Home >>Topics >>Sports >>Indian Premier League
Indian Premier League

Indian Premier League

The Indian Premier League (આઈપીએલ) is a professional Twenty20 cricket league in India contested during April and May of every year by franchise teams representing Indian cities. The league was founded by the Board of Control..(Wiki)


  • શાહરૂખ ખાનની પ્લેઇંગ ઇલેવનમાં વધુ એક ગુજરાતી, IPLમાં કર્યુ ડેબ્યૂ
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી ડેરડેવિલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી ભાવનગરના શેલ્ડન જેક્સને ડેબ્યૂ કર્યુ હતું. શેલ્ડન જેક્સન રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમે છે. શેલ્ડન જેક્સને આ મેચમાં 3 ફોર સાથે અણનમ 12 રનની ઇનિંગ રમી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સમાં શેલ્ડન બીજો ગુજરાતી છે. આ પહેલા યૂસુફ પઠાણ કોલકાતા તરફથી રમી રહ્યો છે. 2016માં KKRએ ખરીદ્યો હતો - આઇપીએલ 2016માં શેલ્ડન જેક્સનને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો હતો. જો કે તેને બેન્ચ પર...
    12:06 AM
  • 8 ક્રિકેટર્સ, જે IPLમાં મચાવી રહ્યાં છે ધમાલ પરંતુ ટીમમાં નથી થતા સિલેક્ટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: 1 જૂનથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઇ રહી છે. જેની માટે સિલેક્ટ થનારી ભારતીય ટીમમાં કેટલાક એવા ખેલાડીઓને તક મળી શકે છે જે આઇપીએલ-10માં સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. આઇપીએલમાં પ્રદર્શનના આધાર પર જ હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ જેવા ખેલાડી ભારતીય ટીમમાં આવ્યા હતા. જો કે કેટલાક ખેલાડી એવા પણ છે જેમને આઇપીએલમાં સતત શાનદાર પ્રદર્શન કરવા અને ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવા છતા ફરી તક મળી નથી. કોલકાતા માટે મેચ વિનર ખેલાડી છે ઉથપ્પા - આઇપીએલ-10માં કોલકાતા નાઇટ રાઇડર્સનો ખેલાડી રોબિન ઉથપ્પા...
    12:04 AM
  • 2 સેકન્ડમાં જાડેજાએ ABને કર્યો રનઆઉટ, ચિતાની જેમ લપકીને કર્યો થ્રો
    સ્પોર્ટ્સ ડેસ્ક:બાજીરાવનો ડાયલોગ છે ને કે ચિતે કી ચાલ ઔર બાઝ કી નજર પર સંદેહ નહીં કરતે. આ ડાયલોગ સર રવીન્દ્ર જાડેજા પર પણ ફીટ બેસે છે. ગુરૂવારે રમાયેલી મેચમાં જાડેજાની ચપળતા જોવા મળી. બેટથી બોલ છૂટ્યો અને જાડેજાના હાથમાં થઇને બુલેટની જેમ પાછો સ્ટમ્પ પર થ્રો આવ્યો ત્યાં સુધી માત્ર 2 સેકેન્ડનો સમય લાગ્યો. સ્ટમ્પ ઉખડીને ઇમારતની જેમ ધરાશાયી થઇને પડ્યું. વિરાટ અને તેના સાથીઓ આ ગણતરીમાં બનેલી ઘટનાને જોઇ વિચારમગ્ન થઇ ગયા હતા. આ દમદાર ફિલ્ડીંગના કારણે રન આઉટ થવાનો વારો ડી વિલિયર્સનો હતો. આમ...
    April 28, 04:46 PM
  • રૈના માટે લકી બની દીકરી, ગ્રેસિયાના સ્ટેડિયમમાં આવતા જ બની ગયો નંબર-1
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં ગુજરાત લાયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 વિકેટે હરાવ્યું હતું. જીત સિવાય એક અન્ય કારણએ ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેશ રૈના માટે આ મેચ ખાસ બની ગઇ હતી. પ્રથમ વખત રૈનાની દીકરી ગ્રેસિયા તેની કોઇ મેચ જોવા સ્ટેડિયમમાં આવી હતી. ગ્રેસિયા આશરે 11 મહિનાની છે. સુરેશ રૈના બની ગયો નંબર વન બેટ્સમેન - દીકરીનું સ્ટેડિયમમાં ડેબ્યૂ રૈના માટે લકી રહ્યું હતું. મેચ જીતવાની સાથે જ તે ટૂર્નામેન્ટનો નંબર વન બેટ્સમેન પણ બની ગયો હતો. બેંગલુરૂ વિરૂદ્ધ આ મેચમાં સુરેશ રૈનાએ અણનમ 34 રનની...
