Home >>Topics >>Sports >>Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya

DOB:1993-10-11

Hardik Himanshu Pandya (હાર્દિક પંડ્યા) is an Indian cricketer who plays for Baroda cricket team. He is an all-rounder who bats right-handed and bowls right-arm medium-fast. (Wikipedia)


  • અંદરથી આવુ દેખાય છે MIના પંડ્યા બ્રધર્સનું ઘર, જુઓ INSIDE Photos
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં મુંબઇ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં પંડ્યા બ્રધર્સનો મોટો ફાળો રહ્યો છે. કૃણાલ પંડ્યાના પ્રદર્શનને કારણે મુંબઇ પૂણેને હરાવી ચેમ્પિયન બન્યું હતુ. કૃણાલ ફાઇનલમાં 47 રનની ઇનિંગ રમી મેન ઓફ ધ મેચ બન્યો હતો.દરમિયાન divyabhaskar.com તમને પંડ્યા બ્રધર્સના વડોદરામાં આવેલા ઘર વિશે જણાવી રહ્યું છે. વડોદરામાં છે 2BHK ઘર - પંડ્યા બ્રધર્સ વડોદરાના ગોરવા વિસ્તારમાં પરિશ્રમ પાર્ક ખાતે 2BHK ફ્લેટમાં રહે છે. - હાર્દિક અને કૃણાલે વડોદરામાં જ 4BHK પેન્ટ હાઉસ ખરીદ્યુ છે. જે જુલાઇમાં તૈયાર થઇ જશે....
    May 22, 01:16 AM
  • IPLના 6 એવા પ્લેયર્સ જે ક્રિકેટની સાથે પોતાની બોડીને કારણે પણ છે ફેમસ
    સ્પોર્ટસ ડેસ્કઃ આઈપીએલની 10મી સિઝનમાં એવા પણ ખેલાડીઓ સામેલ રહ્યાં છે જે ક્રિકેટની સાથે પોતાની બોડીને અને ફિટનેસને કારણે ફેમસ છે. જેમાંથી અમુક ખેલાડીઓની સરખામણી બોલીવૂડ અને હોલીવૂડ એક્ટર્સ સાથે પણ કરવામાં આવે છે. આજે divyabhaskar.com તમને આવા જ 6 ખેલાડીઓ અંગે જણાવી રહ્યું છે. વિરાટ ફિટનેસ અને બોડીમાં છે નંબર 1 - ટીમ ઈન્ડિયા અને આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો કેપ્ટન વિરાટ કોહલી ફિટનેસ મામલે વિશ્વના તમામ ખેલાડીઓ કરતા આગળ છે. - વિરાટ સૌથી વધુ ફોક્સ પોતાની ફિટનેસ પર કરે છે. - વિરાટે ગતવર્ષે...
    May 21, 01:25 PM
  • પંડ્યા બ્રધર્સ વચ્ચે આ માટે થયો હતો ઝઘડો, રોહિત શર્માએ ખોલ્યુ રાઝ
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPLની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના બે ખેલાડી અને પંડયા બ્રધર્સન હાર્દિક અને કૃણાલ વચ્ચે ટ્વિટર પર ઝઘડો થયો હતો. આ મામલે સેહવાગે આ બન્ને ભાઇઓને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હવે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આ વાત પરથી પરદો હટાવી દીધો છે અને આ ઝઘડા પાછળનું કારણ જણાવ્યું છે. રોહિત શર્માએ કર્યો ખુલાસો - રોહિત શર્માના ટ્વિટ અનુસાર હાર્દિક અને કૃણાલ વચ્ચે કોઇ ઝઘડો થયો નહતો પરંતુ આ એક જાહેરાતનો ભાગ હતો. - મિત્રો, તમે બન્ને પોતાની વચ્ચે બિલને ન આવવા દો, અપનાવો સ્માર્ટ...
    May 16, 12:51 PM
  • હાર્દિક અને કૃણાલ પંડ્યા વચ્ચે થયો ઝઘડો, જાણો શું છે કારણ
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL ટીમ મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડી અને પંડ્યા બ્રધર્સ હાર્દિક અને કૃણાલ વચ્ચે ટ્વિટર પર ઝઘડો થયો હતો. હાર્દિક પંડ્યાએ ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરી હતી જેની પર મોટા ભાઇ કૃણાલે જવાબ આપ્યો કે હું મોટો ભાઇ છું તેને મોટો મુદ્દો ન બનાવો. આ મામલે સેહવાગે પણ ટ્વિટર પર ઇશારા ઇશારામાં બન્ને ભાઇઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ શું ટ્વિટ કર્યુ હતું - હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર એક ટ્વીટ કરતા લખ્યુ, ક્યારેક-ક્યારેક તમારા જીવનમાં જે લોકો તમારી નજીક હોય છે તે તમને સૌથી...
