Home >>Topics >>Entertainment >>Shilpa Shetty
Shilpa Shetty

Shilpa Shetty

DOB:1975-06-08

Shilpa Shetty (શિલ્પા શેટ્ટી), also known by her married name Shilpa Shetty Kundra, is an Indian film actress, producer, former model and the winner of the British reality television series Celebrity Big Brother 5. (Wikipedia)


  • જોગર્સ પાર્કમાં જોવા મળ્યો આમિરનો દિકરો, સલમાન-લુલિયા સહિતના સ્ટાર્સ ક્લિક
    મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ ઈવેન્ટમાં હાજરી આપવાથી લઈ શૂટિંગ તથા સામાજિક કાર્યોમાં સતત વ્યસ્ત રહેતા હોવાથી એરપોર્ટથી લઈ બાન્દ્રા કે જુહુ જેવા વિસ્તારોમાં ક્લિક થતા રહે છે. 23 મેના રોજ પણ અનેક સ્ટાર્સ કેમેરામાં કેદ થયા હતા. આમિરના દિકરાથી લઈ સલમાન-લુલિયા સહિતના સેલેબ્સ થયા ક્લિક જેમાં એરપોર્ટ પર સલમાન ખાન, બિપાશા બસુ અને સોનમ કપૂર, જ્યારે લુલિયા વંતુર ટીપ એન્ટ ટો પાસે, પ્રિટી ઝિન્ટા શંકર મહાદેવનના સ્ટુડિયોમાં, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા અને શમિતા જુહુના પીવીઆર પર, એક વૃક્ષા રોપણ...
    May 24, 01:19 PM
  • કોઈને BAR તો કોઈ વેચે છે  બેબી કેર પ્રોડક્ટ્સ, આ છે એક્ટ્રેસિસની Side Income
    મુંબઈઃ 15મેના રોજ માધુરી દીક્ષિતે 50 વર્ષ પુરા કર્યા છે. તે છેલ્લે વર્ષ 2014માં રીલિઝ થયેલી ફિલ્મ ગુલાબ ગેંગમાં જોવા મળી હતી. આમ તો માધુરી હાલ ભલે ફિલ્મ્સથી દૂર હોય પણ તે પોતાની ડાન્સ એકેડમી ચલાવી રહી છે. માધુરી સિવાય પણ અનેક બોલિવૂડ એક્ટ્રેસ એક્ટિંગની સાથે સાથે સાઈડ બિઝનેસ પણ કરી રહી છે. આ પેકેજમાં અમે તમને સાઈડ બિઝનેસ કરી બિઝનેસ વુમનની પણ ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસિસ અંગે જણાવી રહ્યા છીએ. શિલ્પા શેટ્ટી શિલ્પા શેટ્ટી બાંદ્રા સ્થિત કલબ રોયલ્ટી નાઇટ બારની માલિક છે. તેણે મુંબઇમાં આઈયોસિસ...
    May 16, 08:00 AM
  • શિલ્પા-રવિના સહિતની આ એક્ટ્રેસિસે સળગાવ્યો બીજાનો સંસાર, બની હોમબ્રેકર
    મુંબઈઃ બોલિવૂડની અનેક એક્ટ્રેસિસને બીજા સેલેબ્સનું ઘર ભાંગવા માટે જવાબદાર માનવામાં આવે છે. તેમાં રાજ કુન્દ્રા સાથે લગ્ન કરનારી શિલ્પા શેટ્ટીથી લઈ રવિના ટંડન સુધીની એક્ટ્રેસિસના નામ સામેલ છે. તેનું સૌથી જાણીતું ઉદાહરણ શિલ્પા શેટ્ટી છે. શિલ્પાને કારણે રાજે લીધા હતા કવિતા સાથે ડિવોર્સ શિલ્પાના કારણે જ બિઝનેસમેન રાજ કુંદ્રાએ પોતાની પહેલી પત્ની કવિતાને ડિવોર્સ આપ્યા હતાં. આ પછી કવિતાએ શિલ્પા પર જાહેરમાં તેનું ઘર ભાંગવાના આરોપ લગાવ્યા હતાં. આગળની સ્લાઈડ્સમાં જાણો બીજાના સુખી...
