Home >>Topics >>Health >>Green Tea
Green Tea

Green Tea

Green tea (ગ્રીન ટી) is a type of tea that is made from Camellia sinensis leaves that have not undergone the same withering and oxidation process used to make oolong and black tea. Green tea originated in China...(Wikipedia)


  • ગ્રીન ટી પીવાના જ નહીં લગાવાના પણ છે અનેક ફાયદા, અપનાવો આ 10 નુસખા
    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગ્રીન ટી સૌથી પ્રાચીન હર્બલ ટી તરીકે જાણીતી છે. એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર ગ્રીન ટી તેના ફાયદાઓને કારણે ખૂબ જ લોકપ્રિય છે. મેડિકલ ઓફ જોર્જિયાની સ્ટડી મુજબ ગ્રીન ટીમાં એવા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ગ્રીન ટીને ચહેરા અથવા વાળ પર અપ્લાય કરવાથી અનેક પ્રોબ્લેમ દૂર થાય છે. ગ્રીન ટીને ઉકાળીને અથવા તેના ટી બેગ્સનો ઉપયોગ કરી શકાય છે. બ્યુટી એક્સપર્ટ નિક્કી બાવા જણાવી રહ્યા છે ગ્રીન ટીના આવા જ બ્યુટી ટિપ્સ જે તમારી સ્કિન નિખારવામાં મદદ કરશે....
    May 17, 01:43 PM
  • ગૃહિણીના સાફ સફાઇના કામને સરળ બનાવે છે રસોઇની આ ચીજો, કરો ટ્રાય
    યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : ઘરની સાફ સફાઇ દરેક ગૃહિણી માટે મોટું કામ હોય છે. ઓછા સમયમાં ઘરની સાફ સફાઇ માટે તમારા ઘરની આ કેટલીક ચીજો તમારી મદદ કરે છે. તેને તમે ભાગ્યે જ જાણતાં હશો. આજે અમે આપને જણાવી રહ્યા છીએ આવી જ કેટલીક ચીજો જે તમારા કામને સરળ બનાવે છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ ચીજોથી કઇ રીતે સફાઇ કરી શકાશે અને કામને સરળ બનાવી શકાય છે...
    May 3, 02:00 PM
  • આ 7 બોલિવૂડ સ્ટાર્સ રોજ પીવે છે ગ્રીન ટી, તમે પણ જાણો તેના ફાયદાઓ
    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગ્રીનમાં એવા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તેના ફાયદાને જોતા મોટાભાગના સેલેબ્સ રોજ ગ્રીન ટી પીવી પસંદ કરે છે. તેમાંથી કેટલાક નાસ્તા પછી તો કેટલાક રાતના ગ્રીન ટી પીવે છે. આ સેલેબ્સે ગ્રીન ટીનો ઉલ્લેખ વિવિધ મેગેઝીનમાં આપેલા પોતાના ઈન્ટરવ્યૂમાં પણ કર્યો છે. તેના જ આધાર પર અમે તમને જણાવી રહ્યા છીએ ગ્રીન ટી પીવાવાળા કેટલાક સેલેબ્સ વિશે... આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગ્રીન ટીના શોખીન સ્ટાર્સ વિશે...
    May 1, 06:00 AM
  • ઘી, ચોખા, બટાકા શું ખરેખર હેલ્થ માટે નુકસાનકારક છે? જાણી લો હકીકત
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઘી, ભાત અને બટાકા હેલ્ધી ફૂડ્સ નથી. તેને ખાવાથી મેદસ્વીતા વધે છે. આ સાથે તેનાથી અન્ય હેલ્થને લગતી સમસ્યા પણ જોવા મળે છે. મેક્સ હેલ્થકેર હોસ્પિટલના ક્લિનિકલ ન્યૂટ્રિશન એન્ડ ડાયટેટિક્સ ડિપાર્ટમેનેટની રિજનલ હેડ રિતિકા સમદદારનું કહેવું છે કે આ વાતો ખોટી છે. ઘી, ભાત અને બટાકા હેલ્ધી ફૂડ છે. તેને રેગ્યુલર ડાયટમાં સામેલ કરી લેવા જોઇએ. રિતિકા જણાવી રહી છે આવા જ 10 સવાલોના જવાબ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ફૂડની સાથે જોડાયેલી અને...
