Home >>Topics >>Sports >>Anil Kumble
Anil Kumble

Anil Kumble

DOB:1970-10-17

Anil Radhakrishna Kumble (અનિલ કુંબલે) is the current head coach of the Indian cricket team and a former Indian cricketer who also captained the team. (Wikipedia)


  • IPLમાં મેન્ટર સચિનને મળે છે સૌથી વધુ રૂપિયા, જાણો દ્રવિડ- સેહવાગનો પગાર
    મુંબઈઃ આઈપીએલ ટીમોના કોચ અને મેન્ટર્સને મળતી સેલેરી મામલે એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ સચિન તેંડુલકરને આઈપીએલમાં મેન્ટર તરીકે સૌથી વધુ પગાર મળે છે. આ મામલે સચિનના સાથી પૂર્વ ક્રિકેટર સેહવાગ, લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ ઘણા પાછળ હોવાનું સામે આવ્યું છે. રાહુલ દ્રવિડને મળે છે 4.5 કરોડ, બ્રેડ હોજને મળે છે સૌથી ઓછી સેલેરી - સચિન હાલ મુંબઈ ઈન્ડિયન્સનો મેંટર છે, જે ચોથીવાર આઈપીએલ ફાઈનલમાં પહોંચી છે. - સૂત્રો અનુસાર, સચિનને મેંટર તરીકે સૌથી વધુ રકમ મળે છે...
    May 21, 05:20 PM
  • પરિવાર સાથે Vacation પર છે ટીમ ઇન્ડિયાનો કોચ કુંબલે, શેર કરી તસવીર
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના કોચ અનિલ કુંબલે રજા પર છે. તે પરિવાર સાથે અલગ-અલગ ડેસ્ટીનેશન પર ટાઇમ સ્પેંડ કરી રહ્યાં છે. કુંબલેએ તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર શેર કરી છે જેમાં તે પત્ની અને બાળકો સાથે નજરે પડી રહ્યાં છે. ટેસ્ટ શ્રેણી બાદ થયો ફ્રી - ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે માર્ચમાં રમાયેલ ટેસ્ટ સિરીઝ બાદ તમામ ખેલાડી પોત પોતાની આઇપીએલ ટીમમાં રમવામાં વ્યસ્ત છે આ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કુંબલેએ પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો હતો. - તેને કેટલાક દિવસ...
    May 1, 12:03 AM
  • અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા દીપિકા-સચિન સહિત અનેક સેલેબ્સ
    મુંબઈઃ આઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં ક્રિકેટર્સથી લઈ અનેક ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. આવ્યા જ્હોનથી લઈ દીપિકા અને સચિન સહિતના સેલેબ્સ આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, સચિન તેંડુલકર-અંજલિ, સારા તેંડુલકર, પતિ અનિલ થડાણી સાથે રવિના ટંડન, સાયના એનસી, પત્ની ગીતા બસરા સાથે હરભજનસિંહ, શિખર ધવન, અનિલ કુંબલે, પ્રસૂન જોશી, પ્રદીપ સરકાર, અનુ મલિક, કિયારા અડવાણી, રાહુલ બોઝ, રશ્મિ ઠાકરે, કિરણ મોરે, રોહન...
    April 11, 05:18 PM
  • રાહુલ દ્રવિડ બની શકે છે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ, કુંબલે ડાયરેક્ટર
    સ્પોર્ટ્સ ડેસ્ક: અનિલ કુંબલેની ટીમ ઇન્ડિયાના ચીફ કોચના રૂપમાં કાર્યકાળ સમાપ્ત થવાનું છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીસીસીઆઇ તેને નવી જવાબદારી સોપવાની તૈયારીમાં છે. આ દરમિયાન પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાના કોચ બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ બાદ આ બદલાવ થઇ શકે છે. રાહુલ દ્રવિડ બની શકે છે હેડ કોચ - બીસીસીઆઇના પ્રશાસકોની એક કમિટીએ કુંબલેને ટીમ ઇન્ડિયા, ભારત એ ટીમ, મહિલા ટીમ અને જૂનિયર ટીમ વિશે એક રિપોર્ટ સોપવા કહ્યું છે. - બીસીસીઆઇ...
