Home >>Topics >>Events >>The Kapil Sharma Show
The Kapil Sharma Show

The Kapil Sharma Show

Released on:23 April 2016

Comedian and host Kapil Sharma (દી કપિલ શર્મા શૉ) interacts with celebrity guests who make an appearance on the show to promote their latest films while keeping the audience in peals of laughter with his wit and humour. (Wikipedia)


  • કોમેડી કિંગ કપિલ શર્માનો આ છે કટ્ટર દુશ્મન, જાણો 'ડૉ. મશહૂર ગુલાટી' વિશે શું કહ્યું
    મુંબઈઃ સ્ટેન્ડઅપ કોમેડિયન તથા એન્કર કૃષ્ણા અભિષેક અત્યારે કલર્સ ચેનલના રિયાલિટી શો ઈન્ડિયા બનેગા મંચને હોસ્ટ કરી રહ્યો છે. તેની સાથે મોના સિંહ પણ છે. આ શોને લઈ divyabhaskar.comએ કૃષ્ણા સાથે વાત કરી હતી. તેણે વાતચીતમાં કપિલ શર્મા તથા સુનીલ ગ્રોવર અંગે પણ જણાવ્યું હતું. - ટીવીમાં કોમેડીની વાત આવે ત્યારે ચાહકો તને અને કપિલ શર્માને યાદ કરે છે. શું તું કપિલને પ્રતિ સ્પર્ધી માને છે? જો હું એમ કહું કે કપિલના વિરોધી નથી માનતો તો તે ખોટું હશે. અમે પાંચ વર્ષ સાથે કામ કર્યું છે. અમે બંને કોમેડી સર્કસ દરમિયાન...
    May 21, 01:07 PM
  • કપિલ શર્માની 'Wife'નો હતો હટકે અંદાજ, આમ મસ્તીમાં મસ્ત બની જીવે છે Life
    મુંબઈઃ કપિલ શર્માની ઓનસ્ક્રિન વાઈફ એટલે કે સુમોના ચક્રવર્તીએ કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયામાં શૅર કરી છે, જેમાં તેનો હટકે અંદાજ જોવા મળ્યો હતો. કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં સુમોનાએ કપિલની પત્ની મંજુનો રોલ પ્લે કર્યો હતો. કોણ છે સુમોનાઃ સુમોના ચક્રવર્તી લખનઉમાં મોટી થઈ છે. જ્યારે તે ચોથા ધોરણમાં હતી ત્યારે તેના પિતાની ટ્રાન્સફર મુંબઈમાં થઈ ગઈ હતી અને તેણે બાકીનો અભ્યાસ મુંબઈમાં જ કર્યો હતો. તેણે બાળ કલાકાર તરીકે 1999માં આમિર ખાનની ફિલ્મ મનમાં કામ કર્યું હતું. તે સમયે તેની ઉંમર 12 વર્ષની હતી....
    May 13, 05:56 PM
  • કપિલ શર્માની ભાવિ પત્નીએ અહીંથી કર્યું છે MBA, ફ્રેન્ડ્સને મળવા આવી'તી કોલેજ
    જલંધરઃ ડેવિએટમાં ઓલ્ડ સ્ટુડન્ટ્સ એલ્યુમિની મીટમાં ભવનીત ઉર્ફે ગિન્ની ચતરથ પણ આવી હતી. કપિલ શર્માની ભાવિ પત્ની અહીંયા ખાસ્સો ટાઈમ રોકાઈ હતી. ગિન્નીએ અહીંથી જ એમબીએ કર્યું છે. ગિન્નીએ શૅર કર્યાં અનુભવોઃ - કોલેજ કેમ્પસમાં અંદાજે 1000 જૂના સ્ટુડન્ટ્સ હાજર થયા હતાં. જેમાં તમામ પોતાની કોલેજ સાથેની યાદો શૅર કરતા હતાં. - ગિન્નીએ પણ જૂના દિવસો યાદ કર્યાં હતાં. ઘણાં વર્ષોથી ડેટ કરે છે કપિલનેઃ - કપિલ તથા ગિન્ની ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ગિન્ની તથા કપિલે પોતાના રિલેશનને હાલમાં જ...
