Home >>Topics >>Issues >>H 1B Visa
H 1B Visa

H 1B Visa

The H-1B (એચ -1 બી જુઓ) is a non-immigrant visa in the United States under the Immigration and Nationality Act, section 101(a)(15)(H). It allows U.S. employers to temporarily employ foreign workers in specialty occupations. (Wikipedia)


 • USએ સોંપી ગેરકાયદે રીતે રહેતા 271 ભારતીયોની યાદી, ભારતે ન સ્વીકારી
  નવી દિલ્હી. અમેરિકાએ ભારતને ગેરકાયદેસર રીતે રહેલા ભારતીયોની એક યાદી સોંપી છે. જેમાં 271 લોકોના નામ છે. ભારતે આ યાદીને સ્વીકારી નથી. આ માહિતી વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ગુરુવારે રાજ્યસભામાં આપી હતી. તેઓ સભ્યોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. વિદેશ મંત્રીએ આ અંગે અમેરિકા પાસેથી વધુ જાણકારી માંગી છે. સુષમા સ્વરાજે કહ્યું કે ભારતે યાદીને લેવાની ના પાડી છે અને વિગતો આપવાનું કહ્યું છે જેથી યોગ્ય તપાસ થઈ શકે. તપાસ બાદ જ 271 ભારતીયોની વાપસી માટે જરૂરી દસ્તાવેજ તૈયાર કરી શકાશે. ભારતીય હિતોની થશે...
  March 25, 12:29 PM
 • H-1B વિઝા માટે એપ્રિલ-3થી સ્વીકારાશે એપ્લિકેશન, કદાચ નિયમ નહીં બદલાય
  વોશિંગ્ટનઃ અમેરિકા 2018 માટે H-1B વિઝાની એપ્લિકેશન સ્વીકારવાનું 3 એપ્રિલથી શરૂ કરશે. આ જાહેરાત પછી એવું માનવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન કદાચ આ વર્ષે વિઝાના નિયમોના બદલાવ નહીં કરે. જો કે, હાલમાં આ વિઝા પ્રોગ્રામ અંગે ચોક્કસ કંઇ કહી શકાય તેમ નથી. ભારતીય આઇટી ફર્મ્સ અને પ્રોફેશનલ્સ વચ્ચે આ વિઝાની સૌથી વધુ ડિમાન્ડ છે. હજી એ નથી કહ્યું, ક્યાં સુધી સ્વીકારશે એપ્લિકેશન - ગત વર્ષો કરતાં ઉલ્ટું, યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)ના ઓફિસર્સે એ નથી જણાવ્યું કે, H-1B વિઝાની...
  March 17, 11:51 AM
 • ટ્રમ્પ H-1B વિઝા હોલ્ડર્સના પાર્ટનર્સનો USમાં જોબ કરવાનો હક છીનવશે?
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અમેરિકન ઇકોનોમી અને ઇમિગ્રન્ટ્સ તથા ફોરેન વર્કર્સની સંખ્યા પર કાપ મૂકવાના પગલાં વધુ ઝડપી બનાવી રહ્યું છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની નીતિનો ભોગ અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોની સાથે કાયદેસર રહેતા અને જોબ કરતાં લોકો પણ બનશે. મળતી માહિતી અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે વોશિંગ્ટન ડીસી કોર્ટમાં એક અપીલ ફાઇલ કરી છે, જેમાં એવા લોકોના H-4 વિઝા ફ્રીઝ કરવાની ડિમાન્ડ કરવામાં આવી છે જેમને અમેરિકામાં જોબ કરવાની પરમિશન મળેલી છે. ઉલ્લેખનીય છે કે, H-4 વિઝા...
