Home >>Topics >>Health >>Zika Virus
Zika Virus

Zika Virus

The World Health Organization (WHO) has declared a public health emergency for Zika virus (ઝિકા વાયરસ). The best form of prevention is protection against mosquito bites. (Source)


  • વિદેશી ઝીકાને ગુજરાતમાં ઘુસતો અટકાવાવા તંત્ર એલર્ટ,રાજ્યમાં સૌપ્રથમ વર્કશોપ
    ગાંધીનગરઃ ઝીકા વાયરસ અને ન્યૂ ઇમરજીંગ ડિસીઝ માનવ આરોગ્ય માટે ભયાનક છે. તેને ગુજરાતમાં પ્રવેશતો અટકાવવા માટે ખાસ તકેદારીના પગલા જાહેર કરાયા છે. ખાસ કરીને આફ્રિકા, સાઉથ ઇસ્ટ એશિયા અને સિંગાપુરથી આવતાં પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરાશે. તે માટે આરોગ્યની ચકાસણી બાદ પ્રવાસીનું ફોર્મ ભરાવાશે. તે પછી સતત 14 દિવસ સુધી પ્રવાસીના આરોગ્યનો રિપોર્ટ રોજેરોજ અપડેટ કરવા નિર્ણય લેવાયો છે. તે દરમિયાન તાવ સહિતના લક્ષણો જણાશે તો તેના આરોગ્યની વિશેષ ચકાસણી કરાશે. ગાંધીનગર આઇડીએસપી શાખા અને જિલ્લા સર્વેલન્સ...
    March 21, 10:45 PM