Home >>Topics >>Politics >>Arun Jaitley
Arun Jaitley

Arun Jaitley

DOB:1952-12-28

Arun Jaitley (અરૂણ જેટલી) is an Indian politician and lawyer who is the current Finance Minister, Minister of Corporate Affairs in the Cabinet of India. (Wikipedia)


 • ઠગ કહેતા જેટલીએ કેજરીવાલ પર કર્યો 10 કરોડનો બીજો માનહાનિ કેસ
  નવી દિલ્હી. DDCA માનહાનિ કેસમાં કેજરીવાલના વકીલ રામ જેઠમલાણી દ્વારા અરુણ જેટલી સામે વાંધાજનક અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ જેટલીએ 10 કરોડનો વધુ માનહાનિ કેસ ઠોપી દીધો છે. કોર્ટમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને સિનિયર એડવોકેટ રામ જેઠમલાણીની વચ્ચે બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં ઉગ્ર દલીલો થઈ. જેટલીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વકીલ રામ જેઠમલાણીના એક શબ્દ પર વાંધો વ્યક્ત કર્યો. ત્યારબાદ તેમનું નિવેદન ન નોંધાઈ શક્યું. મહત્વપૂર્ણ છે કે DDCA મામલામાં નાણા મંત્રી જેટલીએ...
  May 22, 02:41 PM
 • શ્રીનગરઃ GST કાઉન્સિલની 2 દિવસીય બેઠક, સમગ્ર દેશ માટે ટેક્સ દર નક્કી થશે
  શ્રીનગર. મોટો રાજકીય સંદેશો આપવાના હેતુથી જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક શ્રીનગરમાં શરૂ થઈ ગઈ છે. હાલ નાણા પ્રધાન જેટલી બેઠકને સંબોધન કરી રહ્યા છે. ભારતમાં લોકોએ આગામી સમયમાં મીઠાથી લઈ લક્ઝરી કાર ખરીદવા તથા ફોનકોલથી લઈ રેસ્ટોરાંમાં જમવા પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે તે બે દિવસીય બેઠકમાં નક્કી થશે. કાશ્મીર ઘાટીમાં થઈ રહેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખી બેઠક માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી, નાણા મંત્રાલયના અધિકારીઓ તથા 29 રાજ્યો...
  May 18, 11:01 AM
 • તમને ઠગ સાબિત કરીશ: જેઠમલાણી; અંગત દુશ્મની ન કાઢો: જેટલી
  નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આપના6 નેતાઓ સામે કરેલા માનહાનિના કેસમાં બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં જેટલી અને સિનિયર લૉયર રામ જેઠમલાણી વચ્ચે ઉગ્ર દલીલો થઇ. જેઠમલાણીએ જેટલી માટે વારંવાર ક્રૂક (ઠગ) શબ્દ વાપર્યો. તેના કારણે ભાવુક થયેલા જેટલીએ કહ્યું કે, તમે અંગત દુશ્મનાવટ કાઢી રહ્યા છો. દ્વેષની પણકોઇ મર્યાદા હોય છે. જો તમે કેજરીવાલના કહેવાથી મને ક્રૂક કહો છો તો હું માનહાનિની રકમ 10 કરોડ રૂ.થી વધારી દઇશ. કેજરીવાલે જેટલી સામે દિલ્હી...
  May 18, 08:59 AM
 • દેશના 100 ડિજિટલ વિલેજમાં રાજકોટના બે ગામ, અરૂણ જેટલીની જાહેરાત
  રાજકોટ:નોટબંધીના સમયગાળામાં ચલણી નોટોની અછતના વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલાઇઝેશન પર ભાર મુકવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ડિજિટલ ટ્રાન્ઝેકશનમાં અવ્વલ નંબરે કામગીરી કરનારા રાજકોટ જિલ્લાના બે ગામનો દેશના 100 ડિજિટલ વિલેજમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનીની સત્તાવાર જાહેરાત નાણામંત્રી અરૂણ જેટલીએ કરી હતી. વીડિયો કોન્ફરન્સથી રાજકોટ કલેક્ટરને મેસેજ આપ્યો કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ મંગળવારે સ્પેશિયલ વીડિયો કોન્ફરન્સ યોજી દેશના 100 ગામોને ડિજિટલ...
