Home >>Topics >>Entertainment >>Vinod Khanna
Vinod Khanna

Vinod Khanna

DOB:6 October 1946

Vinod Khanna was an Indian actor and producer of Bollywood films. He was also an active politician. He was the sitting MP from Gurdaspur. He died on 27 April 2017 after battling with cancer. Wikipedia


 • માધુરીએ 21 વર્ષ મોટા એક્ટર સાથે આપ્યો'તો લાંબો કિસિંગ સીન, થયો'તો પસ્તાવો
  મુંબઈઃ 15મેના રોજ માધુરી દીક્ષિત 50 વર્ષની થઈ ગઈ છે. તેણે ફિલ્મ દયાવાનમાં આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ...માં દિવંગત વિનોદ ખન્ના સાથે એક લાંબો કિસિંગ અને ઈન્ટિમેટ સીન આપ્યો હતો. આ સીનની આજે પણ ખૂબ ચર્ચા થાય છે. આ ફિલ્મ સમયે વિનોદ ખન્ના 42 વર્ષના જ્યારે માધુરી 21 વર્ષની હતી. કિસિંગ સીન પર માધુરીને થયો હતો પસ્તાવો - આજે પણ જ્યારે આ ફિલ્મની વાત આવે છે ત્યારે સૌથી વધુ વાત માધુરી અને વિનોદ વચ્ચે ફિલ્માવવામાં આવેલા બેહદ ઈન્ટિમેટ સીનની ચર્ચા જરૂર થાય છે. - પરંતુ ફિલ્મમાં બોલ્ડ સીન કર્યા બાદ માધુરીને થોડો...
  May 15, 04:51 PM
 • વિનોદ ખન્નાના મોત બાદ આમ જોવા મળ્યો પુત્ર અક્ષય, નીતા અંબાણી હતાં ચિંતામાં
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય ખન્ના હાલમાં જ મુંબઈમાં જોવા મળ્યો હતો. પિતા વિનોદ ખન્નાના અવસાન બાદ અક્ષય ખન્ના આ રીતે પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યો હતો. પિતાના અવસાનથી અક્ષય ખન્ના ઘણો જ ગમગીન દેખાતો હતો. આ સેલેબ્સ પણ મળ્યાં જોવાઃ નીતા અંબાણી પુત્રી આકાશ અંબાણી સાથે જોવા મળ્યાં હતાં. નીતા અંબાણી પણ પોતાની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પ્લે ઓફમાં જીતીને ક્વાટર ફાઈનલમાં પહોંચશે કે નહીં તેની ચિંતા કરતા હોય તેમ ચિંતાગ્રસ્ત વદને જોવા મળ્યાં હતાં. આ સિવાય શિલ્પા શેટ્ટી પણ મુંબઈમાં સ્પોટ થઈ હતી....
  May 10, 11:40 AM
 • વિનોદ ખન્નાની યાદમાં ગુરદાસપુર થયું ગમગીન, પત્ની, દીકરી-દિકરો થયા ભાવુક
  પઠાણકોટઃ 27 એપ્રિલના રોજ સ્વર્ગવાસી બનેલા એક્ટર વિનોદ ખન્નાની મુંબઈ બાદ પઠાણકોટના સૈલી રોડના ગુરકરતાર ફાર્મમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી. તેઓ પઠાણકોટ-ગુરદાસપુરના સાંસદ હતા. આ શ્રદ્ધાંજલિ સભામાં વિનોદ ખન્નાના પત્ની કવિતાએ ઈશારામાં ગુરદાસપુર લોકસભા બેઠક પર પોતાનો દાવો વ્યક્ત કરતા કહ્યું કે, વિનોદે તેનો હાથ પકડીને જ્ઞાન, ધ્યાન અને રાજનીતિના માર્ગ પર લઈ ગયા. તેનું ધ્યાન ગુરદાસપુર વિસ્તાર પર હતું અને મારું તેના પર. હવે સવાલ એ છે કે, વિનોદને ખુશી મળે તે માટે આગળ શું કરું?, દિકરો સાક્ષી ખન્ના અને...
