Home >>Topics >>Politics >>Rahul Gandhi
Rahul Gandhi

Rahul Gandhi

DOB:19 June 1970

Rahul Gandhi (રાહુલ ગાંધી) is an Indian politician, who serves as the Vice-President of the Indian National Congress party and the Chairperson of the Indian Youth Congress and the National Students Union of India. (Wikipedia)


 • PMની અધિકારીઓને સલાહ પર રાહુલે કહ્યું, 'મોદી ખુદ દાખલો બેસાડે'
  નવી દિલ્હીઃ શુક્રવારે સિવિલ સર્વિસ ડે પર મોદીએ અધિકારીઓને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની આપેલી સલાહ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીએ ખુદ આનો દાખલો બેસાડવો જોઈએ. રાહુલે શનિવારે ટ્વિટ કર્યું હતું કે, જાતે જ મિશાલ બનીને બીજાઓને લીડ કરવા ખરેખર મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ટ્વિટર પર તેમના 2.9 કરોડથી વધારે ફોલોઅર્સ છે. જ્યારે રાહુલ ગાંધીને 10.9 લાખ લોકો ફોલો કરે છે. - ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાહુલ ગાંધીએ કિશાન યાત્રા કાઢી હતી. આ દરમિયાન ભાષણમાં તેમણે કહ્યું...
  April 22, 06:13 PM
 • દિલ્હીઃ પટિયાલા હાઉસ કોર્ટમાં આજે નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી થશે
  નવી દિલ્હી. નેશનલ હેરાલ્ડ કેસની આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ સુનાવણી કરશે. સુનાવણી દરમિયાન કોઈ ચુકાદો આવશે તેના પર સૌની નજર રહેશે. આ કેસમાં 7 વર્ષની જેલની સજાથી માંડીને આજીવન કારાવાસની સજા પણ થઈ શકે છે. શું છે મામલો? ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડે કેસ કર્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નેશનલ હેરાલ્ડ અખબારના ફન્ડમાં ગેરરીતિના આરોપસર કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યાં હતા. નેશનલ હેરાલ્ડ અખબાર 2008માં બંધ થઈ ગયું છે. આ...
  April 22, 07:45 AM
 • રાહુલ ગાંધી ગુજરાત સ્થાપના દિને ડેડિયાપાડામાં જનસભા સંબોધશે
  ગાંધીનગરઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 1મેએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી જનસભાને સંબોધશે. પ્રદેશ કોંગ્રેસે 3જીથી ખેડબ્રહ્માથી નવસર્જન આદિવાસી અધિકાર જનસભા શરૂ કરી હતી. આ પછી તા. 6 એપ્રિલના દાહોદ ખાતે બીજી જનસભા અને તા. 9મી એપ્રિલે છોટાઉદેપુરના બોડેલી ખાતે ત્રીજી જનસભા યોજવામાં આવી હતી.
  April 22, 01:34 AM
 • MCD ચૂંટણીઃ અમિત શાહ બીમાર પડતા સ્મૃતિએ કર્યો દિલ્હીમાં પ્રચાર
  નવી દિલ્હી. રવિવારે યોજાનારી એમસીડી ચૂંટણીને ધ્યાને લઈ બીજેપી પ્રચારના અંતિમ ગાળામાં પોતાની સમગ્ર તાકાત લગાવી રહી છે. આ કડીમાં કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ઉમાર ભારતી અને વિજય ગોયલને ગુરુવારે અલગ-અલગ વિસ્તારમાં પ્રચાર કર્યો. ગુરુવારે દ્વારકામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનો પણ ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હતો અને તેમનું ભાષણ સાંભળવા હજારો બીજેપી કાર્યકર્તા ઉપસ્થિત હતા. ચારે તરફ દેશભક્તિના ગીતો ગૂંજી રહ્યા હતા પરંતુ અંતિમ ઘડીએ સૂત્રો મુજબ સ્વાસ્થ્ય કારણોથી શાહની...