    April 28, 04:15 PM
  • IPL મેચમાં ફિન્ચે મારી 105 મી.લાંબી સિક્સ, સ્ટેડિયમની છત પર ટકરાયો બોલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં ગુજરાત લાયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ગુજરાતના બેટ્સમેન એરોન ફિન્ચે જોરદાર બેટિંગ કરતા માત્ર 34 બોલમાં 72 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેને 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આવો હતો મેચનો રોમાંચ - મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બેંગલુરૂની ટીમે 20 ઓવરમાં 134 રન બનાવ્યા હતા. - જવાબમાં પડકારનો પીછો કરતા ગુજરાતની ટીમે 13.5 ઓવરમાં 135 રન બનાવી મેચને જીતી લીધી હતી. એન્ડ્ર્યૂ ટાઇને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આગળની...
    April 28, 01:24 PM
  • IPL-10માં ભડકેલા ગંભીરે મનોજ તિવારીને કહ્યું, સાંજે બહાર આવ તને મારી નાખીશ
    સ્પોર્ટ્સ ડેસ્ક: કોલકાતા અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ વચ્ચે રમાયેલ મેચમાં કોલકાતાના કેપ્ટન ગૌતમ ગંભીર અને મનોજ તિવારી વચ્ચે ફરી ઝઘડો થયો હતો. ગંભીરે મનોજ તિવારીને કહ્યું, સાંજે મલ તને મારીશ. જેના જવાબમાં મનોજ તિવારીએ કહ્યું હતું, સાંજે શું અત્યારે બહાર ચાલ તે બાદ મેચમાં અમ્પાયરિંગ કરી રહેલા શ્રીનાથે દોડીને બન્ને વચ્ચે બચાવ કર્યો હતો.આ ઘટના કોલકાતાની ઇનિંગની 15મી ઓવરમાં બની હતી. આ માટે ભડક્યો ગંભીર - ગૌતમ ગંભીર અને પૂણેના ખેલાડી મનોજ તિવારી વચ્ચે આ ઝઘડો 26 એપ્રિલે પૂણેમાં રમાયેલ મેચમાં...
    April 28, 11:59 AM
  • IPL મેચમાં ધોનીએ ખાસ સ્ટાઇલમાં કર્યો રન આઉટ, જુઓ આખી મોમેન્ટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં કોલકાતા નાઇટ રાઇડર્સે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ધોની ફરી એક વખત બેટિંગમાં ચાલ્યો નહતો અને માત્ર 23 રન બનાવી આઉટ થયો હતો. જો કે વિકેટ કીપિંગ દરમિયાન પોતાની ખાસ સ્ટાઇલમાં તેને એક રન આઉટ કર્યો હતો. શું કર્યુ ધોનીએ? - કોલકાતાની ઇનિંગ દરમિયાન 2.4 ઓવરમાં ધોનીએ શાર્દુલ ઠાકુરના થ્રો પર સુનીલ નારાયણને રન આઉટ કર્યો હતો. - વોશિંગ્ટન સુંદરના આ બોલ પર ગંભીરે શોર્ટ ફાઇન લેગ તરફ શોટ ફટકાર્યો હતો અને ઝડપથી એક રન માટે દોડી પડ્યો હતો. - ગંભીરના કોલ પર...
    April 27, 01:41 PM
  • વિરાટ કોહલી પીવે છે ફ્રાંસથી મંગાવેલ પાણી, 600Rs/litre છે કિંમત
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમ તેમજ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલીની સફળતા પાછળનું સૌથી મોટુ કારણ તેની ફિટનેસ પણ છે. તે પોતાની હેલ્થનું સારૂ ધ્યાન રાખે છે. ડાયટ પ્લાનથી લઇ પીવાના પાણી સુધી વિરાટ ઘણો સ્ટ્રિક્ટ છે. વિરાટ માત્ર એક જ રીતનું પાણી પીવે છે, જેની કિંમત 600RS પ્રતિ લીટર હોય છે. ફ્રાંસથી આવે છે પીવાનું પાણી - વિરાટની ફિટનેસમાં પીવાના પાણીનો પણ મહત્વનો રોલ છે. - વિરાટ કોહલી જે ઇવિયન પાણી પીવે છે તે ઘણુ મોઘુ હોય છે અને તેને ફ્રાંસથી મંગાવવામાં આવે છે. - આ પાણીની એક...
