Home >>Topics >>Politics >>Donald Trump
Donald Trump

Donald Trump

DOB:14 June 1946

Donald John Trump (ડોનાલ્ડ ટ્રમ્પ) is the 45th and current President of the United States. He is known for being an American businessman, television personality, and politician. (Wikipedia)


 • અમેરિકા: કેવા રહ્યા ડોનાલ્ડ ટ્રમ્પના 100 દિવસો, કેટલા વાયદા કર્યા પૂરા?
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ એક પ્રેસિડન્ટની સફળતા તેના શરૂઆતના 100 દિવસોના કાર્યોને આધારે આંકવી કદાચ અતિશયોક્તિ કહેવાશે, પરંતુ તેમ છતાં 100 દિવસના આધારે એટલી તો સમજણ પડે જ કે પ્રેસિડન્ટ કઇ દિશામાં આગળ વધી રહ્યા છે. ટ્રમ્પે પ્રેસિડન્ટ બનવા માટે અમેરિકાના લોકોને કેવા વાયદા કર્યા હતા અને તેને પૂર્ણ કરવાની દિશામાં કેટલાં પગલાં ઉઠાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પનો સમયગાળો જરાય કંટાળાજનક કે સાવ ધીમી ગતિવાળો નથી રહ્યો, પરંતુ એ જાણવું જરૂરી છે કે, આ દરમિયાન કેટલો સમય નિવેદનબાજીમાં ગયો અને વાસ્તવિક...
  April 26, 06:16 PM
 • H-1B વિઝા મુદ્દે USનો ખુલાસો- કહ્યું, ભારતીય રોકાણકારોના આભારી છીએ
  નવી દિલ્હી: અમેરિકાએ H-1B મુદ્દા પર કહ્યું છે કે, અમે ભારતીય કંપનીઓના રોકાણકારોની કદર કરીએ છીએ. તે સાથે જ અમે અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત આર્થિક સંબંધો ઈચ્છીએ છીએ. થોડા દિવસ પહેલાં જ અરુણ જેટલીએ H-1B વિઝા વિશે તેમના અમેરિકી કાઉન્ટરપાર્ટ સ્ટીવન નૂચિન સાથે વાત કરી હતી. બિઝનેસ ક્ષેત્રે બંને દેશોના મજબૂત સંબંધ - વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સન માર્ક ટોનરે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ભારત-અમેરિકા વચ્ચે બિઝનેસ ક્ષેત્રે સંબંધો વધારે મજબૂત થાય. - ટોનરને H-1B વિઝાના રિવ્યૂ અને તેના કારણે ભારતીય...
  April 25, 10:16 AM
 • જેટલીએ H-1B વિઝા મુદ્દો ઉઠાવ્યો; અત્યારે ફેંસલો નહીં- US કોમર્સ સેક્રેટરી
  નવી દિલ્હી/વોશિંગ્ટન: નાણામંત્રી અરૂણ જેટલીએ અમેરિકાના કોમર્સ સેક્રેટરી વિલ્બુર રોસ સાથે વોશિંગ્ટનમાં મુલાકાત કરી છે. આ દરમિયાન જેટલીએ તેમની સામે H-1B વિઝાનો મુદ્દો સખ્તાઇથી ઉઠાવ્યો અને યુએસમાં વધુ કુશળ ભારતીય પ્રોફેશનલ્સની મહત્વની ભૂમિકાને સામે રાખી. આ બાબતે રોસે કહ્યું, અમેરિકાએ H-1B વિઝા મુદ્દો રિવ્યુ કરવાની પ્રોસેસ શરૂ કરી છે એને તેના પર અત્યારે કોઇ ફેંસલો લેવામાં આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકા-ભારતની વચ્ચે કેબિનેટ લેવલની આ પહેલી મીટિંગ હતી. જેટલીએ કરી...
