Home >>Topics >>Others >>Chhota Rajan
Chhota Rajan

Chhota Rajan

DOB:NA

Chhota Rajan (છોટા રાજન) is the boss of a major crime syndicate based in India. He was a former key aide and lieutenant of Dawood Ibrahim. (Wikipedia)


  • છોટા રાજનને 85 કેસોમાંથી પહેલામાં સાત વર્ષની સજા
    નવી દિલ્હીઃસીબીઆઇ કોર્ટે આંતરરાષ્ટ્રીય આરોપી છોટા રાજનને બોગસ પાસપોર્ટ કેસમાં સાત વર્ષની જેલની સજા થઇ છે. રાજન વિરુદ્ધ 85 કેસ છે. આ પહેલો કિસ્સો કેસ છે જેમાં સજા થઇ છે. કેસમાં પૂર્વ પાસપોર્ટ અધિકારી જયશ્રી દત્તાત્રેય, દીપક નટવરલાલ અને લલિથા લક્ષ્મણન પણ આરોપી છે. તેમને પણ સાત વર્ષની સજા ફટકારી છે. વિશેષ જજ વીરેન્દ્રકુમાર ગોયલે રાજન અને બાકી ત્રણને સુરક્ષા સંસાધનો સાથે છેતરપિંડીના આરોપમાં સજા ફટકારી હતી. તેમની મહત્તમ સજા ઉમરકેદ છે. રાજન અત્યારે તિહાર જેલમાં બંધ છે. જામીન પર જેલમાંથી મુક્ત...
    April 26, 03:36 AM
  • નકલી પાસપોર્ટ કેસઃ પટિયાલા હાઉસ કોર્ટે રાજન સહિત 4ને ફટકારી 7 વર્ષની સજા
    નવી દિલ્હી. નકલી પાસપોર્ટ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે છોટા રાજનને સાત વર્ષની સજા ફટકારી છે. છોટા રાજનની સાથે દોષિત ઠરેલા પાસપોર્ટ ઓફિસના ત્રણ ઓફિસર્સને પણ સાત વર્ષની સજા ફટકારી છે. સજા ઉપરાંત કોર્ટે ચારેયને 15-15 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. છોટા રાજન નકલી પાસપોર્ટ કેસમાં દોષી સોમવારે પટિયાલા હાઉસ કોર્ટની સીબીઆઈ અદાલતે નકલી પાસપોર્ટ મામલામાં છોટા રાજન સહિત ચાર લોકોને દોષી ઠેરવ્યા હતા. રાજનની 25 ઓક્ટોબર 2015માં ઈન્ડોનેશિયાના બાલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી...
    April 25, 04:10 PM