  March 8, 03:05 PM
 • અમેરિકાએ ભારતને કહ્યું, H-1B વીઝા અમારી પ્રાયોરિટીમાં નથી
  નવી દિલ્હી/વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતને કહ્યું છે કે H-1B વીઝા નિયમો કડક કરવા તેની પ્રાયોરિટીમાં નથી પરંતુ તે મોટા ઈમિગ્રેશન રિફોર્મ્સ પેકેજનો હિસ્સો જરૂર હશે. તેના પર હાલ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન કામ કરી રહ્યું છે. હાલ એવી ચર્ચા થઈ રહી છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1B વીઝાનો ઉપયોગ ઘટાડવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર નીકાળી શકે છે. ભારતે મજબૂતીથી રાખ્યો પક્ષ - ન્યૂઝ એજન્સી મુજબ ભારતના વિઝિટિંગ કોમર્સ સેક્રેટરી રીતા તેવતિયાએ શનિવારે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ઈન્ડિયન ટેક...
  March 4, 05:00 PM
 • અમેરિકાઃ પટેલ મહિલા H-1B વિઝા ફ્રોડ સ્કિમમાં દોષિત, ક્લાઈન્ટને આપતી ઓફર
  અમેરિકાઃ ભારતના આઈટી બિઝનેસમેન દ્વારા મેળવાતા અમેરિકાના એચવન-બી વિઝા થકી અમેરિકાની કંપનીઓ વિશ્વ સ્તરીય બની શકી છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં ફ્રોડ વિઝા ધારકો પણ સામેલ હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો હીરલ પટેલનો. જેણે ફ્રોડ વિઝા સ્કિમની તપાસ રોકવામાં પ્રયાસો કર્યાનું કબૂલ્યું છે. પટેલની મે મહિનામાં થઈ હતી ધરપકડ - 32 વર્ષીય હીરલ પટેલ બે ટેક કંપની બાદ ત્રીજી વ્યક્તિ બની છે જે આ કૌંભાડમાં સામેલ છે. - પટેલે જૂન મહિનાથી 250,000 ડોલરનો દંડ અને પાંચ વર્ષની જેલની સજાનો સામનો કરી રહી છે. - વકીલના...
  February 15, 03:05 PM
 • નવા બિલથી H-1B પર માઠી અસરની આશંકા, ઈન્ડિયન પ્રોફેશનલ્સે ચિંતિત
  નવી દિલ્હી. H-1B વિઝાના મુદ્દે અમેરિકામાં જાગૃતિ વધારવા માટે હજારો ભારતીય પ્રોફેશનલ્સ સિલિકોન વેલીમાં એકત્ર થયા હતા. આ દરમિયાન પ્રોફેશનલ્સે ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના યૂએસ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવેલા બિલ વિશે કહ્યું કે તેના કારણે સમુદાય પર ખરાબ અસર પડશે. યૂએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જો બિલ પસાર થાય છે તો અમેરિકન કંપનીઓને ભારતીયો સહિત વિદેશી પ્રોફેશનલ્સને હાયર કરવા મુશ્કેલ થઈ જશે. આ વિઝા પર ભારતીય અમેરિકામાં નોકરી અને અભ્યાસ માટે જાય છે. નવું બિલ આવ્યું તો અનેક ટેલેન્ટેડ...
  February 14, 08:09 AM
 • US સમક્ષ H-1B વીઝા મુદ્દો ઉઠાવ્યો છે, જલ્દી ઉકેલ લાવીશુઃ રવિશંકર પ્રસાદ
  નવી દિલ્હી. ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ (આઈબી) મિનિસ્ટ્રીએ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સમક્ષ H-1B વીઝા મુદ્દો ઉઠાવ્યો છે. તેમને વીઝા નિયમોમાં થનારાં ફેરફારથી ભારતીય આઈટી કંપનીઓ પડનારી મુશ્કેલીઓ અંગે જણાવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ફોરેન મિનિસ્ટ્રી સાથે મળીને તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવી દેવાશે. આઉટસોર્સિંગ ઈન્ડસ્ટ્રીની કોસ્ટ વધશે - રવિશંકર પ્રસાદે શુક્રવારે મીડિયાને કહ્યું કે ભારતીય આઉટસોર્સિંગ...