    April 27, 10:51 AM
  • ગુજરાત લાયન્સના ક્રિકેટરની Wife આ રીતે ટીમને કરે છે ચીયર, જાણો કોણ છે
    સ્પોર્ટ્સ ડેસ્ક: ગુજરાત લાયન્સની ટીમે આઇપીએલ-10માં પોતાની ગત મેચ પંજાબ વિરૂદ્ધ રમી હતી. આ મેચમાં ગુજરાતને ચીયર કરવા ગુજરાતના બોલર મુનાફ પટેલની પત્ની તસ્લીમા હિજાબમાં પહોચી હતી. જો કે આ મેચમાં મુનાફ પ્લેઇંગ ઇલેવનમાં શામેલ નહતો. પંજાબ આ મેચ 26 રને જીતી ગયુ હતું. આઇપીએલ-2 પહેલા થઇ હતી સગાઇ - મુનાફ અને તસ્લીમાની એન્ગેજમેન્ટ 2009માં રમાયેલ આઇપીએલ સિઝન 2 પહેલા થઇ હતી. તે બાદ મુનાફ સિઝન-2 રમવા માટે દક્ષિણ આફ્રિકા ચાલ્યો ગયો હતો. ત્યારથી તસ્લીમાએ ક્રિકેટ જોવાનું શરૂ કર્યુ હતું. આશરે 1 વર્ષ બાદ 2010માં...
    April 27, 12:07 AM
  • તો ધોની આવતા વર્ષે IPLમાં KKRમાં રમશે? શાહરૂખ ખાને કહી આટલી મોટી વાત
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10 સાથે જ આ લીગનો એક દાયકો પૂરો થઇ જશે. આવતા વર્ષે ફરી તમામ ખેલાડીઓની હરાજી થશે. આ વચ્ચે અલગ-અલગ ફ્રેન્ચાઇઝીઓની નજર સ્ટાર ખેલાડીઓ પર છે. આવતા વર્ષે ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પણ શામેલ થશે. આ દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સના કો-ઓનર શાહરૂખ ખાનની નજર પણ કેટલાક સ્ટાર ખેલાડીઓ પર છે. શાહરૂખ ખાન આવતા વર્ષે આઇપીએલ હરાજીમાં કોઇ પણ ભોગે ધોનીને ખરીદવા માંગે છે. શાહરૂખ ધોનીને ખરીદવા પાયજામો વેચવા પણ તૈયાર - કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાને ધોનીની પ્રશંસા કરી...
    April 27, 12:05 AM
  • ધોની-સ્ટોક્સ-રહાણેએ ખોલી ટીમની પોલ, Funny સવાલો પર આપ્યા જવાબ
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટમાં રમી રહેલા મહેન્દ્રસિંહ ધોની, અજિંક્ય રહાણે અને બેન સ્ટોક્સનો એક ફની વીડિયો સામે આવ્યો છે. જેમાં આ ખેલાડી ફની સવાલોના રસપ્રદ જવાબ આપતા નજરે પડી રહ્યાં છે. આ ત્રણેયને જ્યારે એક જ સવાલ પૂછવામાં આવ્યો કે ટીમમાં તમે ક્યા એક ખેલાડી પર વિશ્વાસ નથી કરી શકતા, ત્યારે ત્રણેયનો જવાબ હતો અશોક ડિન્ડા. સવાલ: તમે ક્યા ખેલાડી પર સીક્રેટ શેર કરવા માટે વિશ્વાસ નથી કરી શકતા? એમએસ ધોની: અશોક ડિન્ડા અજિંક્ય રહાણે: અશોક ડિન્ડા બેન સ્ટોક્સ: અશોક ડિન્ડા...
    April 26, 06:14 PM
  • ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો, વિરાટ કોહલી કેમ બોલે છે આટલી ગાળો
    સ્પોર્ટ્સ ડેસ્ક: મેચ દરમિયાન અવાર નવાર ખેલાડી ઝઘડી પડતા હોય છે અને અપશબ્દોનો ઉપયોગ કરતા હોય છે. આ દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે RCBના કેપ્ટન વિરાટ કોહલી વિશે એક મોટો ખુલાસો કર્યો છે. ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે વિરાટ મેદાન પર આટલો એગ્રેસિવ કેમ રહે છે અને ગાળો કેમ બોલે છે. ગંભીરે કર્યો વિરાટને લઇ મોટો ખુલાસો - ગંભીરને જ્યારે પૂછવામાં આવ્યુ કે દિલ્હીના ખેલાડી મેદાન પર આટલી ગાળો કેમ બોલે છે. જેના જવાબમાં તેને કહ્યું કે દિલ્હીના ખેલાડી મેદાન પર એગ્રેસિવ...
