Home >>Topics >>Entertainment >>Shraddha Kapoor
Shraddha Kapoor

Shraddha Kapoor

DOB:1987-03-03

Shraddha Kapoor (શ્રદ્ધા કપૂર) is an Indian actress, singer and lyricist who is noted for her contribution in Bollywood films. She is regarded as one of the most popular celebrities in India. (Wikipedia)


  • Black outfitમાં શ્રદ્ધા કપૂરે જમાવ્યો રંગ, અર્જુનને જોતા જ આમ વળગી ગળે
    મુંબઈઃ ટીવી ક્વિન એકતા કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. ફિલ્મ હિટ જતા જ એકતા કપૂરે સક્સેસ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ફિલ્મના કલાકારો સિવાય ચેતન ભગત પત્ની સાથે આવ્યો હતો. આ સેલેબ્સ આવ્યાઃ સુશાંત સિંહ રાજપૂત, દિવ્યાંકા-વિવેક, મૌની રોય-અદા ખાન, વિશેષ ભટ્ટ, મહેશ ભટ્ટ, કરન જોહર, પ્રીતિ જાંગીયાની, શમિતા શેટ્ટી, અનુષ્કા રંજન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ફિલ્મની સક્સેસ પાર્ટી તસવીરો...)
    May 27, 11:57 AM
  • બાળપણમાં આવી રીતે વેકેશન એન્જોય કરતા હતા Celebs, શૅર કરી યાદો
    મુંબઇઃ હાલ ગરમીથી સામાન્ય જનતા તેમજ સેલેબ્સ પણ પરેશાન છે. આ ગરમીથી બચવા માટે સેલેબ્સ ફોરેન ટૂર પર નીકળી ગયા છે તો કેટલાક સેલેબ્સ એવા પણ છે જેઓ ભારતમાં જ રહીને તેમના રિલેટીવ્સ અને ફેમિલીને મળવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલ બોલિવૂડમાં સ્ટાર્સ વેકેશન મૂડમાં ચાલી રહ્યા છે તો divyabhaskar.comએ સેલેબ્સ પાસેથી જાણ્યું હતું કે તેઓ વેકેશનમાં શું કરવાનું પસંદ કરતા હતાં. ચાઇલ્ડ આર્ટિસ્ટે પણ જણાવ્યા પોતાના પ્લાન કેટલાક સેલેબ્સે પોતાના સમર વેકેશન અંગે વાત કરી હતી તો કેટલાકે પોતે બાળપણમાં સમર વેકેશન...
    May 11, 01:59 PM
  • ઝાયેદે બાળક પાસેથી રસ્તા પર કરી ખરીદી, સુઝાન સહિતના સ્ટાર્સ થયા ક્લિક
    મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ તેમના શૂટિંગથી લઈ જીમ અને શોપિંગ તથા પાર્ટીઝમાં વ્યસ્ત રહેતા હોવાથી મુંબઈના કોઈને કોઈ સ્થળે ક્લિક થતા રહે છે. 5 મેના રોજ પણ અનેક બોલિવૂડ સ્ટાર્સ બાન્દ્રાથી લઈ એરપોર્ટ સુધીના વિવિધ સ્થળો પર ક્લિક થયા હતા. જેમાં ઝાયેદ ખાન-મલાઈકા પારેખ, સુઝાન ખાન, એવલીન શર્મા, કિમ શર્મા, શેહનાઝ ટ્રેઝરવાલા અને નંદિતા માહતાની સહિત અનેક સેલેબ્સ બાન્દ્રામાં આવેલા સુ કાસા રેસ્ટોરન્ટ બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન ઝાયેદે રસ્તા પર વસ્તુ વેચતા બાળકો પાસેથી ખરીદી કરી હતી. આ સેલેબ્સ પણ થયા...
