Home >>Topics >>Entertainment >>Vidya Balan
Vidya Balan

Vidya Balan

DOB:1979-01-01

Vidya Balan (વિદ્યા બાલન) is an Indian actress. She has established a career in Bollywood and is the recipient of several awards, including a National Film Award, five Filmfare Awards, and five Screen Awards, and was awarded the Padma Shri. (Wiki)


  • આ કોસ્ચ્યૂમ ડિઝાઇનરે આપ્યો છે વિદ્યા બાલનને 'બેગમ જાન' લુક, આમ કર્યું Dress up
    મુંબઇઃ 2013માં કોસ્ચ્યૂમ ડિઝાઇનર રિક રોય ઘનચક્કર ફિલ્મમાં કામ કર્યું હતું પરંતુ તેને વિદ્યા બાલનને ડ્રેસઅપ કરવાની તક મળી ના હતી. જોકે રાજકુમાર ગુપ્તાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટનું ડ્રેસઅપ તેણે જ કર્યું હતું. રિકે જણાવ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ના હતું કે ત્રણ વર્ષ પછી તેને શ્રીજીત મુખર્જીના ડિરેકશનમાં બનેલી ફિલ્મ બેગમ જાનમાં વિદ્યાના કોસ્ચ્યૂમ ડિઝાઇન કરવાની તક મળશે. રિકે divyabhaskar.com સાથે વાતચીત કરીને પોતાના અનુભવ શૅર કર્યા હતાં. આવી રીતે મળી કામ કરવાની તક -રિકે...
    April 25, 01:57 PM
  • રણ-પહાડ વચ્ચે 9000 Sq Ftમાં બની'તી 'બેગમ જાન'ની હવેલી, જુઓ Pics
    મુંબઇઃ ભારત-પાકિસ્તાનના ભાગલા આધારિત વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ બેગમ જાન દર્શકોને પસંદ આવી રહી છે. ફિલ્મની સ્ટોરી વેશ્યાલયની એટલે કે એક હવેલીની છે. જે ભારત-પાકિસ્તાન બોર્ડરની વચ્ચે આવેલી છે. જ્યારે ભાગલા થતા હતા ત્યારે આ હવેલીને બચાવવાની કોશિશ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આમ જોવામાં આવે તો હવેલીએ સ્ટોરીનું એટ્રેક્શન પોઇન્ટ બની છે. તાજેતરમાં જ divyabhaskar.comએ હવેલીના ડિઝાઇનર શાશ્વતી કર્માકર અને મૃદુલ વૈધ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે 9000 Sq ftની હવેલીને ડિઝાઇન કરવામાં આવી...
    April 22, 01:48 PM
  • માધુરીથી લઈ જેકલીનના પાપા સુધી, જાણો 14 સ્ટાર્સના Fatherના પ્રોફેશન અંગે
    મુંબઈઃ બોલિવૂડમાં ઘણા સ્ટાર્સના પિતા ભાગ્યે જ જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, તેમના દીકરો કે દીકરી કરિયરની ટોચે હતા ત્યારે પણ મીડિયાથી દૂર રહેવા સાથે પોતાના પ્રોફેશનમાં જ વ્યસ્ત રહ્યા છે. તાજેતરમાં વિદ્યા બાલનની બેગમ જાન રીલિઝ થઈ છે. પરંતુ તેના પિતા અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેઓ ડિજિકેબલના વાઈસ પ્રેસિડન્ટ છે. આ યાદીમાં માધુરી દીક્ષિતના પિતા શંકર દીક્ષિતથી લઈ જેકલીન ફર્નાન્ડીઝના પાપા એલરોય ફર્નાન્ડીઝ પણ સામેલ છે. આ પેકેજમાં અમે તમને આ સ્ટાર્સના પિતા શું કરી રહ્યા છીએ, તે અંગે જણાવી...