    May 13, 11:11 AM
  • કોઇના પિતા ડ્રાઇવર તો કોઇ ઓર્કેસ્ટ્રા સિંગર, સંઘર્ષ કરી ફેમસ થયા આ ચાઇલ્ડ Artist
    મુંબઇઃ 5 વર્ષની ચાઇલ્ડ આર્ટિસ્ટ આલિયા શાહ હાલ ટીવી સીરિયલ કુછ રંગ પ્યાર કે ઐસે ભીમાં જોવા મળી રહી છે. શોમાં આલિયા ધનવાન એરિકા ફર્નાન્ડિઝ અને શાહિર શેખની દીકરી સુહાનાનો રોલ કરી રહી છે. પરંતુ રિયલ લાઇફમાં આલિયાની સ્થિતિ ગરીબ છે. તેના પિતા મોહમ્મદ શફી શાહ ફળ વેચે છે અને બાકીના સમયમાં રિક્ષા ચલાવે છે. આલિયાના પિતાની એક દિવસની કમાણી 500-700 રૂપિયા જેટલી છે. જેથી તેના પરિવારનો ખર્ચ ચાલે છે. નોંધનીય છે કે આલિયાની મોમ હાઉસ વાઇફ છે. આલિયા માટે મુંબઇ આવ્યું ફેમિલી આલિયાના પિતા મોહમ્મદે જણાવ્યું હતું...
    May 9, 12:56 PM
  • કપિલ શર્માની 'બહેન' આ કોમેડીયન સાથે કરશે લગ્ન, એક વર્ષથી કરે છે Date
    મુંબઈઃ કોમેડીયન સુગંધા મિશ્રા ડો. સાંકેત ભોસલે સાથે લગ્ન કરે તેવી શક્યતા છે. સુગંધા મિશ્રા ધ કપિલ શર્મા શોમાં વિદ્યાવતીની ભૂમિકા ભજવીને જાણીતી બની છે. જ્યારે ડો. સાંકેત ભોસલે આ જ શોમાં બાબા સંજય દત્તના ડુપ્લીકેટનો રોલ કરતો હતો. શોમાં વિદ્યાવતી તથા બાબા પ્રેમી-પ્રેમિકા હોય છે. સુગંધા મિશ્રા કોમેડી કિંગ કપિલ શર્માને પોતાનો ભાઈ માને છે. ટૂંક સમયમાં કરશે લગ્નઃ ચર્ચા છે કે સુગંધા તથા સાંકેત પોતાના સંબંધોને લઈને ઘણાં જ ગંભીર છે. તેઓ છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને પોતાના...
    April 30, 12:01 PM
  • કપિલ શર્માના શોમાં અફરા-તફરી, અડધી રાત્રે સેલેબ્સને શોમાં બોલાવવા કર્યાં ફોન
    મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માના ધ કપિલ શર્મા શો કોઈને કોઈ કારણે વિવાદમાં રહે છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી કપિલના શોમાં બોલિવૂડની એક પણ સેલિબ્રિટી આવતી નથી. શોમાં મ્યૂઝિશીયન જેવા કે બપ્પી લહેરી, હંસરાજ હંસ, સલીમ સુલૈમાન જેવા સેલેબ્સ આવી રહ્યાં છે. હવે સુનિધી ચૌહાણને કપિલે પોતાના શોમાં બોલાવી હતી. સંગીતકારો અથવા પ્લેબેક સિંગર્સ શોમાં આવતા હોવાને કારણે સહજતાથી સમય પસાર થઈ જાય છે. જેને કારણે શોમાં સુનીલ ગ્રોવર, અલી અસગર કે પછી ચંદન પ્રભાકરની જરૂર રહેતી નથી. સેટ પર થઈ અફરા તફરીઃ સૂત્રોના...
