Home >>Topics >>Entertainment >>Sidharth Malhotra
Sidharth Malhotra

Sidharth Malhotra

DOB:1985-01-16

Sidharth Malhotra (સિદ્ધાર્થ મલ્હોત્રા) is an Indian actor and former model who appears in Bollywood films. Malhotra began a career as a model at the age of 18. Dissatisfied by the profession, he went on to work as an assistant director..(Wiki)


  • મોહિત સુરીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા સ્ટાર્સ, બ્લેક સ્કર્ટમાં શ્રદ્ધા લાગી ગ્લેમરસ
    મુંબઈઃ 11 એપ્રિલના રોજ ફિલ્મ ડિરેક્ટર મોહિત સુરીનો બર્થ ડે હતો. આ પ્રસંગે તેણે તેના નિકટના બોલિવૂડ ફ્રેન્ડ્સને પાર્ટી આપી હતી. આ બર્થ ડે સેલિબ્રેશનમાં મોહીતની આગામી ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ લીડ એક્ટર્સ એવા શ્રદ્ધા કપૂર-અર્જુન કપૂર સહિત અનેક મહેમાનો આવ્યા હતા. તેમજ મોહીત સાથે પત્ની અને એક્ટ્રેસ ઉદીતા ગોસ્વામી પણ જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધા ગ્રીન ટી અને બ્લેક સ્કર્ટ સાથે બ્લેક હિલ્સમાં જોવા મળી હતી. આવ્યા સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઈ ચેતન ભગત સહિતના સેલેબ્સ આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા,...
    April 12, 12:23 PM
  • Girly Gang સાથે કરીનાએ આમ એન્જોય કરી પાર્ટી, જુઓ Inside Photos
    મુંબઈઃ કરણ જોહરે 8 એપ્રિલના રોજ ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન લૌબોટિનને વેલકમ પાર્ટી આપી હતી. કરણે પોતાના નિવાસસ્થાને યોજેલા આ સેલિબ્રેશનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. આ પાર્ટીના કેટલાક અંદરના ફોટોઝ સામે આવ્યા છે. જેમાં આલિયા ભટ્ટ અને શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર એકબીજાને કંપની એન્જોય કરતી જોવા મળી રહી છે. તો બીજી તરફ પાર્ટીમાં બન્ને સ્ટાર કિડ્સ સાથે કરણ જોહર અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ સેલ્ફીઝ ક્લિક કરતો જોવા મળ્યા હતા. આ દરમિયાન ગર્લ્સ ગેંગ એટલે કે કરીના કપૂર,...
    April 10, 04:31 PM
  • કરણના જલસામાં કરિનાનો જલવો, આલિયા-દીપિકા આવી બોયફ્રેન્ડની કારમાં
    મુંબઈઃ કરણ જોહરે 8 એપ્રિલના રોજ ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન લૌબોટિનને વેલકમ પાર્ટી આપી હતી. કરણે પોતાના નિવાસસ્થાને યોજેલા આ સેલિબ્રેશનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા.જોકે આ પાર્ટીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લવ બર્ડ્સ બન્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ તથા સિદ્ધાર્થ-આલિયા એક જ કારમાં પહોંચ્યા હતા. આ સ્ટાર્સે માણી કરણની પાર્ટીની મજા આ સિવાય આ પાર્ટીમાં કરિના કપૂર-સૈફ અલી ખાન, શાહરૂખ ખાન, સુઝાન ખાન, મનિષ મલ્હોત્રા, સોનાલી બેન્દ્રે, સૂરજ પંચોલી, ક્રિશ્ચિયન...
    April 9, 01:04 PM
  • શાહરૂખની આ ફિલ્મમાં હતો સિદ્ધાર્થ મલ્હોત્રા, સંભાળી હતી આ જવાબદારી
