Home >>Topics >>Events >>Republic Day 2017
Republic Day 2017

Republic Day 2017

DOB:26 January 1950

Republic Day (રિપબ્લિક ડે) honors the date on which the Constitution of India came into force on 26 January 1950 replacing the Government of India Act (1935) as the governing document of India. (Wikipedia)


 • PAK રિપબ્લિક ડે પરેડમાં પહેલીવાર સામેલ થઇ ચીન અને સાઉદી અરબ આર્મી
  નવી દિલ્હી/ઇસ્લામાબાદ: પાકિસ્તાન ગણતંત્ર દિવસની પરેડમાં પહેલીવાર ચીનની લિબરેશન આર્મી અને સાઉદી અરબની સેનાએ હિસ્સો લીધો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને કહ્યું, પાક કાશ્મીર સહિત તમામ મુદ્દે ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ ભારત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને પ્રાદેશિક શાંતિ માટે જોખમ ઊભું કરી રહ્યું છે. મમનૂન હુસૈને ગુરુવારે ઇસ્લામાબાદમાં રિપબ્લિક ડે પર એન્યુઅલ મિલિટ્રી પરેડની સલામી લીધી. આ દરમિયાન તેમણે પોતાની સ્પીચમાં ભારતને વાતચીત કરવાની ઑફર કરી, સાથે જ આરોપ પણ લગાવ્યો....
  March 23, 06:43 PM
 • અમે કાશ્મીર પર વાત કરવા તૈયાર, પણ ભારત પેદા કરે છે ખતરોઃ PAK
  નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીર સહિત તમામ મુદ્દા પર ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ ભારત સીઝફાયર વાયોલેશન કરી રીઝનલ પીસ માટે ખતરો પેદા કરી રહ્યું છે. મમનૂન હુસૈને ગુરુવારે ઈસ્લામાબાદમાં રિપબ્લિક ડે પર એન્યુઅલ મિલિટ્રી પરેડને સલામી આપી. આ દરમિયાન તેમણે પોતાની સ્પીચમાં ભારતને વાતચીતની ઓફર આપી અને આરોપ પણ લગાવ્યો. ચીનની આર્મીએ પણ લીધો હિસ્સો - ન્યૂઝ એજન્સી મુજબ પાકિસ્તાના રિપબ્લિક ડે પરેડમાં ચીનની પીપુલ્સ લિબરેશન...
  March 23, 04:07 PM
 • અંદરથી આવું છે યુએઈના ક્રાઉન પ્રિન્સનું લક્ઝરી પ્લેન, જુઓ Inside Photos
  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં હાલ એક પ્લેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્લેન યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયલ અલ નહ્યાનનો છે. યુએઈ ક્રાઉન પ્રિન્સ ભારતમાં રિપબ્લિક ડે પરેડના ચીફ ગેસ્ટ તરીકે ભારત આવ્યા હતા. જોકે આ વીડિયોની પૃષ્ટિ થઈ નથી. લક્ઝુરિયસ વિમાનનો વીડિયો - આ વીડિયો 2 મિનિટ જેટલો છે. જેમાં એક વ્યક્તિ પાયલોટ વિશે પૂછતો સાંભળવા મળે છે. - વીડિયોમાં દેખાડવામાં આવેલું પ્લેન કોઈ લક્ઝરી ઘર અથવા લોન્જની જેમ ડિઝાઈન કરેલું જોવા મળે છે. - વીડિયો...
  January 29, 10:25 AM
 • માધવપુરમાં બિમાર ગાયોને 8 મણ ઘઉંના લાડુ ખવડાવવામાં આવ્યા
  માધવપુરઃ માધવપુરમાં રૂક્ષ્મણી ગૌ સેવા દ્વારા 68 મા પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણીમાં બિમાર ગાયોને 8 મણ ઘઉંના લાડુ બનાવી ખવડાવવામાં આવ્યા હતા. માધવપુર તથા પ્રજાસત્તાક દિન નિમીતે રૂક્ષ્મણી ગૌ સેવા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રખડતી ગાયો પ્લાસ્ટીક સહિતની વસ્તુઓ ખાવાથી મૃત્યુ પામે છે ત્યારે આ ગાયો પ્રત્યેના પ્રેમ અંગે લોકોને એક સંદેશ આપવા માટે માધવપુર રૂક્ષ્મણી ગૌ સેવા દ્વારા 8 મણના ઘઉંના લાડુ બનાવી અને બિમાર અને બિનવારસી ગાયોને એમ ત્રણ ગામની ગાયોને ઘઉંના 8 મણના લાડુ ખવડાવવામાં...
