Home >>Topics >>Events >>Dawood Ibrahim
Dawood Ibrahim

Dawood Ibrahim

DOB:26 December 1955

Dawood Ibrahim, (દાઉદ ઇબ્રાહિમ) is an indicted racketeer and terrorist--who has been a fugitive since 1993. He headed the Indian organised crime syndicate D-Company founded in Mumbai. (Wikipedia)


 • દાઉદ, હાફિઝ સઇદને ભારત લાવવા માટે કોઇ રિકવેસ્ટ મળી નથી: વિદેશ મંત્રાલય
  નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેમને દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઇદને ભારત લાવવા માટે ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓ તરફથી કોઇ રિકવેસ્ટ મળી નથી. મંત્રાલયે એક આરટીઆઇ અરજી પર આ જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે દાઉદ 1993માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ્સનો આરોપી છે જ્યારે હાફિઝ 26/11 મુંબઈ ટેરર અટેકનો માસ્ટરમાઇન્ડ છે અને ભારતીય એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. પ્રત્યાર્પણ માટે જાણકારી માંગવામાં આવી હતી - ન્યુઝ એજન્સી પ્રમાણે, આરટીઆઇ અરજીમાં હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહિમના પ્રત્યાર્પણ (Extradition)ને...
  May 14, 02:04 PM
 • બીજિંગની હોસ્પિટલમાં સારવાર લેતો જોવા મળ્યો દાઉદ, સ્વામી કરાવશે તપાસ
  નવી દિલ્હી: બે દિવસ પહેલાં દાઉદ ઈબ્રાહિમને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર મળ્યા હતા અને ત્યારપછી છોટા શકિલે આ વાત ખોટી હોવાનું પણ જણાવ્યું હતું. આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમને બીજિંગની એક હોસ્પિટલમાં સારવાર લેતો જોવા મળ્યો છે. હવે દાઉદ બીજિંગમાં છે કે નહીં તેની તેઓ તપાસ કરાવી રહ્યા છે. દાઉદના ડાબા પગનો ઈલાજ ચાલી રહ્યો છે બીજિંગમાં... - સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમ બીજિંગની એક હોસ્પિટલમાં જોવા મળ્યો છે. ત્યાં તે તેના...
  May 1, 03:04 PM
 • પત્નીથી ડરે છે દાઉદ, અંડરવર્લ્ડ DONના જીવનની અજાણી વાતો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિવિધ ટીવી ચેનલો પર શુક્રવારે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી ડોન દાઉદ ઈબ્રાહીમના મોતના સમાચાર વહેતા થયા હતા પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ મળી ન હતી. મીડિયાના અહેવાલ મુજબ દાઉદને હાર્ટએટેક આવ્યા બાદ 22મીએ કરાયેલું ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું, વેન્ટિલેટર પર જીવતો રખાયો હતો. ઘણા સમયથી તે અનેક બીમારીઓથી પીડાતો હતો. જો કે, ડોનના પરિવારજનોએ સમાચારનું ખંડન કર્યું છે. દાઉદ પાકિસ્તાનમાં કેવી જિંદગી જીવે છે અથવા તેના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ ક્યારેય સામે આવ્યા નથી, એવામાં વર્ષ પહેલા...
  April 29, 12:32 PM
 • સામે આવ્યો 'Haseena'નો ફર્સ્ટ લુક, જોવા મળ્યો શ્રદ્ધા કપૂરનો દમદાર અંદાજ
  મુંબઇઃ તાજેતરમાં જ ફિલ્મ Half Girlfriendનું પહેલું પોસ્ટર રીલિઝ થયા પછી શ્રદ્ધા કપૂરે પોતાની બીજી ફિલ્મ Haseenaનું પોસ્ટર પણ શૅર કર્યું છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બાયોપિકમાં શ્રદ્ધા દાઉદની બહેનનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં દાઉદનો રોલ તેનો જ મોટોભાઇ સિદ્ધાર્થ કરી રહ્યો છે. જે પોતાના પિતા શક્તિ કપૂર જેવો જ લાગે છે. નોંધનીય છે કે આ ફિલ્મનું ડિરેક્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. આ ફિલ્મ 14 જુલાઇના રોજ રીલિઝ થઇ જશે.
