Home >>Topics >>Politics >>Akhilesh Yadav
Akhilesh Yadav

Akhilesh Yadav

DOB:01-07-1973

Akhilesh Yadav is the National President of Samajwadi Party and the 20th Chief Minister of the Indian state of Uttar Pradesh. Assuming office on 15 March 2012 at the age of 38, he is the youngest person to have held this office. (Wikipedia)


 • SP-કોંગ્રેસનું ગઠબંધન ચાલુ રહેશે, ફૂલપુર-ગોરખપુર પેટા ચૂંટણીમાં ઉતરશે
  નવી દિલ્હીઃ યુપીની વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય મળ્યા પછી પણ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન ચાલુ જ રહેશે. યુપીમાં યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્યની લોકસભાની બેઠક ખાલી પડી છે. બંનેએ છ મહિનાની અંદર ધારાસભ્ય અથવા એમએલસી બનવું પડશે. આ બંને બેઠક પણ પેટા-ચૂંટણી યોજાશે, જેમાં કોંગ્રેસ અને સપા એક એક બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ સભ્યપદ છોડશે યોગી યોગી આદિત્યનાથે મંગળવારે લોકસભામાં ફેરવેલ સ્પીચ આપી હતી. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે...
  March 23, 06:44 PM
 • વિચારોમાં મુલાયમ, મોબાઇલમાં બિઝી અખિલેશ, યોગીના મંચ પર આવો અંદાઝ
  લખનઉ: યોગી આદિત્યનાથે રવિવારે યુપીના 32મા સીએમ તરીકે શપથ લીધા. કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માએ ડેપ્યુટી સીએમ પદના, સાથે જ કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. આ દરમિયાન મુલાયમ અને અખિલેશ યાદવ પણ યોગીની તાજપોશીના સાક્ષી બન્યા. આ દરમિયાન જ્યાં મંચ પર યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ, નીતિન ગડકરી મોબાઇલમાં બિઝી જોવા મળ્યા. ત્યાં જ મુલાયમસિંહ યાદવ કોઇ ઊંડા વિચારમાં દેખાયા. કેટલાક નેતાઓ અંદરોઅંદર ગણગણાટ કરતા પણ જોવા મળ્યા. divysbhaskar.com તમને આવા જ કેટલાંક ફોટાઓ બતાવી રહ્યું છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટાઓ...
  March 20, 01:50 PM
 • હાર બાદ માયાવતી ગુસ્સામાં, કાર્યકરોએ આપ્યું આવું રિએક્શન
  લખનઉઃ યુપી ચૂંટણીના પરિણામો બાદ બસપા ચીફ માયાવતીએ બુધવારના રોજ રાજધાનીમાં ઓર્ડિનેટર્સની મીટિંગ બોલાવી હતી. મીટિંગમાં વોટિંગ મશીનમાં ગોટાળા બંધ કરો, હેરાફેરી કરનારા શરમ કરોની નારેબાજી કરી હતી. જો કે, હાસ્યાસ્પદ વાત એ હતી કે મીટિંગમાં જ્યાં માયાવતી અંધારામાં જોવા મળ્યા, ત્યાં નેતા અને કાર્યકરો ઉંઘતા ઝડપાયા હતા. કાશીરામ જયંતી પર માયાવતીએ કહ્યું કે, બીજેપી જેવી માનસિકતાવાળાઓએ દલિતોને ગરીબ અને પછાત રાખવા માટે જ ચૂંટણીમાં છેતરપિંડી કરાવી છે. બીજેપી સરકાર ગેરરીતિ આચરીને સત્તામાં આવી છે ....
