Home >>Topics >>Health >>HIV AIDS
HIV AIDS

HIV AIDS

The human immunodeficiency virus (HIV) (એચ.આય.વી / એડ્સ) is a lentivirus (a subgroup of retrovirus) that causes HIV infection and over time acquired immunodeficiency syndrome (AIDS)...(Wikipedia)


  • ગાંઠની તપાસ માટે આવેલા બાળકને સિવીલે HIVનો ભય બેસાડી દીધો
    જૂનાગઢ: જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં એક વાલી બાળકને શુક્રવારે ગાંઠની સારવાર માટે લાવ્યા હતા. પ્રથમ લોહીની તપાસ માટે લેબોરેટરીમાં લોહીનાં નમુના મોકલાયા હતા. 3 દિવસ સુધી રીપોર્ટ માંગતા વાલીને હોસ્પિટલે રીપોર્ટ આપ્યો ન હતો. ત્યારબાદ સોમવારે રીપોર્ટ આપતા બાળકને એચઆઇવી હોવાની જાણ કરી હતી. તેમજ અગત્યનાં દસ્તાવેજો મંગાવી રીપોર્ટ કાર્ડ પણ બનાવી દીધું હતું. ત્યારબાદ મંગળવારે જવાબદારોએ વાલીને બોલાવી રીપોર્ટ કાર્ડ ફાડી નાંખી બાળકને કંઇ નથી થયું તેમ જણાવ્યું હતું. એક દિવસમાં રીપોર્ટ બદલી જતાં...
    January 25, 02:40 AM
  • સ્વામી ઓમે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું, 'સલમાન ખાનને થયો છે AIDS'
    મુંબઇઃ બિગ બોસ ફેમ સ્વામી ઓમે તાજેતરમાં જ એક કોન્ટ્રોવર્શિયલ નિવેદન આપ્યું છે. સ્વામી ઓમે આ ગંભીર આરોપ સલમાનના ચારિત્ર્ય પર લગાવ્યો છે. તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્વામી ઓમે કહ્યું છે કે સલમાન ખાનને એઇડ્સ છે. આથી જ તે લગ્ન કરતો નથી. સ્વામી ઓમના આ દાવાએ સનસની ફેલાવી દીધી છે અને આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સ્વામીએ કહ્યું, લંડનમાં રહે છે સલમાનની પત્ની સ્વામી ઓમે એ આરોપ લગાવતા કહ્યું કે આ જ કારણ છે કે સલમાન ખાન અત્યાર સુધી કુંવારો છે અને લગ્ન નથી કરી રહ્યો. આ...
    January 19, 11:18 AM
  • સુરતઃ HIVગ્રસ્ત યુવક-યુવતીઓનો યોજાયો લગ્નસાથી પસંદગી મેળો
    સુરતઃ એઇડ્સગ્રસ્તોને જીવનનો સહારો મળી રહે તે માટે એક સંસ્થા કામ કરે છે. એચઆઈવી પીડિતો માટે કામ કરતી સંસ્થા દ્વારા એચઆઈવી પીડિત યુવક-યુવતીઓના લગ્ન કરાવી સમાજમાં નવી રાહ ચિંધવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે(રવિવાર) હજીરા ખાતે લગ્નસાથી પસંદગી મેળો યોજાયો હતો. જેમાં મેટી સંખ્યામાં એચઆઈવીગ્રસ્ત યુવક-યુવતીઓ જોડાયા હતા. એક બીજાની પસંદથી લગ્ન કરવામાં આવે છે 6 ફેબ્રુઆરી 2003ના રોજ જી.એસ.એન.પી. પ્લસ ( ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ વિવીંગ વીથ એચ.આઈ.વી. પૉઝિટિવ ગ્રુપ)ની સ્થાપના થઈ હતી. આસાધ્ય રોગનો ભોગ...
    January 2, 01:47 PM
  • ઉમરગામ: આતંકવાદ કરતાં પણ એઇડ્સ સમાજ માટે સૌથી ભયાનક
    ઉમરગામ: તાજેતરમાજ ગત પહેલી ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્સ દિન ગયો છે. વિશ્વના તમામ દેશો એઈડ્સને નિયંત્રણ કરી આવનારા દિવસોમાં વિશ્વમાથી HIV એઈડ્સજેવી ભયાનક બીમારી નેસનાબુદ થાઈ તેવા પ્રયત્ન કરી રહિયા છે. આપણા ભારત દેશમાં પણ સરકાર વર્ષ દરમિયાન કરોડો રૂપિયા ખર્ચી એઈડ્સને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો કરી રહી છે. એઈડ્સને નિયંત્રણ કરવા સમાજમાં એઈડ્સ બાબતે જાગૃતિ કેળવવી એ એકમાત્ર રામબાણ ઈલાજ છે. એઈડ્સને નેસ્ત નાબુદ કરવા નારગોલનો યુવાન 5 વર્ષથી અભિયાન ચલાવી રહ્યો છે HIV એઈડ્સની સારવાર માટે...
    December 13, 01:25 AM