Home >>Topics >>Events >>Jallikattu Protest
Jallikattu Protest

Jallikattu Protest

The Supreme Court has agreed that for the next seven days, it will not rule on whether to lift a ban on Jallikattu, as requested by the union government. With more than 10,000 protestors holding unflagging but peaceful demonstrations.. (Wikipedia)


 • તમિલનાડુમાં જલીકટ્ટુમાં સ્પર્ધક સહિત 2નાં મોત, 56 ઘાયલ
  પુડુકોટ્ટાઇઃ તમિલનાડુમાં જલીકટ્ટુની વધુ એક સ્પર્ધા જીવલેણ બની છે. પુડુકોટ્ટાઇજિલ્લાના થિરુવાપ્પુરમાં રવિવારે જલીકટ્ટુ સ્પર્ધાના આયોજન દરમિયાન એક સ્પર્ધક સહિત 2 લોકોના મોત થયા અને 56 લોકો ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. મૃતકોમાં એક દર્શક પણ હતો. કેટલાક ઇજાગ્રસ્તોને મોબાઇલ મેડિકલ ટીમે સારવાર આપી હતી જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને નજીકની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થિરુવાપ્પુરના એક મંદિરના સમારોહના ભાગરૂપે જલીકટ્ટુ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. 23 જાન્યુ.એ તમિલનાડુ...
  March 6, 02:37 AM
 • જલ્લિકટ્ટુના નવા કાયદા પર સ્ટે નહીં, TN સરકાર 6 સપ્તાહમાં જવાબ આપેઃ SC
  નવી દિલ્હી. તામિલનાડુમાં સાંઢને કાબુ કરવાની પારંપરિક રમત જલ્લિકટ્ટુ પરના નવા કાયદા પર સ્ટે નહીં મૂકવામાં આવે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને નોટિસ ફટકારીને 6 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં જલ્લિકટ્ટુ ન યોજવા દેવાના આદેશ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું અને તેને સેલિબ્રિટીઝે પણ ટેકો આપ્યો હતો. સુપ્રીમે શું કહ્યું -સુપ્રીમ કોર્ટે જલિકટ્ટુ પરના ઓર્ડિનન્સ પર સ્ટે મૂકવાની વાતને ફગાવી નારાજગી વ્યક્ત કરી હતી. - કોર્ટે...
  January 31, 04:56 PM
 • જલ્લિકટ્ટુ પર SCના ફેંસલાથી બજેટ સત્ર સુધીના આ સમાચાર પર રહેશે નજર
  નવી દિલ્હી. મંગળવારે બજેટ સત્રની શરૂઆત ગૃહમાં ઈકોનોમિક સર્વે શરૂ કરવાની સાથે થશે. ઉપરાંત બપોર સુધી સુપ્રીમ કોર્ટે તામિલનાડુની પારંપરિક રમત જલ્લિકટ્ટુ પર પણ ફેંસલો સંભળાવી શકે છે. આ ઉપરાંત બાંગ્લાદેશ સામેની એક માત્ર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એમસીએક્સ ઓફિસનું ઉદઘાટન કરશે. 1. બજેટ સત્ર આજથી, ઈકોનોમિક સર્વે રજૂ થશે નવી દિલ્હી. સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સેશનની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પ્રણવ...
  January 31, 07:56 AM
 • જાલ્લિકટ્ટુ અને કમ્બાલા વચ્ચે શું તફાવત છે?
  તામિલનાડુની સરકારે વટહુકમ બહાર પાડીને જાલ્લિકટ્ટુ યોજવાની પરવાનગી આપી દીધી તે પછી કર્ણાટકમાં કમ્બાલા નામની પરંપરાગત રમત પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની જોરદાર ઝુંબેશ શરૂ થઇ ગઇ છે. કર્ણાટકના તટીય વિસ્તારમાં યોજાતી બે પાડાની જોડીની રેસ કમ્બાલા તરીકે ઓળખાય છે. અમેરિકાની પિપલ ફોર એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા)સંસ્થાએ કર્ણાટક હાઇ કોર્ટમાં કમ્બાલા સામે પણ જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીનો ચુકાદો ન આવે ત્યાં સુધી હાઇ કોર્ટ દ્વારા તેના યોજવા પર મનાઇહુકમ ફરમાવવામાં આવ્યો છે. શુક્રવારે...