    April 30, 05:00 PM
  • કોણે ગ્રીન ટી ન પીવી? રોજ ગ્રીન ટી પીતાં હો તો જાણો આ 10 વાતો ને 10 ફાયદા
    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગ્રીન ટી એ સૌથી પ્રાચીન હર્બલ ટી તરીકે જાણીતી છે. એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર અને સ્વાસ્થ્ય ફાયદાઓને કારણે ગ્રીન ટી અત્યારે ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગના લોકો વજન ઉતારવા માટે ગ્રીન ટી પીતાં હોય છે પણ જો યોગ્ય રીતે ગ્રીન ટી ન પીવામાં આવે તો તે નુકસાન કરી શકે છે. સાથે જ કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ ગ્રીન ટી ન પીવી જોઈએ. જેથી આજે અમે તમને ગ્રીન ટી પીવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું અને રોજ ગ્રીન ટી પીવાના ફાયદાઓ જણાવીશું. જો તમે રોજ ગ્રીન ટી પીવો છો તો ગ્રીન ટી વિશેની આ બાબતો...
    March 29, 05:25 PM
  • 1 મહિનામાં પેટની ફેટ ઓછી કરવા ઘરે જ ટ્રાય કરો આ 10માંથી કોઇ 1 ચા
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ : જો તમે પેટની ફેટથી હેરાન છો તો તમારે તમારા ડાયટને બદલી દેવાની જરૂર છે. તમે તેમાં અનેક એવા ડ્રિંક્સ સામેલ કરી શકો છો જેનાથી ફેટ બર્નિંગ પ્રોસેસ ફાસ્ટ થાય છે. મહર્ષિ આયુર્વેદિક હોસ્પિટલના ડૉ. ભાનુ શર્મા જણાવે છે 10 ચા. જેને તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો. આ ચા તમારા પેટની ફેટ ઓછી કરે છે. તેમાં તમે ખાંડનો પ્રયોગ ન કરશો. તમે ઇચ્છો તો ખાંડને બદલે 1 ચમચી મધનો ઉપયોગ કરી શકો છો. (સોર્સ- જર્નલ ઓફ ધ સાયન્સ એન્ડ ફૂડ ઓફ એગ્રીકલ્ચર, નેશનલ એકેડમી ઓફ સાયન્સનું રિસર્ચ) આગળની સ્લાઇડ્સ...
    March 6, 12:02 AM
  • આ 7 બોલિવૂડ સ્ટાર્સ રોજ પીએ છે ગ્રીન ટી, જાણી લો તેના હેલ્થ બેનિફિટ્સ
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: ગ્રીન ટીમાં એવા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તેના ફાયદાને કારણે મોટાભાગના સ્ટાર્સ રોજ ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. તેમાંના કેટલાક નાસ્તા બાદ તો કેટલાક સેલેબ્સ રાતે ગ્રીન ટી પીએ છે. અનેક સેલેબ્સે ગ્રીન ટીનું કારણ અનેક મેગેઝીન્સને પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે. તેને આધારે અમે આપને જણાવી રહ્યા છીએ ગ્રીન ટી રોજ પીનારા કેટલાક સેલેબ્સ વિશે. આગળની સ્લાઇડ્સમાં જાણો ગ્રીન ટીના શોખીન કેટલાક સેલેબ્સ વિશે...
    March 4, 10:31 AM
  • Myth: ઘી, ભાત અને બટાકા સાચે જ હેલ્થને કરે છે નુકશાન, જાણો શું છે Fact
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઘી, ભાત અને બટાકા હેલ્ધી ફૂડ્સ નથી. તેને ખાવાથી મેદસ્વીતા વધે છે. આ સાથે તેનાથી અન્ય હેલ્થને લગતી સમસ્યા પણ જોવા મળે છે. મેક્સ હેલ્થકેર હોસ્પિટલના ક્લિનિકલ ન્યૂટ્રિશન એન્ડ ડાયટેટિક્સ ડિપાર્ટમેનેટની રિજનલ હેડ રિતિકા સમદદારનું કહેવું છે કે આ વાતો ખોટી છે. ઘી, ભાત અને બટાકા હેલ્ધી ફૂડ છે. તેને રેગ્યુલર ડાયટમાં સામેલ કરી લેવા જોઇએ. રિતિકા જણાવી રહી છે આવા જ 10 સવાલોના જવાબ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ફૂડની સાથે જોડાયેલી અને...
