Home >>Topics >>Others >>Shashank Manohar
Shashank Manohar

Shashank Manohar

DOB:29 September 1957

Shashank Vyankatesh Manohar (શશાંક મનોહર) is a prominent Indian lawyer and cricket administrator. He twice served as the President of the Board of Control for Cricket in India, from 2008 to 2011, and from November 2015 to May 2016. (Wikipedia)


  • ICCના ચેરમેન પદેથી શશાંક મનોહરે 'અંગત કારણસર' આપ્યું રાજીનામું
    સ્પોર્ટ્સ ડેસ્ક: ICCના ચેરમેન પદેથી શશાંક મનોહરે રાજીનામું આપી દીધું છે. તેની પાછળ તેમને પર્સનલ કારણ હોવાનું જણાવ્યુ હતું. મહત્વપૂર્ણ છે કે શશાંત મનોહર સ્વતંત્ર ચેરમેન તરીકે કોઇ પણ વિરોધ વિના ચૂંટાયા હતા. આઠ મહિના સુધી તેમને આ પદ સંભાળ્યુ. સ્વતંત્ર ચેરમેન તરીકે ચૂંટાયા હતા - શશાંક મનોહર રમતનું સંચાલન કરતી સંસ્થાના પ્રથમ સ્વતંત્ર ચેરમેન તરીકે ચૂંટાયા હતા. - બે કે વધુ ફૂલ મેમ્બર ડિરેક્ટરોનું સમર્થન ધરાવનાર ઉમેદવાર ચૂંટણીમાં ભાગ લેવા માન્ય હતા.
    March 15, 01:14 PM