    April 18, 12:04 AM
  • Interview: વિદ્યા બાલને કહ્યું, 'બેગમ જાન'ના રોલ માટે કેવી રીતે કરી તૈયારી
    મુંબઈઃ વિદ્યા બાલનની ફિલ્મ બેગમ જાન હાલમાં જ રીલિઝ થઈ છે. ફિલ્મના ડિરેક્ટર શ્રીજીત મુખર્જીની આ ફિલ્મ તેમના જ ડિરેક્શનમાં બનેલી બંગાલી મૂવી રાજકહાનીની હિંદી રિમેક છે. વિદ્યાનો રોલ ઋતુપર્ણા સેનગુપ્તાએ કર્યો હતો. બેગમજાનને લઈ DB Postએ વિદ્યા બાલન સાથે ખાસ વાત કરી હતી. શું કહ્યું વિદ્યાએ: - વિદ્યાએ કહ્યું હતું કે બેગમ જાન તેના કરિયરની અત્યાર સુધીના રોલમાં સૌથી પાવરફૂલ રોલ છે. - વિદ્યાએ કહ્યું હતું કે બેગમ જાન ક્યારેય કોઈની પરવા કરતી નહોતી. તેની અંદર એક તાકત હતી. તેને કોઈ પણ વાતની શરમ નહોતી. તે...
    April 16, 06:45 PM
  • ધમાકેદાર છે 'બેગમ જાન'માં વિદ્યા બાલનના Dialogues,કહ્યું- 'એન્જોય કરી ગાળો'
    મુંબઇઃ ડિરેક્ટર શ્રીજીત મુખર્જીની ફિલ્મ બેગમ જાન શુક્રવારે રીલિઝ થઇ ગઇ છે. જેમાં વિદ્યા બાલને લીડ રોલ કર્યો છે. જ્યારે ઇલા અરૂણ, નસીરૂદ્દિન શાહ, ચંકી પાંડે, ગૌહર ખાન અને પલ્લવી શારદા પણ મહત્વના રોલમાં જોવા મળે છે. આ દરેકની એક્ટિંગ જોરદાર છે. પરંતુ વિદ્યા બાલનની ડાયલોગ ડિલિવરી ઓડિયન્સને એટ્રેક્ટ કરે છે. તેના અનેક ડાયલોગ્સ હસવા માટે તો ક્યારેક વિચારવા માટે મજબૂર કરે છે. એક ઇન્ટરવ્યૂમાં વિદ્યાએ જણાવ્યું હતું કે તેણે ગાળોને ખૂબ એન્જોય કરી છે વિદ્યા બાલને એન્જોય કર્યા ગાળોથી ભરેલા ડાયલોગ્સ...
    April 15, 02:19 PM
  • આ જગ્યાએ બન્યો હતો 'બેગમ જાન'નો કોઠો, શૂટિંગ દરમિયાન થયું હતું આવું
    દુમકા (ઝારખંડ): વિદ્યા બાલનની બેગમજાન રીલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મને ક્રિટીકના વખાણ મળી રહ્યા છે. દુમકાના નંદિની ગામમાં ગત વર્ષે જુન-જુલાઇ દરમિયાન બેગમ જાનનું શૂટિંગ થયું હતું. આ ગામમાં જ ફિલ્મનો સેટ બનાવવામાં આવ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન લોકો વિદ્યા સાથે સેલ્ફી લેવા માટે ખૂબ ક્રેઝ જોવા મળ્યો હતો. સુરક્ષા વ્યવસ્થામાં રહેલા એસપી પ્રભાત કુમારે પણ વિદ્યા સાથે મુલાકાત કરી હતી અને સેલ્ફી લીધી હતી. 90 ટકા શૂટિંગ થયું ઝારખંડમાં -આ ફિલ્મનું આશરે 90 ટકા શૂટિંગ ઝારખંડના દુમકામાં થયું હતું....
    April 14, 04:21 PM
  • ઝીન્નત અમાનથી કરિના, આ એક્ટ્રેસિસ પણ ફિલ્મ્સમાં બની ચૂકી છે Prostitute
    મુંબઇઃ વિદ્યા બાલનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ બેગમ જાન 14 એપ્રિલના રોજ રીલિઝ થઇ છે. આ નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી બંગાળી ફિલ્મ રાજકાહિનીની રીમેક છે. જેમાં બેગમ જાન એટલે કે વિદ્યા બાલને વેશ્યાલયના માલિકનો રોલ કર્યો છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે કોઇ એક્ટ્રેસે ફિલ્મમાં તવાયફ અથવા વેશ્યા (પ્રોસ્ટિટ્યૂટ)નો રોલ કર્યો હોય. આ પહેલા પણ અનેક એક્ટ્રેસિસ કરી ચૂકી છે આવા રોલ 1974માં આવેલી ફિલ્મ મનોરંજનમાં ઝીન્નત અમાનના રોલથી લઇને 2004માં આવેલી કરિના કપૂરની ફિલ્મ ચમેલી સુધી એક્ટ્રેસિસે આવા રોલ કર્યા છે. આ...