    March 1, 09:13 AM
  • આ 7 કારણોથી વધે છે તમારું વજન, જાણો મેટાબોલિઝમ વધારવાની 9 TIPS
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: નીમચના પોલિસ ઇન્સ્પેક્ટર દોલત સિંહ જોગાવતે મેદસ્વીતા પર રાઇટર શોભા ડેના ટ્વીટની આલોચના થઇ રહી છે. જોગાવતે પોતે પણ તેનો જવાબ આપતાં કહ્યું છે તે તેનું કારણ ઓવર ઇટિંગ નહીં, પણ તેમની બીમારી છે. અનેક કોશિશ બાદ પણ તેમનું વજન ઓછું થતું નથી... જોગાવત એક માત્ર આવી વ્યક્તિ નથી જે મેદસ્વીતા સાથે લડી રહી છે. અનેક એવા લોકો છે જે ડાયટમાં કંટ્રોલ કરે છે, રેગ્યુલર કસરત કરે છે અને છતાં તેમનું વજન ઉતરતું નથી. આજે અમે અહીં એક્સપર્ટ ડૉ. તોશી વ્યાસ કોરન્નેની મદદથી આપને જણાવી રહ્યા...
    February 28, 11:04 AM
  • ડાયટમાં અપનાવી લો આ 9 Night Tips, સરળતાથી ઘટી જશે તમારું વજન
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: રાત્રે સૂતા સમયે મોટાબોલિઝમ દિવસ કરતાં ધીમું હોય છે. એવામાં ડિનરમાં હેવી ફૂડ ખાવું કે રાત્રે ખાઇને તરત જ સૂઇ જવું જેવી ભૂલો વજન વધારી શકે છે. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વવિદ્યાલય હરિદ્વારના એચઓડી ડૉ. અવધેશ મિશ્રનું કહેવું છે કે રાતના ખાવાના સાથે જોડાયેલી કેટલીક વાતોની સાવધાની રાખવામાં આવે તો વજન વધવાના બદલે ઓછું કરી શકાય છે. આવો જાણીએ એ કયા કામ છે જેને સૂતા પહેલાં કરશો તો વેટ લૉસમાં મદદ મળે છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જાણો કે વેટ લૉસ માટે રાતે સૂતા...
    February 22, 08:41 AM
  • વજન ઘટાડવું હોય ફટાફટ તો ઘરે જ બનાવો આ 6 યમ્મી અને ટેસ્ટી રેસિપિ
    રેસિપિ ડેસ્ક, અમદાવાદ: જો તમે વજન ઉતારવા માટેના અનેક પ્રયાસો કરી ચૂક્યા છો તો અમે તમારા માટે લાવ્યા છીએ 6 જાતની ટેસ્ટી, ચટાકેદાર રેસિપિ, જે મદદ કરશે તમને ફટાફટ વજન ઘટાડવામાં પણ. આજે અહીં આપને માટે સ્પિનચ સ્મૂધી, અલોવેરા જ્યૂસ, સ્પાઇસી કપ કેક, વેજિટેબલ કર્ડ રાઇસ, ગ્રીન ફ્રૂટી આઇસ ટી અને ગ્રીન સલાડની રેસિપિ આપવામાં આવી છે. તો નોંધી લો આ સરળ અને ટેસ્ટી રેસિપિ અને કરો વેટ લોસ માટે ટ્રાય. વેજિટેબલ કર્ડ રાઇસ સામગ્રી -દોઢ કપ ભાત -ત્રણ કપ વલોવેલું દહીં -એક નંગ કાકડી -એક નંગ ગાજર -પા કપ વટાણા...
    February 16, 03:25 PM
  • TIPS: ફટાફટ વજન ઓછું કરવું છે, સૂતા પહેલાં રોજ ટ્રાય કરો આ 8 ડ્રિંક્સ
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ : વજન વધવાથી હાર્ટડિસિઝ, ડાયાબિટીસ, હાઇ બીપી જેવી બીમારીઓ વધવાની શંકા વધારે રહે છે. હંમેશા ફિટ અને હેલ્ધી રહેવા માટે વજનઓછું રહે રાખવું જરૂરી છે. ફિટનેસ એક્સપર્ટ તૌસીફ ખાન જણાવે છે 8 ટિપ્સ અને ડ્રિંક્સ કે જેને રાતે સૂતા પહેલાં રોજ ઉપયોગમાં લેવા જોઇએ. તે તમને વેટ લોસમાં મદદ કરી શકે છે. (સોર્સ - મેડિકલ એન્ડ સાયન્સ ઇન સ્પોર્ટ્સ એક્સરસાઇઝ) આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો વજન ઘટાડવાની અન્ય ટિપ્સ અને ડ્રિંક્સ વિશે વિગતે...