  March 29, 04:17 PM
 • સઈદના દીકરાનો વીડિયો વાયરલ, કાશ્મીર દિવસે કરી મોદી વિરૂદ્ધ નારેબાજી
  મુંબઈ: 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના દીકરા તલ્હા સઈદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના આતંકવાદી બુરહાન વાણી તથા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સમર્થનમાં નારેબાજી કરતો જણાય છે. ભાતીય એજન્સીઝે આ વીડિયોની તપાસ હાથ ધરી છે. ક્યારનો વીડિયો? - તા. 5 ફેબ્રુઆરીના કાશ્મીર દિવસએ લાહોરમાં સઈદના સમર્થકોએ રેલી કરી હતી. - આ રેલીમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમના સમર્થનમાં નારેબાજી કરવામાં આવી હતી. - આતંકવાદી સઈદનો...
  March 3, 04:04 PM
 • પોતાની પત્નીથી ડરતો અંડરવર્લ્ડ DON, દાઉદના જીવનની અજાણી વાતો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ મુસ્લિમ ધર્મ ગુરુ ઝાકિર નાઇકના એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું ફંડિંગ હોવાનો ખુલાસો થયો છે. અંદાજે 15 વર્ષ પહેલા દાઉદના જીવન અંગે ખુલાસો કરતો એક રિપોર્ટ પાકિસ્તાનના રિપોર્ટર ગુલામ હસનૈને આપ્યો હતો. તે અહેવાલમાં કરાચીમાં દાઉદના રહેવાથી માંડીને તેની લક્ઝુરિયસ લાઇફ અંગેના તમામ ખુલાસા કરવામાં આવ્યા હતા. જ્યારે પાકિસ્તાન દાઉદના ત્યાં હોવાની વાત હંમેશાથી નકારતું રહ્યું હતું. ખુલાસાની ચૂકવવી પડી હતી કિંમત - ગુલામ હસનૈને જ્યારે...
  February 23, 03:48 PM
 • દાઉદ અને પાક. સાથે સંકળાયેલો છે ઝાકર નાઇક? હવાલા કૌભાંડની આશંકા
  નવી દિલ્હી. વિવાદાસ્પદ ઉપદેશક ઝાકીર નાઈકના નિકટના અને તેમના સીએફઓ આમિર ગજદારે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેની સાથેની પૂછપરછમાં એવું જણાવ્યું છે કે ઝાકીરની એનજીઓ આઈઆરએફ એટલે કે ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન માટે દાઉદ ઇબ્રાહિમ પણ ફંડિંગ કરતો હતો અને એનજીઓ આઈઆરએફના સંબંધ દાઉદ સાથે પણ હતા. સૂત્રો મુજબ આમિરે કહ્યું કે દાઉદે એનજીઓ આઈઆરએફ માટે ફંડિંગ કર્યું હતું. આઈઆરએફ માટે પાકિસ્તાન અને દુબઈમાં ફંડિંગ થતું હતું. ફંડિંગમાં હવાલા ડીલર સુલ્તાન અહમદ વચેટિયો હતો....
  February 20, 02:09 PM
 • આ છે અંડરવર્લ્ડ ડોન દાઉદની દીકરી, PHOTOSમાં જુઓ આવી છે લાઈફ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતના મહેમાન બનેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે અનેક મુદ્દે ચર્ચાઓ થઈ. કહેવામાં આવી રહ્યું છે કે યુએઈમાં સ્થિત દાઉદની પ્રોપર્ટીઝને લઈને પણ ચર્ચા થઈ હતી. એટલું જ નહીં થોડા દિવસો પહેલા દાઉદની પ્રોપર્ટી જપ્ત કરવાના ન્યૂઝ પણ સામે આવ્યા હતા, જો કે દાઉદે પોતાની મોટાભાગની સંપત્તિ મોટી દીકરી મહરૂખના નામે કરી છે. દાઉદીની દીકરીની આવી છે લાઈફ - દાઉદની મોટી દીકરી મહરૂખના લગ્ન પૂર્વ પાકિસ્તાનની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનેદ સાથે થયા છે. - આ લગ્ન સમારોહ મક્કાની એક...
