Home >>Topics >>Entertainment >>Sonakshi Sinha
Sonakshi Sinha

Sonakshi Sinha

DOB:1987-06-02

Sonakshi Sinha (સોનાક્ષી સિંહા) is an Indian actress. She is daughter of actors Shatrughan and Poonam. After working as a costume designer in her early career, Sonakshi made her debut in action-drama film Dabangg which ... (Wikipedia)


  • Movie Review: નૂર
    મુંબઇની એક જર્નલિસ્ટની સ્ટોરીને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આવો જાણીએ કેવી છે આ ફિલ્મ.. ફિલ્મ રિવ્યૂઃ નૂર રેટિંગઃ 2/5 સ્ટારકાસ્ટઃ સોનાક્ષી સિંહા, કાનન ગિલ, મનીષ ચૌધરી, પૂરબ કોહલી, શિબાની દાંડેકર, સ્મિતા તામ્બે ડિરેક્ટરઃ સુનહિલ સિપ્પી નિર્માતાઃ ટી સીરિઝ, વિક્રમ મલ્હોત્રા સંગીતઃ અમાલ મલિક પ્રકારઃ ડ્રામા વાર્તાઃ આ સ્ટોરી પોતાની જ ધુનમાં રહેનાર જર્નલિસ્ટ નૂર રોય ચૌધરી (સોનાક્ષી સિંહા)ની છે. જે મુંબઇમાં બઝ ચેનલ માટે ન્યૂઝ રિપોર્ટિંગ કરે છે. નૂરને જનરલ...
    April 21, 10:33 AM
  • આ કારણે ઐશ્વર્યા રાય-પરિણીતી સહિતના આ સ્ટાર્સ બન્યા Fat To Fit
    મુંબઈઃ આજે સોનાક્ષીસિંહા સ્ટારર નૂર રીલિઝ થઈ છે. સોનાક્ષી ફિલ્મ્સમાં આવ્યા પહેલા ઘણી જાડી હતી. પરંતુ ડેબ્યુ સમયે તે એકદમ હિરોઈન મટીરીયલ બની ગઈ હતી. જોકે આ યાદીમાં સોનાક્ષી સિવાય ઐશ્વર્યા રાય, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર, પરિણીતી ચોપરા, અદનાન સામી અને ઝરિન ખાન સહિતના સેલેબ્સ સામેલ છે. હાલ સતત મીડિયામાં છવાતી રહેતી ઐશ્વર્યા રાયનું દીકરી આરાધ્યાના જન્મ બાદ ખૂબ જ વજન વધી ગયું હતું. પરંતુ આરાધ્યાના જન્મ બાદગ તેણે બીજીવાર સ્ટનિંગ લુક હાંસલ કરી લીધો. આ અંગે વાત કરતા એશે જણાવ્યું કેપોસ્ટ...
    April 21, 12:02 AM
  • સ્ક્રિનિંગમાં એક્ટ્રેસિસનું જોવા મળ્યું 'નૂર', શાહિદની પત્નીનો હતો આગવો અંદાજ
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાની ફિલ્મ નૂર 21 એપ્રિલના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ તાજેતરમાં જ મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. આ ફિલ્મના સ્ક્રિનિંગમાં સોનાક્ષી સિંહા, અનુષ્કા શર્મા, મીરા રાજપૂત સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ સુનહીલ સિપ્પીની આ ફિલ્મ પાકિસ્તાની ઓથર સબા ઈમ્તિયાઝની નોવેલ કરાચી, યુ આર કિલિંગ મી પર આધારિત છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, નૂરના સ્ક્રિનિંગમાં બોલિવૂડ સેલેબ્સ....)
    April 20, 12:27 PM
  • શ્રીની દીકરી જાહન્વીનો જોવા મળ્યો Stunning અવતાર, આ અંદાજમાં થઈ Clicked
    મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ અવાર-નવાર એરપોર્ટ પર જોવા મળતા હોય છે. હાલમાં જ શ્રીની દીકરી જાહન્વી-ખુશી ડેડી બોની કપૂર સાથે જોવા મળી હતી. તો સોનાક્ષી સિંહા હાલમાં નૂરના પ્રમોશનમાં વ્યસ્ત છે, તો એક શહેરથી બીજા શહેરમાં જતી આવતી હોય છે. સોનાક્ષી મોમ પૂનમ સિંહા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ સિવાય એરપોર્ટ પર પ્રિટી ઝિન્ટા, સોનમ કપૂર, ગોવિંદા પત્ની સાથે સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. એરપોર્ટ પર જાહન્વી પોતાના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે જાહન્વી બોલિવૂડ ડિરેક્ટર કરન જોહરની...