    May 15, 12:04 AM
  • ભારતની વન ડે-ટી-20 ટીમના 18 પ્લેયર્સનું IPL-10માં આવુ છે પ્રદર્શન, જાણો
    સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલ-10ના 41 મુકાબલા અત્યાર સુધી રમાઇ ચુક્યા છે. આ ટૂર્નામેન્ટને 1 જૂનથી શરૂ થઇ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી તરીકે પણ જોવામાં આવી રહી છે. આઇપીએલમાં ખેલાડીઓનું પ્રદર્શન પણ ઇન્ટરનેશનલ ટીમમાં તેમના સિલેક્શનનો એક આધાર બનશે. દરમિયાન divyabhaskar.com તમને ભારતની અંતિમ ટી-20 અને વન ડે સિરીઝ (ઇંગ્લેન્ડ વિરૂદ્ધ)માં શામેલ થયેલા ક્રિકેટર્સનું IPL-10માં અત્યાર સુધીના પ્રદર્શન વિશે જણાવી રહ્યું છે. ટીમ ઇન્ડિયાના બે ખેલાડી આ આઇપીએલમાંથી છે બહાર - ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જાન્યુઆરી-ફેબ્રુઆરી,...
    May 4, 12:04 AM
  • IPL-10ના ટોપ 10 સ્ટ્રાઇક રેટ, મોરિસે 9 બોલ પર બનાવ્યા હતા 38 રન
    સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલની અડધી સિઝન પૂર્ણ થઇ ગઇ છે. આ સિઝનમાં 422ના સ્ટ્રાઇક રેટથી પણ રન બની ચુક્યા છે. આ રેકોર્ડ દિલ્હી ડેરડેવિલ્સના ક્રિસ મોરિસના નામે છે. મોરિસે પૂણે સુપરજાયન્ટ વિરૂદ્ધ મેચમાં 9 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેને 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. 4 કરોડમાં વેચાયો હતો મોરિસ - 2013માં આઇપીએલ ડેબ્યૂ કરનાર ઓલ રાઉન્ડર મોરિસને સૌથી પહેલા ચેન્નાઇ સુપરકિંગ્સને 6 લાખ 25 હજાર ડોલર (4 કરોડ રૂ)માં ખરીદ્યો હતો. તે બાદ તે રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચુક્યો છે. - 2016માં તેને દિલ્હી ડેરડેવિલ્સે...
    May 2, 12:10 AM
  • IPL-10ના હીરો કૃણાલ પંડ્યાની કહાનીઃ જાણો શું ખાઇને રમતો ક્રિકેટ
    વડોદરા: IPL-10માં વડોદરાનો ક્રિકેટર કૃણાલ પંડ્યા હીરો બની ગયો છે. ગુજરાત લાયન્સ સામેની છેલ્લી મેચમાં કૃણાલ પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત 29 રન બનાવીને મહત્વની ઇનિંગ પણ રમી હતી. જો કે કૃણાલ પંડ્યાની કહાની પણ ગજબની છે. એક સમય એવો હતો કે હાર્દિક અને કૃણાલ ક્રિકેટ કેમ્પમાં માત્ર મેગી ખાઇને ચલાવી લેતા અને આજે તેઓ કરોડપતિ બની ગયા છે. પંડ્યાં બંધુઓએ વડોદરાના વાસણા-ભાયલી રોડ પર વૈભવી પેન્ટહાઉસ ખરીદ્યું હતું. પઠાણબંધુઓ બાદ પંડ્યાબંધુઓ ક્રિકેટમાં આવ્યા વડોદરાના ક્રિકેટના ઇતિહાસમાં પહેલા...