  February 1, 08:30 PM
 • સામે આવી 'ગુત્થી'ની આ સૌથી ખરાબ વાત, ડિરેક્ટરે શૅર કર્યા રસપ્રદ કિસ્સાઓ
  લખનઉઃ સુનિલ ગ્રોવર અને ઝાકીર હુસૈન સ્ટારર કોમેડી ફિલ્મ કોફી વિથ ડી રીલિઝ થયા પહેલા જ વિવાદોમાં આવી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પર બેઝ્ડ આ ફિલ્મના અનેક સીન્સને લઇને છોટા શકીલ તરફથી ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસરને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. ફિલ્મના તે સીન્સને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં દાઉદની મજાક ઉડાવવામાં આવી છે. ધમકી મળ્યા બાદ આ મામલે ફિલ્મમેકર્સે ફરિયાદ કરી છે. ફિલ્મ ડિરેક્ટર વિશાલ મિશ્રાએ divyabhaskar.com સાથે વાતચીતમાં ફિલ્મ અને સુનિલ ગ્રોવર સાથે જોડાયેલા કિસ્સાઓ શૅર કર્યા...
  January 7, 01:48 PM
 • શકીલે કરી 'કોફી વીથ ડી'ના મેકર્સને ધમકી આપી રહ્યો હોવાનું કન્ફર્મ, આપી સુરક્ષા
  મુંબઈઃ કોમેડી નાઈટ્સ વીથ કપિલથી જાણીતા બનેલા કોમેડિયન સુનિલ ગ્રોવરની આગામી ફિલ્મ Coffee withD પર અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજર છે. જાણવા મળ્યું છે કે, દાઉદનો ડાબો હાથછોટા શકીલ આ ફિલ્મનો પ્રોમો જોઈ ભડક્યો છે. આ ફિલ્મમાં દાઉદની મજાક ઉડાવામાં આવી હોવાથી તેનો ગુસ્સો સાતમા આસમાને હોય એવું લાગે છે. જેને લઈ છોટા શકીલના ગુર્ગાએ ફિલ્મના નિર્માતા વિનોદ રામાણીને ફેમિલીને મારી નાખવાની ધમકી આપી આ પ્રોમો અને ફિલ્મમાંથી દાઉદના સીન કાપવા માટે કહ્યું છે, નહીંતર તેનું પરિણામ સારું નહીં આવે. જેને પગલે...
  January 5, 05:45 PM
 • UAEમાં દાઉદની 15000 કરોડની સંપત્તિ જપ્ત, ભારતે સોંપ્યું હતું ડોઝિયર
  નવી દિલ્હી: અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સામે મોટી કાર્યવાહી કરતાં યુએઈ સરકારે તેની રૂ. 15 હજાર કરોડની સંપત્તિને ટાંચમાં લીધી છે. એક મીડિયા જૂથે દાવો કર્યો હતો કે યુએઈમાં દાઉદની કેટલીક સંપત્તિ છે જેમાં હોટલ, જાણીતી કંપનીના શેરોનો સમાવેશ થાય છે. ભારતે દાઉદની સંપત્તિ ટાંચમાં લેવાની કરી હતી વિનંતી યુએઈના સત્તાધિશોએ દુબઈમાં રહેલી દાઉદની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે. તાજેતરમાં જ યુએઈ સરકારે યુએઈમાં રહેલી દાઉદની સંપત્તિઓ અંગે તપાસ શરૂ કરી હતી. તેની યાદી ભારત દ્વારા આપવામાં આવી હતી. ગત...
  January 4, 10:12 AM
 • 'ડો. ગુલાટી'ને લેવો છે દાઉદનો ઈન્ટરવ્યૂ, મોદીને પત્ર લખી માંગી મંજૂરી
  મુંબઈ: કપિલ શર્માના કોમેડી શોમાં ડૉ. ગુલાટીનો રોલ કરનાર સુનીલ ગ્રોવરે મોદીને પત્ર લખ્યો છે. સુનીલે તેમા દાઉદનો ઈન્ટરવ્યૂ કરવાની માગણી કરી છે. સુનીલે આ પત્રમાં લખ્યું છે કે, અમારી પાસે હજારો સવાલ છે અને અમે સાંભળવા માંગીએ છીએ કે મુંબઈમાં બ્લાસ્ટ કરનાર તેમના બચાવમાં શું કહેવા માગે છે. સુનીલ ગ્રોવરની ફિલ્મ કોફિ વિથ ડી રિલીઝ થઈ રહી છે અને તેમાં તે એક જર્નાલિસ્ટનો રોલ કરી રહ્યો છે. ગ્રોવરે કહ્યું- આ જૂની પરંતુ જરૂરી મનની વાત - સુનીલ ગ્રોવરે તેના પત્રનો સબ્જેક્ટ રાખ્યો છે, એક બહુ જૂની, પરંતુ...
  December 23, 10:23 AM