  January 29, 01:44 AM
 • પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી: ગાયો માટે 1.21 લાખનો ફાળો કર્યો એકત્ર
  બાંટવાઃ બાંટવાની શાળામાં પ્રજાસત્તાક પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અને ગૌ શાળા અને ગાયો માટે ફંડ એકઠુ કરવામાં આવ્યું હતુ. બાંટવાની પરિશ્રમ શાળા સંકુલમાં ગણતંત્ર દિનની ઉજવણી અંતર્ગત એક શામ શહીદો કે નામ દેશભકિત ગીતનો કાર્યક્રમ ગૌ શાળાનાં લાભાર્થે યોજાયો હતો. અને વિદ્યાર્થીઓએ ડી.જે ના તાલે અવનવા દેશભકિત ગીતો રજુ કર્યા હતા. અને ઉપસ્થિત લોકોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. અને ગણતરીની મિનીટોમાં જ ગાયો માટે 1.21 લાખનું ફંડ એકત્ર થયું હતુ. અને આ શાળાની આ પહેલને લોકોએ પણ બિરદાવી હતી. અને...
  January 29, 01:18 AM
 • ભારતની 10 વાતો, જેને મોટાભાગના લોકો સાચી માને છે, પરંતુ છે ખોટી
  અજબ-ગજબ ડેસ્ક: વાતને વહેતી થવામાં કોઈપણ ચોક્કસ માધ્યમની જરૂર નથી હોતી. સોશિયલ મીડિયા હોય કે ના હોય ઘણી વાતો આપમેળે ફેલાઈ જતી હોય છે અને એ એટલી ઇફેક્ટિવ હોય છે કે લોકો એને અફવા ગણવાને બદલે સત્ય માની બેસે છે. 26 જાન્યુઆરી નિમિત્તે અમે તમને કેટલીક વાતો જણાવીશું જે તમે ભાગ્યે જ જાણતા હશો. જેમ કે તમને કોઈ પૂછે કે ભારતની રાષ્ટ્રિય રમત કઇ છે તો મોટાભાગના હૉકી જ કહેશે પરંતુ સત્ય આનાથી કઇક અલગ છે. ગાંધીજીએ ફિરંગી મહિલા સાથે ડાન્સ કર્યો હતો... Dancing Gandhi તરીકે ફેમસ આ ફોટોમાં ગાંધી બાપુને એક વિદેશી મહિલા...
  January 28, 02:04 PM
 • નાઈરોબીના સ્વામિનારાયણ મંદિરમાં રિપબ્લિક ડેની આ રીતે થઇ ઉજવણી, તસવીરો
  કેન્યા(સૂર્યકાંત જાદવા દ્વારા): ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન લાગૂ થયુ, બસ ત્યારથી દેશ ગણતંત્ર થયો અને એ જ ખુશીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ જે દિવસે આપણું સંવિધાન લાગૂ થયુ ત્યારથી ભારતને પોતાના સંવૈધાનિક તાક મળી. આ દિવસ પછીથી ભારતમાં એક સંપૂર્ણ રીતે રિપબ્લિકન એકમ બની ગઈ. ગણતંત્ર દિવસનો ઈતિહાસ સન 1929ના રોજ ડિસેમ્બરમાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન પંડિત જવાહરલાલ નેહરુની...
  January 28, 09:59 AM
 • જૂનાગઢમાં 26મી જાન્યુ.ની અનોખી ઉજવણી, તળાવની વચ્ચે લહેરાયો ધ્વજ
  જૂનાગઢ: જૂનાગઢમાં 26મી જાન્યુઆરીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેર રાષ્ટ્ર ભાવનાનાં રંગે રગાઇ ગયું હતુ. જૂનાગઢમાં ગિરનાર થઇ લઇ ઉપરકોટ સુધી ધ્વજવંદનનાં કાર્યક્રમ યોજાયા હતા. નરસિંહ મહેતા સરોવરમાં પ્રથમજ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરકોટ અને નરસિંહ મહેતા તળાવમાં એબીવીપીનાં નિખીલ મેઠિયા, રામ ગોંડલિયા, જીતુભાઇ ખુમાણ, માર્કંડ દવે, હર્ષિલ તન્ના, કૃપાલિબેન ઉપાધ્યાય, કિશન ભટ્ટ હાજર રહ્યા હતા. ગિરનાર મંડળનાં સંતો હાજર આરટીઓનાં ધ્વજવંદન કાર્યક્રમમાં ચેતન રૂપારેલિયા, રજત પાંભર,...
  January 28, 03:39 AM
 • આણંદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વે દિલ ધડક સ્ટંટ જોવા લોકો ઉમટ્યા
  આણંદ: આણંદના આંગણે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ધ્વજવંદન કર્યું હતુ અને સલામી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતાં. વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ 68મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલી વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, અશ્વ શો, ડોગ શો, બાઇક સ્ટંટ...