  April 21, 10:18 AM
 • દિલ્હી: કોંગ્રેસને ફરી ઝટકો, મહિલા પાંખના પ્રમુખ બરખા સિંઘે આપ્યું રાજીનામુ
  નવી દિલ્હી: દિલ્હીની કોંગ્રેસ પાર્ટીને મ્યુનિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી (MCD)ની ચૂંટણી પહેલા ફરી એકવાર ઝટકો લાગ્યો છે. મહિલા પાંખની પ્રમુખ બરખા શુક્લા સિંઘે ગુરુવારે તેમની પોસ્ટ પરથી રાજીનામુ આપ્યું છે. રાહુલ ગાંધી અને અજય માકન પર ચીંધી આંગળી - ભૂતપૂર્વ દિલ્હી કમિશન ફોર વીમેન (DCW) ના પ્રમુખ બરખાએ પણ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના દિલ્હી યુનિટના પ્રમુખ અજય માકન પર આંગળી ચીંધી છે. - તેઓ જણાવે છે: રાહુલ ગાંધી અને અજય માકનના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ પાર્ટીએ સ્ત્રી સશક્તિકરઁણ...
  April 20, 06:13 PM
 • લાલ બત્તી બંધ થતાં જ નેતાઓને લાગ્યો આઘાત, આવ્યાં આવાં રિએક્શન્સ
  નેતાઓ માટે દુ:ખભર્યા દિવસો શરૂ થઈ ગયા છે. સરકારે વીઆઈપી કલ્ચર ખતમ કરવા એક નવો નિયમ બનાવ્યો છે, જેમાં નેતાઓ પાસેથી લાલ બત્તીનું સુખ ઝૂંટવી લેવામાં આવ્યું છે. કેબિનેટમાં લાલ બત્તી બેન કરવાનો નિર્ણય આપી દેવામાં આવ્યો છે. હવે મજાની વાત તો એ છે કે, જે નેતાઓ આ કલ્ચરથી ટેવાઇ ગયા છે તેમને અત્યારે આઘાત લાગ્યો છે. આવા કેટલાક નેતાઓના ફર્સ્ટ રિએક્શનનું એક ઇમેજિનેટિવ ક્રિએશન બનાવ્યું છે અમે અહીં. આ બધાં ફની રિએક્શન સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ આધારિત છે, જેને વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી. ક્લિક કરો...
  April 20, 02:02 PM
 • રાજ્યના મુસ્લીમોને પૂરતુ પ્રતિનિધિત્વ મળે તે માટે કોંગ્રેસ MLAની દિલ્લીમાં રજૂઆત
  ગાંધીનગર: ગુજરાત પ્રદેશકોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મુસ્લિમ આગેવાનો, ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગરના ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે શનીવારો યોજાઈ હતી. જેમાંથયેલી ચર્ચા મૂજબ આગામી દિવસોમાં કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહૂલ ગાંધી સમક્ષ રજૂઆત કરવામાં આવશે કે, રાજ્યમાં65 લાખની વસતી ધરાવતા મુસ્લીમ સમાજને ગ્રામ પંચાયતથી સંસદ સુધી પુરતુ પ્રતિનિધિત્વ મળે તેવી નીતિ નક્કી કરવામાં આવે આઉપરાંત એવું પણ નક્કી કરાયું છે કે, જે બેઠક પર 25 ટકાથી વધારે લઘુમતીની વસતીહોય અને ટીકીટ ન ફાળવી શકાતી હોય...
  April 8, 11:53 PM
 • GSTના 4 બિલ પર આજે સંસદમાં થઈ શકે છે વોટિંગ, રાહુલ-યેચુરી વચ્ચે ચર્ચા
  નવી દિલ્હી: જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) સાથે જોડાયેલા 4 બિલ ગુરુવારે ફરી લોકસભામં રજૂ કરવામાં આવી શકે છે. ડાબેરીઓ ગૃહમાં તેના પર વોટિંગ કરાવવા ઇચ્છે છે. આ પહેલા આ બિલો પર રાહુલે બુધવારે સીપીઆઇ (એમ) ના જનરલ સેક્રેટરી સીતારાત યેચુરી સાથે 45 મિનિટ સુધી ચર્ચા કરી. માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે બિલોમાં સંશોધનને લઇને અપનાવવામાં આવતી રણનીતિને લઇને વાતચીત થઇ. ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ પર ઉઠ્યા સવાલ - ન્યુઝ એજન્સી અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાહુલ એક સંશોધન પર ડાબેરીઓનો સપોર્ટ ઇચ્છે...