    May 16, 12:04 AM
  • બચ્ચન પરિવારથી SRK-કરિના કપૂર સુધી, વિદેશમાં આ સ્ટાર્સની છે કરોડોની સંપત્તિ
    મુંબઈઃ અમિતાભ બચ્ચનની ફિલ્મ સરકાર 3 12 મેના રોજ રીલિઝ થઈ રહી છે. અમિતાભ બચ્ચને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર વિદેશમાં પણ રોકાણ કર્યુ છે. અમિતાભના મુંબઈમાં જ પાંચ બંગલા છે. તેમણે પેરિસમાં પણ એક ખરીદ્યું છે. બિગ બીને ગમે છે પેરિસઃ અમિતાભ બચ્ચનની ફેવરિટ જગ્યામાંની એક જગ્યા પેરિસ છે. આથી જ તેમણે પત્ની જયાને પેરિસમાં એક ઘર ગીફ્ટ કર્યું છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો બચ્ચન બહુએ પણ લીધું છે વિદેશમાં ઘર....)
    May 10, 07:14 PM
  • શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર છેતરપિંડીનો આરોપ, દાખલ કરવામાં આવી FIR
    મુંબઇઃ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની કંપની Best Deal Tv વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે એક બિઝનેસમેનને 4 મહિના સુધી પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા પડ્યા હતાં. આખરે તે બિઝનેસમેન કમિશ્નરને મળ્યો હતો અને આ પછી પોલીસે 5 લોકો વિરૂદ્ધ કલમ 420, 406 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. 9 કરોડની છેતરપિંડીનો આરોપ -બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા પર છેતરપિંડીના આરોપમાં ભિવંડીના કોનકાવ પોલીસ સ્ટેશનમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે. શિલ્પા અને તેના પતિ પર એક પ્રાઇવેટ કંપની સાથે છેતરપિંડી કરીને 9 કરોડ...
    April 28, 09:51 AM
  • પાપાની ગોદમાં ઉંઘી ગઈ નિતારા, આ સ્ટાર્સ પણ દીકરા-દીકરીઓ સાથે થયા ક્લિક
    મુંબઈઃ 23 એપ્રિલના રોજ જુહુથી લઈ બાન્દ્રા અને એરપોર્ટ પર સ્ટાર્સની ભારે ભીડ જામી હતી. આ દરમિયાન નિતારા પાપા અક્ષય કુમારના ખભા પર માથું ટેકવી ઉંઘતી જોવા મળી હતી. તેને ચહેરો જોવા મળ્યો નહોતો. આ સમયે અક્કી સાથે પત્ની ટ્વિંકલ પણ જોવા મળી હતી. તો બીજી તરફ એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા દીકરા વિયાન સાથે જ્યારે રવીનાનો દીકરો રણબિર પાપા અનિલ થડાણી સાથે સ્પોર્ટ્સ કિટ લઈને જતો જોવા મળ્યો હતો. આ સિવાય મલાઈકા દીકરા અરહાન સાથે તથા ભાવના પાંડે અને અમૃતા અરોરા પણ પોતાના દીકરા-દીકરો સાથે ક્લિક...