    May 1, 10:11 AM
  • ચેમ્પિયન ટ્રોફી માટે આવી હોઇ શકે છે ભારતીય ટીમ, ટૂંક સમયમાં જાહેરાત
    સ્પોર્ટ્સ ડેસ્ક: 1 જૂનથી શરૂ થનાર ચેમ્પિયન ટ્રોફી માટે બીસીસીઆઇએ હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત કરી નથી. 25 એપ્રિલની ડેડલાઇન હોવા છતાં ભારતે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી નથી. જોકે આ મામલે બોર્ડે આઇસીસીને પોતાનો જવાબ રજૂ કરી દીધો છે. સાથે જ જણાવ્યુ છે કે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. દરમિયાન divyabhaskar.com તમને ચેમ્પિયન ટ્રોફી માટેની સંભવિત ટીમ વિશે જણાવી રહ્યું છે. ટીમ ઇન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત: BCCI - BCCIએ સંચાલન સાથે સંકળાયેલા મુદ્દાઓનો હવાલો આપી ટીમની જાહેરાતની સમય...
    April 28, 12:04 AM
  • ઓળખો છો આ ક્રિકેટરને? આજે મુંબઇ ઇન્ડિયન્સનો છે સ્ટાર પ્લેયર
    સ્પોર્ટ્સ ડેસ્ક: ફેબ્રુઆરી, 2016માં યોજાયેલ આઇપીએલ ઓક્શન પહેલા મુંબઇ ઇન્ડિયન્સ ટીમના આ ક્રિકેટરને કોઇ ઓળખતુ નહતું પરંતુ આજે તે પોતાની ટીમના મેચ વિનિંગ પ્લેયર્સમાંથી એક છે. આ છે ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ મુંબઇ ઇન્ડિયન્સની જીતમાં કૃણાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને એક વિકેટ ઝડપવાની સાથે સાથે માત્ર 20 બોલમાં 3 સિક્સર અને 3 ફોરની મદદથી 37 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાનો છે મોટો ભાઇ - કૃણાલે 2013માં ટી-20 લીગમાં રમવાનું શરૂ કર્યુ હતું પરંતુ ઓળખાણ તેને આઇપીએલ-9માં મળી હતી....
    April 13, 01:18 PM
  • પંડયા બ્રધર્સે મુંબઇમાં લીધું નવું ઘર, અંધેરીમાં સ્થિત છે એપાર્ટમેન્ટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPLની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ મુંબઇમાં નવું ઘર ખરીદ્યુ છે. વડોદરાના પંડ્યા બ્રધર્સે નવી મુંબઇના અંધેરી પોશ વિસ્તારમાં આ ઘર લીધું છે. બે બેડરૂમનું એપાર્ટમેન્ટ ખરીદ્યુ - મુંબઇના અંધેરી પોશ વિસ્તાર સ્થિત વરસોવામાં પંડ્યા બ્રધર્સે આ એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. - હાર્દિક અને ક઼ૃણાલ પંડ્યાના પિતાએ આ અંગે માહિતી આપી હતી. - જો કે અત્યારે વડોદરાથી મુંબઇ શિફ્ટ થવાનો કોઇ પ્લાન નથી. પંડ્યા બ્રધર્સ મુંબઇમાં આ ઘરમાં રોકાઇ શકે તે માટે આ ઘર...
    April 12, 02:20 PM
  • અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા દીપિકા-સચિન સહિત અનેક સેલેબ્સ
    મુંબઈઃ આઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં ક્રિકેટર્સથી લઈ અનેક ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. આવ્યા જ્હોનથી લઈ દીપિકા અને સચિન સહિતના સેલેબ્સ આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, સચિન તેંડુલકર-અંજલિ, સારા તેંડુલકર, પતિ અનિલ થડાણી સાથે રવિના ટંડન, સાયના એનસી, પત્ની ગીતા બસરા સાથે હરભજનસિંહ, શિખર ધવન, અનિલ કુંબલે, પ્રસૂન જોશી, પ્રદીપ સરકાર, અનુ મલિક, કિયારા અડવાણી, રાહુલ બોઝ, રશ્મિ ઠાકરે, કિરણ મોરે, રોહન...
    April 11, 05:18 PM
  • પાર્ટીમાં છવાઈ હરભજન-ગીતાની દીકરી, પાપાએ લાડલી સાથે કરી ખૂબ મસ્તી
    મુંબઈઃ આઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં સચિન તેંડુલકરથી લઈ હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટર્સ અને દીપિકાથી લઈ જ્હોન અબ્રાહમ સહિતના ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. જોકે આ પાર્ટીમાં અનેક દિગ્ગજ સેલેબ્સ હોવા છતાં હરભજનસિંહ અને ગીતા બસરાની દીકરી હિનાયાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. માત્ર એટલું જ નહીં પાપા હરભજન કારમાં તેની સાથે મસ્તી કરતો જ્યારે મોમ ગીતા તેને રમાડતી જોવા મળી હતી. આ દરમિયાન હિનાયાએ બ્રાઈટ યલો...