    April 26, 03:49 PM
  • આ અ'વાદીને મળી કપિલ શર્મા-સિદ્ધુને લાગી નવાઈ, 14 વર્ષે ગુમાવ્યાં'તાં બે હાથ
    મુંબઈઃ ધ કપિલ શર્મા શોના 100માં એપિસોડમાં અમદાવાદના પેઈન્ટર ધવલ ખત્રીએ કપિલ શર્મા, કિકુ શારદા તથા નવજોત સિદ્ધુને પેઈન્ટિંગ ગીફ્ટ કર્યાં હતાં. નવાઈની વાત એ છે કે ધવલ ખત્રીના બંને હાથ અકસ્માતમાં ગુમાવી દીધા હોવા છતાંય તેનો જુસ્સો ને હિંમત સહેજ પણ ઓછા થયા નથી. બંને હાથ ના હોવા છતાંય તે પેઈન્ટિંગ કરે છે. શોમાં ધવલ ખત્રીએ કહ્યું હતું, મત કર યકીન અપને હાથો કી લકીરો પર....નસીબ ઉનકે ભી હોતે હૈં જીનકે હાથ નહીં હોતે.... શો-મેકર્સે સામેથી કર્યો એપ્રોચઃ ધવલ ખત્રીના પેઈન્ટિંગ્સ તથા અન્ય ટીવી શોમાં જોઈને...
    April 24, 06:37 PM
  • કપિલ શર્માએ સુનીલ ગ્રોવરનો જાહેરમાં માન્યો આભાર, સિદ્ધુએ કરી આ અપીલ
    મુંબઈઃ ધ કપિલ શર્મા શોના 23 એપ્રિલના રોજ 100 એપિસોડ પૂર્ણ થયા છે. આ પ્રસંગે કપિલ શર્માએ ચાહકો, શોમાં આવતા સ્ટાર્સ, બેકસ્ટેજમાં કામ કરતાં ક્રૂ તથા શોના તમામ એક્ટર્સનો ભાર માન્યો હતો. કપિલ શર્માએ એક મહિના પહેલાં શો છોડી ચૂકેલા સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર તથા સુગંધા મિશ્રા તથા પ્રીતિ સિમોસનો પણ આભાર માન્યો હતો. સિદ્ધુએ આ તમામને શોમાં પાછા આવવાની અપીલ કરી હતી. શું કહ્યું સિદ્ધુએઃ - 100માં એપિસોડમાં સિદ્ધુએ કહ્યું હતું કે તે તેને ડેસ્ટિની તરીકે જુએ છે. આ શો એક બુકે છે, જેને ભગવાનો બનાવ્યો છે. આ...
    April 23, 03:42 PM
  • કપિલ શર્માને નથી કોઈની સાડા બારી, એક એપિસોડના મળે છે 1 કરોડ રૂપિયા
    મુંબઈઃ ધ કપિલ શર્મા શોને લઈ ખાસ્સો વિવાદ થઈ રહ્યો છે. અલી અસગર, ચંદન પ્રભાકર તથા સુનીલ ગ્રોવર છેલ્લાં એક મહિનાથી આ શોથી દૂર છે. કપિલ શર્માએ શરૂઆતમાં પોતાના આ સાથીઓને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ પણ તેની સાથે કામ કરવા તૈયાર નથી. હવે, કપિલ શર્મા પણ કોઈ પણ સાથી કલાકારને મનાવવાના મૂડમાં નથી. ચંદન, અલી કે સુનીલ ગ્રોવરના આવે તો તેનો સીધો ફાયદો કપિલ શર્માને થવાનો છે. એક એપિસોડના 1 કરોડ રૂપિયાઃ - શરૂઆતમાં કપિલ શર્માએ સુનીલ ગ્રોવર તથા અન્ય સાથીઓને શોમાં પરત લાવવાના ઘણાં જ પ્રયાસ કર્યાં હતાં. -...
    April 23, 12:56 PM
  • જૂનમા આવશે સુનિલ ગ્રોવરનો નવો શો, અલી અને ચંદન પણ મળશે જોવા
    મુંબઇઃ ધ કપિલ શર્મા શો છોડી ચૂકેલો સુનિલ ગ્રોવર ટૂંક સમયમાં જ ટીવી પર કમબેક કરશે. એક લિડિંગ ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર સુનિલે ઇન્ટરવ્યૂમાં એ વાત કબૂલ કરી છે કે જૂનમાં તેનો શો ટેલિકાસ્ટ થશે. આ રિપોર્ટમાં સુનીલ દ્વારા કહેવાયું છે કે શોમાં ચંદન પ્રભાકર, અલી અસગર અને સુગંધા મિશ્રા પણ જોવા મળશે. આવું હશે શોનું નવું ફોર્મેટ -આ દાવા અનુસાર સુનિલ ગ્રોવરના નવા શોનું ટાઇટલ તેના નામ પર નહીં હોય કારણકે તે પોતે જ કમ્ફર્ટ નથી -ફોર્મેટની વાત કરવામાં આવે તો આ સેલિબ્રિટી બેઝ્ડ કોમેડી શો હશે પરંતુ કપિલ...