  May 9, 06:03 PM
 • ગુરદાસપુરથી ચૂંટણી લડી શકે છે અક્ષય કુમાર, વિનોદ ખન્ના હતા અહીંથી MP
  ચંદીગઢઃ ગુરદાસપુર-પઠાણકોટ લોકસભા બેઠક પરથી અક્ષય કુમાર બીજેપીનો ઉમેદવાર બની શકે છે. આ સીટ વિનોદ ખન્નાના નિધન બાદ ખાલી થઈ છે. વિનોદની બીજી પત્ની કવિતાનું નામ પણ હાલ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, વિનોદ ખન્નાનું 27 એપ્રિલના રોજ નિધન થઈ ગયું હતું. શા માટે છે અક્ષયનું નામ ચર્ચામાં? - તાજેતરમાં અક્ષય કુમારને રૂસ્તમ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. તેમજ તે શહીદ જવાનોની મદદ માટે પણ હંમેશા આગળ રહે છે. એક ચર્ચા મુજબ, તે બીજેપીની નિકટ હોવાથી તેને ટિકિટ મળી શકે છે. - પંજાબમાં બીજેપી જિલ્લા...
  May 6, 06:06 PM
 • વિનોદ ખન્નાની પ્રેયરમીટમાં અંબાણી બંધુઓ, પહોંચી રીના રોય સહિતની હસ્તીઓ
  મુંબઈઃ 27 એપ્રિલના રોજ એક સમયના જાણીતા બોલિવૂડ સ્ટાર વિનોદ ખન્નાનું બ્લેડર કેન્સરની બીમારીને કારણે નિધન થયું હતું. ત્યાર બાદ તે જ દિવસે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે 3 મેના રોજ નેહરુ સેન્ટરમાં તેમની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. જેમાં બિઝનેસમેનથી લઈ નાના-મોટા અને વિતેલા જમાનાના અનેક ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. અનંત-આકાશ અંબાણીથી લઈ તબુ અને સોનાક્ષી સહિતના સેલેબ્સ આવ્યા આ પ્રાર્થનાસભામાં આકાશ અંબાણી, અનંત અંબાણી, અદિ ગોદરેજ, નગ્મા, તબુ, રીના રોય, બિંદિયા...
  May 4, 11:12 AM
 • શું બિગ બીના પિતાએ કરાવડાવ્યું'તું વિનોદની કરિયરનું પતન?. ખૂબ ચાલી'તી અફવા
  મુંબઈઃ 27 એપ્રિલના રોજ એક સમયના જાણીતા બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાનું નિધન થઈ ગયું હતું. તેમનું જીવન અનેક રહસ્યોથી ભરેલું હતું. તેમજ તેની લાઈફ સાથે અનેક ગોસિપ્સ અને કથિત વાતો સંકળાયેલી છે. જ્યારે વિનોદ ખન્ના ભગવા પહેરી ઓશો રજનીશના આશ્રમમાં ચાલ્યા ગયા ત્યારે એક ચર્ચા થઈ હતી. આ સમયે મીડિયાથી લઈ લોકમુખે એવી વાતો સંભળાતી કે, વિનોદ ખન્નાની કરિયર સમાપ્ત કરવા પાછળ તે સમયના તેના કટ્ટર હરિફ અમિતાભ બચ્ચનના પિતાનો હાથ છે. એક ચર્ચા મુજબ, હરિવંશ રાયે તેના મિત્ર ઓશોને વિનોદ ખન્નાને બોલિવૂડથી મોહભંગ...