    April 16, 01:57 PM
  • નૂર
    સોનાક્ષી સિંહા અપકમિંગ ફિલ્મ Noorમાં એક જર્નલિસ્ટનું કેરેક્ટર કરી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. જેમાં સોનાક્ષી બિંદાસ અંદાજમાં જોવા મળે છે. ફિલ્મમાં સોનાક્ષી ગુલાબી આંખે...ના નવા વર્ઝન પર ડાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મથી કોમેડિયન કાનન ગિલ પણ ડેબ્યૂ કરી રહ્યો છે. જે ફિલ્મમાં સોનાક્ષીના ફ્રેન્ડના રોલમાં જોવા મળશે. ફિલ્મમેકર સનહિલ સિપ્પીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ પાકિસ્તાની નોવેલ Karachi, Youre Killing Me પર બેઝ્ડ છે. આ ફિલ્મ 12 એપ્રિલના રોજ રીલિઝ થશે.
    April 14, 06:55 PM
  • યોગા ક્લાસ બહાર સ્પોર્ટી લુકમાં જોવા મળી મલાઈકા, આ સેલેબ્સ પણ થયા ક્લિક
    મુંબઈઃ મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સ બાન્દ્રા અને જુહુમાં રેસ્ટોરાથી લઈ યોગા કે જીમમાં જતા ક્લિક થતા રહે છે. 12 એપ્રિલે મલાઈકા અરોરા ખારમાં યોગા ક્લાસિસમાંથી સ્પોર્ટી લુકમાં બહાર આવતી જોવા મળી હતી. આ સમયે તેની સાથે અમૃતા અરોરા પણ જોવા મળી હતી. દિશાથી લઈ સોનાક્ષી સહિતના સ્ટાર્સ થયા ક્લિક આ સિવાય નેહા શર્મા જુહુમાં, સોહા અલી ખાન, શ્રીયા સરન, શર્મિલા ટાગોર, અભય દેઓલ રીશી કપૂર અને સૂરજ પંચોલી બાન્દ્રામાં, સિદ્ધાર્થ મલ્હોત્રા ખારમાં, સોનાક્ષીસિંહા ટી-સીરીઝ હાઉસ અને દિશા પટની કોર્નર હાઉસ સહિત અનેક...
    April 13, 03:51 PM
  • Girly Gang સાથે કરીનાએ આમ એન્જોય કરી પાર્ટી, જુઓ Inside Photos
    મુંબઈઃ કરણ જોહરે 8 એપ્રિલના રોજ ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન લૌબોટિનને વેલકમ પાર્ટી આપી હતી. કરણે પોતાના નિવાસસ્થાને યોજેલા આ સેલિબ્રેશનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. આ પાર્ટીના કેટલાક અંદરના ફોટોઝ સામે આવ્યા છે. જેમાં આલિયા ભટ્ટ અને શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર એકબીજાને કંપની એન્જોય કરતી જોવા મળી રહી છે. તો બીજી તરફ પાર્ટીમાં બન્ને સ્ટાર કિડ્સ સાથે કરણ જોહર અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ સેલ્ફીઝ ક્લિક કરતો જોવા મળ્યા હતા. આ દરમિયાન ગર્લ્સ ગેંગ એટલે કે કરીના કપૂર,...
    April 10, 04:31 PM
  • દીપિકાથી સલમાન સુધી, જ્યારે પોતાની જ હરકતોથી સ્ટાર્સે મુકાવું પડ્યું શરમમાં
    મુંબઈઃ ઘણીવાર આપણે ભોળપણ કે પછી મૂર્ખામીમાં એવું કંઈક કરી નાખીએ છીએ કે પછી આપણી હરકતો પર આપણે શરમમાં આવવું પડે છે. આવી પરિસ્થિતિમાંથી મોટાભાગના લોકો પસાર થાય છે. આમાં બોલિવૂડ સ્ટાર્સનો પણ સમાવેશ થઈ જાય છે. તેઓ કંઈકને કંઈક એવું કરી નાખે છે કે તેમને શરમ આવે છે. બોલિવૂ સ્ટાર્સના આવા જ રસપ્રદ અનુભવો જાણીએ તેના જ શબ્દોમાં
    March 28, 08:00 AM
  • 'ઈશિમા'એ કર્યો Lovely ડાન્સ તો ભારતી સિંહ ગુજરાતી પ્રેમી પર આમ બેસી ગઈ!
