Home >>Topics >>Events >>International Womens Day
International Womens Day

International Womens Day

EST:March 8

International Women's Day, originally called International Working Women's Day, is celebrated on March 8 every year. It commemorates the struggle for women's rights. Wikipedia


 • MBBS છે કાશ્મીરની પ્રથમ મહિલા IAS,બે વાર પાસ કરી છે UPSC એક્ઝામ
  શ્રીનગરઃ હાલમાં જ ઈન્ટરનેશનલ વુમેન્સ ડેની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી. આ સમયે divyabhaskar.com જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા IAS આઈપીએસ અધિકારી અંગે જણાવી રહ્યું છે. રુવેદા સલામ એક એવી આઈપીએસ છે, જે UPSC એક્ઝામ આપતા પહેલા એક ડોક્ટર હતી. તેણે એકવાર નહીં પરંતુ બે વાર આઈએએસ એક્ઝામ પાસ કરી છે. જમ્મુની રુવેદા રાજ્યની પ્રથમ મુસ્લિમ મહિલા આઈપીએસ હોવાની સાથે પ્રથમ આઈએએસ પણ છે. પિતા જ બનાવવા માગતા હતા આઈપીએસ - રુવેદાના પિતા તેને વારંવાર આઈપીએસ અધિકારી બનવા અંગે કહેતા હતા. - પિતાની આ વાતો તેને પ્રેરણા આપતી...
  March 10, 12:05 AM
 • Women's day special: વડાપ્રધાન મોદી મહિલાઓ વિશે શું વિચારે છે?
  નેશનલ ડેસ્કઃઆજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. વિશ્વભરમાં લોકો મહિલા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. આજના દિવસે જ વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે 6000 મહિલા સરપંચોના સંમેલનમાં હાજરી આપવાના છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા દિવસે શું કહે છે તેનો આ વીડિયો છે. જેમાં તેઓ કહે છે કે કોઈપણ સમાજ માતા બહેનો સાથે અન્યાય કરી આગળ ન વધી શકે. રમતગમત વિજ્ઞાન, સેવા, શિક્ષણ કે કોઈપણ વ્યવસાયિક ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ પાછળ રહી નથી. મા, બહેનો અને દીકરીઓથી દુનિયા આજે સ્વર્ગ જેવી છે. મહિલા દિવસના સંદેશમાં મોદી...
  March 8, 11:10 AM
 • દેશનું એકમાત્ર વુમન બજાર, 484વર્ષ જૂના બજારને ચલાવે છે ફક્ત મહિલાઓ
  મણિપુરઃ ઈમા બજાર એટલે કે મધર્સ માર્કેટ જે વર્ષ 1533માં બન્યું હતું. બજારની સ્થાપના પાછળ એક કથા છે. ખરેખર ત્યારે પુરુષોને ચોખાના ખેતરોમાં કામ કરવા મોકલી દેવાતા હતા અને ઘરમાં એકલી મહિલાઓ બાકી રહેતી હતી. ધીમે ધીમે મહિલાઓએ બજારની સ્થાપના કરી. જૂના બજારની નજીક અહીં 2010માં સરકારે નવું માર્કેટ પણ શરૂ કર્યું છે. માછલીથી લઈ મોંઘા કપડાંની કરી શકો છો ખરીદી - અહીં લગભગ 3500 મહિલા તેમની દુકાન ચલાવે છે - તમેઅહીં માછલીથી લઈને મોંઘાં કપડાં સુધી ખરીદી શકો છો. - જૂના બજારમાં આજે પણ મહિલાઓ ઊંચા આસન પર બેસીને...
  March 8, 10:59 AM
 • જ્યારે બોક્સમાં પૂરીને મારી નાંખી હતી મહિલાને, વુમન્સ ડેના 10 શોકિંગ ફોટો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ આજે (8 માર્ચ) ઇન્ટરનેશનલ વીમેન્સ ડે મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે વિશ્વભરની મહિલાઓના પોલિટિકલ, ઇકોનોમિક અને સોશિયલ એચીવમેન્ટ્સને સેલિબ્રેટ કરવામાં આવી રહ્યા છે. આવામાં અમે તમને મહિલાઓ સાથે સંકળાયેલી એવી ઐતિહાસિક તસવીરો દર્શાવીશું જે પોઝિટિવ અને નેગેટિવ કારણોથી ચર્ચામાં છે. સ્લાઇડ્સ બદલોને જુઓ મહિલાઓ સાથે સંકળાયેલા ઐતિહાસિક ફોટોઝ
  March 8, 12:06 AM
 • એક સમયે યુવકો પરેશાન કરતા આ યુવતીને, હવે આખા દેશમાં થઈ ફેમસ
  લખનઉઃ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવવામાં આવે છે. જુસ્સો અને અથાગ મહેનતનું પરિણામ હંમેશા મળે જ છે, આ વતા ફોર્મ્યુલા વન રેસમાં સફળ એવી સ્નેહા શર્માએ સાચી ઠેરવી છે. મર્સડીઝ યંગ સ્ટાર ડ્રાઈવરમાં ટોપ 5માં સ્થાન જમાવનારી સ્નેહાએ ભાસ્કરને જણાવ્યું કે, રેસિંગ સ્પોર્ટએ યુવતીઓ માટે સરળ નથી, જોકે ઈચ્છાશક્તિ હોય તો મુશ્કેલ પણ નથી. પ્રોફેશનલી પાયલોટ હાલ સ્નેહા દેશમાં સૌથી ઝડપી ફોર્મ્યુલા વન કાર ભગાવવાનું ટાઈટલ ધરાવે છે યુવકો કરતા હતા હેરાન... - મુંબઈના અંધેરીમાં રહેતી...
  March 7, 12:16 PM
 • મોડી રાતે આ યુવતી પાસે પોલીસે માગી હતી લાંચ, હવે આમ કરી રહી છે કમાલ
  લખનઉઃ 8 માર્ચના સમગ્ર વિશ્વમાં વુમેન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નારી શક્તિના માનમાં ઉજવવામાં આવે છે. આવી જ એક લોકપ્રિય લેડી છે બલિયાની ગરિમા સિંહ. ગરિમાએ પોતાના પિતાના સ્વપ્નને સાકાર કરવા પોતાના સ્વપ્નને અધૂરો છોડી દીધો હતો. ગરિમાએ પહેલા પ્રયાસમાં આઈપીએસ ક્વોલિફાઈ કર્યું હતું. જે પછી ત્રીજા અટેમ્પટમાં સિવિલ સર્વિસિઝ એક્સેસ એક્ઝામ ક્રેક કરી ગરિમાએ આઈએએસની પોસ્ટ હાસલ કરી છે. ભાસ્કર.કોમ ગરિમાની સફળતાની કહાણી અહી રજૂ કરી રહ્યું છે. 25 વર્ષની વયે બની IPS... - ગરિમા ડૉક્ટર બનવા માગતી...
  March 5, 12:04 PM