Home >>Topics >>Events >>Mount Everest
Mount Everest

Mount Everest

29 May 1953

Mount Everest (માઉન્ટ એવરેસ્ટ), also known in Nepal as Sagarmāthā and in China as Chomolungma, is Earth's highest mountain. Its peak is 8,848 metres above sea level. Mount Everest is located in the Mahalangur range. (Wikipedia)


  • માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પાટનગરમાં, અડગ મનના મુસાફર
    ગાંધીનગરઃ હિમાલયની પર્વતમાળાઓના ઉંચા શિખર તરીકે માઉન્ટ એવરેસ્ટ જાણીતું છે. તેવા વિશ્વના ઉંચા શિખર સર કરનાર પશ્વિમ બંગાળના મલય મુખર્જીએ ગાંધીનગરના મહેમાન બન્યા હતાં. સેકટર 15 સ્થિત કડી સર્વ વિદ્યાલયના જર્નાલિઝમ ડીપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો શેર કર્યા હતાં. મુખર્જીએ કહ્યું હતું કે, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. બાળપણમાં એક મેગેઝીને મારામાં સપનાનું વાવેતર કર્યુ હતું. હિમાલય મને બોલાવ્યો છે. તેવા સાહસ સાથે ચઢાણ ચડ્યો હતો. જુદા જુદા...
    March 24, 11:51 PM
  • દિલ્હી: 60 વર્ષ બાદ ફરીથી મપાશે એવરેસ્ટની ઊંચાઈ, બે મહિનામાં શરૂ થશે કામ
    નવી દિલ્હી: વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 60 વર્ષબાદ ફરી માપવામાં આવશે. 2015માં નેપાળમાં આવેલા ભૂકંપ બાદ વિજ્ઞાનીઓએ એવરેસ્ટની ઊંચાઈ ઘટી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તે હકીકત જાણવા માટે સર્વે ઓફ ઈન્ડિયા બે મહિનામાં તેની ટુકડી નેપાળ મોકલશે. તે એવરેસ્ટના શિખર પર પહોંચીને વર્તમાન ઊંચાઈની માહિતી મેળવશે. અગાઉ1956માં એવરેસ્ટની ઊંચાઈ માપવામાં આવી હતી. ત્યારથી તેની ઊંચાઈ 8,848 મીટર માનવામાં આવે છે. એવરેસ્ટની ઊંચાઈ ફરીથી માપવાની જરૂરિયાત અંગે સર્વેયર જનરલ ઓફઈન્ડિયા ડૉ. સ્વર્ણ...
    January 26, 01:44 AM