    April 11, 03:55 PM
  • મેચ જીત્યા બાદ પંડ્યા બ્રધર્સે લીધો એક બીજાનો ઇન્ટરવ્યૂ, પૂછ્યા રસપ્રદ સવાલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: મુંબઇ ઇન્ડિયન્સે પંડ્યા બ્રધર્સના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સને 4 વિકેટે હરાવ્યું હતું. મેચ બાદ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ એક બીજાનો ઇન્ટરવ્યૂ લીધો હતો. જેનો પંડ્યા બ્રધર્સે રસપ્રદ જવાબ આપ્યા હતા. પંડ્યા બ્રધર્સે બનાવ્યો રેકોર્ડ - મુંબઇ ઇન્ડિયન્સના પંડ્યા બ્રધર્સે એવુ કારનામુ કર્યુ હતું જે આઇપીએલના ઇતિહાસમાં ક્યારેય નથી થયું - આ ભાઇઓની જોડીએ મળીને કોલકાતા નાઇટ રાઇડર્સના રોબિન ઉથપ્પાને આઉટ કર્યો હતો. - હાર્દિકે કૃમાલની બોલ પર ઉથપ્પાનો...
    April 10, 04:37 PM
  • IPL-10ના મેચ વિનર્સ: 8 ટીમના આ 24 ખેલાડીઓ પર રહેશે નજર
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગની 10મી સિઝન શરૂ થઇ ગઇ છે. કોલકાતાનો ગૌતમ ગંભીર, સનરાઇઝર્સ હૈદરાબાદના યુવરાજ સિંહ સહિતના ખેલાડી પોતાના પ્રદર્શનથી ફેન્સનું ધ્યાન ખેચી રહ્યાં છે. દરમિયાન divyabhaskar.com તમને આઇપીએલની 8 ટીમના 24 ખેલાડીઓ વિશે જણાવી રહ્યું છે જેમની પર આ સિઝનમાં નજર રહેશે. આગળની સ્લાઇડમાં જુઓ, IPL-10માં 8 ટીમના 24 ખેલાડીઓ પર રહેશે નજર....
    April 9, 12:25 AM
  • વડોદરાના પંડ્યા બ્રધર્સ સાથે કોણ છે આ યુવતી, કરી જન્મ દિવસની ઉજવણી
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા અજાણી યુવતી સાથે નજરે પડ્યા હતા. પંખુરી શર્મા નામની આ યુવતીનો આ બન્નેએ જન્મ દિવસ ઉજવ્યો હતો. આ તસવીરો હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. કોણ છે પંખુરી શર્મા? - પંખુરી શર્મા મોડલ અને પ્રોફેશનલ ફેશનિસ્ટ છે. - હાર્દિક પંડ્યાએ ભાઇ કૃણાલ અને પંખુરીની તસવીર શેર કરતા લખ્યુ- આ મારી બહેન, મારી માતા અને મારી મિત્ર છે - મહત્વપૂર્ણ છે કે પંખુરી શર્માની સોશિયલ મીડિયા પર કોઇ પણ કોમેન્ટ અથવા તસવીરને કૃણાલ પંડ્યા લાઇક...
    March 6, 12:03 AM
  • પ્રેક્ટિસ દરમિયાન ઝઘડ્યા ભારતીય ખેલાડી, વિરાટ-અશ્વિને છોડાવ્યા
    સ્પોર્ટ્સ ડેસ્ક: બાંગ્લાદેશ સામે રમાનાર એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ હૈદરાબાદમાં છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય પ્લેયર્સ એક બીજા સાથે ઝઘડી પડ્યા હતા. જો કે સીનિયર્સ પ્લેયર આર.અશ્વિન અને વિરાટ કોહલીએ વચ્ચે પડી મામલાને શાંત કરાવ્યો હતો. શું હતો મામલો? -બાંગ્લાદેશ સાથે ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટર્સ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. - પ્લેયર્સ બે ટીમ બનાવીને વોલિબોલ રમી રહી હતી. આ દરમિયાન કોઇ વાતને લઇને આ ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. - આ દરમિયાન...