    May 6, 12:13 PM
  • મોમ ટ્વિંકલની ગોદમાં જોવા મળી નિતારા, લારા દત્તા થઈ દીકરી સાથે ક્લિક
    મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ શૂટિંગથી લઈ શોપિંગ અને ઈવેન્ટમાં હાજરી આપવા માટે સતત વ્યસ્ત રહેતા હોવાથી કોઈને કોઈ સ્થળે મળી જાય છે. 2 મેના રોજ પણ અનેક બોલિવૂડ સેલેબ્સ ક્લિક થયા હતા. જેમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ તેના દીકરા આરવ તથા દીકરી નિતારા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન નિતારા મોમ ટ્વિંકલની ગોદમાં જોવા મળી હતી. તેણે વ્હાઈટ એન્ડ બ્લુ કપડા પહેર્યા હતા. જ્યારે લારા દત્તા દીકરી સાયરા સાથે બાન્દ્રામાં જોવા મળી હતી. આ સમયે સાયરા તેના નાના(લારાના પિતા)ની ગોદમાં હતી. અદિતી રાવથી લઈ શ્રદ્ધા તથા...
    May 3, 11:25 AM
  • કેટરિનાએ બહેન સાથે કર્યું લંચ, કરીના-સૈફ અને પરિણીતી સહિતના સ્ટાર્સ Click
    મુંબઈઃ હાલ કેટરિના કૈફનું ફેમિલી મુંબઈ આવ્યું છે. 1 મેના રોજ તે બહેન સોનિયા અને મા સુઝાન સાથે લંચ કરવા પહોંચી હતી. આ દરમિયાન તે બ્લેક જેગિંગ્સ, બ્લેક ગંજી અને બ્લેક શૂઝમાં સ્પોર્ટી લુકમાં જોવા મળી હતી. જ્યારે નિમ્રત કૌર બહેન સાથે અને એલ્લી અવરમ તથા ઈલેના બાન્દ્રામાં ક્લિક થઈ હતી. આ સિવાય કરીના કપૂર-સૈફ અલી ખાન, પ્રાચી દેસાઈ, તમન્ના ભાટિયા, શાહરૂખ ખાન, હુમા કુરેશી, પરિણીતી ચોપરા, શ્રદ્ધા કપૂર અને ઉર્વશી રૌતેલા સહિત અનેક સ્ટાર્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આગળની સ્લાઈડ્સમાં કેટરિનાથી લઈ...
    May 2, 04:49 PM
  • પાપાની ગોદમાં ઉંઘી ગઈ નિતારા, આ સ્ટાર્સ પણ દીકરા-દીકરીઓ સાથે થયા ક્લિક
    મુંબઈઃ 23 એપ્રિલના રોજ જુહુથી લઈ બાન્દ્રા અને એરપોર્ટ પર સ્ટાર્સની ભારે ભીડ જામી હતી. આ દરમિયાન નિતારા પાપા અક્ષય કુમારના ખભા પર માથું ટેકવી ઉંઘતી જોવા મળી હતી. તેને ચહેરો જોવા મળ્યો નહોતો. આ સમયે અક્કી સાથે પત્ની ટ્વિંકલ પણ જોવા મળી હતી. તો બીજી તરફ એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા દીકરા વિયાન સાથે જ્યારે રવીનાનો દીકરો રણબિર પાપા અનિલ થડાણી સાથે સ્પોર્ટ્સ કિટ લઈને જતો જોવા મળ્યો હતો. આ સિવાય મલાઈકા દીકરા અરહાન સાથે તથા ભાવના પાંડે અને અમૃતા અરોરા પણ પોતાના દીકરા-દીકરો સાથે ક્લિક...