  April 21, 10:02 AM
 • જ્યારે રાષ્ટ્રગીતનું સન્માન કરવાનું ભૂલી ગયા ટ્રમ્પ, મેલાનિયાએ ટપાર્યાં
  ઈન્ટરનેશનલ ડેસ્ક. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા સમાચારોમાં છવાયેલા રહે છે. સોમવારે આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કંઈક એવું થયું કે ડોનાલ્ડ ટ્રમ્પની ભૂલનો વીડિયો વાયરલ થઈ ગયો. કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ, તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને તેમનો દીકરો રાષ્ટ્રગીત માટે ઊભા હતા. રાષ્ટ્રગીતનો પ્રારંભ થયો પરંતુ ટ્રમ્પ આ દરમિયાન કંઈક ભૂલી ગયા. ટ્રમ્પની પત્ની મેલાનિયાએ પતિની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયો. મેલાનિયાએ યાદ અપાવ્યું -...
  April 18, 12:00 PM
 • ઉ.કોરિયાના સરમુખત્યાર કરતા ટ્રમ્પ વધુ ખતરનાક: પુતિનની ચેનલ
  મોસ્કો: રશિયાની ટેલિવિઝન ચેનલના મતે, સમગ્ર દુનિયા પર ઉત્તર કોરિયાના શાસકને કારણે નહીં, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિને કારણે વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે. એક સમયે ટ્રમ્પની પ્રશંસા કરતા દિમિત્રિ કિસેલોવે આ વાત કરી છે. જોકે, રશિયાનો વિદેશ વિભાગ આ અંગે વધુ સાવચેતીપૂર્વક પ્રતિક્રિયા આપી રહ્યો છે. કિમ કરતા ટ્રમ્પ જોખમી રશિયાની સરકારી ટેલિવિઝન ચેનલ પર અમેરિકાના હિરો રહી ચૂકેલા દમિત્રિ કિસેલોવના કહેવા પ્રમાણે, ઉત્તર કોરિયાના સંકટને કારણે વિશ્વયુદ્ધ તરફ ત્યાંના સરમુખત્યાર કિમ...
  April 18, 10:22 AM
 • રશિયા-ઈરાને આપી USને ધમકી, કહ્યું 'રેડ લાઈન' તોડી તો પરિણામ ભોગવવું પડશે
  વોશિંગ્ટનઃ સીરિયામાં અમેરિકાના હુમલાથી રશિયા અને ઈરાનના પેટમાં તેલ રેડાયું છે. બંને દેશોએ સાથે મળીને અમેરિકાને ચેતાવણી આપી કે જો તેઓ સીરિયામાં રેડ લાઈન પાર કરી તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. રાષ્ટ્રપતિ બશર અલ અસદ સરકારને સમર્થન આપી રહેલા ઈરાન અને રશિયાએ આ ધમકી કેમિકલ હુમલા બાદ સીરિયા શેખહુન પ્રાંતમાં શરયાત એરબેઈઝ પર અમેરિકાના હુમલા બાદ આપી છે. અમેરિકા પાર કરી રેડ લાઈન - ગ્રૂપના જોઈન્ટય કમાન્ડ સેન્ટર તરફથી કહેવામાં આવ્યું કે અમેરિકાએ સીરિયામાં હુમલો કરી રેડ લાઈન ક્રોસ કરી છે....
  April 10, 11:26 AM
 • ટ્રમ્પ-જિનપિંગે બનાવ્યો '100 ડે પ્લાન', લક્ઝરી રિઝોર્ટમાં ડિનર પર કરી ચર્ચા
  પામ બીચ | રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે બે કામ એક સાથે કર્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું હતું અને સંખ્યાબંધ મુદ્દે ચર્ચા કરીહતી. ઉપરાંત સીરિયા પર મિસાઈલ હુમલો પણ કરાવ્યો હતો. ચીને સીરિયા પર હુમલાનો વિરોધ કર્યો પરંતુ અમેરિકા સાથે વ્યાપારિક સંબંધો સુધારવા પર ભાર પણ મૂક્યો હતો. બંને નેતાઓ વચ્ચે સંબંધો મજબૂત કરવા માટે 100 દિવસની યોજના ઘડવામાં આવી છે. જિનપિંગે ટ્રમ્પને ચીનના પ્રવાસનું આમંત્રણ આપ્યું છે જેને ટ્રમ્પે સ્વીકાર્યું છે. અમેરિકાના...