    April 24, 03:32 PM
  • શિલ્પા જેવું સપાટ પેટ જોઈએ છે?, ફાળવો માત્ર બે મિનિટ ને બનાવો પર્ફેક્ટ ફિગર
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ જયપુરમાં યોગ શીખવાડ્યા હતાં. શિલ્પા પોતાના પતિ તથા પુત્ર સાથે જયપુર આવી હતી. શિલ્પાના યોગ ક્લાસને લઈ જયપુરવાસીઓમાં ઘણો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. શિલ્પાએ અહીંયા ફ્લેટ ટમી કઈ રીતે શક્ય બને તે અંગે પણ વાત કરી હતી. આ છે શિલ્પાના ફ્લેટ ટમીનો મંત્રઃ - પોતાના યોગ ક્લાસમાં શિલ્પાએ કહ્યું હતું કે નૌકાસન(નાવાસન)ને કારણે તેનું ટમી ફ્લેટ છે. શિલ્પાએ વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ તેની પાસે વધુ ટાઈમ ના હોય તો તે નૌકાસન કરી લેતી હોય છે. આ આસન કરતા માત્ર બે મિનિટથી...
    April 24, 02:10 PM
  • પ્રેગ્નેન્સી પછી શિલ્પાએ ઘટાડ્યું 32 કિલો વજન, આ છે તેની ફિટનેસનું સિક્રેટ
    જયપુર: મારુ જીવન પણ સામાન્ય મહિલાઓ જેવુ જ છે, બસ મને થોડુ ડિસિપ્લિનમાં રહેવુ પસંદ છે. સવારે સાત વાગ્યાથી મારા દિકરા સાથે જ મારુ રુટીન પણ શરૂ થઈ જાય છે. હું સવારે 7.30થી 8 વાગ્યાની વચ્ચે બેલેન્સ ડાયટ લઉં છું. તેમાં ફાઈબરનું પ્રમાણે વધારે રાખું છું, આ કહે છે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી. 22 અને 23 એપ્રિલે જયપુરમાં થયેલી યોગ શિબિરમાં આવેલી શિલ્પાએ ભાસ્કર ગ્રૂપ સાથે વાત કરીને યોગ અને હેલ્ધી લાઈફ સ્ટાઈલની ટીપ્સ શેર કરી હતી. પ્રેગ્નેન્સી પછી શિલ્પાએ 32 કિલો વજન ઉતાર્યું - રાજસ્થાની કલ્ચરમાં...
    April 24, 09:56 AM
  • પુત્રે પાપાની કહી ખાસ વાત, સાંભળી શિલ્પાને લાગ્યો આઘાત, જાણો શું કહ્યું
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ બે દિવસ જયપુરમાં યોગ ક્લાસ કર્યાં હતાં. શિલ્પાની સાથે તેનો પતિ રાજ કુંદ્રા તથા પુત્ર વિઆન પણ હતો. રાજ કુંદ્રાએ તાજેતરમાં જ જયપુર ટ્રિપનો એક વીડિયો સોશ્યિલ મીડિયામાં શૅર કર્યો છે. જે હવે વાયરલ થઈ ગયો છે. વિઆને પાપાની ફેવરિટ દીપિકા કહેતાં, શિલ્પાને નવાઈ લાગી હતી અને પોતાના પુત્રને ટોક્યો પણ હતો. શું છે વીડિયોમાં: - શિલ્પા શેટ્ટી પોતાના પુત્ર વિઆન સાથે હોય છે. વિઆન એક્ટ્રેસ દીપિકાના એક પોસ્ટર સામે ઉભો રહી જાય છે અને કહેવા લાગે છે કે દીપિકા પાપા(રાજ...
    April 24, 09:56 AM
  • IPLમાં કઇક આવો હતો વિજય માલ્યાનો અંદાજ, જુઓ તસવીરો
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્યારેક IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ઓનર રહેલા બિઝનેસમેન વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ જ તેમને જામીન મળી ગયા હતા. માલ્યા પર 9 હજાર કરોડનું દેવુ છે. લોન કોન્ટ્રોવર્સી બાદ 2016માં આઇપીએલ પહેલા માલ્યા ટીમના ડાયરેક્ટર પદેથી હટી ગયા હતા. લિકર કિંગના નામથી જાણીતા માલ્યા IPL અને તેની પાર્ટીમાં મોટા ભાગે યુવતીઓ સાથે જ નજરે પડતા હતા. 723 કરોડમાં ખરીદી હતી ટીમ - વિજય માલ્યાએ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટીમને 723 કરોડમાં ખરીદી હતી. તે હજુ પણ પોતાની...