    April 24, 03:32 PM
  • પાર્ટીમાં શ્રદ્ધા કપૂર લાગી 'ઢીંગલી' તો એકતા કપૂરે બ્લેક આઉટફિટમાં મચાવી ધૂમ
    મુંબઈઃ ચેતન ભગતે પોતાના જન્મદિવસ પર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં હાફ ગર્લફ્રેન્ડની સ્ટાર-કાસ્ટ આવી હતી. શ્રદ્ધા કપૂર તથા અર્જુન કપૂર, ડિરેક્ટર મોહિત સૂરી અને પ્રોડ્યુસર એકતા કપૂર પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. આ સિવાય સુશાંત સિંહ રાજપૂત, ઉદિતા ગોસ્વામી સહિતના સલેબ્સ જોવા મળ્યાં હતાં. શ્રદ્ધા કપૂરે ડાર્ક ગ્રીન ક્રોચેટ સ્ટિચ હોલ્ટર નેક ટોપ સાથે બ્લેક મેટાલિક મિની સ્કર્ટ પહેર્યું હતું. ગ્લેડિએટર ફૂટવેરમાં શ્રદ્ધા કપૂર બેબી ડોલ જેવી લાગતી હતી. હાફ ગર્લફ્રેન્ડ 17 મેના રોજ રીલિઝ થવાની છે....
    April 23, 12:01 PM
  • શ્રદ્ધા કપૂરને સુમસામ આયલેન્ડ પર લઇ જવા માંગે છે આ ક્રિકેટર, જાણો કારણ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર ભૂવનેશ્વર કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આઇપીએલમાં પોતાની બોલિંગથી ધમાલ મચાવનાર પર્પલ કેપ ધરાવનાર આ બોલરે પોતાની વિશ વીડિયોથી શેર કરી છે. ભૂવનેશ્વર કુમાર આ વીડિયોમાં તે લોકોનું નામ જણાવી રહ્યો છે જેની સાથે તે સુમસામ આયલેન્ડ પર સમય વિતાવવા માંગશે. શ્રદ્ધા કપૂર સાથે સમય વિતાવવા માંગે છે ભૂવી - આ વીડિયોમાં મહિલા હોસ્ટ દ્વારા પૂછવામાં આવ્યુ કે કોઇ સુમસામ આયલેન્ડ પર ક્યા ત્રણ લોકો સાથે તે જવા માંગશે? - જવાબમાં ભૂવીએ રસપ્રદ જવાબ આપ્યો અને...
    April 22, 01:35 PM
  • શ્રદ્ધા Secretly રાત્રે પહોંચે છે ફરહાનના ઘરે, કેટરિનાની ટ્રિકથી બચે છે ફોટોગ્રાફર્સથી
    મુંબઈઃ જો તમે બોલિવૂડ સ્ટાર હોય તો તમે જ્યાં જાવ ત્યાં ફોટોગ્રાફર્સનું ઝુંડ તમારી પાછળ પાછળ ફર્યા કરતું હોય છે. માત્ર એટલું જ નહીં, તમારા કથિત પ્રેમી કે પ્રેમિકાને મળવા જવા ત્યારે પણ સતત નજર રાખે છે. તેઓ દરેક પળ ક્લિક કરવા માટે ટાંપીને બેઠા હોય છે. કંઈક આવી જ મુશ્કેલી હાલ શ્રદ્ધા કપૂરને પડી રહી છે. હાલ તે કથિત રીતે ફરહાન અખ્તરના પ્રેમમાં છે અને તેને લઈને સતત મીડિયામાં ચમકતી રહે છે. કેટરિનાની ટ્રિકથી મળે છે ફરાહનને ગત ડિસેમ્બરમાં શ્રદ્ધા જ્યારે ફરહાનના એપાર્ટમેન્ટમાં રહેવા ચાલી ગઈ...
    April 17, 11:54 AM
  • Black Lookમાં આવી બેબો, શ્રદ્ધા સહિતના સ્ટાર્સની એરપોર્ટ પર જામી ભીડ
    મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ કોઈ ઈવેન્ટ્સથી લઈ વેકેશન કે શૂટિંગને લઈ સતત એરપોર્ટ પર ક્લિક થતા રહે છે. 12 એપ્રિલના રોજ કેટલાક સ્ટાર્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેમાં કરીના કપૂર ખાન, શાહરૂખ ખાન, કાજલ અગ્રવાલ, જુહી ચાવલા, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, ગૌહર ખાન, મહેશ ભટ્ટ, અજય દેવગન, શ્રદ્ધા કપૂર, શક્તિ કપૂર, પલ્લવી શારદા અને સોફી ચૌધરી સહિતના સેલેબ્સ ક્લિક થયા હતા. આ દરમિયાન કરીના કપૂર બ્લેક અવતારમાં જોવા મળી હતી. આગળની સ્લાઈડ્સમાં એરપોર્ટ પર જોવા મળેલા કરીનાથી લઈ શ્રદ્ધા કપૂર સુધીના...