  May 3, 10:32 AM
 • ઈન્ડિયન નેવીએ ઘરે જઈને વિનોદ ખન્નાને આપ્યું ગાર્ડ ઓફ ઓનર
  મુંબઈઃ વિનોદ ખન્નાનું 27 એપ્રિલના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. તેઓ છેલ્લાં એક મહિનાથી હોસ્પિટલમાંથી સારવાર લઈ રહ્યાં હતાં અને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. વિનોદ ખન્નાને ઈન્ડિયન નેવીએ ગાર્ડ ઓફ ઓનર તેમના મલાબાર સ્થિત ઘરે જ આપવામાં આવ્યું હતું. વિનોદ ખન્નાની આ હતી અંતિમ ઈચ્છાઃ સૂત્રોના મતે, પરિવાર ઈચ્છતો હતો કે ખન્નાના મૃત્યુને ગ્લોરીફાઈડ બનાવવામાં ના આવે અને પ્રાઈવેટ રીતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે. પરિવારે સુપરસ્ટાર રાજેશ ખન્નાની જેમ અંતિમ યાત્રા કાઢવા માંગતો...
  May 2, 03:52 PM
 • ગુજરાતના ભાણેજ જમાઈ હતા વિનોદ ખન્ના, 6 માસમાં ફેમિલીમાં થયા'તા 4 મોત
  મુંબઈઃ 27 એપ્રિલના રોજ વિનોદ ખન્નાનું અવસાન થયું છે. તેમની લાઈફ પર મીડિયામાં ઘણું લખાયું છે અને લખાઈ રહ્યું છે. તેમના જીવન સાથે અનેક રસપ્રદ કિસ્સાઓ સંકળાયેલા છે. પરંતુ divyabhaskr.com વિનોદ ખન્ના અંગે ભાગ્યે જ કોઈ જાણતું હોય એવી અજાણી વાતો જણાવી રહ્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે ઓશો રજનીશના સંપર્કમાં આવવા અંગે કહ્યું હતું કે, 1974માં માત્ર 6-7 મહિનામાં મારી ફેમિલીમાં 4 મોત થઈ ગયા હતા. પત્ની કવિતા છે સૌરાષ્ટ્રના વાંકાનેરની ભાણેજ વિનોદ ખન્નાએ 1990માં 15 વર્ષ નાની કવિતા દફ્તરી સાથે લગ્ન કર્યા હતા. આ સમયે...
  May 2, 03:41 PM
 • Exl: શ્વાસની તકલીફ થતાં વેન્ટિલેટર પર રાખ્યા'તાં વિનોદ ખન્નાને, આવી હતી અંતિમ રાત
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં 27 એપ્રિલના રોજ સવારે 11.20એ અંતિમ શ્વાસ લીધા હતાં. વિનોદ ખન્નાને છેલ્લાં કેટલાંય સમયથી છેલ્લાં સ્ટેજનું બ્લડરનું કેન્સર હતું. આ રીતે પસાર કરી હતી અંતિમ રાતઃ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિનોદ ખન્નાની ગઈ કાલ રાતના(27 એપ્રિલ) તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. તેમને શ્વાસની તકલીફ હતી અને દુખાવાને કારણે બૂમો પાડતા હતાં. 24 કલાક હતાં અતિ ગંભીરઃ ડોક્ટર્સની ટીમે વિનોદ ખન્નાની પત્ની કવિતાને એક્ટર માટે...
  May 2, 03:36 PM
 • આ છે પંજાબમાં આવેલું વિનોદ ખન્નાનું ઘર, 'કિંગ ઓફ બ્રિજ' તરીકે હતાં ફેમસ
  ગુરદાસપુરઃ બોલિવૂડ એક્ટર તથા પંજાબના ગુરદાસપુરના સાંસદ વિનોદ ખન્નાનું અવસાન 27 એપ્રિલના રોજ થયું હતું. વિનોદ ખન્નાનું ગુરદાસપુરના પઠાણકોટમાં સૈલી રોડ પર પણ ઘર છે. વિનોદ ખન્ના સાથે જોડાયેલી વાતોઃ - પંજાબ ભાજપના પ્રદેશ સેક્રેટરી સુભાષ શર્માએ divyabhaskar.comને કહ્યું હતું કે વિનોદજી આટલા મોટા સ્ટાર હતાં પરંતુ સહેજ પણ અભિમાની નહોતાં. - તેઓ ઘણાં જ ધાર્મિક તથા મિલનસાર વ્યક્તિ હતાં. કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યાને લઈ તેમને મળી શકતાં હતાં. - તેઓ ગુરદાસપુરને પુત્રની જેમ માનતા હતાં. તેઓ હંમેશા કહેતા કે...