    April 26, 02:22 PM
  • ધોની સાથે થતી હતી તુલના, IPL-10માં નથી રમ્યો એક પણ મેચ
    સ્પોર્ટ્સ ડેસ્ક: 27 વર્ષના ક્રિકેટર સૌરભ તિવારીને આઇપીએલ-10માં હજુ સુધી એક પણ મેચ રમવા નથી મળી. તે મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં છે, જે 8માંથી 6 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. સૌરભની તુલના ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે પણ થતી હતી. જેનું કારણ બન્નેનું મિડલ ઓર્ડર એટેકિંગ બેટ્સમેન, બાઉન્ડ્રી ફટકારવાની સ્ટાઇલ અને વિકેટ વચ્ચે ઝડપી રન લેવાનું હતું. સૌરભને લેફ્ટ હેન્ડર ધોની કહેવામાં આવે છે. આ સિવાય બન્નેની તુલનાનું એક કારણ લાંબા વાળ વાળો લુક પણ હતો. વિરાટ સાથે રમ્યો IPL, ટીમમાં...
    April 26, 12:07 PM
  • આ છે ઇરફાન પઠાણની વાઇફ સફા, રહી ચુકી છે પ્રોફેશનલ મોડલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણ ગુરૂવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે ગુજરાત લાયન્સ તરફથી સિઝનની પ્રથમ મેચ રમશે. ગુજરાતે તેને આઇપીએલ 2017માં અન્ય મેચ માટે ઇજાગ્રસ્ત ડ્વેન બ્રાવોની જગ્યાએ ટીમમાં શામેલ કર્યો છે. ટીમ ઇન્ડિયામાં પોતાના પ્રદર્શનથી લોકોના દિલ પર રાજ કરનારા પઠાણની સાથે સાથે તેની પત્ની સફા બેગ પણ ઘણી જાણીતી છે. લગ્ન પહેલા સફા એક પ્રોફેશનલ મોડલ હતી. ઇરફાનથી 10 વર્ષ નાની છે સફા - ઇરફાનની પત્ની સફા તેનાથી 10 વર્ષ નાની છે. સફા મિર્ઝાની DOB (28 ફેબ્રુઆરી, 1994)...
    April 26, 10:46 AM
  • IPL: 3.55 કરોડમાં વેચાયો હતો આ ખેલાડી, આજે પણ રહે છે બે રૂમના મકાનમાં
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટની દુનિયામાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓએ હંમેશા અલગ જ ઓળખ બનાવી છે. આ કેરેબિયન દેશે મેક્લમ માર્શલ, સર ગારફિલ્ડ સોબર્સ, માઇકલ હોલ્ડિંગ, બ્રાયન લારા જેવા સ્ટાર ક્રિકેટને આપ્યા છે. જો કે 28 વર્ષનો સુનીલ નારાયણ પોતાના ક્રિકેટ પ્રદર્શનથી વધુ પોતાની સાદગી ભર્યા જીવન માટે જાણીતો છે. આઇપીએલમાં 3.55 કરોડની ઉંચી કિંમત પર વેચાયા બાદ પણ નારાયણ એક-બે રૂમ વાળા નાના ઘરમાં રહે છે. સુનીલને 2013માં કોલકાતાએ 3.55 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પિતા ટેક્સી ડ્રાયવર - ત્રિનિદાદ એન્ડ ટોબેગોના...
    April 25, 12:04 AM
  • ઝૂંપડીમાંથી નિકળ્યો ગુજરાત લાયન્સનો આ સ્ટાર ક્રિકેટર, IPLમાં કર્યુ ડેબ્યૂ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ગુજરાત લાયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રાજકોટમાં મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત લાયન્સના બોલર નાથૂ સિંહે IPLમાં ડેબ્યૂ કર્યુ હતું. પોતાની ડેબ્યૂ મેચમાં જ બીજા બોલે તેને વિકેટ ઝડપી હતી. નાથૂ સિંહે 2 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મજૂરનો પુત્ર કઇ રીતે બન્યો સ્ટાર - નાથૂ સિંહના પિતા ભરત સિંહ વાયર ફેકટ્રીમાં મજૂરી કરે છે અને મહિને 7 હજાર રૂપિયા કમાય છે - ભરત પહેલા ખેતી કરતા હતા પરંતુ જ્યારે ખર્ચો વધી ગયો તો ફેકટ્રીમાં નોકરી કરવા લાગ્યા. ટિન શેડથી બનેલા તેમના ઘરમાં બે રૂમ છે -...