  April 6, 10:05 AM
 • UPમાં ખેડૂતોના દેવા માફી યોગ્ય નિર્ણય, દેશભરમાં આવી રાહત મળે: રાહુલ
  નવી દિલ્હી: આદિત્યનાથ યોગીની સરકારે મંગળવારે તેમની પહેલી કેબિનેટ મીટિંગમાં યુપીના 2 કરોડ 15 લાખ ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના દેવાને માફ કરી દીધાં. રાહુલ ગાંધીએ બુધવારે આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ તેમ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને રાહત આપવા માટેનો પ્રયત્ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશાં ખેડૂતોના દેવાંમાફીને સપોર્ટ કરે છે. રાહુલે કહ્યું- યોગ્ય પગલું - રાહુલ ગાંધીએ ત્રણ ટ્વિટ કર્યા. પહેલા ટ્વિટમાં તેમણે કહ્યું, આ યોગ્ય દિશામાં થોડીક રાહત આપતો નિર્ણય...
  April 5, 02:10 PM
 • GST પર સર્વસંમતિ ઇચ્છે છે સરકાર: જેટલી; કોંગ્રેસે કહ્યું- આ રૂપમાં મંજૂર નથી
  નવી દિલ્હી: અરુણ જેટલીએ કહ્યું છે કે GST ટેક્સ સુધારણાઓની દિશામાં એક મહત્વનું પગલું છે અને સરકાર તેને સર્વસંમતિ સાથે પાસ કરવા માંગે છે. બીજી બાજુ કોંગ્રેસ આ મામલે તેનું વલણ બદલતી જોવા મળી રહી છે. કોંગ્રેસે મંગળવારે કહ્યું કે તેને જીએસટી એ રૂપમાં મંજૂર નથી જે રૂપમાં સરકારે તેને તૈયાર કર્યો છે. બીજેપી સાંસદોને મળ્યા જેટલી - બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ પછી પાર્ટી સાંસદોને બ્રીફ કરતા નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ સુધારણાની દ્રષ્ટિએ જીએસટી એક ઐતિહાસિક પગલું છે. સરકાર ઇચ્છે છે કે...
  March 28, 04:02 PM
 • SP-કોંગ્રેસનું ગઠબંધન ચાલુ રહેશે, ફૂલપુર-ગોરખપુર પેટા ચૂંટણીમાં ઉતરશે
  નવી દિલ્હીઃ યુપીની વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય મળ્યા પછી પણ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન ચાલુ જ રહેશે. યુપીમાં યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્યની લોકસભાની બેઠક ખાલી પડી છે. બંનેએ છ મહિનાની અંદર ધારાસભ્ય અથવા એમએલસી બનવું પડશે. આ બંને બેઠક પણ પેટા-ચૂંટણી યોજાશે, જેમાં કોંગ્રેસ અને સપા એક એક બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ સભ્યપદ છોડશે યોગી યોગી આદિત્યનાથે મંગળવારે લોકસભામાં ફેરવેલ સ્પીચ આપી હતી. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે...