  January 28, 03:06 AM
 • જલ્લીકટ્ટુના પ્રદર્શનમાં અશ્વિનની ગાડી ફસાઈ, કેવી રીતે પહોંચ્યો ઘરે
  સ્પોર્ટ્સ ડેસ્ક : ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં સ્પિનર આર.અશ્વિનને આરામ આપવામાં આવ્યો છે. અશ્વિન સોમવારે પોતાના ઘરે ચેન્નાઈ પહોંચ્યો હતો. જોકે અહીં તે એવી પરિસ્થિતિમાં આવી ગયો હતો કે ઘણો ડરી ગયો હતો. તે સાંજે 5.30 કલાકે એરપોર્ટ પહોંચ્યો હતો, જોકે અહીંથી તેના ઘર સુધીના રસ્તા પર જલ્લીકટ્ટુને લઈને પ્રદર્શન થઈ રહ્યા હતા, જેમાં અશ્વિનની ગાડી ફસાઈ ગઈ હતી. મિત્રો અને પોલીસે મેટ્રો ટ્રેન સુધી પહોંચાડ્યો - અશ્વિને આ સ્થિતિમાં તરત એક મિત્રની અને પોલીસને મદદ માંગી હતી. - થોડાક જ...
  January 25, 11:13 AM
 • પ્રતિબંધ હોવાછતાં ભારતમાં પ્રાણીઓ સાથે રમાય છે આ લોહિયાળ રમતો
  નવી દિલ્હીઃ તામિલનાડુમાં 3 વર્ષ બાદ ફરીવાર ઘણા જીલ્લાઓમાં જલિકટ્ટુ(આખલાને નિયંત્રિત કરવાની) રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. પુડ્ડૂકોટ્ટઈ જીલ્લાના રપૂસલ ગામમાં ઈવેન્ટ સમયે 2 લોકોના મોત થયા હતા અને 129 લોકોને ઈજા થઈ હતી. ભાસ્કર.કોમ જલિકટ્ટુ સહિત ભારતમાં રમાતી પ્રાણીઓ સાથેની લોહિયાળ રમત અંગે અહીં જણાવી રહ્યું છે. જલિકટ્ટુ​... - તામિલમાં જલિનો અર્થ સિક્કાની થેલી અને કટ્ટુનો અર્થ આખલાના સિંગ થાય છે. - પાકની લણણી સમયે તામિલનાડુમાં 4 દિવસના પોંગલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. - તેમાં ત્રીજા...
  January 24, 10:38 AM
 • જલિકટ્ટુ: મંજૂરી પછી આખલા સાથે પ્રથમ પ્રદર્શનમાં જ બેનાં મોત, 86 ઘવાયા
  ચેન્નઇ/ મદુરાઇ: તમિળનાડુમાં છ દિવસના આંદોલન પછી રવિવારે રાજ્યમાં ઘણા સ્થળોએ જલિકટ્ટુના આયોજન દરમિયાન આખલાઓને કાબૂમાં કરવાની કોશિશમાં બે લોકોનાં મોત થયા છે. સમગ્ર રાજ્યમાં ઓછામાં ઓછા 86 લોકો ઘવાયાના અહેવાલો છે. બીજીબાજુ, રાજ્ય સરકારના વટહુકમથી જનતાનો રોષ ઓછો થયો નથી. કાયમી ઉકેલની માગણી કરીને ઘણા સ્થળોએ લોકોએ જલિકટ્ટુનું આયોજન થવા ન દીધું. દેખાવો દરમિયાન એક દેખાવકારનું પણ મોત થયું છે. મદુરાઇના અલંગાનલ્લુરમાં તો મુખ્યપ્રધાન ઓ પન્નીરસેલ્વમ પણ જલિકટ્ટુનું ઉદઘાટન ન કરી શક્યા. દેખાવકારોએ...