  March 16, 01:09 PM
 • દેશના પ્રથમ IIT-ian સીએમ, સાદગી જોઇને દરવાને નહોતી આપી હોટેલમાં એન્ટ્રી
  પણજીઃ રક્ષામંત્રીના પદથી રાજીનામું આપીને મનોહર પારિકરે મંગળવારે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પારિકરે ચોથીવાર ગોવાની કમાન સંભાળી છે. તેઓ દેશના પ્રથમ આઇઆઇટી પાસ આઉટ સીએમ છે. તેઓ મુખ્યમંત્રી પદે રહીને સ્કૂટરથી મીટિંગ માટે ફાઇવ સ્ટાર હોટલ જતા હતા. તેઓના સાદા કપડાં જોઇને દરવાને તેઓને હોટલમાં અંદર જવાની મનાઇ કરી દીધી હતી. સાદગી માટે પ્રખ્યાત છે પારિકર... - પારિકર ગોવાના સીએમ તરીકે ઘણીવાર ક્ષેત્રની મુલાકાત અથવા અન્ય પ્રોગ્રામ્સ માટે સ્કૂટર ઉપર જ જતા હતા - જ્યારે તેઓ કોઇ કાર્યક્રમમાં...
  March 16, 01:04 PM
 • અખિલેશ ગયા અને મોદી સરકાર આવી, છતાં 24 વર્ષથી અડગ છે આ રાજાનું રાજ
  અલાહાબાદઃ રાજાભૈયા સતત છઠ્ઠીવાર કુંડાથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં છે. રાજાભૈયાએ 1.36 લાખ વોટોથી પોતાના વિરોધીને પરાજય આપ્યો હતો. રાજાભૈયાના મિત્ર એવા અખિલેશનો પરાજય થયો પરંતુ રાજાભૈયા મોદી લહેરમાં પણ અડગ રહી જીતી ગયા. ભાસ્કર.કોમ તમારી સમક્ષ આ બાહુબલી નેતાની કહાણી રજૂ કરી રહ્યું છે. આમ બન્યા હતા ધારાસભ્ય.... - વર્ષો પહેલા 26 વર્ષના રાજાભૈયાએ 2 દાયકાથી ચાલતા નિયાઝ હસનના કુંડા પરના શાસનનો અંત આણ્યો હતો. - હસન 1962થી 1989 સુધી 5 વાર કુંડાના ધારાસભ્ય રહ્યાં હતા. - અભ્યાસ બાદ ભદરી રાજવી પરિવારના રઘુરાજ...
  March 13, 10:35 AM
 • UP: 312 બેઠક સાથે 15 વર્ષે BJPની વાપસી, 37 વર્ષે કોઈ પાર્ટીને 300+ બેઠક
  નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં બીજેપીને ત્રણ ચતુર્થાંશ બહુમત મળી ચૂક્યું છે. યૂપીની સત્તામાં બીજેપીની 15 વર્ષ બાદ વાપસી કરશે. 37 વર્ષ પછી યુપીમાં કોઈ પક્ષને 300+ બેઠક મળી છે. અખિલેશે પોતાની હાર સ્વીકારતા કહ્યું કે કદાચ લોકોને એકસપ્રેસ વે ન પસંદ આવ્યો હોય અને બુલેટ ટ્રેન માટે વોટિંગ કર્યું હશે. માયાવતીએ બીજેપી પર ઈવીએમ મશીન સાથે ચેડા કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. સપાના દિગ્ગ્જ નેતા શિવપાલ યાદવે જસવંત નગર બેઠક પરથી જીત મળ્યા બાદ કહ્યું હતું કે, હું જસવંત નગરની જનતાને મને...
  March 12, 05:02 PM
 • સોશિયલ મીડિયા પર VIRAL થઈ રહી છે શિવપાલના પુત્રની આ તસવીરો
  લખનઉઃ ચૂંટણી પરિણામમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે બહુમતી મળી છે. સપાની હારને શિવપાલ યાદવ અને યાદવ પરિવારના ઝઘડા સાથે જોડીને જોવામાં આવી રહી છે. ઈન્ટરનેટ પર શિવપાલ યાદવના પુત્ર આદિત્યની અમુક સમય પહેલાની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં શર્ટલેસ આદિત્ય દારૂ પીને યુવતીઓ સાથે પાર્ટી કરતો જોવા મળે છે.વાયરલ થયેલી તસવીરોમાં રાહુલ-અખિલેશની ઠેકડી ઉડાડતી તસવીરો પણ સામેલ છે. નોંધઃ ભાસ્કર.કોમ આ તસવીરોની સાત્યતાની પૃષ્ટિ નથી કરતું. (આગળની સ્લાઈડ્સમાં જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરો.....)