    April 22, 04:44 PM
  • 'કપિલ શર્મા..'નો ખજૂર મુંબઈમાં રહે છે ભાડાના મકાનમાં, થોડાં સમયમાં થશે 'બેઘર'
    મુંબઈઃ ધ કપિલ શર્મા શોનો ખજૂર એટલે કે કાર્તિકેય રાજની ઉંમર માત્ર 12 વર્ષની છે. આટલી નાની ઉંમરમાં કામ કરીને કાર્તિકેય પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. બિહારના પટનામાં જન્મેલો અને મોટો થયેલો કાર્તિકેય હંમેશા પોતાના વતનમાં શાંતિથી જીવવા માંગતો હતો પરંતુ નસીબમાં કંઈક અલગ જ લખાયું હતું. divyabhaskar.com સાથેની વાતચીતમાં કાર્તિકેયે કહ્યું હતું કે તે ક્યારેય એક્ટર બનવા માંગતો નહોતો. મુંબઈમાં કાર્તિકેય ભાડના મકાનમાં રહે છે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં કરાર પૂરો થતાં આ ઘર ખાલી કરવું પડશે. ઝી ટીવી ભરે છે...
    April 22, 12:03 AM
  • સુનીલે કર્યાં કપિલ શર્માના વખાણ; કહ્યું, ''ગ્રેટ કોમેડિયન, ભારતને હસાવે છે''
    મુંબઈઃ ધ કપિલ શર્મા શો છોડ્યા બાદ સુનીલ ગ્રોવર હાલમાં દુબઈમાં શો કરી રહ્યો છે. અહીંયા શેખ રાશિદ ઓડિટોરિયમમાં સુનીલ ગ્રોવરે એક પ્રોગામ રજૂ કર્યો હતો અને તેનું નામ મશહૂર ગુલાટી કી કોમેડી ક્લિનિક રાખવામાં આવ્યું હતું. પ્રોગ્રામ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જોકે, અહીંયા સુનીલે કપિલ શર્માને લગતા સવાલોના જવાબો આપવાનું ટાળ્યું હતું. જોકે, દુબઈની એક વેબસાઈટને સુનીલ ગ્રોવરે ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને આ ઈન્ટરવ્યૂમાં સુનીલ ગ્રોવરે કપિલ શર્માના વખાણ કર્યાં હતાં. કપિલને ગણાવ્યો...
    April 21, 02:49 PM
  • સુપરસ્ટારે કહ્યું, ''મળી જાઓ હવે'', 'ગુલાટી'ના જવાબથી કપિલની બોલતી બંધ
    મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેના ઝઘડાનો હજી સુધી ઉકેલ આવ્યો નથી. હજી પણ સુનીલ ગ્રોવર ધ કપિલ શર્મા શોમાં આવ્યો નથી. તાજેતરમાં જ બોલિવૂડ સુપરસ્ટાર રીષિ કપૂરે ટ્વિટર પર સુનીલ ગ્રોવર તથા કપિલ શર્માને પોતાના આગવા અંદાજમાં પૅચ-અપ કરવાનું કહ્યું હતું. જોકે, સુનીલ ગ્રોવરે પોતાના જવાબથી કપિલ શર્માની બોલતી બંધ કરી દીધી હતી. રીષિએ કરી આ ટ્વિટઃ રીષિ કપૂરે પોતાના અલગ અંદાજમા ટ્વિટ કરી હતી, IPL. There is look alike of @KapilSharmaK9 in the team of Sun Risers Hyderabad. Anyone finding @WhoSunilGrover in any team? Mil jao yaaron! રીષિની ટ્વિટર બાદ સુનીલ ગ્રોવરે...