    મુંબઈઃ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 8 2 એપ્રિલથી શરૂ થશે. આ શો દર શનિવાર તથા રવિવારે ટેલિકાસ્ટ કરવામાં આવશે. હાલમાં જ આ શોનો ફર્સ્ટ એપિસોડ શૂટ કરવામાં આવ્યો હતો. જજ સોનાક્ષી સહિત સ્પર્ધકોએ પર્ફોમન્સ આપ્યું હતું. શોમાં 10 કપલ્સ ભાગ લઈ રહ્યાં છે. શોના જજ તરીકે ટેરેન્સ લુઈસ, મોહિત સુરી તથા સોનાક્ષી છે. આ વખતે શોની થીમ રોમાન્સ વાલા ડાન્સ રાખવામાં આવી છે. શોમાં ઈશિમા ફૅમ દિવ્યાંકા ત્રિપાઠી પણ પતિ વિવેક દાહિયા સાથે જોવા મળી છે. ભારતી છે સૌથી મોંઘીઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોમેડિયન ભારતી સિંહ અને...
    March 26, 04:43 PM
  • Price Tag સાથેનો ડ્રેસ પહેરી પાર્ટીમાં પહોંચી સોનાક્ષી, આવા થયા ફેશન બ્લન્ડર્સ
    મુંબઈઃ સોનાક્ષીસિંહાને ઘણીવાર પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ક્રિટીસાઈઝ કરવામાં આવે છે. તાજેતરમાં તેણે ફરીવાર એવું કર્યું, જેને કારણે તેની સ્ટાઈલ પર સવાલો ઉઠી રહ્યા છે. થોડા દિવસ પહેલા તે વરૂણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર બદ્રીનાથ કી દુલ્હનિયાંની સક્સેસ પાર્ટીમાં પહોંચી હતી. આ પ્રસંગે તે પ્રાઈઝ ટેગ લાગેલા ડ્રેસમાં જોવા મળી હતી. તો આ પહેલા, પણ અનેકવાર બોલિવૂડ એક્ટ્રેસિસ ફેશન બ્લન્ડર્સનો ભોગ બની ચૂકી છે. જેમાં કોઈ સેફ્ટી પિન તો કોઈ પ્રાઈઝ ટેગ સાથે ક્લિક થઈ હતી. માત્ર એટલું જ નહીં, એક્ટ્રેસિસ...
    March 24, 08:00 AM
  • દીપિકા-સોનાક્ષી સહિત જાહેરમાં રડતાં જોવા મળ્યા આ Stars, જુઓ Photos
    મુંબઇઃ તાજેતરમાં જ સોનાક્ષી સિંહાએ બદ્રિનાથ કી દુલ્હનિયાંની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર તેણે જણાવ્યું હતું કે તે સિંગલ છે. રવિવારે જ્યારે તે સની સુપર સાઉન્ડની બહાર જોવા મળી હતી ત્યારે ખૂબ ઈમોશનલ લાગતી હતી. જોકે, તેના મૂડલેસ અને ઇમોશનલ થવાનું કારણ બ્રેકઅપ છે કે અન્ય કોઇ તે જાણવા મળ્યું નથી. આ પહેલીવાર નથી જ્યારે કોઇ સેલિબ્રિટી જાહેરમાં ઇમોશનલ થયું હોય આ પહેલા પણ દીપિકા, કેટરિનાથી લઇને શાહરૂખ અને પ્રિટી ઝિન્ટા પણ પોતાના આંસુને રોકી શક્યા નથી. આ પેકેજમાં અમે જણાવી...
    March 22, 08:03 AM
  • ઈન્ટરનેટ પર છે એક્ટ્રેસિસના આવા Photos, જાણો શું છે તેના પાછળની Reality
    મુંબઈઃ સેલેબ્સની પોપ્યુલારિટી ઘણીવાર તેના માટે મુશ્કેલી પણ ઉભી કરી દે છે. બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે પણ એવું જ થઈ ચૂક્યું છે. ટેકનિકની મદદથી અનેક લોકો તેની ઈમેજ બગાડવા માટે અશ્લીલ, બિકિની કે પછી ન્યૂડ મોડલ્સના ફોટોમાં આ વિખ્યાત એક્ટ્રેસિસનો ચહેરો લગાવી દે છે, અને જ્યારે એક્ટ્રેસિસને આ વાતની ખબર પડે છે ત્યારે તેણે શરમમાં મુકાવું પડે છે. આ પેકેજમાં અમે એવી જ કેટલીક એક્ટ્રેસિસના ફોટોઝ બતાવી રહ્યા છીએ, જે ઘણીવાર ઈન્ટરનેટમાં જોઈ શકાય છે. આગળની સ્લાઈડ્સમાં સોનાક્ષીસિંહાથી લઈ કરીના કપૂર...
