Home >>Topics >>Sports >>Jaydev Unadkat
Jaydev Unadkat

Jaydev Unadkat

DOB:1991-10-18

Jaydev Dipakbhai Unadkat (જયદેવ ઉનડકટ) born 18 October 1991, Porbandar, Gujarat, is an Indian cricketer. He plays for Kolkata Knight Riders, and has also played the Under-19 Cricket World Cup. (Wikipedia)


  • ટીમ હારી છતા પૂણેમાં છવાયો ગુજ્જુ બોલર, આવી છે પર્સનલ LIFE
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની ટીમ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટને ફાઇનલ સુધી પહોચાડવામાં ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટનો મોટો રોલ રહ્યો હતો. જો કે તે ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નહતો. તે આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં બીજા નંબર પર છે. ઉનડકટ પોરબંદરનો છે અને સૌરાષ્ટ્ર માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. IPLમાં ઉતાર-ચઢાવ ભરી રહી કારકિર્દી - IPL ટૂર્નામેન્ટમાં જયદેવ ઉનડકટની સફર ઘણી ઉતાર-ચઢાવ ભરી રહી છે. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટમાં શામેલ થયા પહેલા તે 3 અન્ય ટીમ સાથે રમી ચુક્યો છે. - જયદેવ ઉનડકટે...
    May 22, 01:19 AM
  • MI Vs RPS: ઉનડકટે એક હાથે પકડ્યો પરફેક્ટ કેચ, જીતી લીધા દિલ
    સ્પોર્ટસ ડેસ્કઃ IPL-10ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર લેંડલ સિમન્સ માત્ર 3 રન જ બનાવી શક્યો હતો. તેનો શાનદાર કેચ પુણેના બોલર જયદેવ ઉમદકટે પોતાની બોલિંગમાં જ પકડ્યો હતો. સિમન્સ સીધો શોટ રમી બેઠો અને જયદેવે પોતાના ફોલો થ્રૂમાં કેચ પકડી લીધો હતો. 1 જ ઓવરમાં ઝડપી 2 વિકેટ.... - મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજી ઓવરમાં જ બે મોટા ઝટકા લાગ્યા હતા. બંને વિકેટ ઉનડકટે જ ઝડપી હતી. - ઓવરના પ્રથમ બોલે પાર્થિવ પટેલને શાર્દુલ ઠાકુરના હાથે કેચ આઉટ કરાવડાવ્યો હતો. જ્યારે ચોથા બોલ પર ઉનડકટે જાતે જ સિમન્સનો કેચ પકડ્યો...
    May 21, 09:35 PM
  • આ છે પૂણેની જીતમાં હીરો બનેલ ગુજ્જુ ક્રિકેટર, આવી છે પર્સનલ LIFE
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની 44મી મેચમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યું હતું. આ જીતનો હીરો જયદેવ ઉનડકટ રહ્યો હતો. ઉનડકટે હેટ્રિક સાથે 5 વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો હતો. જયદેવ ઉનડકટ મુળ પોરબંદરનો છે. જયદેવ ઉનડકટની હેટ્રિક - જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 1 મેઇડન સાથે 30 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. - જયદેવ ઉનડકટે હેટ્રિક ઝડપી રેકોર્ડ બનાવ્યો હતો. - આ સાથે જ તેને IPLના ઇતિહાસમાં 100 વિકેટ પણ ઝડપી હતી. - જ્યારે તે ફાઇવ વિકેટ હોલ ઓફ ફેમમાં પણ શામેલ થઇ ગયો હતો. સચિને આપી હતી ટેસ્ટ કેપ - જયદેવ...
    May 7, 12:03 AM