Home >>Topics >>Health >>Colon Cancer
Colon Cancer

Colon Cancer

Colorectal cancer (CRC), (કોલોન કેન્સર) also known as bowel cancer, is the development of cancer from the colon or rectum. A cancer is the abnormal growth of cells that have the ability to invade or spread...(Wikipedia)


  • કબજિયાતને હળવાશમાં લેવાની ભૂલ ભારે પડશે, જાણો ગંભીર બીમારીના કારણો!
    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કાયમ આપણે શરીરમાં થતા દુઃખાવાને ઈગ્નોર કરી દઈએ છીએ, પરંતુ કેટલીક વખત સામાન્ય લાગતો દુઃખાવો અને સિમ્પ્ટમ્સ વાસ્તવમાં કેન્સરની પહેલી ચેતવણી હોય છે. કેન્સર સ્પેશિયલિસ્ટ ડો. સુનીલ કુમાર જણાવી રહ્યા છે આવા જ 1- સિમ્પ્ટમ્સ વિશે, જેને ઈગ્નોર કરી દેવામાં આવતા હોય છે. જોકે, તેમનું કહેવું છે કે આ તમામ સિમ્પ્ટમ્સ દરેક વખતે કેન્સરનું કારણ નથી હોતા, પરંતુ જો તપાસ કરાવી લેવામાં આવે તો તકલીફોથી બચી શકાય છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય સિમ્પ્ટમ્સ...
    April 20, 04:51 PM