    March 12, 11:38 AM
  • ઓસ્ટ્રેલિયન અખબારે વિરાટ અને કુંબલે પર લગાવ્યો મારપીટનો આરોપ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં થયેલા ડીઆરએસનો વિવાદ ચાલુ છે ત્યારે ઓસ્ટ્રેલિયન અખબારે આ મામલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના કોચ અનિલ કુંબલે પર ખરાબ વ્યવહારનો આરોપ લગાવ્યો છે. ઓસ્ટ્રેલિયન અખબારે ભારતના કેપ્ટન અને કોચ પર લગાવ્યો આરોપ - ઓસ્ટ્રેલિયન અખબાર ધ ડેલીએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર મેચ બાદ ઓસ્ટ્રેલિયન ટીમના અધિકારીઓ પર એક ગેટોરેડ બોટલ ફેંકવાનો આરોપ લગાવ્યો છે, જેમાં એક અધિકારીને આ બોટલથી ઇજા થઇ હતી. - ભારતીય ટીમના કોચ અનિલ કુંબલે...
    March 10, 12:49 PM
  • જાડેજાથી ધોની સુધી, ક્રિકેટર્સની એવી તસવીરો જે તમારૂ દિલ જીતી લેશે
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં તે સામાન્ય વ્યક્તિની જેમ સલુનમાં પોતાના વાળ કપાવતો નજરે પડી રહ્યો છે. થોડા સમય પહેલા મહેન્દ્રસિંહ ધોનીની પણ એક તસવીર સામે આવી હતી જેમાં તે કોઇ સેલિબ્રિટીની જેમ નહી પણ સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર નીચે બેસીને ચાની ચુસ્કી લઇ રહ્યો હતો. દરમિયાન divyabhaskar.com તમને આવા જ ક્રિકેટર્સની સામાન્ય તસવીરો બતાવી રહ્યું છે. આગળની સ્લાઇડમાં જુઓ, ક્રિકેટર્સની અન્ય આવી સામાન્ય તસવીરો વિશે...
    March 6, 10:41 AM
  • મેચ પહેલા કોચ કુંબલેએ કાઢી 'સ્પીડ શોટગન', જાણો કઇ રીતે કરે છે કામ
    સ્પોર્ટ્સ ડેસ્ક: બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાઇ રહેલ એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના કોચ અનિલ કુંબલેએ ફાસ્ટ બોલર્સ સાથે એક્સપેરિમેન્ટ કર્યા હતા. કુંબલેએ ફાસ્ટ બોલર્સની પેસને કંટ્રોલ અને લાઇન-લેન્થને યથાવત રાખવા માટે સ્પીડ શોટગનનો સહારો લીધો હતો. સ્પીડ શોટગન અથવા સ્પીડ રડાર એવી ડિવાઇસ છે જે બોલર્સની સ્પીડને રિયલ ટાઇમમાં રેકોર્ડ કરે છે. પેસ બોલર્સની તાકાત ખબર પડે છે - અનિલ કુંબલે બાંગ્લાદેશ વિરૂદ્ધ આ ટેસ્ટમાં કોઇ કામ છોડવા માંગતો નથી. - જેને કારણે તેને ટીમના પેસ બોલર્સને આ નવી ટેકનિક...
    February 10, 12:06 AM
  • કુંબલેને લઇ ઝઘડ્યા અકરમ અને વકાર યૂનિસ, સેહવાગે પણ લીધી મજા
    સ્પોર્ટ્સ ડેસ્ક: અનિલ કુંબલેએ 7 ફેબ્રુઆરી, 1999માં પાકિસ્તાન વિરૂદ્ધ 10 વિકેટ ઝડપી હતી. જેને યાદ કરતા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે તે મેચની એક એવી વાત શેર કરી હતી જેને કારણે તેનો સાથી ક્રિકેટર વકાર યૂનિસ ભડકી ગયો હતો. બીજી તરફ વિરેન્દ્ર સેહવાગે પણ પોતાનું નિવેદન આપ્યુ હતું. અકરમે કર્યો હતો આ ખુલાસો - વસીમ અકરમે ખુલાસો કર્યો હતો કે તે મેચમાં વકાર યૂનિસ ન હતો ઇચ્છતો કે કુંબલે 10 વિકેટ ઝડપે. - અકરમ અનુસાર જ્યારે કુંબલે 9 વિકેટ ઝડપી ચુક્યો હતો, ત્યારે હું અને યૂનિસ ક્રીઝ પર હતા. યૂનિસે...
    February 10, 12:04 AM