  May 2, 12:03 AM
 • Viral Video: લાહોરમાં બે મહાન હસ્તીઓ સાથે વિનોદ ખન્ના નાચ્યા'તા
  પાકિસ્તાનના લાહોરનો આ વીડિયો 1989ના વર્ષનો છે. જેમાં મશહૂર અભિનેતા વિનોદ ખન્ના પાકિસ્તાનના બે મહાન ક્રિકેટર મિયાંદાદ અને ઈમરાન ખાન સાથે સુફી સોંગ પર ડાન્સ કરી રહ્યા છે. વિનોદ ખન્ના મશહૂર સુફી ગાયિકા આબિદા પરવીનના અવાજના દિવાના હતા. તે આબિદાનો અવાજ સાંભળતા જ તેમાં મગ્ન બની જતા. ઉલ્લેખનીય છે કે 70 વર્ષની ઉંમરે વિનોદ ખન્નાનું કેન્સરના લીધે હાલમાં જ મૃત્યુ થયુ.
  May 1, 11:57 AM
 • અડધો ટાલિયો થઈ ગયો છે અક્ષય ખન્ના, પિતાની અંતિમ યાત્રામાં હતાં આ હાલ
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે બ્લેડર કેન્સરને કારણે 27 એપ્રિલના રોજ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર તે જ દિવસે કરી દેવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં અક્ષય ખન્ના ઓળખાય નહીં તે રીતના જોવા મળ્યો હતો. એક સમયે પોતાના ગુડ લુકિંગને કારણે જાણીતો બનેલો અક્ષય ખન્નાની હાલની હાલત જોઈને કોઈને પણ નવાઈ લાગે તે સ્વાભાવિક છે. અડધો ટાલિયો થઈ ગયો છે અક્ષય ખન્નાઃ લાંબા સમય બાદ અક્ષય ખન્ના જાહેરમાં જોવા મળ્યો હતો. જ્યારે અક્ષય ખન્ના પોતાની મોમ ગીતાંજલી સાથે અંતિમ સંસ્કારમાં આવ્યો...
  May 1, 12:10 AM
 • અક્ષય ખન્નાથી અભિષેક બચ્ચન સુધી, પિતાની જેમ સફળ ના રહ્યાં આ સ્ટારકિડ્સ
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે બ્લેડર કેન્સરને કારણે 27 એપ્રિલના રોજ નિધન થયું હતું. વિનોદ ખન્ના બોલિવૂડના ટોચના એક્ટરમાં સામેલ હતાં. તો તેમના બંને પુત્રો અક્ષય તથા રાહુલ ખન્ના બોલિવૂડમાં સફળ થયા નથી. જોકે, અક્ષય-રાહુલ જ નહીં પરંતુ એવા ઘણાં સેલેબ્સ છે, જે પિતાની જેમ સફળ થઈ શક્યા નથી. વિનોદ ખન્ના-અક્ષય-રાહુલઃ વિનોદ ખન્નાએ ઈમ્તિહાન, અમર અકબર એન્થોની, પરવરિશ, મુકદ્દર કા સિકંદર, ધ બર્નિંગ ટ્રેન, કુરબાની જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તો અક્ષય તથા રાહુલા બોલિવૂડમાં સફળ થઈ...