  April 9, 10:29 AM
 • ISISના હેકરોએ જાહેર કર્યું હિટ લિસ્ટ, ટ્રમ્પ સહિત 8,786 અમેરિકન્સને ધમકી
  વોશિંગ્ટનઃ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હેકરોએ 8,700થી વધુ લોકોનું હિટ લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં મોટા ભાગના બ્રિટન અને અમેરિકાના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આતંકીઓને લોનવોલ્ફ હુમલો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ISISના હેકરોનું આ ગ્રૂપ યુનાઈટેડ સાઈબર ખલીફા (યુસીસી) તરીકે ઓળખાય છે. વીડિયોમાં હેકરોએ આદેશ આપ્યો કે હિટ લિસ્ટમાં સામેલ લોકો જ્યાં પણ તમને મળે તેને મારી નાખો. છ મિનિટથી ઓછા સમયના આ વીડિયોની શરૂઆત...
  April 8, 10:56 AM
 • USએ સિરિયામાં કેમિકલ એટેક બાદ છોડી 60 મિસાઈલો, 6 લોકોનાં મોત
  વોશિંગ્ટન. અમેરિકાએ સીરિયાના એરબેસ પર ક્રૂઝ મિસાઈલ છોડી છે. તાજેતરમાં જ સારિયામાં થયેલા કેમિકલ એટેકના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓર્ડર આપ્યો છે. આ વાતની માહિતી યુએસ ઓફિસરે ગુરુવારે આપી હતી. ઉલ્લેખનીય છે કે 4 એપ્રિલે સીરિયાના એક શહેરમાં થયેલા કેમિકલ એટેકમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી કડક પગલું - ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, પ્રેસિડેન્ટ પોસ્ટ સંભાળ્યા બાદથી ટ્રમ્પ સતત ફોરેન પોલિસી ક્રાઈસિસ સાથે જોયાલા રહ્યા છે. સીરિયા પર કરેલી કાર્યવાહી ટ્રમ્પનું...
  April 7, 02:40 PM
 • માનવતા ખાતર સીરિયામાં સૈન્ય પણ મોકલીશું : ટ્રમ્પ
  વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે સીરિયા અને ત્યાંના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિશે હવે તેમના વિચાર બદલાઇ ગયા છે. માનવતાની સુરક્ષા ખાતર તેઓ સીરિયામાં સેના પણ મોકલી શકે છે. ટ્રમ્પ ગુરુવારે રોઝ ગાર્ડનમાં રાજા અબ્દુલ્લાહ બીજાની સાથે પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું કે જ્યારે તમે રાસાયણિક ગેસથી નિર્દોષ બાળકો અને મહિલાઓની હત્યા કરો છો તો ઘણી રેડ લાઇન એક સાથે પાર કરી નાખો છો. આ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભૂલ છે, જેને કારણે અસદ ઘણી રેડ લાઇન પાર કરી...
  April 7, 04:17 AM
 • ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત પર દુનિયાની નજર, આ મુદ્દે થઈ શકે ચર્ચા
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના બે નેતાની મુલાકાત ટૂંક સમયમાં જ થશે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બંને દેશોના સંબંધો મજબૂત કરવા મુદ્દે ટ્રમ્પના લક્ઝરી રિઝોર્ટ માર અ લાગોમાં વાતચીત થશે. જિનપિંગના અમેરિકાના બે દિવસીય પ્રવાસ પર દુનિયાભરની નજર મંડાયેલી છે. ઉલ્લેખનીય છે કે ચીન અને અમેરિકા વચ્ચે સંબંધો વર્ષોથી સંઘર્ષભર્યા રહ્યાં છે. એવામાં નિષ્ણાંતોનું કહેવું છે કે નવા પ્રેસિડન્ટ સાથે ચીનના સંબંધોનો નવો અધ્યાય શરૂ થશે....
  April 6, 06:08 PM
 • Viral થયા આ પોર્નસ્ટારના નવા ફોટો, ઇન્ટરને પર નિયમિત કરે છે Post
  અજબ-ગજબ ડેસ્ક : પોર્નસ્ટાર મિયા ખલિફા પોતાના સોશિયલ એઅકાઉન્ટ પર બહુ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ એણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે અને એક જ દિવસમાં એને અઢી લાખ લોકોએ જોઈ પણ લીધો છે. 10 લાખથી વધુ લોકો કરે છે ફોલો Mia Khalifa ઇન્સ્ટાગ્રામ પર @notthefakemiakhalifa નામે એક્ટિવ છે. જ્યાં તેને 10 લાખથી વધારે લોકો ફોલો કરે છે. આમાં શેર કરેલો એક વીડિયો આજકાલ બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મિયા આઇસસ્ક્રિમ ખાતી દેખાય છે. જો કે તેણે વીડિયોમાં પોતાના ફોલોવર્સ માટે એક ટ્વીસ્ટ રાખ્યો છે. આ વીડિયોમાં મિયા જિમની બહાર ઉભા રહીને...