  March 12, 12:00 PM
 • પતિની વાત માની આ કોમન મહિલા બની VIP, હવે બનશે સરકારનો ભાગ
  લખનઉઃ પાટનગરથી 250 કિમી દુર આવેલા રાઠમાં રહેતી મનીષા અનુરાગી આ વિસ્તારમાં ઘણી લોકપ્રિય ચહેરો છે. મનીષા એક સમયે પીએચડી કરીને પ્રોફેસર બનવા માગતી હતી. જોકે પતિની એક સલાહને કારણે તેનું જીવન જ બદલાઈ ગયું. સામાન્ય મહિલામાંથી વીઆઈપી બની ગઈ. જે પછી લોકપ્રિયતાને આધારે જ ભાજપે મનીષાને યુપી ચૂંટણીમાં ઉમેદવાર બનાવી અને તે ચૂંટણી જીતી ગઈ હતી. પતિએ આપી હતી રાજકરણમાં જવાની સલાહ... - એમએસસી અને એમફીલની ડિગ્રી કર્યા બાદ પીએચડી કરવા માગતી મનિષાએ 2010માં પરિવારજનોના કહેવા પર લગ્ન કરી લીધા હતા. - મનીષા...
  March 12, 12:15 AM
 • 66 વર્ષના મોદી છે UP resultsના હીરો, યુવાનીમાં આવો હતો અંદાજ
  લખનઉઃ UP election results 2017માં ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ જીતમાં સ્ટાર કેમ્પેનર નરેન્દ્ર મોદીનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે રાષ્ટ્રીય અને પક્ષની ડ્યૂટી બંને એકસાથે નિભાવી અને તેનું પરિણામ પણ મળ્યું. આ એનર્જી લેવલ તેમણે 66 વર્ષની વયે દેખાડ્યું છે. તેમની સામે રાહુલ અને અખિલેશ જેવા યુવા ચેહરા ફીકા પડ્યા હતા. ભાસ્કર.કોમ પીએમ મોદીએ રેર તસવીરો તમારી સમક્ષ રજૂ કરી રહ્યું છે. (આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો.............)
  March 11, 05:45 PM
 • મુલાયમની પુત્રવધૂથી લઈ પ્રિયંકા ગાંધી સુધી, જુઓ કોનો કેટલો Look બદલાયો
  લખનઉઃ યુપી ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ભાજપને તેમા બહુમતી મળતી દેખાય છે. જ્યારે કે સપા-કોંગ્રેસ અને બસપા પાછળ ચાલી રહ્યાં છે. યુપીમાં ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદીએ કોઈ જ તક છોડી નહોતી. આ વખતે મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ અપર્ણાએ પણ સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. ભાસ્કર.કોમ તમારી સમક્ષ ડિમ્પલ યાદવથી લઈ પ્રિયંકા ગાંધીના અગાઉના અને વર્તમાન લૂકની તસવીરો રજૂ કરી રહ્યું છે. (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...........)