  March 23, 06:44 PM
 • હવે હીરાબાએ કાન પકડ્યો મોદીનો, જબરજસ્ત Viral છે Facebookમાં
  સોશિયલ મીડિયામાં તો જાત-જાતની મજાક મસ્તી ચાલતી જ રહે છે. ક્યાંક ફોટો પર આખી સ્ટોરી ઘડી કાડવામાં આવે છે તો ક્યાંક ફોટોનું ઓપરેશન જ કરી દેવામાં અવે છે. આવી જ મજાની ક્રિએટિવિટીનું કલેક્શન લાવ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
  March 23, 10:51 AM
 • 27 ચૂંટણી હાર્યા રાહુલ, ગિનિસ બુકમાં સામેલ થાય નામઃ સ્ટુડન્ટે લખ્યો પત્ર
  નવી દિલ્હી. રાહુલ ગાંધીની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ નથી લઈ રહી. હવે મધ્ય પ્રદેશના એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ વિશાલ દિવાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સને એપોર્ચ કર્યો છે. વિશાલનું કહેવું છે કે દેશમાં થયેલી ચૂંટણીઓમાં રાહુલ 27 વાર હારી ચૂક્યા છે. જેથી તેમનું નામ ગિનિસ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવે. જ્યાં રાહુલે પ્રચાર કર્યો ત્યાં કોંગ્રેસ હાર્યું - ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, દીવાનનું માનવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાહુલ જ્યાં પણ પ્રચાર કરવા ગયા ત્યાં કોંગ્રેસને હારનો...
  March 21, 10:42 AM
 • હોશિયાર ભગાના ફોનથી તો રેડિયો જૉકી પણ બેભાન, જેવાજેવું છે એકવાર
  દીકરો: પપ્પા અમારી નવી મેડમ બહુ મસ્ત છે ને? પપ્પા: બેટા મેડમ તો મા સમાન કહેવાય.. . . દીકરો: તમને તો હંમેશાં તમારી ખુશી જ દેખાય છે... ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
  March 19, 08:00 AM
 • હાર બાદ માયાવતી ગુસ્સામાં, કાર્યકરોએ આપ્યું આવું રિએક્શન
  લખનઉઃ યુપી ચૂંટણીના પરિણામો બાદ બસપા ચીફ માયાવતીએ બુધવારના રોજ રાજધાનીમાં ઓર્ડિનેટર્સની મીટિંગ બોલાવી હતી. મીટિંગમાં વોટિંગ મશીનમાં ગોટાળા બંધ કરો, હેરાફેરી કરનારા શરમ કરોની નારેબાજી કરી હતી. જો કે, હાસ્યાસ્પદ વાત એ હતી કે મીટિંગમાં જ્યાં માયાવતી અંધારામાં જોવા મળ્યા, ત્યાં નેતા અને કાર્યકરો ઉંઘતા ઝડપાયા હતા. કાશીરામ જયંતી પર માયાવતીએ કહ્યું કે, બીજેપી જેવી માનસિકતાવાળાઓએ દલિતોને ગરીબ અને પછાત રાખવા માટે જ ચૂંટણીમાં છેતરપિંડી કરાવી છે. બીજેપી સરકાર ગેરરીતિ આચરીને સત્તામાં આવી છે ....
  March 16, 01:09 PM
 • રાહુલ ગાંધીના ઘરની તલાશીમાં એવું કઈંક મળ્યું કે નહીં કરી શકો વિશ્વાસ!
  યૂપી અને ઉત્તરાખંડમાં ધોબીપછાડ હાર અને ગોવા અને મણિપૂરમાં બીજેપી કરતાં વધુ સીટો મળવા છતાં સત્તા હાથમાંજતાં, રાહુલ ગાંધી હવે મોદી પર રિસર્ચ કરવા બેઠા છે. રાહુલ ગાંધી શોધી રહ્યા છે કે, મોદીમાં એવું તો શું છે કે, કોઇપણ રીતે હાથમાં આવેલ બટકું પણ છીનવી જવામાં સફળ થઈ જાય છે! બસ એટલે જ અત્યારે તેઓ ઘરમાં સતત આ બાબતનું સતત રિસર્ચ કરી રહ્યા છે. અમે તાજેતરમાં જ તેમના ઘરની તલાશી લેતાં કેટલાક જબરજસ્ત પૂરાવા પણ મળ્યા છે. નોંધ: આ સિરિઝ માત્ર મનોરંજન માટે બનાવવામાં આવી છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને...