    April 13, 12:34 PM
  • મોહિત સુરીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા સ્ટાર્સ, બ્લેક સ્કર્ટમાં શ્રદ્ધા લાગી ગ્લેમરસ
    મુંબઈઃ 11 એપ્રિલના રોજ ફિલ્મ ડિરેક્ટર મોહિત સુરીનો બર્થ ડે હતો. આ પ્રસંગે તેણે તેના નિકટના બોલિવૂડ ફ્રેન્ડ્સને પાર્ટી આપી હતી. આ બર્થ ડે સેલિબ્રેશનમાં મોહીતની આગામી ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ લીડ એક્ટર્સ એવા શ્રદ્ધા કપૂર-અર્જુન કપૂર સહિત અનેક મહેમાનો આવ્યા હતા. તેમજ મોહીત સાથે પત્ની અને એક્ટ્રેસ ઉદીતા ગોસ્વામી પણ જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધા ગ્રીન ટી અને બ્લેક સ્કર્ટ સાથે બ્લેક હિલ્સમાં જોવા મળી હતી. આવ્યા સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઈ ચેતન ભગત સહિતના સેલેબ્સ આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા,...
    April 12, 12:23 PM
  • સામે આવ્યું 'હાફ ગર્લફ્રેન્ડ'નું ટ્રેલર, દોસ્તી-પ્રેમથી ભરપૂર છે અર્જુન-શ્રદ્ધાની કેમિસ્ટ્રી
    મુંબઇઃ શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂરની અપકમિંગ ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું ટ્રેલર રીલિઝ થયું છે. આ ફિલ્મમાં અર્જુન બિહારનો રહેવાસી માધવ ઝા અને શ્રદ્ધા રિયા સોમાણીના રોલમાં જોવા મળે છે. ચેતન ભગતની નોવેલ હાફ ગર્લફ્રેન્ડ પર બેઝ્ડ આ ફિલ્મના ટ્રેલરમાં એ વાત બતાવવામાં આવી છે કે કોલેજમાં એડમિશન લેનાર માધવ ઝાને અંગ્રેજી આવડતું નથી. તેની દોસ્તી કોલેજની સૌથી હોટ યુવતી રિયા સોમાણી સાથે થાય છે. તે રિયાને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા ઇચ્છે છે. જ્યારે રિયા હાફ ગર્લફ્રેન્ડ બનવા માટે રાજી થાય છે. ફિલ્મના...
    April 10, 01:39 PM
  • એકતા કપૂર સાથે ડિનર ડેટ એન્જોય કરતી જોવા મળી શ્રદ્ધા, શૅર કર્યા Photos
    મુંબઇઃ શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું પોસ્ટર તાજેતરમાં જ રીલિઝ થયું છે. આ ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂર સાથે તેણે શુક્રવારે રાતે ડિનર ડેટ એન્જોય કરી હતી. તેના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા શ્રદ્ધાએ લખ્યું કે,Half girlfriends out!!! Thank you for an epic meal @ektaravikapoor @ruchikaakapoor ❤❤ એકતાએ પણ પાર્ટીના ફોટોઝ સોશ્યિલ મીડિયા પર શૅર કર્યા હતાં. નોંધનીય છે કે મોહિત સૂરીના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં શ્રદ્ધાની જોડી અર્જુન કપૂર સાથે જામશે. 19 મેના રોજ રીલિઝ થનારી હાફ ગર્લફ્રેન્ડ ચેતન ભગતની આ જ નામની નોવેલ પર...