    April 19, 12:45 AM
  • 'એક ચુમ્મા તુ મુજકો ઉધાર દેદે', શિલ્પા પાસે ફેનએ Kissની વિચિત્ર કરી માંગ
    એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી જ્યાં પણ જાય છે કોન્ટ્રોવર્સીનો ભાગ અચુક બની જાય છે. પહેલા એક ઈવેન્ટમાં વિયર્ડ ડ્રેસઅપના લીધે અને હવે એક ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં દરઅસલ શિલ્પા અહીં ફેમિલી સાથે પાર્ટી એન્જોય કરીને બહાર આવી રહી હતી. ત્યાં જ એક ફેનએ શિલ્પા પાસે કિસની માગ કરી. તે શિલ્પાને વારંવાર કહી રહ્યો હતો કે એ શિલ્પા, એક ચુમ્મા તુ મુજકો ઉધાર દેદે, તેનો આ ફેન નશામાં ધૂત હતો અને મીડિયા સામે તે શિલ્પા પાસે કિસની ફરમાઈસ કરી રહ્યો હતો.જોકે શિલ્પાએ પણ કોઈ ભાવ ન આપતા ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ હતી.
    April 17, 02:15 PM
  • કેટરિનાએ આપી સિક્યુરિટીમેનને સ્માઈલ, શિલ્પા સહિતના સ્ટાર્સે કરી પાર્ટી
    મુંબઈઃ 14 એપ્રિલના રોજ બાન્દ્રાના બાસ્ટિયન રેસ્ટોરન્ટમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ પાર્ટી કરવા માટે આવ્યા હતા. આ ડિનર પાર્ટીમાં કેટરિના કૈફ, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, શમિતા શેટ્ટી, શ્રદ્ધા કપૂર, અલ્વીરા અગ્નિહોત્રી-અતુલ અગ્નિહોત્રી, યાસ્મીન કરાચીવાલા અને સૌફી ચૌધરી સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા. આ સમયે પાર્ટી કરીને બહાર આવી રહેલી કેટરિના સામે સિક્યુરિટીમેને સ્માઈલ કરતા કેટે પણ ક્યુટ સ્મિતથી રિપ્લાય આપ્યો હતો. આ દરમિયાન કેટરિના સમર઼ડ્રેસમાં લેડબેક લુકમાં જોવા મળી હતી અને તેણે મેકઅપ...
    April 15, 12:22 PM
  • આ ગુજરાતીએ 50 કરોડના ખર્ચે કર્યા ક્રુઝ પર લગ્ન, આવ્યા બોલિવૂડ સ્ટાર્સ
    ફ્રાન્સઃ યુએઈમાં વસતા વિખ્યાત મૂળ ગુજરાતી એવા અને Danube Groupના માલિક રિઝવાન સાજનના દીકરાના 8 મિલિયન ડોલરના ખર્ચે ભવ્ય લગ્ન થઈ રહ્યા છે. અદેલ સાજન અને સારાના આ લગ્ન કોસ્ટાક્રુઝમાં યોજવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં, તેમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા છે. આ સ્ટાર્સ થયા સામેલ આ લગ્નમાં શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, ગુરમીત-દેબિના, કરિશ્મા તન્ના, શમિતા શેટ્ટી, સૌફી ચૌધરી, રોહિત રોય, મલાઈકા અરોરા , ગૌહર ખાન અને મધુર ભંડારકર સહિત અનેક બોલિવૂડ હસ્તીઓ સામેલ થઈ હતી. કોણ છે રિઝવાન સાજન આજે દુબઈમાં...
