Home >>Topics >>Entertainment >>Sushmita Sen
Sushmita Sen

Sushmita Sen

DOB:1975-11-19

Sushmita Sen (સુસ્મિતા સેન) is an Indian film actress, model and the winner of the Miss Universe pageant of 1994. She was the first Indian to win the crown. After completing her reign, Sen went on to pursue Bollywood. (Wikipedia)


 • Modelling Daysમાં પાતળી લાગતી'તી સુશ, હવે લાગે છે Gorgeous
  મુંબઇઃ બોલિવૂડની સ્ટાઇલિશ એક્ટ્રેસ સુસ્મિતા સેનને મિસ યુનિવર્સનું ટાઇટલ જીતી તેને 23 વર્ષ થયાં છે. 21 મે, 1994ના રોજ 18 વર્ષે સુસ્મિતા ભારત તરફથી મિસ યુનિવર્સનો તાજ પહેરનારી પહેલી મહિલા બની હતી. સુસ્મિતાને આજે પણ એક સુપર સક્સેસ મોડલ માનવામાં આવે છે પરંતુ ફિલ્મ્સમાં તેને જોઇએ તેવી સફળતા મળી નહોતી. મોડલ તરીકે શરૂ કર્યું કરિયર સુસ્મિતાએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 1994માં ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં થયેલી મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં જ્યારે સુસ્મિતાએ તાજ જીત્યો હતો ત્યારે તે...
  May 21, 12:23 PM
 • સુસ્મિતા સેનનો દિકરી અલિસાહ સાથેનો આ ક્યુટ ડાન્સ તમે જોયો?
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીએ છીએ. અમારો હંમેશાં એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  March 27, 01:01 PM
 • કંગના-સુસથી હંસિકા સુધી, આ એક્ટ્રેસિસ બની'તી Oops Momentsનો શિકાર
  મુંબઈઃ હોલિવૂડમાં ઘણીવાર એક્ટ્રેસિસ અન્ડર ગાર્મેન્ટ્સ વિના કેમેરામાં કેદ થઈ જાય છે. સમય સમય પર આ ટ્રેન્ડને બોલિવૂડ એક્ટ્રેસિસ પણ ફોલો કરી ચૂકી છે. તેમા કંગના રનૌત પણ સામેલ છે. 23 માર્ચ 1987ના રોજ જન્મેલી કંગના બી.ટાઉનમાં પોતાના બોલ્ડ અંદાજ અને ફિયરલેસ એટીટ્યુડ માટે જાણીતી છે. ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રીન તેને બોલ્ડ અને સેક્સી અંદાજમાં જોઈ શકાય છે. ઘણી પાર્ટી-ઈવેન્ટમાં તે રિવીલિંગ આઉટફિટમાં જોવા મળી ચૂકી છે. કંગના રનૌત સિવાય સુસ્મિતા સેન, હંસિકા મોટવાણી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને કરીના...
  March 23, 12:04 AM
 • પાતળી પરમારમાંથી Hot & Sexy બની સુસ્મિતા, મોડલિંગ Daysમાં લાગતી આવી
  મુંબઇઃ ભારતમાં જે મહિલાઓ સિંગલ હોય છે તેને એક રહસ્યમયી નજરે જોવામાં આવે છે. દરેક લોકો તેના સિંગલ હોવાનું કારણ જાણવા ઇચ્છે છે. આવું માત્ર સામાન્ય મહિલાઓ સાથે થતું નથી. બોલિવૂડ એક્ટ્રેસિસને પણ આ સવાલનો સામનો કરવો પડે છે. જેમ કે, સુસ્મિતા સેનને વારંવાર એ પૂછવામાં આવે છે કે તેણે અત્યાર સુધી શા માટે લગ્ન કર્યા નથી. આ વાતને લઇને સુસ્મિતાએ એક જવાબ આપ્યો છે. જે અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી શકે છે. શું કહ્યું સુસ્મિતાએ સુસ્મિતાએ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે,તેઓ પૂછે છે કે હું શા માટે...
  March 6, 12:34 PM
 • ટોઈલેટ યુઝ કર્યા બાદ ફ્લશ નથી કરતી આ એક્ટ્રેસ, જાણો સ્ટાર્સની ગોબરી આદતો
  એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ હોલિવૂડ અને બોલિવૂડના અનેક સેલિબ્રિટીઝને ખરાબ આદતો છે. આ સેલેબ્સમાંથી કોઇ ખુલ્લામા ન્હવાથી લઈ કોઇ પોતાનું યૂરિન પીવા સુધીની ટેવો સામેલ છે. આવો જાણીએ એવા જ સેલેબ્સ વિશે.... ફ્લશ કરતી નથી મેગન ફોક્સ ટોઈલેટ યુઝ કર્યા બાદ ફ્લશ કોણ નથી કરતું? પરંતુ હોલિવૂડ એક્ટ્રેસ મેગન ફોક્સને ટોઈલેટ યુઝ કર્યા બાદ ફ્લશ કરવાની આદત નથી. માત્ર એટલું જ નહીં તે ખરાબ થઇ ગયેલા પોટને પણ સાફ કરતી નથી. FHM મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે,હું ખૂબ જ ગંદી રીતે રહું છું, હું સ્વચ્છતા...
  February 7, 04:47 PM
 • Purple ડ્રેસમાં સુસ્મિતા સેન લાગી પરી, આ સેલેબ્સનો પણ હતો આગવો ઠાઠ
  મુંબઈઃ લેકમે ફેશન વીકનો પાંચ ફેબ્રુઆરીના રોજ અંતિમ દિવસ હતો. આ દિવસે સુસ્મિતા સેન, સૌફી ચૌધરી સહિતના સેલેબ્સ રૅમ્પ પર જોવા મળ્યાં હતાં. પર્પલ ડ્રેસમાં સુસ્મિતા સેન પરી જેવી લાગતી હતી. આ સિવાય તાપસી પન્ની, દિશા પટની, અમાયરા દસ્તુર, ગૌરવ ચોપરા સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, લેકમે ફેશન વીકમાં બોલિવૂડ સેલેબ્સનો અંદાજ...)
  February 6, 01:40 PM
 • જે મંચ પર જીત્યો હતો મિસ યુનિવર્સનો તાજ 23 વર્ષ બાદ ત્યાં જ પહોંચી સુસ્મિતા
  મુંબઈ/મનીલાઃ મિસ યુનિવર્સનું ટાઈટલ જીતવાના 23 વર્ષ બાદ સુસ્મિતા સેન ફરીવાર તે જ મંચ પર પહોંચી છે, જ્યાં એક સમયે તેણે ખિતાબ પોતાના નામે કર્યો હતો. જોકે આ વખતે ફેર એટલો જ છે કે, મનીલામાં યોજાયેલી સ્પર્ધામાં તે જજ તરીકે પહોંચી હતી. આ સ્પર્ધાના રિહર્સલ દરમિયાન સુસ્મિતાએ બીજા જજીસ સાથે રેમ્પ વોક પણ કર્યું. તેનો એક વીડિયો સુસ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. જેમાં તે બ્લેક જમ્પસૂટ માં રેડ જેકેટ પહેરીને જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સુસ્મિતાએ 1994માં મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો. સુસ્મિતાએ...
  January 31, 10:25 AM
 • દીકરીઓ સાથે જોવા મળી સુસ્મિતા, મીડિયાને જોતા જ ભાગી આ એક્ટ્રેસ
  મુંબઈઃ 7 જાન્યુઆરીની રાત્રે સુસ્મિતા પોતાની દત્તક દીકરીઓ અલીશા સાથે એરપોર્ટ પર જોવા મળી. આ દરમિયાન સુસ્મિતા બ્લેક જેકેટ સાથે ગોગલ્સમાં જોવા મળી. તો બીજી તરફ બેફિક્રે એક્ટ્રેસ વાણી કપૂર પણ જોવા મળી. જોકે વાણીએ મીડિયાને જોતા જ મોં સંતાડવાનો પ્રયાસ કર્યો, બાદમાં તે કેમેરાથી બચવા માટે દોડતી જોવા મળી હતી. આ સિવાય એરપોર્ટ પર કંગના રનૌત, નીતુ કપૂર, સિંગર કનિકા કપૂર, નસીરુદ્દીન શાહ, સોનુ નિગમ અને પ્રીતમ પણ જોવા મળ્યા. આગળની સ્લાઈડ્સમાં મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહેલી વાણી અને એરપોર્ટ પર...
  January 8, 02:32 PM
 • કરિનાને થયો'તો છેડતીનો અનુભવ, આ એક્ટ્રેસિસનું પણ થયું છે Molestation
  મુંબઇઃ 31 ડિસેમ્બરની રાતે બેંગલુરૂમાં યુવતીઓ સાથે ખુલ્લેઆમ છેડછાડનો મામલો સામે આવ્યો છે. આ ઘટના પર આયેશા ટાકિયાના સસરા અને રાજનેતા અબુ આઝમીનું વિવાદીત નિવેદન ચર્ચામાં છે. જોકે, સામાન્ય યુવતીઓની જ નહીં પરંતુ બોલિવૂડની ફેમસ એક્ટ્રેસને પણ અનેકવાર છેડતીનો ભોગ બનવું પડ્યું છે. આ પેકેજમાં જાણો એવી એક્ટ્રેસિસ વિશે જે જાહેરમાં છેડતીનો ભોગ બની ચૂકી છે. કરિના કપૂરઃ ઇવેન્ટમાં થઇ હતી છેડતી આ વર્ષે જ દીકરા તૈમુરને જન્મ આપનાર મોમ કરિના કપૂરને 2013માં એક ઇવેન્ટ દરમિયાન છેડતીનો સામનો કરવો પડ્યો...
  January 7, 04:45 PM