    April 1, 01:54 PM
  • ટ્રાન્સપરન્ટમાં આવી આ એક્ટ્રેસ, આ હિરોઈન્સે પણ પહેર્યા'તા આવા આઉટફિટ
    મુંબઈઃ તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા મુંબઈ એરપોર્ટ પર ક્લિક થઈ હતી. તે બ્લેક ટ્રાન્સપરન્ટ ટોપ અને ડેનિમ જીન્સમાં જોવા મળી. જોકે નેહા પહેલા પણ આ પ્રકારનો ડ્રેસ શ્રદ્ધા કપૂર પહેરી ચૂકી છે. તેલુગુ ફિલ્મથી કર્યો હતો ડેબ્યુ બિહારના ભાગલપુર શહેરમાં જન્મેલી નેહા શર્માએ તેલુગુ ફિલ્મ ચિરુથા(2007)થી ડેબ્યુ કર્યો હતો. ત્યાર બાદ 2010માં મહેશ ભટ્ટે નેહાને ફિલ્મ ક્રૂકમાં તક આપી. નેહાએ ક્યા કૂલ હૈ હમ(2012), યંગિસ્તાન(2014), યમલા પગલા દિવાના 2 (2013), તુમ બિન 2 (2016) જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ પહેલા...
    April 1, 11:21 AM
  • સામે આવ્યો 'Haseena'નો ફર્સ્ટ લુક, જોવા મળ્યો શ્રદ્ધા કપૂરનો દમદાર અંદાજ
    મુંબઇઃ તાજેતરમાં જ ફિલ્મ Half Girlfriendનું પહેલું પોસ્ટર રીલિઝ થયા પછી શ્રદ્ધા કપૂરે પોતાની બીજી ફિલ્મ Haseenaનું પોસ્ટર પણ શૅર કર્યું છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બાયોપિકમાં શ્રદ્ધા દાઉદની બહેનનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં દાઉદનો રોલ તેનો જ મોટોભાઇ સિદ્ધાર્થ કરી રહ્યો છે. જે પોતાના પિતા શક્તિ કપૂર જેવો જ લાગે છે. નોંધનીય છે કે આ ફિલ્મનું ડિરેક્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. આ ફિલ્મ 14 જુલાઇના રોજ રીલિઝ થઇ જશે.
    March 29, 04:17 PM
  • ટ્રેડિશનલ લુકમાં ગ્લેમરસ લાગી શ્રદ્ધા કપૂર, આ સેલેબ્સ પણ થયા Click
    મુંબઇઃ તાજેતરમાં જ શ્રદ્ધા કપૂર તેના ફેમિલી સાથે ગુડી પડવા પર જુહુમાં પંડિત પંઢરીનાથ કોલ્હાપુર રસ્તાના ઉદ્ઘાટનમાં જોવા મળી હતી. પોતાના જમાનાના ફેમસ સંગીતકાર પંડિત પંઢરીનાથ શ્રદ્ધાના ગ્રાન્ડ ફાધર અને તેની મોમ શિવાંગીના પિતા છે. જેનું થોડા વર્ષ પહેલા અવસાન થયું હતું. તાજેતરમાં જ જુહુમાં એક રસ્તાનું નામ તેમના નામ પરથી જ રખાયું છે. ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી શ્રદ્ધા ઉદ્ઘાટનમાં શ્રદ્ધા ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી. જેમાં તે સુંદર લાગી રહી હતી. આ દરમિયાન શક્તિ કપૂર, શિવાંગી...
    March 29, 01:07 PM
  • શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ'નો ફર્સ્ટ લુક રીલિઝ
    મુંબઈઃ શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનો ફર્સ્ટ લુક રીલિઝ થઈ ગયો છે. આ પોસ્ટરમાં શ્રદ્ધા અને અર્જુન વરસાદમાં ન્હાતા અને રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. પોસ્ટરમાં બન્ને વચ્ચેની કેમિસ્ટ્રી જબરદસ્ત જામી રહી છે. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા અને અર્જુન પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ચેતન ભગતની નોવેલ પર આધારિત છે ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ ચેતન ભગતની આ નામની જ નોવેલ પર આધારિત છે, જે વર્ષ 2014માં પ્રકાશિત થઈ હતી. ફિલ્મનું નિર્દેશન મોહિત સુરી કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ...