  January 28, 03:32 AM
 • સુરેન્દ્રનગરવાસીઓ મગ્ન થયા પ્રજાસત્તાક પર્વમાં, તલવારો સાથે કર્યું ધ્વજવંદન
  સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં 68માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી થઇ હતી. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, થાન, ધ્રાંગધ્રા, લીંબડી, હળવદ તાલુકામાં ધ્વજવંદન કરાયુ હતું. જ્યારે જિલ્લાકક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ લખતર ખાતે યોજાયો હતો. જિલ્લાની સરકારી કચેરીઓ, શાળાઓ અને સંસ્થાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતાં. આ કાર્યક્રમમોમાં વિદ્યાર્થીઓએ કરેલી મહેનતને બીરદાવવામાં આવી હતી. ધ્વજવંદનનીતસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો....
  January 28, 02:03 AM
 • જામનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, બાળકોએ કર્યા નાટક સાથે કરતબો
  જામનગર: જામનગર જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જોડિયા અને દ્વારકા જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ખંભાળિયામાં ઉજવણી કરવામાં આવી હતી. 6 તાલુકાઓમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી કર્યું વંદન જામનગર જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ શહેરી વિકાસ રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીના હસ્તે યોજાયો હતો, જ્યારે દ્વારકામા જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના સંસદીય સચિવ શામજીભાઇ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમજ ભાણવડ, કલ્યાણપુર, દ્વારકામાં પર્વની ઉજવણી કરાઇ હતી....
  January 28, 01:55 AM
 • ગોધરા સબજેલમાંથી પ્રજાસત્તાક દિને 10 કેદીઓની સજા માફ કરાઈ
  ગોધરા: રાજયની વિવિધ જેલોમાં સજા વિવિધ ગુનામાં ભોગવતા કેદીઓને સજા માફ કરવામાં આવી હતી. જેમાં ગોધરા સબ જેલમાંથી 10 કેદીઓને મુકત કરવામાં આવ્યા હતાં. અત્રે નોંધનિય છેકે, 4 કેદીઓ આજીવન કેદની સજા ભોગવતા હતા.સરકાર દ્રારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાજયના કેદીઓને જેલ મુક્તિ આપવાનો માનવીય અભિગમના ભાગરુપે નિર્ણય કર્યો હતો. ઘરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો મુક્ત કરાયેલાઓમાં દસમાંથી ચાર કેદીઓ જેઓએ ઓછામાં ઓછી બાર વર્ષ જેટલી આજીવન સજા ભોગવી ચુકયા હતા. તથા 6 કેદીઓ દસ વર્ષ કરતાં ઓછી સજાવાળા...
  January 28, 01:46 AM
 • પંચમહાલમાં ધ્વજ વંદન સાથે હર્ષોલ્લાસથી 68મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
  ગોધરા/લુણાવાડા: મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રીએ ૬૮માં પ્રજાસત્તાક દિને પંચમહાલ જિલ્લામાં ધ્વજ વંદન કર્યું હતું. જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કાલોલ તાલુકાના વેજલપુરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. મંત્રીનિર્મલાબેન વાઘવાણીએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગરીબ અને છેવાડાના સામાન્ય માનવીનો વિકાસ એ જ સાચી આઝાદી અને સાચી પ્રજાસત્તાકતા છે. કોમન મેનને કેંદ્રમાં રાખીને રાજ્ય સરકારે મુખ્યમંત્રી રૂપાણી ના નેતૃત્વમાં ૧૬૦ દિવસનાં ટૂંકા ગાળામાં પ્રજાલક્ષી...
  January 28, 01:36 AM
 • સરકારે પ્રજાના પ્રશ્નોને સમજી પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે: સચિવ
  વલસાડ: રાજય સરકારે પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓને સમજી પ્રજાલક્ષી નિર્ણયો કરીને, લોકાભિમુખ વહીવટની ભાવનાને ઉજાગર કરી છે. સેવાસેતુ કાર્યક્રમોના આયોજન થકી જનજન સુધી પહોંચીને ઘરઆંગણે લોક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે, તેમ પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા કૃષિ અને સહકારના સંસદીય સચિવ બાબુભાઇ પટેલે ઉમરગામ ખાતે જણાવ્યું હતું. આ પ્રસંગે સંસદીય સચિવએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના તિથલ, નારગોલ દરિયા કિનારો, વલસાડનો જયોતિ મિનારો અને પારડીના તળાવ જેવા સ્થળોને પ્રવાસન...