    February 16, 11:55 AM
  • અયોગ્ય સમયે ખાશો 10 હેલ્ધી ફૂડ તો થશે નુકશાન, જાણો ક્યારે શું ન ખાવું
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: હાલમાં થયેલા યૂનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના રિચર્સના આધારે જાણવા મળ્યું છે કે દરેક ફૂડને ખાસ સમયે ઉપયોગમાં લેવામાં આવે તો તેનો ફાયદો સારી રીતે મેળવી શકાય છે. આપણે અજાણતાં ગમે તે સમયે ગમે તે ફૂડ ખાઇ લેતા હોઇએ છીએ અને તેને કારણે આપણને અનેક હેલ્થ રીલેટેડ પ્રોબ્લેમ્સ થતી હોય છે. જ્યારે તમે સવારે ઊઠો છો ત્યારે બોડીમાં એસિડનું લેવલ વધારે રહે છે. એવામાં જો એસિડિટી વધારનારા ફૂડ લેવામાં આવે તો અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થઇ શકે છે. આ માટે કયા ફૂડને કયા સમયે ખાવા...
    February 12, 09:53 AM
  • બાળકો બહુ ખુશ થઈ જશે ઈન્ડો-ચાયનીઝ વાનગીઓ જોઇ, કરો આજે જ ટ્રાય
    રેસિપિ ડેસ્ક, અમદાવાદ: બાળકો માટે દરેકને કંઇક નવું બનાવવાની ઇચ્છા રહે છે, માટે આજે ચાઈનીઝ પણ ભારતીય ટેસ્ટમાં હોય તેવી વાનગીની રેસિપિ લાવ્યા છીએ. સામાન્ય રીતે ઠંડા વાતાવરણમાં ગરમા-ગરમ ચાઈનીજ વાનગી ખાવાની મજા પડી જાય. જો તીખો સૂપ પી લઈએ તો બધી જ ઠંડી ભાગી જાય. તો માણો ઇન્ડો- ચાઇનીઝની 6 વાનગીની રેસિપિને ડિનરમાં અને પરિવારને કરો ખુશ. હોટ એન્ડ સાવર સૂપ સામગ્રી -પા કપ ગાજર -ચાર ટીસ્પૂન કોબી સમારેલી -બે ટીસ્પૂન ગ્રીન ડુંગળી સમારેલી -એક ટીસ્પૂન સેલેરી સમારેલી -બે નંગ લીલા મરચાં સમારેલા...
    February 9, 12:45 PM
  • ડાર્ક સર્કલ્સ, રિંકલ્સને દૂર કરવાની સાથે વાળને ખરતા અટકાવે છે, જાણો ગ્રીન ટીના Use
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ : હાલની લાઇફસ્ટાઇલ હેલ્ધી છે અને લોકો મોટાભાગે ગ્રીન ટીનો ઉપયોગ વજન ઉતારવા માટે કરતા હોય છે. તમે ભાગ્યે જ જાણતાં હશો કે વજન ઉતારવા સિવાય પણ ગ્રીન ટીના અનેક અન્ય ઉપયોગ છે. જે તમારા વાળ અને ચહેરાની સુંદરતા વધારે છે. આ સિવાય જ્યાં તમે ડાર્ક સર્કલ્સ પિંપલ્સ, રિંકલ્સ માટે અનેક બ્યુટી ટ્રીટમેન્ટ લો છો તે સમયે ગ્રીન ટીના આ નાના પણ સરળ ઉપાયો તમારી મદદ કરે છે. મેડિકલ ઓફ જૉર્જિયાના સ્ટડી અનુસાર ગ્રીન ટીમાં એવા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદો કરે છે. ગ્રીન ટી...
    February 2, 12:02 AM
  • એકવાર અજમાવો ચા પત્તીના 15 ઉપયોગ, 15 પ્રકારની સમસ્યા ઝડપથી થશે દૂર
    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચા પત્તીનો ઉપયોગ માત્ર ચા બનાવવા માટે જ કરી શકાય છે એવું નથી. ઔષધિય ગુણોથી ભરપૂર ચા પત્તીના અનેક લાભ ઉપયોગ પણ છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. ચામાં પોલીફિનોલ (એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ) અને ફાઈટોકેમિકલ હોય છે. જે ઘણી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ચા પત્તીવાળી ટી બેગ અને ગ્રીન ટીનો ઉપયોગ કરીને ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. જેના ફાયદા અને ઉપયોગ વિધિ વિશે આજે અમે તમને જણાવીશું. આગળ વાંચો ચા પત્તી અને ગ્રીન ટીના 15 ઉપયોગ અને લાભ.
    January 31, 06:00 PM