Home >>Topics >>Politics >>Asaduddin Owaisi
Asaduddin Owaisi

Asaduddin Owaisi

DOB:1969-05-13

Asaduddin Owaisi (અસાદુદ્દીન ઓવેસી) is an Indian politician, who is the President of the All India Majlis-e-Ittehadul Muslimeen. He is a three-time Member of Parliament, representing the Hyderabad constituency in Lok Sabha, the..(Wiki)


  • બીજેપી માટે યુપીમાં ગાય મમ્મી, નોર્થ ઇસ્ટમાં યમ્મી: અસદુદ્દીન ઓવૈસી
    લખનઉ: એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ યુપીમાં ગેરકાયદે કતલખાનાઓ પર થઇ રહલી કાર્યવાહીને લઇને બીજેપી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આ બીજેપીનો પાખંડ છે, કે યુપીમાં તેમના માટે ગાય મમ્મી છે, પરંતુ, નોર્થ ઇસ્ટમાં યમ્મી (સ્વાદિષ્ટ) છે. આ પહેલા ઓવૈસીએ યુપીમાં બંધ થઇ રહેલી મીટની દુકાનનો મુદ્દો લોકસભામાં પણ ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બીજેપીએ નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યોમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીફ પર પ્રતિબંધ નહી લગાવવાનું એલાન કર્યું છે. ઓવૈસીએ કહ્યું- લોકો...
    April 1, 04:13 PM
  • અયોધ્યા વિવાદ કેસઃ સુપ્રીમે જલદી સુનાવણી કરવાનો કર્યો ઇન્કાર
    નવી દિલ્હી. અયોધ્યા રામ મંદિર મામલામાં ઝડપથી સુનાવણી કરવા માટે આજે સુપ્રીમે ઇન્કાર કર્યો હતો. સ્વામીની અરજી પર આજે સુપ્રીમે કહ્યું હતું કે, સ્વામી આ કેસમાં મુખ્ય પક્ષકાર નથી. અગાઉની સુનાવણીમાં સુપ્રીમો કોર્ટે બંને પક્ષોને કહ્યું હતું કે જો આ મામલાનો ઉકેલ વાતચીત દ્વારા થઈ શકતો હોય તો સારું રહેશે. મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું હતું કે જો બંને પક્ષોને લાગે છે કે તેઓ જાતે મધ્યસ્થતા કરવા તૈયાર છે અને જો વાતચીતથી ઉકેલ નથી મળતો તો પછી સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર છે....
    March 31, 12:24 PM
  • હિન્દુઓની વસતી ઘટી રહી છે કારણ કે તેઓ ધર્મ પરિવર્તન નથી કરતા - રિજિજૂ
    નવી દિલ્હી. મોદી સરકારમાં મંત્રી કિરણ રિજિજૂએ સોમવારે એક ટ્વિટમાં કહ્યું ભારતમાં હિન્દીઓની વસતી ઓછી થઈ રહી છે. તેનું કારણ એ છે કે હિન્દુ લોકોને કન્વર્ટ નથી કરાવતા. રિજિજૂએ આ ટ્વિટ અરુણાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટીના એ આરોપનો જવાબમાં કર્યું જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે બીજેપી સરકાર રાજ્યને હિન્દુ સ્ટેટમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું છે મામલો? - અરુણાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટીએ થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે બીજેપી સરકાર રાજ્યને હિન્દુ સ્ટેટમાં ફેરવવાનો પ્રયાસ કરી રહી...
    February 13, 03:10 PM
  • ઓવૈસી પર પ્રહાર કરતી અ'વાદી ગર્લ, શું બધી મુશ્કેલીઓ મુસ્લિમોને જ પડે છે?
    અમદાવાદ: નોટબંધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને આડેહાથ લેનાર અમદાવાદી ગર્લનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. પ્રોફેશનલ એન્કર તરીકે કામ કરતી જુહી દુબેએ પોતાના નવા વીડિયોમાં AIMIMના પ્રેસિડેન્ટ ઓવૈસુદ્દીન સિદ્દિકી અને તેમના ભાઇ અકબરુદ્દીન સિદ્દિકી પર આકરા પ્રહારો કર્યા છે. તેણે મોદીને તાનાશાહ નેતા ગણાવનાર ઓવૈસુદ્દીનને ભડકાઉ ભાષણ ન આપવાની સલાહ આપી છે. શું બધી મુશ્કેલીઓ મુસ્લિમોને જ પડે છે? વીડિયામાં જૂહીએ વડાપ્રધાન મોદીના નોટબંધીના...
    December 16, 11:24 AM