  January 28, 01:24 AM
 • દ્વારકામાં દ્વારકાધીશે ઉજવ્યો પ્રજાસત્તાક દિન, અનોખા વસ્ત્રોથી કર્યો શણગાર
  દ્વારકા: ભારતના ચાર પ્રમુખ યાત્રાધામો પૈકીના એક દ્વારકા જગતમંદિરમા બીરાજતા ભગવાન દ્વારકાધીશને તહેવારોમા અનેરા શણગાર કરવામા આવે છે. ભાવીકો દ્વારા અનેરી રીતે પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો આ પરંપરા અનુશાર જગતમંદિરમા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભગવાન કાળીયા ઠાકુરને ત્રીરંગાના વસ્ત્રોના શણગાર કરવામા આવ્યા હતા. આ નયનરમ્ય શણગારના દર્શન કરી ભાવીકોએ ધન્યતા અનુભવી હતી. તેમજ ભાવીકો દ્વારા અનેરી રીતે પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો હતો. નીજમંદિરમા દેશભકિતની લહેર જોવા મળી હતી. ભગવાન સાથે...
  January 28, 01:01 AM
 • પાટનગરમાં 68મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાભરમાં આન-બાન અને શાન સાથે ઉજવણી
  ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં ૬૮ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉત્સાહ પૂર્વક ઉજવણી ગાંધીનગરના રામકથા મેદાન, સેકટર-૧૧ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉધોગ, ખાણ ખનીજ અને નાણાં વિભાગના રાજય મંત્રી રોહિતભાઇ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. સ્વકતંત્ર અખંડ ભારતના નિર્માણ અને દેશને આઝાદી અપાવનાર શહીદોને સલામ અને નમન કરવાના આ પવિત્ર દિવસે શ્રઘ્ઘાજલિ આપી તેમના ચરણોમાં શ્રઘ્ઘા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના વિકાસ કામો માટે કલેકટર સતીશ પટેલને રૂ. ૨૫ લાખનો ચેક...
  January 28, 12:59 AM
 • વાંસદા: પ્રજાસત્તાક દિવસની ઉજવણી એટલે પ્રજાને સત્તાની સોંપણી
  વાંસદા: નવસારી જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની વાંસદા ગાંધી મેદાન ખાતે દબદબાભેર ઊજવણી કરવામાં આવી હતી. રાજયના સામાજિક, ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે તિરંગો લહેરાવીને રાષ્ટ્રને સલામી આપી હતી. મંત્રીએ કલેકટર રવિકુમાર અરોરા અને જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતુ.સામાજિક, ન્યાય, અધિકારિતા મંત્રીના હસ્તે વાંસદા તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખનો ચેક કલેકટરને અર્પણ કરાયો હતો. તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખનો ચેક અર્પણ રાજયના સામાજિક ન્યાય અને...
  January 27, 11:25 PM
 • UP: ગણતંત્ર દિવસે ટીચરે કચડ્યો તિરંગો, કોલેજ પ્રોપર્ટીને લઈને છે વિવાદ
  મુરાદાબાદ (ઉત્તર પ્રદેશ). 68th પ્રજાસત્તાક દિવસના અવસરે સમગ્ર દેશમાં પરેડ અને ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું. બીજી તરફ, મુરાદાબાદની એક કોલેજની પ્રોપર્ટી વિવાદને લઈને એક મહિલા ટીચરે તિરંગાને પગ નીચે કચડીને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું. સૂચના મળતા પહોંચેલી પોલીસ પણ ઘટનાની માહિતી મેળવતી રહી અને તિરંગો જમીન પર જ પડ્યો રહ્યો. ટીચરે સંસ્કૃત મહાવિદ્યાલયને પોતાની પ્રોપર્ટી ગણાવી, સ્ટાફ બન્યો મૂક પ્રેક્ષક - મામલો મુરાદાબાદની ઋષિકુળ સંસ્કૃત મહાવિદ્યાલયનો છે. અહીં પ્રજાસત્તાક દિવસના અવસરે...
  January 27, 10:36 AM
 • CM અને રાજ્યપાલે કર્યું ધ્વજવંદન; આણંદમાં અશોક ચક્ર વિનાના રાષ્ટ્રધ્વજ
  આણંદ: દેશભરમાં 68માં ગણતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે. મુખ્ય કાર્યક્રમ દેશની રાજધાની નવી દિલ્હીના રાજપથ પર યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલે આણંદમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. વિજય રૂપાણી અને ઓ.પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યું હતું. જે બાદ પરેડ અને અન્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમની શરૂઆત થઇ હતી. જ્યારે અન્ય મંત્રીઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન કર્યું હતું. આણંદમાં અશોક ચક્ર વિનાના તિરંગા મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા આણંદમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી,...
  January 27, 08:59 AM
 • આન બાન અને શાન સાથે રાજકોટ જિલ્લામાં લહેરાયો તિરંગો
  રાજકોટ: આજે 68માં પ્રજાસત્તાક પર્વની દેશમાં શાનભેર ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્કૂલ, કોલેજ, સરકારી ઓફિસોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં દર વર્ષની જેમા આ વર્ષે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે સવારે 9 વાગે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.    જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોટડા સાંગાણીમાં કરવામાં આવી    રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની...
  January 27, 08:10 AM