  May 2, 06:12 PM
 • જેટલીએ H-1B વિઝા મુદ્દો ઉઠાવ્યો; અત્યારે ફેંસલો નહીં- US કોમર્સ સેક્રેટરી
  નવી દિલ્હી/વોશિંગ્ટન: નાણામંત્રી અરૂણ જેટલીએ અમેરિકાના કોમર્સ સેક્રેટરી વિલ્બુર રોસ સાથે વોશિંગ્ટનમાં મુલાકાત કરી છે. આ દરમિયાન જેટલીએ તેમની સામે H-1B વિઝાનો મુદ્દો સખ્તાઇથી ઉઠાવ્યો અને યુએસમાં વધુ કુશળ ભારતીય પ્રોફેશનલ્સની મહત્વની ભૂમિકાને સામે રાખી. આ બાબતે રોસે કહ્યું, અમેરિકાએ H-1B વિઝા મુદ્દો રિવ્યુ કરવાની પ્રોસેસ શરૂ કરી છે એને તેના પર અત્યારે કોઇ ફેંસલો લેવામાં આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકા-ભારતની વચ્ચે કેબિનેટ લેવલની આ પહેલી મીટિંગ હતી. જેટલીએ કરી...
  April 21, 10:02 AM
 • કેજરીવાલ ફી નહીં આપે તો તેમને ગરીબ ક્લાયન્ટ સમજી કેસ લડીશઃ જેઠમલાણી
  નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં વકીલની ફીનું પેમેન્ટ સરકારી રૂપિયાથી કરવામાં આવે છે કે નહીં તેમ એલજીએ સોલિસિટર જનરલને પૂછ્યું છે. કેજરીવાલ પર આ કેસ અરૂણ જેટલીએ કર્યો છે. દરમિયાન આજે રામ જેઠમલાણીએ કહ્યું છે કે જો દિલ્હી સરકાર તેમની ફી નહીં ચૂકવે તો તેઓ કેજરીવાલની તેમના ગરીબ ક્લાયન્ટની જેમ કેસ લડશે. ભાજપે પણ કેજરીવાલના ફી મુદ્દા પર પ્રહાર કર્યો છે. કેજરીવાલ લોકોને લૂંટે છે ભાજપના મંત્રી પ્રકાશ જાવડેકરે કેજરીવાલનો ફી મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, આ...
  April 4, 02:10 PM
 • GST: 40% સુધી થઇ શકે છે ટેક્સ, દર મહિને ભરવું પડશે રિટર્ન
  નવી દિલ્હી: જીએસટી સાથે જોડાયેલા 4 બિલોને લોકસભાએ બુધવારે મંજૂરી આપી દીધી. હવે આ 1 જૂલાઇથી લાગુ થશે એમ માનવામાં આવે છે. ફાઇનાન્સ સેક્રેટરી અશોક લવાસાએ એસોચેમના કાર્યક્રમમાં કહી પણ દીધું કે ઇન્ડસ્ટ્રીએ 1 જૂલાઇના હિસાબે તૈયારી કરી લેવી જોઇએ. જોકે, સરકારે બિલમાં પ્રોવિઝન્સને અલગ-અલગ તારીઓ પર લાગુ કરવાની વાત કરી છે. નવા બિલમાં કેન્દ્ર અને રાજ્ય મળીને મહત્તમ 40% સુધી ટેક્સ લગાવી શકે છે. રિટર્ન ત્રણ મહિનાને બદલે દર મહિને ભરવું પડશે. સાથે જ કરચોરી અને ખોટા રિફંડ જેવા મામલાઓમાં દોષી હોવા પર 5 વર્ષ...
  March 30, 12:32 PM
 • જમીન-મકાનની લીઝ કે ભાડા પર પણ લાગશે GST, નક્કી થશે ટેક્સ દર-સ્લેબ
  નવી દિલ્હી. આગામી પહેલી જુલાઇથી જમીન લીઝ આપવા પર અને મકાન ભાડે આપવા પર સરકાર જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વસૂલશે. સાથે અન્ડરકન્સ્ટ્રક્શન મકાનની ખરીદી પેટે ચૂકવાતા ઇએમઆઇ પર પણ જીએસટી લાગશે. ટેક્સનો દર કેટલો રહેશે હજુ સ્પષ્ટ નથી. જોકે જમીન કે મકાનના વેચાણ અને વીજળી પર જીએસટી નહીં લાગુ પડે. જો તમે જમીન લીઝ પર આપી હશે કે મકાન ભાડે પર આપ્યું હશે તો આગામી 1લી જુલાઇથી તેના પર મળતી રકમ પર જીએસટી ચૂકવવો પડશે. એટલું નહીં બાંધકામ હેઠળનું મકાન ખરીદવા માટે ચૂકવવામાં આવેલા ઇએમઆઇ પર પણ જીએસટી લાગુ થશે....