  January 23, 10:15 AM
 • જલિકટ્ટુ મુદ્દે કાયદો લાવશે તામિલનાડુ સરકાર, સુપ્રીમમાં દાખલ કરી કૅવિએટ
  નવી દિલ્હી/ચેન્નઈ :જલિકટ્ટુ (આખલાને કાબૂમાં કરવો) ની રમત આજે તમિલનાડુના અલંગાનલ્લુરમાં યોજાવાની હતી. તમિલનાડુના મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ તેનું ઉદઘાટન કરવાના હતા, પરંતુ પ્રદર્શનકર્તાઓએ આ મુદ્દાનું કાયમી નિવારણ એવી તેવી માંગ સાથે વિરોધ કરતાં તેમણે અહીંયાથી પરત ફરવું પડ્યું હતું. આ દરમિયાન તામિલનાડુના વકીલ આર રમને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરીને કહ્યું છે કે, જો જલિકટ્ટુના આયોજન સામે કોઈ અરજી દાખલ થઈ હોય તો ફેંસલો આપતાં પહેલાં રાજ્ય સરકારનો પક્ષ જરૂર સાંભળવામાં આવે. જલિકટ્ટુના...
  January 22, 01:38 PM
 • જલીકટ્ટુને મંજૂરી: શુક્રવારે પ્રતિબંધના વિરોધમાં 6 લાખ લોકો સડક પર ઉતર્યા હતા
  નવી દિલ્હી/ ચેન્નઇ: જલીકટ્ટુ અંગે વિરોધી દેખાવો પછી શુક્રવારે કેન્દ્ર સરકારે તમિળનાડુની આ રમતને મંજૂરી આપતો વટહુકમ જારી કરી દીધો છે. આ વટહુકમ સીધા તમિળનાડુ સરકારને મોકલવામાં આવ્યો છે. તેના દ્વારા જલીકટ્ટુ સામે પ્રતિબંધનો સુપ્રીમકોર્ટનો આદેશ અસર વગરનો થઇ જશે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે વટહુકમને રાષ્ટ્રપતિ પાસે મોકલવાની જરૂર ન પડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાતરી પછી તમિળનાડુ સરકારના પ્રસ્તાવ પર કાયદા અને પર્યાવરણ મંત્રાલયોએ રાજ્યના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ...
  January 21, 03:08 AM
 • મોદી-પન્નીરસેલ્વમની બેઠકનું પરિણામ ન આવતા જલિકટ્ટુ આંદોલન વધુ ઉગ્ર
  ચેન્નાઈ: જલિકટ્ટુ પર પ્રતિબંધના વિરોધમાં ચેન્નાઈના મરીના બીચ ખાતે ચાલી રહેલા દેખાવો ગુરુવારે મોદી વિરોધી થઈ ગયા હતા. પન્નીરસેલ્વમ નવી દિલ્હી ખાતે મોદીને મળ્યા હતા. જોકે, આ બેઠકનું કોઈ પરિણામ ન આવતા પ્રદર્શનકારીઓએ મોદી સામે રોષ પ્રગટ કર્યો હતો. દેખાવકારો મોદી પાસેથી એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર આ અંગે તાત્કાલિક વટહુકમ બહાર પાડે. મેટર સુપ્રીમ કોર્ટમાં હોવાને કારણે મોદીએ જલિકટ્ટુ અંગે દખલગીરી કરવાનો ઇનકાર કરી દીધો હતો. મોદી-પન્નીરસેલ્વમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર...
  January 20, 10:52 AM