    April 24, 12:05 AM
  • બાર ગર્લ સાથે પહેલી નજરમાં થયો પ્રેમ, આવી છે મુંબઇના બોલરની Love Story
    સ્પોર્ટ્સ ડેસ્ક: દિલ્હી ડેરડેવિલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રોમાંચક મેચમાં મુંબઇની જીતના હીરો બનેલા પેસ બોલર મિશેલ મેકલેરેઘનની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. ફિલ્ડ પર એગ્રેસિવ નજરે પડનારા ન્યૂઝીલેન્ડના આ બોલરને બાર ગર્લ સાથે પ્રેમ થઇ ગયો હતો. 2012માં મિશેલ પોતાના મિત્રો સાથે એક ડાન્સ બારમાં પહોચ્યો હતો જ્યાં તેની નજર રિની બ્રાઉન પર પડી હતી. રિનીને નહતી ખબર કે મિશેલ જાણીતો ક્રિકેટર છે - મિશેલને બાર ગર્લ રિની પ્રથમ નજરમાં જ પસંદ પડી હતી, તેને સીધા જઇને રિની પાસે તેનો નંબર માંગ્યો હતો. - રિનીએ...
    April 24, 12:02 AM
  • IPL મેચમાં બોલ બોયે કર્યુ કઇક એવુ, થોડી વાર માટે બની ગયો સ્ટાર
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની 25મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને 14 રને હરાવ્યું હતું.મેચ દરમિયાન એક સમયે કઇક એવુ બન્યુ જેને કારણે એક બોલ બોય થોડી વાર માટે સ્ટાર બની ગયો હતો. બાઉન્ડ્રી બહાર ઉભેલા આ બોલ બોયે સિક્સર માટે ગયેલ બોલ પર એટલો શાનદાર કેચ પકડ્યો કે કોમેન્ટેટર્સ ખુદ તેની પ્રશંસા કરવા લાગ્યા હતા. બટલરે ફટકારી હતી સિક્સ - આ ઘટના મુંબઇની ઇનિંગ દરમિયાન 3.2 ઓવરમાં બની હતી. જ્યારે કાગિસો રબાડાની બોલ પર જોસ બટલરે લેગ સાઇડમાં મિડ વિકેટ ઉપરથી શાનદાર સિક્સર ફટકારી હતી. - બટલરના શોટ પર...
    April 23, 12:08 PM
  • શેન વોર્ને જાહેર કરી IPLની પ્લેઇંગ ઇલેવન, જાડેજાનો પણ સમાવેશ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રે્લિયાના દિગ્ગજ સ્પિનર અને ક્યારેક IPL ટીમ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રહેલા શેન વોર્ને ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી છે. જેમાં મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. શેન વોર્નની ટીમમાં ધોની કેપ્ટન - રાજસ્થાન રોયલ્સની ટીમના ક્યારેક કેપ્ટન રહેલા શેન વોર્ને પ્લેઇંગ ઇલેવનમાં મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. - આ ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ક્રિસ ગેલ તેમજ ગુજરાત...
    April 23, 11:49 AM
  • શ્રદ્ધા કપૂરને સુમસામ આયલેન્ડ પર લઇ જવા માંગે છે આ ક્રિકેટર, જાણો કારણ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર ભૂવનેશ્વર કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આઇપીએલમાં પોતાની બોલિંગથી ધમાલ મચાવનાર પર્પલ કેપ ધરાવનાર આ બોલરે પોતાની વિશ વીડિયોથી શેર કરી છે. ભૂવનેશ્વર કુમાર આ વીડિયોમાં તે લોકોનું નામ જણાવી રહ્યો છે જેની સાથે તે સુમસામ આયલેન્ડ પર સમય વિતાવવા માંગશે. શ્રદ્ધા કપૂર સાથે સમય વિતાવવા માંગે છે ભૂવી - આ વીડિયોમાં મહિલા હોસ્ટ દ્વારા પૂછવામાં આવ્યુ કે કોઇ સુમસામ આયલેન્ડ પર ક્યા ત્રણ લોકો સાથે તે જવા માંગશે? - જવાબમાં ભૂવીએ રસપ્રદ જવાબ આપ્યો અને...
    April 22, 01:35 PM