  March 16, 12:05 AM
 • UP: 312 બેઠક સાથે 15 વર્ષે BJPની વાપસી, 37 વર્ષે કોઈ પાર્ટીને 300+ બેઠક
  નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં બીજેપીને ત્રણ ચતુર્થાંશ બહુમત મળી ચૂક્યું છે. યૂપીની સત્તામાં બીજેપીની 15 વર્ષ બાદ વાપસી કરશે. 37 વર્ષ પછી યુપીમાં કોઈ પક્ષને 300+ બેઠક મળી છે. અખિલેશે પોતાની હાર સ્વીકારતા કહ્યું કે કદાચ લોકોને એકસપ્રેસ વે ન પસંદ આવ્યો હોય અને બુલેટ ટ્રેન માટે વોટિંગ કર્યું હશે. માયાવતીએ બીજેપી પર ઈવીએમ મશીન સાથે ચેડા કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. સપાના દિગ્ગ્જ નેતા શિવપાલ યાદવે જસવંત નગર બેઠક પરથી જીત મળ્યા બાદ કહ્યું હતું કે, હું જસવંત નગરની જનતાને મને...
  March 12, 05:02 PM
 • સોશિયલ મીડિયા પર VIRAL થઈ રહી છે શિવપાલના પુત્રની આ તસવીરો
  લખનઉઃ ચૂંટણી પરિણામમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે બહુમતી મળી છે. સપાની હારને શિવપાલ યાદવ અને યાદવ પરિવારના ઝઘડા સાથે જોડીને જોવામાં આવી રહી છે. ઈન્ટરનેટ પર શિવપાલ યાદવના પુત્ર આદિત્યની અમુક સમય પહેલાની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં શર્ટલેસ આદિત્ય દારૂ પીને યુવતીઓ સાથે પાર્ટી કરતો જોવા મળે છે.વાયરલ થયેલી તસવીરોમાં રાહુલ-અખિલેશની ઠેકડી ઉડાડતી તસવીરો પણ સામેલ છે. નોંધઃ ભાસ્કર.કોમ આ તસવીરોની સાત્યતાની પૃષ્ટિ નથી કરતું. (આગળની સ્લાઈડ્સમાં જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરો.....)
  March 12, 12:00 PM
 • દેવભૂમિમાં કમળ ખીલ્યું; 57 સીટ જીતી, કોંગ્રેસના રાવત બંને સીટ પર હાર્યા
  દેહરાદૂન. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. એક્ઝિટ પોલમાં રાજ્યમાં બીજેપી સત્તામાં આવતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું હતું. પ્રારંભિક વલણમાં ભાજપને બહુમતી મળતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્યના સીએમ હરીશ રાવતની હરિદ્વાર ગ્રામ્ય અને કિચ્છા એમ બંને બેઠક પરથી હાર થઈ છે. - વલણમાં ભાજપ સ્પષ્ટ બહુમત તરફ આગળ - હરિદ્વાર રૂરલ અને કિચ્છા બંને બેઠક પરથી સીએમ હરીશ રાવતની હાર - સિતારગંજથી સૌરભ બહુગુણા જીત્યા - યમનોત્રીથી ભાજપના કેદાર સિંહ જીત્યા - કૈરાનામાં બીજેપી...
  March 11, 06:57 PM
 • ગોવામાં કોઈને પણ સ્પષ્ટ બહુમત નહીં, CM પારસેકરે આપ્યું રાજીનામું
  નેશનલ ડેસ્ક. ગોવામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ચોંકાવનારું પરિણામ આવ્યું છે બીજેપીના મુખ્યમંત્રીપદના ઉમદેવાર લક્ષ્મીકાંત પારસેકર હારી ગયા. બીજેપીને સ્પષ્ટ બહુમત ન મળતા પારસેકરે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ અને બીજેપી બંનેમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમત નથી મળી. બીજેપી પર જ્યાં સત્તામાં વાપસી કરવાનું દબાણ છે ત્યાં કોંગ્રેસ પણ શાસન મેળવવા સમગ્ર જોર લગાવ્યું.પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી દિગંબર કામતની જીત થઈ છે. આમ આદમી પાર્ટી પણ પહેલીવાર...
  March 11, 06:48 PM