    April 14, 02:55 PM
  • એક્ટ્રેસને તમાચો ચોડ્યા બાદ અડધો કલાક સુધી રડતી રહી હતી 'બેગમ જાન'
    મુંબઈઃ 14 એપ્રિલના રોજ વિદ્યા બાલનની ફિલ્મ બેગમ જાન રીલિઝ થવાની છે. ડિરેક્ટર શ્રીજીત મુખર્જીની આ ફિલ્મના ટ્રેલરમાં વિદ્યા બાલન ઘણી જ બોલ્ડ તથા સ્ટ્રોન્ગ વુમનનું પાત્ર ભજવ્યું છે. જોકે, રિયલ લાઈફમાં વિદ્યા બાલન ઘણી જ ઈમોશનલ છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં બેગમ જાનની એક્ટ્રેસ મિસ્ટી ચક્રવર્તીએ કહ્યું હતું કે ફિલ્મના એક સીનમાં વિદ્યા બાલન તેને તમાચો ચોડી દે છે અને પછી વિદ્યા બાલન વાસ્તવિક લાઈફમાં અડધો કલાક સુધી રડતી રહી હતી. ઈમોશનલ થયા બાદ રડતી રહી વિદ્યા બાલનઃ ફિલ્મના એક સીનમાં...
    April 14, 12:52 PM
  • Movie Review: બેગમ જાન
    ટ્રેલરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આખરે બેગમ જાનમાં શું વાત કહેવાની કોશિશ કરવામાં આવી છે. કેવી બની છે આ ફિલ્મ આવો જાણીએ.. ફિલ્મ રિવ્યૂઃ બેગમ જાન રેટિંગઃ 3.5/5 સ્ટારકાસ્ટઃ વિદ્યા બાલન, ઇલા અરૂણ, ગૌહર ખાન, પિતોબાશ ત્રિપાઠી, પલ્લવી શારદા, સુમિત નિઝાવન, આશીષ વિદ્યાર્થી, રજિત કપૂર, નસીરૂદ્દિન શાહ ડિરેક્ટરઃ સૃજીત મુખર્જી નિર્માતાઃ વિશેષ ફિલ્મ્સ સંગીતઃ અનુ મલિક, ખૈયામ પ્રકારઃ પીરિયડ ડ્રામા વાર્તાઃ આ સ્ટોરી તે સમયની છે જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો અને તે સમયે...
    April 13, 06:42 PM
  • Black Lookમાં આવી બેબો, શ્રદ્ધા સહિતના સ્ટાર્સની એરપોર્ટ પર જામી ભીડ
    મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ કોઈ ઈવેન્ટ્સથી લઈ વેકેશન કે શૂટિંગને લઈ સતત એરપોર્ટ પર ક્લિક થતા રહે છે. 12 એપ્રિલના રોજ કેટલાક સ્ટાર્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેમાં કરીના કપૂર ખાન, શાહરૂખ ખાન, કાજલ અગ્રવાલ, જુહી ચાવલા, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, ગૌહર ખાન, મહેશ ભટ્ટ, અજય દેવગન, શ્રદ્ધા કપૂર, શક્તિ કપૂર, પલ્લવી શારદા અને સોફી ચૌધરી સહિતના સેલેબ્સ ક્લિક થયા હતા. આ દરમિયાન કરીના કપૂર બ્લેક અવતારમાં જોવા મળી હતી. આગળની સ્લાઈડ્સમાં એરપોર્ટ પર જોવા મળેલા કરીનાથી લઈ શ્રદ્ધા કપૂર સુધીના...
    April 13, 12:34 PM
  • આ એક્ટ્રેસે બાપની ઉંમરના એક્ટર સાથે કર્યાં Love making Scenes
    મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ્સમાં સામાન્ય રીતે સિમ્પલ અને ગર્લ નેકસ્ટ ડોરનું પાત્ર ભજવનારી મિષ્ટી ચક્રબોર્તી આજકાલ બેગમ જાનને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં મિષ્ટી(29 વર્ષ)એ પોતાના બાપની ઉંમરના નસરૂદ્દીન શાહ(67 વર્ષ) સાથે લવમેકિંગ સીન આપ્યા છે. આ ફિલ્મના એક સીનમાં મિષ્ટી તથા નાસીર ઈન્ટિમેટ થતાં બતાવવામાં આવ્યા છે આ તસવીર ઘણી જ વાયરલ થઈ રહી છે. વેશ્યાલયમાં શરણ લે છે મિષ્ટીઃ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પર વિદ્યા બાલન પોતાનું વેશ્યાલય ચલાવતી હોય છે. મિષ્ટી અહીં શરણ લે છે. સુભાષ ઘાઈની ફિલ્મથી...