  March 11, 10:51 AM
 • મુલાયમની આ વહુ પર છે સૌથી વધુ દેવું, અખિલેશ પાસેથી પણ લીધી છે લોન
  લખનઉ: યુપી ચૂંટણીનું પરિણામ આવવામાં હવે માત્ર એક જ દિવસની વાર છે. યાદવ પરિવારની નાની વહુ અપર્ણા યાદવ પોલિટિકલ ડેબ્યુમાં પાસ થઇ કે ફેઇલ, તેનો નિર્ણય શનિવારે 11 માર્ચે થઇ જશે. આ ચૂંટણીમાં સૌથી વધુ દેવું ધરાવતી મહિલા રાજકારણી મુલાયમની વહુ અપર્ણા છે. તેમના પર સૌથી વધુ 8 કરોડનું દેવું છે. divyabhaskar.com આ વહુ વિશે તેમના રીડર્સને જણાવી રહ્યું છે. જ્વેલરીમાં રહી ભાભીથી આગળ - અપર્ણા યાદવે આ વર્ષે 23 કરોડની સંપત્તિ દર્શાવી છે. - મુલાયમના નાના દીકરા પ્રતીક યાદવની પત્ની અપર્ણા લખનઉ કેન્ટથી ઉમેદવાર છે. - તેમણે...
  March 10, 01:32 PM
 • અધ્યક્ષપદેથી પદભ્રષ્ટ થવાથી દુઃખી નહી, ખુશ હતા મુલાયમ: પ્રતીક યાદવ
  લખનઉ: યુપીના સીએમ અખિલેશ યાદવના ભાઈ અને મુલાયમસિંહના અબજોપતિ દીકરા પ્રતીક યાદવ ગત દિવસોમાં તેમની સવા 5 કરોડની લેમ્બોર્ગિની કારને લઇને ખૂબ ચર્ચામાં છે. આ વખતે તેમણે તેમના પિતા મુલાયમસિંહ યાદવ વિશે જબરદસ્ત નિવેદન આપ્યું છે. divyabhaskar.com ના જર્નાલિસ્ટ રોહિતાશ્વ કૃષ્ણ મિશ્રાને આપવામાં આવેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં પ્રતીકે કહ્યું કે 1 જાન્યુઆરીએ જે દિવસે અખિલેશે નેતાજીનું અપમાન કરીને તેમને અધ્યક્ષપદેથી હટાવ્યા હતા તે દિવસે તેઓ દુઃખી થવાને બદલે ઘણા ખુશ હતા. બધા સાથે હસીને વાત કરતા હતા....
  March 10, 11:56 AM
 • 5 કરોડની કાર ચલાવે છે મુલાયમનો આ પુત્ર, અખિલેશથી 7 ગણી વધુ કમાણી
  લખનઉઃ મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના યાદવે પુત્ર પ્રતિક મોટા ભાઈની જેમ પોલિટિક્સમાં જોડાય તેવી ઈચ્છા વ્યક્તિ કરી હતી. એક તરફ 90 ટકા યાદવ પરિવાર રાજકરણમાં છે. ત્યાં પ્રતિક સૌથી અલગ રહે છે. બાળપણથી જ ફિટનેસ ક્રેઝી પ્રતિક રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા છે અને સાથે જ જીમ પણ ચલાવે છે. સંપત્તિ મામલે અખિલેશ પાછળ... -અખિલેશ યાદવ સીએમ પદે રહી પણ સંપત્તિ મામલે નાના ભાઈ પ્રતિકથી પાછળ છે. -લોકપ્રિય એવા સીએમની સંપત્તિ 9 કરોડ જેટલી છે. બીજી પ્રતિક યાદવની એક કારની કિંમત જ 5.25 કરોડ છે. - અખિલેશ માત્ર...
