Home >>Topics >>Health >>Swine Flu
Swine Flu

Swine Flu

Swine flu (સ્વાઇન ફ્લૂ) was first recognised in the 1919 pandemic and still circulates as a seasonal flu virus. Swine flu is caused by the H1N1 virus strain, which started in pigs.(Source)


  • સ્વાઈન ફ્લૂના દર્દીને મેલેરિયાનો પેશન્ટ ગણી તેની સારવાર કરાઈ
    અમદાવાદ: સતત વિવાદોમાં રહેલી સાબરમતી ખાતે આવેલી ડિવિઝનલ રેલવે હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને વધુ એક કિસ્સા બહાર આવ્યો છે. જેમાં સ્વાઈન ફ્લુના દર્દીને ડોક્ટરોએ મેલેરિયાની સારવાર આપી હતી. જો કે તેની તબીયત વધુ કથડતા તેને હાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાબરમતી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી સામે દર્દીના પુત્રે સાબરમતી પોસીલ મથકમાં તપાસ માટે અરજી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે. દર્દીના પુત્ર વિક્રમસિંહે જણાવ્યું કે, તેના પિતા લાલસાહેબ રાજપૂતને 17 માર્ચે સાબરમતી...
    March 22, 11:40 PM
  • રાજકોટ: સ્વાઇન ફ્લુએ લીધો વધુ એકનો ભોગ, ચાર દિવસમાં ત્રણના મોત
    રાજકોટ: ઉનાળાના પ્રારંભે જ સ્વાઇન ફ્લુનો કહેર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયે એક વ્યક્તિનું સ્વાઇન ફ્લુથી મોત નીપજ્યા બાદ છેલ્લા ચાર દિવસમાં ત્રણના મોત નીપજ્યા હતા. આજે જેતપુરની મહિલાનું સ્વાઇન ફ્લુથઈ મોત નીપજ્યું હતું. બે દિવસ પહેલા જેતપુરની મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેતપુરની કંચનબેન નામની મહિલાને તાવ-શરદી થયા હોય સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી હતી. પરંતુ બાદમાં તબીયતમાં સુધારો ન થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લેબોરેટરી...
    March 12, 07:52 AM