    April 9, 10:54 AM
  • યમ્મી મમ્મી શિલ્પા શેટ્ટીએ કહ્યું જીવનમાં કરી છે ઘણી ભૂલો, જાણો બીજું શું કહ્યું
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ હાલમાં એક્ટ્રેસ તરીકે નહીં પરંતુ બિઝનેસ વુમન તરીકે જાણીતી છે. હાલમાં જ ઈકોનોમિક ટાઈમ્સ આઈકોનિક બ્રાન્ડ સમીટમાં તેણે પોતાની જર્ની અંગે વાત કરી હતી. સવાલઃ તે એકટ્રેસ તરીકે કરિયરની શરૂઆત કરી, બિઝનેસમેન રાજ કુંદ્રા સાથેના લગ્ન બાદ તે બિઝનેસમાં ઝંપાલાવ્યું છે. અચાનક તે આમ કેમ કર્યું અને ચાહકો તેને ફિલ્મને બદલે બિઝનેસમાં વધારે જુઓ છે? કહે છે ને એ તો સંગ તેવો રંગ....આજે હું જે પણ છું, તે રાજને કારણે છે. રાજે કહ્યું હતું કે બીજી બ્રાન્ડ્સને પ્રમોટ કરવાને...
    April 2, 02:04 PM
  • 'લેડી લવ' માટે જાણીતા છે વિજય માલ્યા, IPLમાં જોવા મળ્યા આવા નજારા
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPLની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ઓનર ક્યારેક બિઝનેસમેન વિજય માલ્યા હતા. 2016માં આઇપીએલ પહેલા માલ્યા ટીમના ડાયરેક્ટર પદેથી હટી ગયા હતા. લોન ડિફોલ્ટર બન્યા બાદ તે ભારતની બહાર છે. ક્યારેક લિકર કિંગના નામથી જાણીતા માલ્યા IPL અને તેની પાર્ટીમાં મોટા ભાગે યુવતીઓ સાથે નજરે પડતા હતા. 723 કરોડમાં ખરીદી હતી ટીમ - કિંગ ફિશર એર લાઇન્સના માલિક વિજય માલ્યાએ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટીમ 723 કરોડમાં ખરીદી હતી. - તે હજુ પણ પોતાની ફ્રેન્ચાઇઝી ટીમના ચીફ મેન્ટર છે. IPL દરમિયાન ક્યારેક...
    April 2, 12:35 PM
  • લલિત મોદીના રાજમાં થતી આવી ભવ્ય પાર્ટીઓ, ક્રિકેટર્સ કરતા ફુલ એન્જોય
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગની 10મી સિઝન 5 એપ્રિલથી શરૂ થઇ રહી છે. IPLનો પાયો લલિત મોદીએ નાખ્યો હતો.લલિત મોદી એ જ વ્યક્તિ છે જેણે ભારતીય ક્રિકેટનું રૂપ રંગ બદલાવી નાખ્યું છે. લલિત મોદી પેજ થ્રી પાર્ટીના શોખીન છે, ક્રિકેટ, મીડિયા અને બોલિવુડ સાથે જોડાયેલા હોવાને કારણે અવાર નવાર તેઓ પેજ- થ્રી પાર્ટીઓમાં નજરે પડતા હોય છે. લલિત મોદીએ જ્યારે આઇપીએલની શરૂઆત કરી ત્યારે મેચ પૂર્ણ થયા બાદ લેટ નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવતુ હતુ જેમાં ક્રિકેટરો ફુલ એન્જોય કરતા હતા. IPL દરમિયાન થતી...