  March 29, 09:43 AM
 • GST પર સર્વસંમતિ ઇચ્છે છે સરકાર: જેટલી; કોંગ્રેસે કહ્યું- આ રૂપમાં મંજૂર નથી
  નવી દિલ્હી: અરુણ જેટલીએ કહ્યું છે કે GST ટેક્સ સુધારણાઓની દિશામાં એક મહત્વનું પગલું છે અને સરકાર તેને સર્વસંમતિ સાથે પાસ કરવા માંગે છે. બીજી બાજુ કોંગ્રેસ આ મામલે તેનું વલણ બદલતી જોવા મળી રહી છે. કોંગ્રેસે મંગળવારે કહ્યું કે તેને જીએસટી એ રૂપમાં મંજૂર નથી જે રૂપમાં સરકારે તેને તૈયાર કર્યો છે. બીજેપી સાંસદોને મળ્યા જેટલી - બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ પછી પાર્ટી સાંસદોને બ્રીફ કરતા નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ સુધારણાની દ્રષ્ટિએ જીએસટી એક ઐતિહાસિક પગલું છે. સરકાર ઇચ્છે છે કે...
  March 28, 04:02 PM
 • 5000 અને 10000ની નવી નોટો બહાર પાડવાની કોઇ યોજના નથી: સરકાર
  નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં 5000 અને 10,000 ની નવી નોટ લાવવાની કોઇ યોજના નથી. પહેલા એવી ખબર હતી કે નોટબંધી પછી 500 અને 2000 ની નોટ બહાર પાડ્યા પછી રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI) કેટલીક હજુપણ મોટા મૂલ્યની નોટ સર્ક્યુલેશનમાં લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 8 નવેમ્બરે 500/1000 ની જૂની નોટો પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. સરકારના આ નિર્ણયથી દેશની 86% ચલણી નોટો સર્ક્યુલેશનમાંથી બહાર થઇ ગઇ હતી. મેઘવાલે લોકસભામાં આપી જાણકારી - રાજ્યકક્ષાના નાણાપ્રધાન અર્જુનરામ...
  March 24, 06:25 PM
 • સંસદ જ નક્કી કરશે કે સાંસદોને કેટલું પેન્શન મળવું જોઈએઃ જેટલી
  નવી દિલ્હીઃ અરૂણ જેટલીએ કહ્યું છે કે સાંસદોનું પેન્શન કેટલું હોય તે નક્કી કરવાનો માત્ર સંસદને અધિકાર છે. ઉલ્લેખનીય છે કે બુધવારે સંસદમાં પૂર્વ સાંસદોએ પેન્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે તેની ટિપ્પણીમાં કરોડપતિ સાંસદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. શું છે મામલો - રાજ્યસભના કેટલાક અપોઝિશન મેમ્બર્સે આ મુદ્દો ઉઠાવ્યા બાદ જેટલીએ કહ્યું, આ મુદ્દે સવાલ ઉઠાવી શકાય નહીં. કારણકે બંધારણમાં આ અંગે સ્પષ્ટ લખવામાં આવ્યું છે. લોકોના રૂપિયા સંસદની મંજૂરીથી જ ખર્ચ કરવામાં આવે છે....
  March 23, 04:48 PM
 • UPમાં ભારે જીત મળ્યા બાદ હવે ઝડપથી ઇકોનોમિક રિફોર્મ્સ કરશે મોદી
  નવી દિલ્હી. યુપી ચૂંટણીમાં બીજેપીને ભારે જીત મળી છે. મળતી માહિતી મુજબ હવે નરેન્દ્ર મોદી પોતાના ઇકોનોમિક રિફોર્મ્સના મુદ્દાઓ પર આગળ વધી શકે છે. મોદીની આ જીતને માનવામાં આવી રહી છે કે લોકોએ તેમને નોટબંધીની ભેટ આપી છે. હાલ મોદીની સામે જીએસટી, બેડ લોન અને લેબર રિફોર્મ્સનો પડકાર છે. ગ્રોથ અને જોબ્સ લાવવી હજુ પણ મોદી માટે મહત્વપૂર્ણ મુદ્દા - ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, એક્સપર્ટ્સ માને છે કે, દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનીમીમાં હજુ જોબ્સ અને ગ્રોથ મહત્વપૂર્ણ મુદ્દા છે. આ છે મોદી...