    March 29, 12:06 AM
  • જ્યારે મંદિરમાં વિદ્યા બાલન સાથે થઇ'તી છેડતી, આપ્યો હતો સણસણતો જવાબ
    મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલને ખુલાસો કર્યો છે કે એકવાર મુંબઇમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં તેની સાથે શરમજનક ઘટના બની હતી. એક વ્યક્તિ તેને વારંવાર ખભા પર ટચ કરીને પરેશાન કરતો હતો. વિદ્યાએ આ ખુલાસો તાજેતરમાં જ એક લિડિંગ એન્ટરટેઇન્મેન્ટ વેબસાઇટમાં કર્યો હતો. વિદ્યાના મતે આ ઘટના ત્યારે બની હતી જ્યારે તે મંદિરમાં પ્રાર્થના કરતી હતી. શું થયું હતું વિદ્યા સાથે -વાતચીતમાં વિદ્યાએ જણાવ્યું કે,હું સિદ્ધિ વિનાયક મંદિરમાં પ્રાર્થના કરી રહી હતી ત્યારે એક વ્યક્તિએ અચાનક જ મારા ખભા પર ટચ...
    March 23, 02:22 PM
  • બેગમ જાન
    વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ બેગમ જાન વર્ષ 2015માં આવેલી બંગાળી ફિલ્મ રાજ કાહિનીની હિંદી રીમેક છે. ફિલ્મ મોટેભાગે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પ્રોસ્ટીટ્યૂશનમાં ફસાયેલી મહિલાઓની સ્ટોરી છે. શ્રીજીત મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 14 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થશે.
    March 23, 12:18 PM
  • ઈન્ટરનેટ પર છે એક્ટ્રેસિસના આવા Photos, જાણો શું છે તેના પાછળની Reality
    મુંબઈઃ સેલેબ્સની પોપ્યુલારિટી ઘણીવાર તેના માટે મુશ્કેલી પણ ઉભી કરી દે છે. બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે પણ એવું જ થઈ ચૂક્યું છે. ટેકનિકની મદદથી અનેક લોકો તેની ઈમેજ બગાડવા માટે અશ્લીલ, બિકિની કે પછી ન્યૂડ મોડલ્સના ફોટોમાં આ વિખ્યાત એક્ટ્રેસિસનો ચહેરો લગાવી દે છે, અને જ્યારે એક્ટ્રેસિસને આ વાતની ખબર પડે છે ત્યારે તેણે શરમમાં મુકાવું પડે છે. આ પેકેજમાં અમે એવી જ કેટલીક એક્ટ્રેસિસના ફોટોઝ બતાવી રહ્યા છીએ, જે ઘણીવાર ઈન્ટરનેટમાં જોઈ શકાય છે. આગળની સ્લાઈડ્સમાં સોનાક્ષીસિંહાથી લઈ કરીના કપૂર...
    March 20, 10:19 AM
  • એરપોર્ટ પર છેડતી થતાં વિદ્યા બાલને કહ્યું, ''પબ્લિક પ્રોપર્ટી નથી હું''
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન આજકાલ પોતાની ફિલ્મ બેગમજાનના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે વિદ્યા બાલન કોલકાતા ગઈ ત્યારે એરપોર્ટ પર તેની છેડતી કરવામાં આવી હતી. જેને લઈને વિદ્યાએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તે પબ્લિક પ્રોપર્ટી નથી. ફૅને કર્યું ખરાબ વર્તનઃ વિદ્યા એરપોર્ટ પર હતી ત્યારે એક ચાહકે સેલ્ફી લેવા માટે વિનંતી કરી હતી. આવામાં વિદ્યાએ ચાહકનું મન રાખવા માટે હા પાડી અને ફોટો પડાવવા લાગી હતી. જોકે, આ સમયે તે વ્યક્તિએ વિદ્યાના ખભા પર હાથ મૂક્યો તથા ખોટી રીતે...