  April 6, 05:38 PM
 • પરિવારમાં એક બચ્યો આ શખ્સ, જુડવા બાળકો સહિત સમગ્ર પરિવાર ગુમાવ્યો
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના નોર્થ-વેસ્ટ ઇદલિબ પ્રોવિન્સમાં મંગળવારે કેમિકલ ગેસ એટેકમાં લગભગ 100 લોકોના માત થયા છે, જેમાં 11 બાળકોનો સામેલ છે. હુમલાને કારણે અબદેલ હમીદ અલયુસુફ નામના શખ્સનો સમગ્ર પરિવાર જ નષ્ટ થઈ ગયો. નોર્થ સીરિયામાં થયેલા હુમલામાં હમીદે પોતાના બે જુડવા બાળકો, પત્ની સહિત અન્ય સંબંધીઓ ગુમાવ્યા. જણાવી આપવીતી એક ન્યૂઝ એજન્સીને હમીદે જણાવ્યું કે જ્યારે હુમલો થયો તો તે પત્ની અને બાળકો સાથે જ હતો. પહેલા બ્લાસ્ટ થયો ત્યારબાદ કેમિકલનો ધૂમાડો સમગ્ર ઘરમાં ફેલાવા લાગ્યો. આ સમયે...
  April 6, 12:48 PM
 • કેમિકલ હુમલોઃ UN જવાબદારી નહીં નિભાવે તો અમે કાર્યવાહી કરીશું- ટ્રમ્પ
  વોશિંગ્ટનઃ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં થયેલા કેમિકલ અટેકને ભયાનક ગણવી માનવતા માટે ખૂબ જ દુ:ખદ ગણાવ્યો છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા સાથે મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સાથે ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારની સીરિયા મુદ્દે નીતિઓ પર પણ નિશાન સાધ્યું હતું. તો UNમાં સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં US એમ્બેસેડર નિક્કી હેલીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર જો પગલા નહીં લે તો અમેરિકા ખુદ...
  April 6, 12:01 PM
 • NKoreaએ મહિનામાં બીજી વખત સી ઓફ જાપાનમાં છોડી બેલેસ્ટિક મિસાઈલ
  સિઓલ. નોર્થ કોરિયાએ બુધવારે સી ઓફ જાપાનમાં બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. એક મહિનામાં બીજી વખત આ વિસ્તારમાં મિસાઈલ છોડવામાં આવી છે. સાઉથ કોરિયા અને અમેરિકન મિલિટ્રીએ આ વાતને કન્ફર્મ કરી છે. તાજેતરમાં જ નોર્થ કોરિયાએ ધમકી આપી હતી કે જો તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવશે તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 6 માર્ચે નોર્થ કોરિયાએ 4 મિસાઈલ છોડી હતી, જેમાંથી ત્રણ જાપાનના ઈકોનોમિક ઝોનમાં પડી હતી. 60 કિમી સુધી ગઈ મિસાઈલ - સાઉથ કોરિયાના ડિફેન્સ મિનિસ્ટ્રી મુજબ, નોર્થ કોરિયાની આ મિસાઈલ...
  April 5, 09:19 AM
 • ચીન સાથ નહીં આપે તો પણ અમેરિકા NKorea પર કાર્યવાહી માટે તૈયારઃ ટ્રમ્પ
  વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો ચીન નોર્થ કોરિયાના ન્યૂક્લિયર પ્રોગ્રામ પર કોઈ કડક પગલા નહીં લે તો અમેરિકા એકલું તેની સામે પગલા લેવા માટે તૈયાર છે. ટ્રમ્પે આ નિવેદન એક ઈન્ટરવ્યૂ દરમિયાન આપ્યું હતું. તો બીજી બાજુ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ 6 એપ્રિલે અમેરિકાના પ્રવાસે આવનારા છે, ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે નોર્થ કોરિયા મુદ્દે ચર્ચા થઈ શકે છે. - ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે ફાઈનેંશિયલ ટાઈમ્સને એક...