  March 17, 04:27 PM
 • ઉત્તરાખંડ: પતંજલિ યોગપીઠના કાર્યક્રમમાં અરૂણ જેટલી ઘાયલ, બેભાન થયા
  હરિદ્વાર: નાણાપ્રધાન અરૂણ જેટલી રવિવારે યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ યોગપીઠ પહોંચ્યા હતા. જ્યાં પડી જવાથી તેમને સળિયો વાગ્યો હતો. જેના કારણે તેમને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. યોગપીઠના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પતંજલિ યોગપીઠના નેચરોપેથી સેન્ટર નિરામયની મુલાકાત લેવા અરૂણ જેટલી રવિવારે હરિદ્વાર પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે તેઓ લપસી ગયા હતા. જેના કારણે તેમને સળિયો વાગ્યો હતો. ઈજા થવાથી અરૂણ જેટલી થોડી ક્ષણો માટે...
  March 13, 10:46 AM
 • પ્રોટોકોલ તોડીને જેટલીને મળી બ્રિટિશ PM, માલ્યાને ભારત લાવવાની થઈ ચર્ચા
  લંડન. બ્રિટિશ પીએમ થેરેસા મે અરુણ જેટલી સાથે મુલાકાત કરવા માટે પ્રોટોકોલ તોડીને વિજય માલ્યાને ભારત સોંપવા અંગે ચર્ચા કરી. જ્યારે જેટલી પોતાના બ્રિટિશ કાઉન્ટરપાર્ટ ફિલિપ હેમંડ સાથે તેમની ઓફિસ 11 ડાઉનિંગ સ્ટ્રીટમાં મીટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન જ થેરેસા પણ ત્યાં પહોંચ્યા હતા. મીટિંગમાં થેરેસાએ દર્શાવ્યો ઉમળકો - સોમવારે જેટલીની સાથે મુલાકાતમાં થેરેસાએ ઘણો ઉમળકો દર્શાવ્યો હતો. તેને ભારત-યૂકે રિલેશનશિપની મજબૂત થવાની રીતે જોવામાં આવી રહ્યું છે. - અધિકારીઓ મુજબ, મીટિંગમાં બ્રેક્ઝિટ...
  March 1, 02:39 PM
 • બ્રિટિશ ક્વીનને ભારતીય ડાન્સરે શીખવ્યા સ્ટેપ્સ, કેટ મિડલટન પણ હતી હાજર
  લંડન: બ્રિટિશ ક્વીન એલિઝાબેથે સોમવારે રાતે યુકે-ઇન્ડિયા યર ઑફ કલ્ચર 2017 ના પ્રોગ્રામ દરમિયાન ભારતીય ડાન્સર અરુણિમાકુમાર પાસે કુચિપુડી ડાન્સના કેટલાક સ્ટેપ્સ શીખ્યા. ક્વીનના બકિંગહામ પેલેસમાં થયેલા આ પ્રોગ્રામ દરમિયાન અરુણ જેટલી પણ હાજર હતા. શું કહ્યું અરુણિમાએ? - અરુણિમા દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર નીરજકુમારની પુત્રી છે. યુકે-ઇન્ડિયા યર ઑફ કલ્ચર પ્રોગ્રામ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધારવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. - આ પ્રોગ્રામમાં અરુણિમાએ કુચિપુડી...
  February 28, 05:22 PM
 • કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી ચાણોદ-કરનાળીની મુલાકાતે, નર્મદા મૈયાની કરી પૂજા
  વડોદરાઃ દેવોના ખજાનચી એવા કુબેરધામ કુબેર ભંડારી કરનાળી-ચાંદોદની ભારત સરકારના ખજાનચી નાણાંમંત્રી અરૂણ જેટલીએ રવિવારે મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કુબેરધામ કરનાળી અને દક્ષિણ પ્રયાગતીર્થ ચાંદોદના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂા.68.50 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજયસભાના સાંસદના નાતે કેન્દ્રિય નાણાંમંત્રીએ ડભોઇ તાલુકાના કરનાળી અને ચાંદોદને આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધાં છે.અરૂણ જેટલીએ આજે...