    April 18, 05:52 PM
  • કપિલ શર્માને લાગ્યો ઝટકો, ટોપ-10 ટીઆરપી લિસ્ટમાંથી બહાર થયો શો
    મુંબઇઃ ધ કપિલ શર્મા શોના ટીઆરપી ફરીથી નબળા પડ્યા છે. કપિલનો શો ફરી એકવાર ટોપ 10 ટીઆરપી લિસ્ટમાંથી બહાર થયો છે. રિપોર્ટ અનુસાર હાલના ટોપ 10 ટીઆરપી લિસ્ટમાં તાજેતરમાં જ શરૂ થયેલો ડાન્સ રિયાલિટી શો નચ બલિએ 8નો સમાવેશ થયો છે. પરંતુ કપિલનો શો આ વખતે પણ ટીઆરપીમાં જગ્યા બનાવી શક્યો નથી. સ્ટાર્સ પણ ના બચાવી શક્યા કપિલનો શો કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે ફ્લાઇટમાં ઝઘડાના વિવાદ પછી વિદ્યા બાલન, અનુષ્કા શર્મા, તાપસી પન્નુ, મનોજ વાજપેઈ અને રવિના ટંડન જેવા અનેક બોલિવૂડ સ્ટાર્સ આવ્યા છે. છતાં આ શોનું...
    April 15, 02:31 PM
  • કપિલનો નાનપણનો દોસ્ત છે 'ચંદુ', કહ્યું -'હું તેનાથી દૂર ના જઇ શકું'
    પઠાનકોટઃ કોમેડી નાઇટ વિથ કપિલ શર્મામાં ચંદુ ચાયવાલા અને નોકર રાજુના કેરેક્ટરથી ફેમસ થયેલો ચંદન પ્રભાકર ગુરૂવારે પઠાનકોટમાં હતો. તે પોતાના ફેમિલી ફ્રેન્ડ અને એક્ટિંગ આર્ટ સેન્ટરના હેટ શમ્મી ચૌધરીને મળવા માટે તેના ઘરે આવ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, હું કપિલ શર્મા શોમાં રહું કે નહીં તે જણાવવું હજુ ઉતાવળભર્યું પગલું ગણાશે પરંતુ પોતાના ક્લાસમેટ અને નાનપણના દોસ્ત કપિલથી અલગ નહીં થઉં. તે મારા દિલની નજીક છે. અમૃતસરના જ છે કપિલ અને ચંદુ -પાંચ દિવસ પહેલા પાપા બનેલા...
    April 15, 11:19 AM
  • શું કપિલને જૂતાનો નંબર બતાવે છે સુનિલ? ફોટો પોસ્ટ કરી આપ્યો જવાબ
    મુંબઇઃ કપિલ શર્મા સાથેના ઝઘડા પછી હવે સુનિલ ગ્રોવરે એક ઇન્સ્ટાગ્રામ ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં સુનિલ મંદ મંદ સ્માઇલ કરતો જોવા મળે છે અને તે ટેબલ પર પગ રાખીને બેઠો છે. ફોટો કેપ્શન સાથે તેણે લખ્યું છે કે, who sunilgrover Shoe Size US 10. જોકે, આ ફોટોનો શું મતલબ થાય છે તે તો સુનિલ જ જાણે પરંતુ કપિલ સાથેના વિવાદ પછી આ ફોટોને તે ઘટના સાથે જોડીને જોવામાં આવે છે. નોંધનીય છે કે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરના ઝઘડામાં કપિલ પર પોતાના કો સ્ટાર સુનિલને જૂતા મારવાના આરોપ લાગ્યા છે. શું હતો કપિલ અને સુનિલ વચ્ચેનો વિવાદ -16...
