Home >>Topics >>Politics >>Raj Babbar
Raj Babbar

Raj Babbar

DOB:23 June 1952

Raj Babbar (રાજ બબ્બર) is a Hindi and Punjabi film actor and politician belonging to Indian National Congress. He has been a three-time member of the Lok Sabha and a two-time member of the Upper House of the Indian Parliament. (Wikipedia)


  • જ્યારે રેપ સીન માટે ગભરાયો આ એક્સ MP, એક્ટ્રેસે કહ્યું-બને એટલો ક્રુર બન
    મુંબઈઃ પૂર્વ સાંસદ, ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ફિલ્મ એક્ટર રાજ બબ્બર જ્યારે ફિલ્મ જગતમાં નવા સવા હતા ત્યારે તેમણે બી.આર. ચોપરા નિર્દેશિત ઈન્સાફ કા તરાઝુ(1980)થી એક્ટર તરીકે સ્થાપિત થયા હતા. આ ફિલ્મનો એક રેપ સીન ઉત્તમ રેપ સીન્સમાંનો એક છે. જોકે આ સીન ફિલ્માવવા પાછળ પણ રસપ્રદ વાતો જાણવા મળે છે. આ ફિલ્મમાં રાજ બબ્બર સિવાય ઝીન્નત અમાન, દીપક પરાશર અને પદ્મિનિ કોલ્હાપુરે પણ જોવા મળ્યા હતા. આ સમયે રાજ નવો હતો પણ ઝીન્નત સુપરસ્ટાર બની ગઈ હતી. આ વાતને લઈ રાજ બબ્બર ડરેલો હતો. ડરેલા રાજ બબ્બરને...
    April 4, 12:38 PM
  • યુપી: ગઠબંધનની જાહેરાત, સપા 298 -કોંગ્રેસ 105 બેઠકો પર લડશે ચૂંટણી
    નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં રવિવારે સાંજે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસ 105 બેઠકો પર અને સપા 298 બેઠકો પર ચૂંટણી લડશે. બંને પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાહેરાત કરવામાં આવી. પહેલા કોંગ્રેસ સપાથી 110 થી 120 બેઠકો માંગી રહ્યું હતું. રાજ બબ્બર અને નરેશ ઉત્તમે કરી ઘોષણા - કોંગ્રેસ તરફથી રાજ બબ્બર અને સપા તરફથી નરેશ ઉત્તમે આ ગઠબંધનની જાહેરાત કરી. - નરેશ ઉત્તમે કહ્યું, ધર્મનિરપેક્ષતા માટે કોંગ્રેસ સાથે આ ગઠબંધન કરવામાં આવ્યું છે. અમે વિકાસના પ્રવાહને...
    January 22, 07:11 PM