    March 31, 05:05 PM
  • IPLમાં KISSથી HUG સુધી, કેમેરામાં કેદ થઇ શિલ્પાની આવી 15 તસવીરો
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL દરમિયાન સ્ટેડિયમમાં કેટલાક ગ્લેમરસ ચહેરા જોવા મળે છે. જેમાંથી એક બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે, જે ક્યારેક રાજસ્થાન રોયલ્સ ટીમની કો-ઓનર હતી. રાજસ્થાન રોયલ્સ ટીમ બે વર્ષના પ્રતિબંધને કારણે બહાર છે પરંતુ આ ટીમ IPLની પ્રથમ ચેમ્પિયન હતી. ત્યારે શેન વોર્ન કેપ્ટન હતો. શિલ્પા શેટ્ટી 2009માં આ ટીમ સાથે જોડાઇ હતી. જો કે 2013માં સ્પોટ ફિક્સિંગનો મામલો સામે આવતા તેને 2015માં આ ટીમ છોડી દીધી હતી. આગળની સ્લાઇડમાં જુઓ, શિલ્પા શેટ્ટીની IPL દરમિયાન આવી જ કેટલીક તસવીરો....
    March 29, 12:06 AM
  • બેકલેસ ગાઉનમાં શિલ્પા શેટ્ટીનો જોવા મળ્યો Retro Look, લાગી મસ્ત કુડી
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શઇલ્પા શેટ્ટી થોડાં સમય પહેલાં જ ગોવામાં યોજાયેલ ઈવેન્ટમાં રેટ્રો લુકમાં જોવા મળી હતી. આ પ્રસંગે સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ તથા ફ્રેન્ડ સુરીલી ગોયલે તેને તૈયાર કરી હતી. શિલ્પા ન્યૂડ તથા બ્લેક કોમ્બિનેશનનું ફ્લોર લેન્થ ગાઉન પહેર્યું હતું. બેકલેસ ડ્રેપ્ડ ગાઉનમાં શિલ્પાની ટોન્ડ સેક્સી બેક સ્ટનિંગ લાગતી હતી. તેણે આ તસવીર સોશ્યિલ મીડિયામાં શૅર પણ કરી છે.
    March 21, 07:09 PM
  • બોલિવૂડ સુંદરીઓની મદહોશ કરી દેતી કાતિલ અદા, તસવીરોમાં માણો ખાસ
    મુંબઈઃ તાજેતરમાં જ મુંબઈમાં ફેમિના બ્યૂટી એવોર્ડ્સ યોજાઈ ગયા. આ એવોર્ડ શોમાં બોલિવૂડ સેલેબ્સ પોતાની આગવી અદામાં જોવા મળ્યાં હતાં. શાહિદ કપૂર, જેક્લીન ફર્નાન્ડિઝ, વાણી કપૂર, શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી, સ્વરા ભાસ્કર, ડિયાના પેન્ટી, પૂજા હેગડે સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ફેમિના બ્યૂટી એવોર્ડ્સની ખાસ તસવીરો....)
    March 16, 01:15 PM
  • દહીંથી નહાય છે પ્રિયંકા, જાણો આ અન્ય 7 એક્ટ્રેસની સુંદરતાનું રહસ્ય
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: અનેક બોલિવૂડ એક્ટ્રેસ પોતાની સુંદરતા જાળવી રાખવા માટે હોમ મેડ ચીજો લગાવવાનું પસંદ કરે છે. તેનાથી તેમના ચહેરાની ચમક જળવાઇ રહે છે. આ સાથે ઉંમરની અસર તેમના ચહેરા પર દેખાતી નથી. ગ્લેમર વર્લ્ડમાં ચર્ચામાં રહેતી આ એક્ટ્રેસ પોતાના બ્યૂટી સિક્રેટ્સ અનેક મેગેઝીનના ઇન્ટરવ્યૂમાં જણાવી ચૂકી છે. આ આધારે અમે આપને જણાવી રહ્યા છીએ બોલિવૂડની કઇ 7 એકટ્રેસ હોમ મેડ ચીજો લગાવીને દેખાય છે સુંદર. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આ જાણીતી એક્ટ્રેસિસના બ્યૂટી સિક્રેટ્સ...
    March 1, 05:27 PM