  March 10, 12:14 AM
 • જ્યારે દિયર સાથે ડિંપલ ભાભીએ કર્યો ડાંસ, અખિલેશે પણ કર્યું એન્જોય
  લખનઉઃ 10 માર્ચના શિવપાલના દીકરા આદિત્ય યાદવ અને વહુ રાજલક્ષ્મીના લગ્નની ફર્સ્ટ એનિવર્સરી છે. એક વર્ષ પહેલા આ લગ્નના સમયે કાકા શિવપાલ યાદવ અને ભત્રીજા અખિલેશ યાદવ વચ્ચે બધુ જ સારું હતું. તે સમયે માહોલ કંઈક અલગ જ હતો. આદિત્યના લગ્નમાં અખિલેશ-ડિંપલે દરેક વિધિમાં ભાગ લીધો હતો. અખિલેશના બાળકોએ પણ લગ્નને ખૂબ એન્જોય કર્યા હતા. ડાંસ કરતા જોવા મળ્યાં હતાં અખિલેશ-ડિંપલ... 8મી સ્લાઇડ્સમાં જુઓ ડિંપલ યાદવનો ડાંસ... - અખિલેશ-ડિંપલ એક જગ્યાએ શિવપાલ અને આદિત્યની સાથે ડાંસ કરતા પણ જોવા મળ્યાં હતાં. -...
  March 9, 02:59 PM
 • કોઈ સાથે ગઠબંધન નહીં કરીએ,ચૂંટણી બાદ પરિવાર સાથે ફરવા જઈશઃ અખિલેશ
  લખનઉ. યુપી ચૂંટણીના અંતિમ તબક્કા વચ્ચે એવી અટકળો થઈ રહી છે કે 11 માર્ચ બાદ સરકાર બનાવવા માટે સપા અને બસપા ગઠબંધન કરી ઈતિહાસનું પુનરાવર્તન કરી શકે છે. આ વાતનો અખિલેશ યાદવે છેદ ઉડાડી દીધો છે. divyabhaskar.comના જર્નાલિસ્ટ રોહિતાશ્વ કૃષ્ણ મિશ્રાને આપેલા એક્સક્લુસિવ ઈન્ટરવ્યુમાં યુપી સીએમે કહ્યું, 11 માર્ચ બાદ જરૂર પડવા છતાં ગઠબંધન નહીં કરવામાં આવે. ઉત્તર પ્રદેશના 20મા સીએમ તરીકે આપેલા તેમના અંતિમ ઈન્ટરવ્યુમાં અખિલેશે ઈશારા-ઈશારામાં અમર સિંહને પણ ચેતવણી આપી. ઉપરાંત ગાયત્રી પ્રજાપતિ મુદ્દે પોતાનું...
  March 8, 01:13 PM
 • આ છે સીએમની પત્નીઓ, કોઇએ બોલિવુડમાં એન્ટ્રી કરી તો કોઇ કરે છે પોલિટિક્સ
  મુંબઈ: કહેવામાં આવે છે કે દરેકના જીવનમાં સ્ત્રીઓની ઘણી અગત્યની ભૂમિકા હોય છે. પછી ભલે એ સામાન્ય માણસ હોય, સેલિબ્રિટી હોય કે પછી નેતાઓની પત્નીઓ. ભારતના એવા ઘણા દિગ્ગજ નેતાઓ છે જે મુખ્યમંત્રી છે અને જેમની પત્નીઓ દરેક ડગલે તેમનો સાથ આપે છે. આ સ્ત્રીઓ તેમના અલગ-અલગ ક્ષેત્રમાં ઘણી સક્રિય અને સફળ છે. દરેકે તેમની અલગ ઓળખ ઊભી કરી છે. વાંચો સીએમની પત્નીઓ વિશે કે તેઓ શું કરે છે 8 માર્ચે વિશ્વ મહિલા દિન છે , તે પ્રસંગે divyabhaskar.com તમને એવી મહિલાઓ વિશે જણાવી રહ્યું છે, જેમણે પોતાની જીદથી સમાજને સકારાત્મક...