    March 28, 12:06 PM
  • 30 વર્ષની થઇ શક્તિ કપૂરની દીકરી, જુઓ લાઇફની Rare તસવીરો
    મુંબઇઃ શ્રદ્ધા કપૂર આજે 30 વર્ષની થઇ છે. શ્રદ્ધાનો જન્મ 3 માર્ચ 1987ના રોજ મુંબઇ, મહારાષ્ટ્રમાં થયો હતો. એક્ટર શક્તિ કપૂર અને શિવાંગી કપૂરની દીકરી શ્રદ્ધા આજે બોલિવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે પરંતુ મોટાભાગના લોકોને એ વાતની જાણ નથી કે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ તેને પોતાની ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. હકીકતમાં સંજય લીલા ભણસાલીએ શ્રદ્ધાને પોતાની ફિલ્મ માય ફ્રેન્ડ પિન્ટોથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ ફિલ્મમાં તેની જગ્યાએ કલ્કિને સાઇન કરી હતી. શ્રદ્ધાને આ વાતનું ખૂબ જ ખોટું...
    March 3, 10:44 AM
  • શાહરૂખ-શ્રદ્ધા સહિતના સ્ટાર્સ ઉતર્યા ગલીઓમાં, માયા નગરીમાં છલકાયું ગ્લેમર
    મુંબઈઃ 21 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ સ્ટાર્સના હોમ ગ્રાઉન્ડ એવા મુંબઈમાં મહાનગર પાલિકાની ચૂંટણી માટે વોટિંગ યોજાયું હતું. જેને લઈ શહેરના પોશ એરિયામાં સ્ટાર્સની ભીડ જામી હતી. આમ મોટા ભાગના સિતારાઓ જમીન પર ઉતર્યા હતા. ભાગ્યશ્રીથી લઈ માન્યતા સહિતના સ્ટાર્સ થયા ક્લિક બીએમસી વોટિંગ માટે શાહરૂખ ખાન, ભાગ્યશ્રી, હેમા માલિની, પરેશ રાવલ-સ્વરૂપ રાવલ, રેખા, અનુષ્કા શર્મા, વિવેક ઓબેરોય, પ્રેમ ચોપરા, સચિન-અંજલિ, મા શિવાની સાથે શ્રદ્ધા કપૂર, ગુલઝાર, ઝોયા અખ્તર, માન્યતા દત્ત, રણવીરસિંહ, સલીમ ખાન, અરબાઝ ખાન,...
    February 22, 09:24 AM
  • આલિયા, પ્રિંયંકા ને કરીના આ રીતે કરે છે ફિગર મેન્ટેન, જાણો ફિટનેસ પ્લાન
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ : દરેકને આ જોઇને આશ્ચર્ય થાય છે કે ફિલ્મ એક્ટ્રેસ પોતાનું વજન જલ્દી કઇ રીતે ઓછું કરી લે છે અથવા તો ફિટનેસ મેન્ટેન રાખે છે. ફિલ્મ એકટ્રેસની પાસે ખાસ ફિટનેસ ટ્રેનર અને ડાયટિશ્યિન હોય છે. જે તેમની ફિટનેસ અને ડાયટનો ખ્યાલ રાખે છે. અહીં અમે આપને જણાવી રહ્યા છીએ હોલિવુડ અને બોલિવુડની કેટલીક ફેમસ એક્ટ્રેસના તેમના ટ્રેનર્સ અને ડાયટિશ્યિન દ્વારા જણાવવામાં આવેલા ફિટનેસ પ્લાન. (સોર્સ - અલગ અલગ મેગેઝીન્સ અને વેબસાઇટ્સ પર આપવામાં આવેલા એકટ્રેસના ઇન્ટરવ્યૂ અને પબ્લિશ...
    February 13, 09:16 AM