    February 8, 02:18 PM
  • રોહિત પહેરે છે માતાની પસંદનો નંબર, જાણો ક્રિકેટર્સની જર્સી પાછળનું રહસ્ય
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર્સની જર્સી ઉપર લખેલા નંબર ટીમ મેનેજમેન્ટ નહીં પણ પ્લેયર્સ જાતે પસંદ કરે છે. જર્સી ઉપર લખેલા નંબર્સને ક્રિકેટર્સ પોતાનું લક માને છે, જેથી પ્લેયર્સ પોતાની ડેટ ઓફ બર્થને આ માટે પસંદ કરે છે. જોકે ટીમ ઇન્ડિયાના ઘણા ક્રિકેટર્સની જર્સી પર લખાવેલા નંબર્સનું કારણ રસપ્રદ છે. ક્રિકેટના ભગવાન ગણતા સચિન તેંડુલકર પણ લકી નંબર પર વિશ્વાસ રાખે છે. આ જ કારણે સચિને જ્યોતિષના કહેવાથી 99 નંબરનો જર્સી બદલાવી 10 નંબર કરી નાખ્યો હતો. હાર્દિક પંડ્યા પહેરે છે 228 નંબરની જર્સી - હાર્દિક...
    February 8, 09:49 AM
  • ભારતે સિરીઝ જીતી: કેદાર જાધવ સહિત 3 પ્લેયર્સની કમાલ, 3 થયા ફેલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ઇંગ્લેન્ડ સામે રમાયેલ ત્રણ વન ડે સિરીઝને 2-1થી જીતી લીધી છે. સિરીઝની પ્રથમ બે મેચ ભારતે જીતી હતી પરંતુ કોલકાતામાં રમાયેલ અંતિમ મેચ તે 5 રનથી હારી ગઇ હતી. આ સિરીઝ ભારત માટે ખાસ રહી હતી. સિરીઝમાં ભારતને નવા મેચ વિનર ક્રિકેટર મળ્યા તો ત્રણ એવા પણ ખેલાડી હતા જે ખુદને સાબિત કરી શક્યા નહતા. સિરીઝમાં પ્રથમ વખત થયુ આવુ - આ સિરીઝમાં બન્ને ટીમે મળીને 2090 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીની ત્રણ મેચની વન ડે સિરીઝ દરમિયાન ક્યારેય નથી બન્યા. - આ પહેલા ત્રણ મેચની સિરીઝમાં હાઇએસ્ટ રનોનો...
    January 23, 03:29 PM
  • વડોદરા: હાર્દિકે પિતાને આપેલું સારા દેખાવનું વચન પાળી બતાવ્યું
    વડોદરા:વડોદરાના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ સામેની આખરી વન ડેમાં વેધક અને કિફાયતી બોલિંગ કરી વિરોધી ટીમની મધ્ય હરોળની કમર તોડી નાંખી હતી.જેના કારણે વિરોધી ટીમના બેટધરો આજે 350 રનના સ્કોર સુધી પહોંચી શકયા ન હતા.મધ્ય હરોળની કમર તૂટી જતાં પ્રવાસી ટીમના બેટધરો તેમનો સ્કોર 321 સુધી જ લઈ જઈ શકયા હતા. અગાઉની બંને મેચોમાં વિરોધી ટીમે 350 કરતાં વધારે રન કર્યા હતા. પપ્પા ચિંતા ના કરતા. આજે હું સારામાં સારો દેખાવ કરવા પ્રયાસ કરીશ ઇંગ્લેન્ડ સામેની આજની વન...
    January 23, 02:51 AM
  • ભારતીય ફેન્સે ઇંગ્લેન્ડના ખેલાડીને માર્યો બોલ, જાણો કેવી રીતે બની ઘટના
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કટકમાં બારાબતી સ્ટેડિયમમાં ચોકાવનારી ઘટના બની હતી. ઇંગ્લેન્ડની ફિલ્ડિંગ દરમિયાન બેન સ્ટોક્સને ભારતીય ફેન્સે બોલ માર્યો હતો. મેચની 47મી ઓવરના બીજા બોલ પર હાર્દિક પંડ્યાએ જોરદાર સિક્સર ફટકારી હતી, જે બાઉન્ડ્રી પર ઉભેલા બેન સ્ટોક્સે કેચ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સ્ટોક્સ જ્યારે બોલ લેવા ગયો ત્યારે કોઇ દર્શકે તેના મોઢા પર બોલ માર્યો હતો. ગુસ્સે થયો બેન સ્ટોક્સ - બાઉન્ડ્રીની નજીક ઉભેલા સ્ટોક્સનું ધ્યાન અન્ય જગ્યાએ હતું - ત્યારે કોઇ દર્શકે તેની...
    January 20, 10:21 AM