    મુંબઇઃ સિદ્ધાર્થ મલ્હોત્રા શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસમાં બની રહેલી અપકમિંગ ફિલ્મ ઇત્તફાકમાં કામ કરી રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે સિદ્ધાર્થ, શાહરૂખ સાથે કામ કરી રહ્યો હોય. આ પહેલા પણ સિદ્ધાર્થ શાહરૂખની ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં કામ કરી ચૂક્યો છે. આ હતું સિદ્ધાર્થનું કામ સિદ્ધાર્થે વર્ષ 2010માં ફિલમ માય નેમ ઇઝ ખાનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું પરંતુ આ વાત મોટાભાગના લોકોને જાણ નથી કારણકે તે સમયે સિદ્ધાર્થની કોઇ...
    February 21, 11:21 AM
  • Travel Geek છે આ એક્ટર, કેટ સાથે ગોવા અને આલિયા સાથે જવા ઇચ્છે છે લંડન
    મુંબઇઃ બોલિવૂડના હેન્ડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રાને એડવેન્ચર સ્પોર્ટ્સનો પણ ખૂબ શોખ છે. તાજેતરમાં જ તે ન્યૂઝિલેન્ડમાં વેકેશન પસાર કરતો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા ન્યૂઝિલેન્ડ ટૂરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. સિદ્ધાર્થ અન્ય બોલિવૂડ સેલેબ્સ સાથે કયાં જવા અને શું કરવા ઇચ્છે છે તે વિશે અને એડવેન્ચર સ્પોર્ટ્સ અંગે પણ divyabhaskar.com સાથે વાત કરી હતી. એડવેન્ચર સ્પોર્ટ્સનો શોખિન છે સિદ્ધાર્થ પોતાના અનુભવો શૅર કરતા તેણે જણાવ્યું હતું કે,ન્યૂઝિલેન્ડની આ ટ્રીપ ખરેખર ક્રેઝી...
    January 25, 05:01 PM
  • Lovebirds આલિયા-સિદ બન્યા Center of Attraction, બોલિવૂડનો હતો ઠાઠ
    મુંબઈઃ બોલિવૂડ પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાની દીકરી ત્રિશ્યાનું મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજાઈ ગયું. આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક જ કારમાં આવ્યાં હતાં. ચર્ચા છે કે આલિયા અને સિદ્ધાર્થ એકબીજાને ડેટ કરે છે. જોકે, આ બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. આ સેલેબ્સ રહ્યાં હાજરઃ ત્રિશ્યાએ ગુરૂવાર(19 જાન્યુઆરી)ના રોજ સુશીલ ચંધોક સાથે મુંબઈના તાજ મહલ પેલેસમાં લગ્ન કર્યાં હતાં. વેડિંગ રિસેપ્શનમાં કેટરિના કૈફ, સોનાક્ષી સિંહ,...
    January 21, 06:21 PM
  • પાર્ટીના મૂડમાં સેલિબ્રિટીઝ, જાણો કઇ જગ્યાએ કરશે ન્યૂયરનું Celebration
    મુંબઇઃ વર્ષ 2016 આપણી વચ્ચેથી વિદાય થવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. નવા વર્ષને વેલકમ કરવા સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. સેલેબ્સ પણ નવા વર્ષની ઉજવણી કઇ રીતે ખાસ બનાવવી તેનું પ્લાનિંગ કરી રહ્યા છે. ન્યૂયર સેલિબ્રેટ કરવા માટે કેટલાક સેલિબ્રિટીઝ લંડન, ન્યૂયોર્ક, ઓસ્ટ્રેલિયા જેવા શહેરો પસંદ કરી રહ્યા છે તો કેટલાક અત્યારથી જ પાર્ટી અને સેલિબ્રેશનના મૂડમાં છે. આ પેકેજમાં જાણીએ કે બોલિવૂડ સેલેબ્સ કઇ રીતે નવા વર્ષને સેલિબ્રેટ કરશે. શાહરૂખ-ગૌરી ખાન શાહરૂખ ખાન 2017ના વર્ષને આવકારવા માટે...
    December 29, 08:06 AM