  February 11, 09:58 AM
 • ટ્રમ્પ સરકાર અને H-1B વિઝાનો વિવાદ
  પ્રમુખપદની ચૂંટણી વખતે ટ્રમ્પે આપેલાં અનેક વચનોમાં એક મુખ્ય વચન બેરોજગારી ઘટાડવાનું અને અમેરિકાના લોકો પાસેથી છીનવાતી નોકરીઓ અટકાવવાનું હતું. તેમના રાજમાં સંસદમાં મુકાયેલો એક ખરડો H-1B વિઝા ધરાવતા લોકોનો પગાર બમણો કરવાની દરખાસ્ત ધરાવે છે. H-1B વિઝા એટલે સાદી ભાષામાં કહીએ તો, એવો પરવાનો જે ખાસ લાયકાત ધરાવતા વિદેશીઓને આપવામાં આવે છે. તેમને જે કામ આવડે છે, તે કામ કરનારા અમેરિકામાં સ્થાનિક ધોરણે મોજૂદ ન હોવો જોઈએ. વર્તમાન કાયદાની એ મૂળભૂત જોગવાઈ પણ છે, જેથી અમેરિકાના લોકોના ભોગે વિદેશીઓને...
  February 10, 03:31 AM
 • H-1B વિઝામાં US દ્વારા 103 % ટકા વધારો, શરતો કડક કરવાનો પ્રસ્તાવ
  વોશિંગ્ટન: અમેરિકી સંસદમાં તાજેતરમાં જ એચ-1બી વિઝાની શરતો સખત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ વિઝા વિદેશી લોકોને અમેરિકામાં નોકરી કરવા માટે આપવામાં આવે છે.   1,72,748 એચ-1બી વિઝા જારી કર્યા છે અમેરિકાએ વર્ષ 2015માં   - આ લિમિટ 85 હજાર વિઝાની છે. તેમાં 65 હજાર વિઝા વિદેશી કર્મચારીઓ માટે અને 20 હજાર વિઝા અમેરિકામાં ભણી રહેલા વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. - આ વિદેશી વિદ્યાર્થી યુએસની કોઇ સંસ્થામાં ભણેલા હોવા જોઇએ. તેમના વિષય સાયન્સ, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને મેથેમેટિક્સ હોવા જોઇએ.  ...
  February 5, 02:36 PM
 • H-1B વિઝા અંગે એક્ઝિક્યુટિવ ઓર્ડર નથી લાવવા માંગતા ટ્રમ્પ: શલભ કુમાર
  વોશિંગ્ટન : ભારતના આઈટી પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને અમેરિકન-ઈન્ડિયન શલભ કુમારના કહેવા પ્રમાણે, H-1B વિઝા અંગે એક્ઝિક્યુટિવ ઓર્ડર લાવવાની રાષ્ટ્રપતિની કોઈ યોજના નથી. તેમણે અણસાર આપ્યા હતા કે આગામી સમયમાં પાકિસ્તાનની સમસ્યા વધી શકે છે. એક પત્રકાર પરિષદમાં કુમારે કહ્યું હતું, H-1B વિઝાની સંખ્યામાં વધારો કરવાની જરૂર છે. ભારતથી આવતાં H-1B પ્રોફેશનલ્સની સંખ્યા ચોક્કસપણે વધશે. કુમારે આ મતલબના અહેવાલોને ફગાવી દેતા કહ્યું હતું કે, અમેરિકાનું...
  February 3, 09:29 AM
 • US: ભારતીય IT પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ વધશે, H-1B વિઝા નિયમો બનશે વધુ આકરા
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં H-1B અને L-1 વર્ક વિઝાનો ખોટો ઉપયોગ અટકાવવા માટે આકરા પગલાં ભરવાની વાત થઇ છે. અમેરિકાના આગામી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પસંદ કરેલા એટર્ની જનરલના નોમિની જેફ સેશંસે આ દિશામાં કડક પગલાં ભરવામાં આવશે તેવો ભરોસો દર્શાવ્યો છે. H-1B અને L-1 વર્ક વિઝાનો સૌથી વધુ ઉપયોગ ભારતીય આઇટી પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવે છે. આવામાં અમેરિકામાં કામ કરતાં ભારતીયોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સેનેટર જેફ સેશંસે પોતાની અમેરિકાના એટોર્ની જનરલ પદની નિમણૂંક સાથે સંકળાયેલી સુનવણી...
  January 12, 03:06 PM