  April 3, 10:17 AM
 • પ્રતિબંધિત 6 મુસ્લિમ દેશો માટે USના દ્વાર ખૂલ્યા, ટ્રમ્પના ટ્રાવેલ બેન પર કાયમી સ્ટે
  હોનુલુલુ/વોશિંગ્ટન | અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાવેલ પ્રતિબંધ આદેશને ફરી અદાલતના આદેશથી આંચકો લાગ્યો છે. હવાઈ પ્રાંતના યુએસ ફેડરલ જજે તેમના દાવામાં બે અઠવાડિયાં જૂના આદેશમાં સુધારો કરીને ટ્રાવેલ પ્રતિબંધ આદેશ પર સ્ટેની મુદત અનિશ્ચિત સમય માટે લંબાવી દીધી છે. ટ્રમ્પે 27 જાન્યુઆરીએ મુસ્લિમ બહુમતીવાળા સાત દેશોમાંથી અમેરિકા આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે સ્ટે લગાવ્યા બાદ માર્ચે નવો આદેશ અપાયો હતો જેમાં ઈરાકને બાકાત રાખ્યું હતું. આદેશ પર હવાઈ કોર્ટે સ્ટે આપ્યો હતો....
  March 31, 10:44 AM
 • વર્ષના અંત ભાગમાં મોદી US જશે, કરશે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત
  વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોલ કરીને તેમને વિધાનસભા ચૂંટણીઓમાં ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ વાતની માહિતી વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ આપી હતી. વ્હાઈટ હાઉસે આપી માહિતી વ્હાઈટ હાઉસના પ્રવક્તા સીન સ્પાઈસરના કહેવા પ્રમાણે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે મોડી રાત્રે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં તેમની (મોદી) પાર્ટીને (ભાજપના સંદર્ભમાં) મળેલા ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા.આર્થિક...
  March 29, 07:34 AM
 • ટ્રમ્પની પુત્રી ઈવાન્કાની ફેમિલીથી પડોશી નારાજ, સુરક્ષા-કચરાને કારણે ફરિયાદ
  વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ પોતાના પરિવાર સાથે વોશિંગ્ટન ડીસીના પોશ વિસ્તારમાં રહે છે. પરંતુ અહીં તેની આસપાસ રહેતા લોકો ઈવાન્કા ફેમિલીથી નારાજ છે. પાડોશીઓનું કહેવું છે કે ઈવાન્કા અને તેનો પરિવાર સારા પડોશી નથી, કેમ કે ઈવાન્કાના કારણે રોડ પર ટ્રાફિક વધી ગયો છે અને આસપાસ કચરો પણ વધી ગયો છે. મોટા ભાગના લોકો સિક્યોરિટી, પાર્કિંગ અને કચરાની ફરિયાદ કરી રહ્યાં છે. - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઈવાન્કાની ફેમિલીમાં તેનો પતિ જેરેડ કુશનેર અને તેના ત્રણ બાળકો છે. -...
  March 27, 12:08 PM
 • US: બહુમતી છતાં ડોનાલ્ડ ટ્રમ્પ સંસદમાં હેલ્થકેર બિલ પાસ ન કરાવી શક્યા
  વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇમિગ્રેશન બિલ બાદ ઓબામાકેર પર બીજો મોટો ફડકો પડ્યો છે. તેઓ તમામ પ્રયાસો છતાં નવું હેલ્થકેર બિલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પાસ કરાવી શક્યા નથી. તેથી અમેરિકામાં ઓબામાકેર લાગુ રહેશે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ ઓબામાકેર હટાવી બીજો કાયદો બનાવશે. તેમના નવા પ્રસ્તાવ અંગે શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વોટિંગ થવાનું હતું, જ્યાં તેમનો પક્ષ રિપબ્લિકન પાર્ટી બહુમતીમાં છે. બિલ કેમ પરત કેવામાં...
  March 26, 11:13 AM