    March 20, 10:19 AM
  • દારૂ પીધા પછી ટલ્લી થઇ 'દબંગ' ગર્લ સોનાક્ષી, કહ્યું 'હું હજુ સિંગલ છું'
    મુંબઇઃ તાજેતરમા જ વરૂણ ધવનની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયાએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરતાં તેની સક્સેસ પાર્ટી યોજાઇ હતી. આ પાર્ટીમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. બોલિવૂડની દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિંહા પણ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં તેણે ખૂબ ડ્રિંક્સ કર્યું હતું અને બધાની વચ્ચે કહ્યું હતું કે તે હજુ સિંગલ છે. કહ્યું હું હજુ સિંગલ છું -બદ્રીનાથ કી દુલ્હનિયાની સક્સેસ પાર્ટીમાં વરૂણ ધવન અને આલિયા ભટ્ટ કરતાં સૌથી વધારે ધ્યાન સોનાક્ષીએ ખેંચ્યુ હતું. -એક લિડિંગ ન્યૂઝ પેપરના...
    March 19, 11:39 AM
  • આ છે ઐશ્વર્યાની Real Bhabhiji, મળો બોલિવૂડ સેલેબ્સના ભાઈ-ભાભીને
    મુંબઈઃ હાલ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા વેન્ટીલેટર પર છે. તેમના સ્વાસ્થ્યને લઈ દીકરી એશ ચિંતામાં છે. ઐશ્વર્યાને નાનો ભાઈ આદિત્ય રાય પણ છે, તેણે શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. તે મર્ચન્ટ નેવીમાં એન્જીનિયર છે. શ્રીમાએ વર્ષ 2008માં મિસ ઇન્ડિયા પેજેન્ટમાં ફર્સ્ટ રનરઅપ રહી હતી. તે ઈન્વેસ્ટમેન્ટ બેંકર પણ છે. આદિત્યએ દિલ કા રિશ્તા ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી. તેમને એક વિહાન નામનો દીકરો પણ છે. સ્ક્રિન પર જોવા મળતા ફિલ્મ સ્ટાર્સની અંગત લાઈફ અંગે તો મોટા ભાગના દર્શકો જાણતા હોય છે. પરંતુ સ્ક્રિનતી દૂર રહેતા...
    March 10, 12:14 PM
  • ભાભીની પાર્ટીમાં સલ્લુની GF ને મોમ આવ્યા એક જ કારમાં, મલાઈકા પણ આવી
    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સોહેલ ખાનની પત્ની સીમા ખાનનો તાજેતરમાં જ જન્મદિવસ હતો અને આ પ્રસંગે એક પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં ખાન પરિવારના સભ્યો તથા લુલિયા વન્તુર પણ ખાસ હાજર રહી હતી. મલાઈકા પણ આવીઃ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ડિવોર્સ લેવાના છે. તેમ છતાં મલાઈકા આ પાર્ટીમાં હાજર રહી હતી. મલાઈકાની બહેન અમૃતા પતિ સાથે આવી હતી. મલાઈકાના પેરેન્ટ્સ પણ આ પાર્ટીમાં જોવા મળી હતી. આ સેલેબ્સ આવ્યાઃ સીમા ખાનની પાર્ટીમાં કરિશ્મા કપૂર, ચંકી પાંડે, ભાવના પાંડે, સંજય કપૂર, રીમા જૈન, કરિના કપૂર...
    March 10, 11:24 AM
  • આ 7 બોલિવૂડ સ્ટાર્સ રોજ પીએ છે ગ્રીન ટી, જાણી લો તેના હેલ્થ બેનિફિટ્સ
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: ગ્રીન ટીમાં એવા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તેના ફાયદાને કારણે મોટાભાગના સ્ટાર્સ રોજ ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. તેમાંના કેટલાક નાસ્તા બાદ તો કેટલાક સેલેબ્સ રાતે ગ્રીન ટી પીએ છે. અનેક સેલેબ્સે ગ્રીન ટીનું કારણ અનેક મેગેઝીન્સને પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે. તેને આધારે અમે આપને જણાવી રહ્યા છીએ ગ્રીન ટી રોજ પીનારા કેટલાક સેલેબ્સ વિશે. આગળની સ્લાઇડ્સમાં જાણો ગ્રીન ટીના શોખીન કેટલાક સેલેબ્સ વિશે...
    March 4, 10:31 AM
  • Buzz: શું આની સાથે લગ્ન કરીને ટૂંક સમયમાં જ સોનાક્ષી બનશે સલમાનની સંબંધી?