  April 30, 12:06 AM
 • ઈન્ટિમેટ સીન સમયે બેકાબૂ બનેલા વિનોદ ખન્નાથી ડરેલી ડિમ્પલ ભાગીને સંતાઈ'તી રૂમમાં
  મુંબઈઃ 27 એપ્રિલના રોજ બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાનું બ્લેડર કેન્સરની બીમારીને કારણે અવસાન થયું હતું. હાલ વિનોદની લાઈફ પર અનેક મીડિયા રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે અને તેના અનેક કિસ્સાઓની ચર્ચા ચાલી રહી છે. તેની સાથે અનેક રસપ્રદ કિસ્સાઓ સંકળાયેલા છે. જેમાં એક ડિમ્પલ સાથેનો ઈન્ટિમેટ સીનનું રસપ્રદ મેકિંગ તે સમયે ગોસિપ મેગેઝિનમાં ખૂબ છપાયું હતું. એક રીજનલ મેગેઝિનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે ડિમ્પલ કપાડિયા સાથે ઇન્ટિમેટ સીનનું શૂટિંગ હતું ત્યારે વિનોદ ખન્ના પોતાના પર કાબૂ રાખી શક્યો...
  April 30, 12:04 AM
 • વિનોદ ખન્નાનાં અંતિમ સંસ્કારમાં ના જોવા મળ્યાં SRK- સલમાન, જાણો ક્યાં હતાં Busy
  મુંબઇઃ ગુરૂવારે 70 વર્ષની ઉંમરમાં વિનોદ ખન્નાનું બ્લેડર કેન્સરના કારણે અવસાન થયું હતું. વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં અમિતાભ બચ્ચન, રિષિ કપૂર, ગુલઝાર સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતાં. પરંતુ ઇન્ડસ્ટ્રિના ટોપ સ્ટાર્સ શાહરૂખ, સલમાન, આમિર અને અક્ષય આખરી વિદાય આપવા માટે પહોંચી શક્યા ના હતાં. આ વાતને લઇને રિષિ કપૂરે સોશ્યિલ મીડિયા પર ગુસ્સો પણ ઠાલવ્યો હતો. તાજેતરમાં જ અમે સૂત્રો દ્વારા જાણ્યું કે આખરે શા માટે આ ટોપ સ્ટાર્સ વિનોદ ખન્નાની અંતિમ યાત્રામાં આવી શક્યા ના હતાં. કરણ જોહરઃ...
  April 29, 04:52 PM
 • આ 10માંથી કોઈ 1 ફૂડ રોજ ડાયટમાં ખાવાનું રાખો, નહીં થાય બ્લેડર કેન્સર
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છેલ્લા સાત વર્ષથી વિનોદ ખન્ના બ્લેડર કેન્સરથી પીડિત હતાં. 27 એપ્રિલે આ બીમારીને કારણે તેમનું અવસાન થયું હતું. સામાન્ય રીતે બ્લેડર કેન્સર 50 વર્ષની ઉંમર પછી થતું હોય છે. પણ જો તમે મોટી ઉંમરે આ ઘાતક બીમારીથી બચવા માગો છો તો યંગ એજમાં જ ખાનપાનમાં ધ્યાન આપવું જોઈએ અને એવા ફૂડ્સ ખાવાથી જોઈએ જે બોડીમાં કેન્સર સેલ્સ બનતાં રોકે. જેથી આજે અમે તમને બ્લેડર કેન્સરથી બચવા ડાયટમાં કયા 10 ફૂડ્સ ખાવા તેના વિશે જણાવીશું. (એક્સપર્ટઃ ઈન્દોર કેન્સર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને સર્જિકલ...