    March 15, 02:49 PM
  • 'બેગમજાન'નું ટ્રેલર રીલિઝ, વિદ્યા જોવા મળી બોલ્ડ અને આક્રમક અંદાજમાં
    મુંબઈઃ આજે(14 માર્ચ) વિદ્યા બાલનની આગામી ફિલ્મ બેગમ જાનનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. શ્રીજીત મુખર્જી નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર જોતા ફિલ્મમાં વિદ્યા બોલ્ડ અને આક્રમક રોલમાં જોવા મળશે. 1947ના સમયગાળા પર આધારિત છે ફિલ્મ ફિલ્મ વર્ષ 1947ના સમયગાળા પર આધારિત છે. જેમાં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ એક પેલેસ ખાલી કરાવવાની વાતને કેન્દ્રમાં રાખવામાં આવી છે. આ પેલેસમાં વિદ્યા વેશ્યાલય ચલાવતી હોય છે. તેમાં પણ બીજી રોચક વાત એ છે કે, ટ્રેલરમાં ચંકી પાંડે ઓળખી ના શકાય એવા લુકમાં જોવા મળ્યો છે. વિદ્યા...
    March 14, 08:08 PM
  • આ એક્ટ્રેસે શૅર કર્યા હોળીના Experience, ભાંગ પીને થઇ હતી આવી હાલત
    મુંબઇઃ દેશભરમાં હોળીની ધૂમ મચી છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ આ તહેવારને મોજ-મસ્તી સાથે સેલિબ્રેટ કરે છે. વિદ્યા બાલન અપકમિંગ ફિલ્મ બેગમ જાનમાં જોવા મળશે. તેણે ફિલ્મના સેટ પર હોળીનો આનંદ ઉઠાવ્યો હતો તેના ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોઝમાં વિદ્યા બાલન, ગૌહર ખાન અને ટીમ મેમ્બર્સ હોળી રમતાં જોવા મળે છે. વિદ્યા બાલને હોળીના કેટલાક મજેદાર કિસ્સાઓ શૅર કર્યા હતાં શૂટિંગના છે આ ફોટોઝ ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ હોળી રમે છે તેવા ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોઝ હોળી સોંગના છે. જેને સ્ટારકાસ્ટ...
    March 12, 02:36 PM
  • વિદ્યા બાલનની કઝિન છે આ Actress, Rape પર કમેન્ટથી હતી યુઝર્સના નિશાને
    મુંબઇઃ સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સની સુપરસ્ટાર પ્રિયામણિએ તાજેતરમાં જ બોમ્બે જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર અરવિંદ સ્વામી સાથે ફિલ્મ કરવાની ના પાડી હતી. હકીકતમાં ડિરેક્ટર સેલ્વા અરવિંદને લઇને એક તામિલ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેમાં હિરોઇન માટે તેણે પ્રિયામણિનો એપ્રોચ કર્યો ત્યારે તેણે ફિલ્મમાં કામ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. નોંધનીય છે કે ગત વર્ષે એક દુષ્કર્મ મામલે કમેન્ટ કરવાથી તે યુઝર્સના ગુસ્સાનો શિકાર પણ બની હતી. આ કારણે અરવિંદ સાથે કામ કરવા તૈયાર ના થઇ પ્રિયામણિ...
    March 10, 12:18 PM
  • વિદ્યાની સલાહથી શૉક લાગ્યો કપિલને, ઑલટાઇમ હિટ છે આ સુપરફની જોક્સ
    વીકેન્ડ શરૂ થતાની સાથે જ કામનો કંટાળો આવવા લાગે છે. જોકે ભલે ને કાલ રવિવાર હોય, પણ આજ તો કામ કરવું જ પડશે ને? એટલે જ તમારો આજનો કંટાળો અને થાક બંન્ને ભગાડે તેવા જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ જોક્સ...
    March 4, 10:48 AM
  • બેગમ જાન
    વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ બેગમ જાન વર્ષ 2015માં આવેલી બંગાળી ફિલ્મ રાજકાહિનીની હિન્દી રીમેક છે. આ ફિલ્મ મુખ્યત્વે ભારત-પાકિસ્તાનના પાર્ટીશન સમય પર બનેલી પ્રોસ્ટીટ્યૂશનમાં ફસાયેલી મહિલાઓની સ્ટોરી છે. શ્રીજીત મુખર્જીના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 17 માર્ચ 2017ના રોજ રીલિઝ થશે.
    February 1, 06:50 PM