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ થોડાં સમય પહેલાં જ માલદિવમાં વેકેશન એન્જોય કર્યું હતું. જોકે, હાલમાં તો સોનાક્ષીના અંગત સંબંધો ચર્ચામાં છે. સોનાક્ષી, બંટી સચદેવ સાથે સગાઈ કરવાની હોવાની ચર્ચા છે. અલબત્ત, બંનેમાંથી કોઈએ પણ આ સંબંધનો સ્વીકાર કર્યો નથી. એક જાણીતી વેબસાઈટના રિપોર્ટ પ્રમામએ, સોનાક્ષી સિંહા, સલમાન ખાનના પરિવારની નિકટ છે. બંટી સચદેવ એક્ટર સોહેલ ખાનની પત્ની સીમાનો ભાઈ છે. બંને ફેમિલી ઈચ્છે છે કે બંટી તથા સોનાક્ષી લગ્ન કરી લે. ચર્ચા તો ત્યાં સુધી છે કે બંને ટૂંક સમયમાં...
    February 14, 12:43 PM
  • Omg! 'ધોની'એ ટી-શર્ટ પર આ શેની કરી જાહેરાત?, માણી Late Night પાર્ટી
    મુંબઈઃ બોલિવૂડ ડિરેક્ટર તથા પ્રોડ્યુસર કરન જોહરે વેલેન્ટાઈન ડેના આગલા દિવસે પોતાના ઘરે એક પાર્ટી આપી હતી. પાર્ટીમાં ધોની એટલે કે સુશાંત સિંહ રાજપૂત પણ જોવા મળ્યો હતો. નવાઈની વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂતની ટી-શર્ટ પર કમ્ફર્ટેબલી સિંગલ એવું સ્લોગન લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુશાંત તથા ક્રિતિ સેનન વચ્ચે અફેયર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં જ સમયથી થાય છે. જોકે, વી-ડેના આગલા દિવસે આ સ્લોગનવાળી ટી-શર્ટ પહેરીને સુશાંત ક્યાંક એમ તો કહેવા નથી માંગતો ને કે તે હાલમાં સિંગલ જ છે. પાર્ટીમાં જોવા...
    February 14, 12:10 PM
  • પાર્ટીમાં કરિનાની સાવકી દીકરી સારા લાગી Simple તો મલાઈકાનો HOT અંદાજ
    મુંબઈઃ બોલિવૂડ ડિરેક્ટર તથા પ્રોડ્યુસર કરન જોહરે વેલેન્ટાઈન ડેના આગલા દિવસે પોતાના ઘરે એક પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન સિમ્પલ મેક-અપ તથા બ્લેક આઉટ ફિટમાં જોવા મળી હતી. એકતા કપૂર, કેટરિના કૈફ, સોનાક્ષી સિંહા, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, જેક્લીન, સૌફી ચૌધરી, તબ્બૂ, રિયા ચક્રવર્તી, નેહા ધૂપિયા, અદિતી રાવ હૈદરી, સુશાંત સિંહ રાજપૂત, અભય દેઓલ, હર્ષવર્ધન કપૂર, આદિત્ય રોય કપૂર, ડિનો મોરિયા, વિકાસ બહલ, કરન ટેકર સહિતના સેલેબ્સ...
    February 14, 11:53 AM
  • જ્યારે અક્ષયે કર્યું ડેબ્યુ ત્યારે જન્મી નહોતી આ કો-એક્ટ્રેસ, અનુષ્કા હતી 3 વર્ષની
    મુંબઈઃ 10 ફેબ્રુઆરીના રોજ અક્ષય કુમારની જોલી એલએલબી 2 રીલિઝ થઈ છે. વર્ષ 1991માં સૌગંધ ફિલ્મથી કરિયર શરૂ કરનારા અક્ષયે અત્યાર સુધીમાં અનેક સુપરહિટ ફિલ્મ્સ આપી છે. હાલ તો તે વર્ષે બે-ત્રણ હિટ ફિલ્મ્સ રમતા રમતા આપી દે છે. માત્ર એટલું જ નહીં, 49 વર્ષીય અક્કીએ તેની ફિલ્મી સફર દરમિયાન ત્રણ-ત્રણ જેનેરેશનની એક્ટ્રેસિસ સાથે કામ કર્યું છે. તેણે જ્યારે 1991માં ડેબ્યું કર્યું ત્યારે તેની સિંઘ ઈઝ બ્લિંગની કો-સ્ટાર એમી જેક્સનનો તો જન્મ પણ થયો નહોતો, જ્યારે અનુષ્કા શર્મા માત્ર ત્રણ વર્ષની હતી. અક્ષયે પોતાનાથી 10થી...
    February 11, 12:04 AM