  March 7, 01:35 PM
 • રાહુલ ગાંધી બીજી વાર પિતાની પ્રતિમા પાસેથી પસાર થયા, ન કર્યા પ્રણામ
  વારાણસી. કાશીમાં શનિવારે રોડ શોનો દિવસ હતો. પહેલા નરેન્દ્ર મોદીએ 12 કિમી લાંબો રોડ શો કર્યો તો બાદમાં સાંજે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે રોડ શો યોજ્યો. પરંતુ આ બધાની વચ્ચે રાહુલ ગાંધી ફરી એકવાર પોતાના પિતા રાજીવ ગાંધીની પ્રતિમાની સામેથી પસાર થયા અને તેમને પ્રણામ નહીં કરવાને લઈને ચર્ચામાં આવ્યા છે. આ પ્રતિમા મૈદાગ્નિ વિસ્તારમાં છે. 2014માં પણ આવું થઈ ચૂક્યું છે. ત્યારે પણ રાહુલ રાજીવની પ્રતિમા પાસેથી પસાર થયા હતા અને તેમને પ્રણામ પણ નહોતા કર્યા. બાદમાં તેમની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ...
  March 5, 09:58 AM
 • વારાણસીઃ મોદીએ કર્યો 12kmનો રોડ શો, કાળભૈરવ, કાશી વિશ્વનાથની કરી પૂજા
  વારાણસીઃયુપી ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન મોદી શનિવારે બનારસ પહોંચ્યા હતા. બીએચયુ ગેટ પર મદન મોહન માલવીયની પ્રતિમાને માલ્યાર્પણ કરીને તેમણે રોડ શોનો આરંભ કર્યો. પીએમ મોદીએ ખુલ્લી ગાડીમાં લોકોનું અભિવાદન સ્વીકારીને રોડ શો કરી રહ્યા છે. જે રોડ પરથી વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો હતો ત્યાં લોકની વહેલી સવારથી જ ભીડ એકત્ર થઈ ગઈ હતી. લોકોએ પીએમના કાફલા પર ફૂલો વરસાવી સ્વાગત કર્યું હતું.ચૂંટણી પંચે મોદીના રોડ શો પર કડકાઈ દર્શાવતાં કહ્યું કે, આની મંજૂરી નહોતી,...
  March 4, 04:58 PM
 • અમરસિંહ ટીવી પર આવતાં જ બંધ કરી દઉં છું: ડિમ્પલ યાદવ
  લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે કહ્યું હતું કે, તેમનો પરિવાર અમરસિંહને નાપસંદ કરે છે. ડિમ્પલે કહ્યું, હું આવા લોકોની વાતો સાંભળતી જ નથી. ટીવી પર આવે તો તત્કાળ ટીવી બંધ કરી દઉં છું. છોકરાઓને પણ સાંભળવા દેતી નથી. અમરસિંહના નિવેદન પર ડિમ્પલની પ્રતિક્રિયા માંગવામાં આવતાં, તેમણે આ વાત કહી હતી. અમરે કહ્યું હતું, યાદવ પરિવારનો ઝઘડો ડ્રામા હતો -અમરસિંહે ગુરુવારે મીડિયાને કહ્યું કે તેમણે મુલાયમ સિંહ યાદવને જણાવ્યું કે યુપીમાં બીજેપીની સરકાર બની રહી છે. તેમના...
  March 3, 05:01 PM
 • DB Interview: અમારો મુદ્દો વિકાસ છે, હિન્દુઓ માટે કામ કરવું ખોટું નથી: ઉમા
  લખનઉ: કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું છે કે યુપી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને પોતાની નાવ ડુબાડી દીધી છે. નહી તો તેઓ ઓછામાં ઓછા સેકન્ડ ટોપ પર તો રહેત જ. divyabhaskar.com સાથેની વાતચીતમાં ઉમા ભારતીએ કહ્યું કે યુપીની બરબાદી માટે જવાબદાર લોકોને અમે છોડીશું નહી. માયાવતી અને સમાજવાદી પાર્ટીએ બહુ ખરાબ રીતે યુવાનોના સપનાઓને લૂંટ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે હિન્દુઓની વાત કરામાં કશું ખોટું નથી. બીજેપી એક જ વાત પર અડગ છે કે તેઓ વિકાસવાદી વિચારધારા સાથે કામ કરી રહ્યા છે. જો...
  March 3, 10:17 AM