    April 12, 06:48 PM
  • આ આર્ટિસ્ટને સેટ પર જ ભેટી પડ્યો કપિલ, પર્ફોર્મન્સથી સિદ્ધુ પણ થયો ફિદા
    ભોપાલઃ ભોપાલની ચાઇલ્ડ આર્ટિસ્ટ સિદ્ધિ માલવીયાએ તાજેતરમાં જ સોની ટીવીના ચર્ચિત કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં એન્ટ્રી કરીને બધાનું દિલ જીતી લીધું હતું. તેનું પર્ફોર્મન્સ જોઇને કપિલ શર્મા તેને ભેટી પડ્યો હતો. કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધૂ પણ 10 વર્ષની સિદ્ધિના દિવાના બની ગયાં હતાં. નાની ઉંમર હોવા છતાં સિદ્ધિ અનેક ટીવી શોઝમાં એક્ટિંગ કરતી જોવા મળી છે. પહેલા ઓડિશનમાં જ થયું સિલેક્શન -સેન્ટ જોસેફ કો-એડ સ્કૂલમાં 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરનાર સિદ્ધિ થિયેટરની દુનિયામાં પણ પોતાની એક્ટિંગ માટે...
    April 8, 01:44 PM
  • કપિલ તરફથી આ કોમેડિયને માગી સુનીલ ગ્રોવરની માફી, જાણો શું કહ્યું
    મુંબઇઃ કોમેડિયન સુનીલ પાલે ફેસબુક પર પોતાનો એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે સુનીલ ગ્રોવરને હાથ જોડીને ધ કપિલ શર્માશોમાં આવવાનું કહી રહ્યો છે. તે કહેતો જોવા મળે છે કે,એક મોટા કલાકારને એક મોટુ મંચ જ મોટો બનાવે છે. મને લાફ્ટર ચેલેન્જ સિવાય કોઇ મોટુ મંચ મળ્યું નથી. મેં અનેક મોટા કામ કર્યા છે પરંતુ એ દરેક કામ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. જ્યાં તારૂ કામ પહોંચ્યુ છે. શોમાં પરત આવવા માટે કરી આજીજી -સુનીલ પાલે એ પણ કહ્યું હતું કે કપિલના શોથી આશરે 500 કોમેડિયન્સનું ઘર ચાલે છે. તેના માટે આ શોમાં...
    April 7, 01:38 PM
  • જો સુનીલ નવો શો ચાલુ કરે તો મારે કઇ જગ્યાએ જવું તેનો ડર છેઃ રાજુ શ્રીવાસ્તવ
    અમદાવાદઃ ધ કપિલ શર્મા શોના કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર (ડો. ગુલાટી) વચ્ચેનો ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતી વખતે પ્લેનમાં કપિલ શર્માએ સુનિલને ગાળાગાળી કરી હતી પછી સુનિલે આ શો છોડી દીધો છે. કપિલ શર્માના શોનું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે. હવે આ શોમાં સુનિલની ખોટ પૂરવા કપિલે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની મદદ લીધી છે. રાજુએ આ શોમાં એ્ન્ટ્રી લીધી છે. કપિલ અને સુનિલ વચ્ચેની મિત્રતામાં બેલેન્સ જાળવવું રાજુ માટે મુશ્કેલ બની ગયું છે. રાજુ શ્રીવાસ્તવે divyabhaskar.com સાથેની એક મુલાકાતમાં...
    April 6, 11:43 AM
  • ''ડો.ગુલાટી'ની એક જ વાત, હવે કપિલ શર્મા સુધરી જાય તો પણ નહીં આવું શોમાં''
    મુંબઈઃ કપિલ શર્મા તથા સુનીલ ગ્રોવર વચ્ચેનો ઝઘડો શાંત થવાનું નામ લેતો નથી. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આ બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુનીલ ગ્રોવર કોઈ કાળે કપિલ શર્મા સાથે કામ કરવા તૈયાર નથી. રાજુએ કહી આ વાતઃ રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે તે તાજેતરમાં જ સુનીલ ગ્રોવરને મળ્યો હતો. તે ધ કપિલ શર્મા શોના શૂટિંગ સેટની બાજુમાં જ ઈન્ડિયન આઈડોલની ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ કરી રહ્યો હતો. સુનીલ ગ્રોવર તથા રાજુ એકબીજાને સેટ પર મળ્યાં હતાં. સુનીલ નહીં આવે કપિલના શોમાં: રાજુ...
    April 3, 01:19 PM