  April 29, 12:03 PM
 • નરેન્દ્ર મોદીને જીત અપાવવા વિનોદ ખન્નાએ રાજકોટમાં કર્યો હતો ચૂંટણી પ્રચાર
  રાજકોટ: નરેન્દ્ર મોદી હાલ દેશના વડાપ્રધાન છે પરંતુ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે રાજકોટની પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમને જીત અપાવવા માટે કેબિનેટ મિનિસ્ટરના રૂપમાં વિનોદ ખન્નાએ તેમના ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ માટે 15 વર્ષ પહેલા 2002માં વિનોદ ખન્ના રાજકોટ આવ્યા હતા. વાજપાયી સરકારમાં ખન્ના હતા મિનિસ્ટર 2002માં પેટા ચૂંટણીના ચૂંટણી પ્રચારમાં વિનોદ ખન્ના રાજકોટ આવ્યા તે સમયે વિનોદ ખન્ના અટલબિહારી વાજપાયી સરકારમાં મંત્રી હતા. તેનો જબરો દબદબો હતો, હાઈ પ્રોફાઈલ...
  April 29, 08:21 AM
 • વિનોદ ખન્નાને હતો Luxurious Cars ને ચાંદીના વાસણોનો શોખ, આવી હતી Lifestyle
  મુંબઈઃ બોલિવૂ઼ડ એક્ટર વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે કેન્સરને કારણે અવસાન થયું હતુ. તેઓ છેલ્લાં એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતાં. વિનોદ ખન્ના છેલ્લી ચાર ટર્મથી પંજાબના ગુરૂદાસપુરથી ભાજપની ટિકીટ પર લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. 2014ની લોકસભાની ચૂંટણી સમયે તેમણે એફિડેવિટમાં 66.92 કરોડની સંપત્તિ બતાવી હતી. તેમણે પોતાની પ્રોપર્ટીમાં ઘરની તમામ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં પેજર, ટીવી, ફ્રિજથી લઈ ફર્નિચર, વાસણો સુદ્ધાનો સમાવેશ થતો હતો. વિનોદ ખન્ના પાસે સાત લાખ રૂપિયાના ચાંદીના વાસણો હતાં....
  April 29, 12:04 AM
 • જ્યારે બિગ બીએ વિનોદ ખન્નાને માર્યો હતો ગ્લાસ, અહીં બેસીને સાથે પીતા દારૂ
  મુંબઈઃ 27 એપ્રિલના રોજ વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના નિધનથી માત્ર ચાહકો જ નહીં બોલિવૂડ સેલેબ્સને પણ ઉંડો આઘાત લાગ્યો છે. અમિતાભ બચ્ચન તથા વિનોદ ખન્નાએ 10 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર વિનોદ ખન્નાને શ્રદ્ધાંજલી આપી છે. બ્લોગમાં અમિતાભે વિનોદ ખન્ના સાથેની મીઠી યાદોને તાજી કરી છે. તેમણે કહ્યું હતું કે તેઓ સાથે જુહૂ બીચ પર બેસીને દારૂ પીતાં હતાં. તો અન્ય એક પ્રસંગ ઉલ્લેખીને બિગ બીએ કહ્યું હતું કે એક સીન દરમિયાન તેમણે વિનોદ ખન્નાને ગ્લાસ મારી...
  April 28, 03:40 PM
 • વિનોદ ખન્નાને થયું હતું બ્લેડર કેન્સર, જાણો 9 સંકેત અને કોને થઈ શકે છે આ રોગ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છેલ્લા એક મહિનાથી બ્લેડર કેન્સરનો સામનો કરી રહેલા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે 27 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તેઓ મુમ્બઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં સારવાર લઈ રહ્યાં હતા. આ કેન્સર તેમને 2010થી થયું હતું. BLK સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ, નવી દિલ્હીના ઓન્કોલોજિસ્ટ ડો. કપિલ કુમાર જણાવી રહ્યાં છે બ્લેડર કેન્સરના 9 સંકેત અને કોને આ કેન્સર થવાનો ખતરો વધુ રહે છે તે વિશે. શું છે બ્લેડર કેન્સર? બ્લેડરની વોલના ટિશ્યૂઝમાં ઈન્ફેક્શન થવા પર ત્યાં...
  April 28, 02:19 PM