Home >>Topics >>Issues >>ATM Withdrawal Limit
ATM Withdrawal Limit

ATM Withdrawal Limit

RBI increases cash withdrawal limit (એટીએમ લિમિટ) at ATMs to Rs10,000 per day. New Delhi: The Reserve Bank of India (RBI) has eased the cash withdrawal limit at automated teller machines (ATMs) with immediate effect...(Wikipedia)


  • વલસાડ: ATMની લિમીટ 2000થી વધી 4000 થઇ, પગાર પૂરો આવ્યો પરંતુ મળ્યો ઓછો
    વલસાડ: વર્ષ 2017માં નોટબંધીમાં રાહત મળશે નું માનનારાઓ માટે રાહતના સમાચારો એ છે કે હવે એટીએમ મશીનોમાં ઉપાડની લીમીતમાં વધુ રૂ.2000નો વધારો કરવામાં આવ્યો છે. અને રૂ.4000 હવેથી એટીએમ મશીનો માંથી ઉપાડ કરી શકાશે. પરંતુ વર્ષની શરૂઆત સાથેજ શહેરના એટીએમ સેન્ટરો પર પગારદારોની લાંબી કતારો સોમવારે જોવા મળી હતી. વર્ષનો પહેલો સોમવાર શહેરના લોકો માટે એટીએમ સેન્ટરો બહાર કતારમાં ઉભા રહેવાથી શરુ થયો હતો. વર્ષ 2016નાં ડીસેમ્બર મહિનાના અંતમાં મહત્તમ લોકોના બેંક અકાઉન્ટમાં પગાર જમા થતો હોય છે. 2016 ડીસેમ્બર મહિનાનો અંત...
    January 4, 01:58 AM