  February 13, 04:13 AM
 • દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા ગામોનો વિકાસ જરૂરી: અરુણ જેટલી
  ચાંદોદ: દેવોના ખજાનચી એવા કુબેરધામ કુબેર ભંડારી કરનાળી-ચાંદોદની ભારત સરકારના ખજાનચી નાણાંમંત્રી અરૂણ જેટલીએ રવિવારે મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કુબેરધામ કરનાળી અને દક્ષિણ પ્રયાગતીર્થ ચાંદોદના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂા.68.50 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજયસભાના સાંસદના નાતે કેન્દ્રિય નાણાંમંત્રીએ ડભોઇ તાલુકાના કરનાળી અને ચાંદોદને આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધાં છે. અરૂણ જેટલીએ...
  February 13, 12:16 AM
 • ગરીબી હટાવો ઝુંબેશ ચાલુ રહેશે: કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી
  (જેટલીએ શનિવારે રાતે વડોદરાના કાર્યકરોને ટુંકુ સંબોધન કર્યુ હતુ) વડોદરા:કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ શનિવારે રાતે વડોદરાના કાર્યકરોને ટુંકુ સંબોધન કર્યુ હતુ. કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી રવિવારે વડ઼ોદરા જિલ્લાના કરનાળી-ચાંદોદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. અરૂણ જેટલી શનિવારે રાતે દિલ્હીથી હવાઇ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા. જેટલીને શહેર ભાજપના હોદ્દેદારોએ આવકાર્યા હરણી હવાઇમથકે અરૂણ જેટલીને શહેર ભાજપના હોદ્દેદારોએ આવકાર્યા હતા. એરપોર્ટની સામે...
  February 12, 03:17 AM
 • પોસ્ટ ઓફિસમાં બનશે પાસપોર્ટ, બજેટમાં યૂટિલિટીની 8 જાહેરાત
  નવી દિલ્હી. મોદી સરકારના ત્રીજા બજેટમાં અરૂણ જેટલીએ લોકોના ફાયદા સાથે સંકળાયેલી અનેક યોજનાઓની જાહેરાત કરી. નાણામંત્રીએ કહ્યું, હવે લોક પોસ્ટ ઓફિસમાંથી પણ પાસપોર્ટ બનાવી શકશે. ઝારખંડ-ગુજરાતમાં 2 નવી એમ્સ બનાવવાં આવશે. બજેટમાં સૌના હિતની વાત 1# બેઘર માટે મકાન - બેઘર માટે સરકાર 2019 સુધી 1 કરોડ મકાન બનાવશે. 2# ખેડૂતો માટે ઋણ - ખેડૂતોને 10 લાખ કરોડનું ઋણ મળશે. - ઉપરાંત ખેડૂતોનું 60 દિવસનું વ્યાજ માફ થશે. 40 ટકા ખેડૂતોને કો-ઓપરેટિવ સોસાયટીમાંથી ક્રેડિટ મળશે. 3# સીનિયર સીટિઝન માટે - સીનિયર...
  February 1, 06:34 PM
 • બજેટમાં રિફોર્મ્સ પર ભારઃ 2000થી વધુનું ફન્ડ કેશમાં નહીં લઈ શકે રાજકીય પક્ષો
  નવી દિલ્હી. સરકારે જનરલ બજેટમાં સુધારા પર ભાર મૂક્યો છે. બજેટમાં જાહેરાત કરી હતી કે હવે રાજકીય પક્ષો એક વ્યક્તિને માત્ર 2000 રૂપિયા કેશ ફન્ડ લઈ શકશે. જેટલીએ કહ્યું છે કે સરકાર પોલિટિકલ રિફોર્મ માટે સતત કોશિશ કરી રહી છે. આ ઉપરાંત દેશ છોડીને ભાગી ગયેલા મોટા ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવા માટે સરકાર કાનૂન લાવશે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા સરકારે 3 લાખ રૂપિયાથી વધારે કેશની લેણ-દેણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ છે સરકારના 3 મોટા રિફોર્મ્સ 1# પોલિટિકલ ડોનેશન - અરૂણ જેટલીએ કહ્યું કે...
  February 1, 06:23 PM