Home >>Topics >>Entertainment >>Shaan
Shaan

Shaan

DOB:30 September 1972

Shantanu Mukherjee, known as Shaan, is an Indian playback singer more active in Hindi, Bengali, Marathi, Urdu, Telugu and Kannada films and a television host. Wikipedia


  • બિગ બીની કો-સ્ટારે 70ના દાયકામાં વધારી'તી બ્રેસ્ટ સાઈઝ, મચાવ્યું'તું તોફાન
    મુંબઈઃ એક જમાનાની સેક્સ બોમ્બ અને બોલિવૂડ એક્ટ્રેસ કેટી મિર્ઝાનું 67ની વયે લંડનમાં નિધન થઈ ગયું છે. તેણે 70ના દાયકામાં પોતાની સેક્સી અદાઓથી સૌ કોઈને આકર્ષિત કર્યા હતા. કેટીએ અમિતાભ બચ્ચન સાથે કસમે વાદે, શાન, વિનોદ ખન્ના-રીના રોય સાથે જેલયાત્રા તથા કિસ્સા કુર્સી કા જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું હતું. બ્રેસ્ટ સર્જરીને લઈ આવી હતી ચર્ચામાં 70ના દાયકામાં તેણે બ્રેસ્ટ સર્જરી કરાવી હોવાની ખૂબ ચર્ચાઓ ચાલી હતી. વર્ષ 1978માં વિખ્યાત પ્રત્રકાર શોભા ડેએ લખ્યું હતું કે,10 ઈંચ સુધી છાતી વધારવા માટેનું...
    March 24, 05:01 PM
  • કોઈએ ટીચર તો કોઈએ ડિવોર્સી સાથે કર્યા છે લગ્ન, મળો સિંગર્સની Wivesને
    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સની પર્સનલ લાઈફ અંગે આપણે ઘણું બધું જાણીએ છીએ. તેના ફ્રેન્ડ્સથી લઈ ફેમિલી મેમ્બર્સની વાતો મીડિયામાં આવતી રહે છે. જોકે પ્લેબેક સિંગરના અંગત જીવન અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેઓ અમુક ઈવેન્ટ્સમાં પત્નીઓ સાથે જોવા મળી જાય છે. પરંતુ લોકોની તેના પર નજર પડતી નથી. ડિવોર્સી કોયલ સાથે અરીજીતે કર્યા હતા બીજા લગ્ન સૂરજ ડૂબા હૈ યારોથી લઈ ગેરુઆ જેવા સુપરહિટ સોંગ્સ ગાનારા બોલિવૂડ સિંગર અરીજીતે 2014માં કોયલ રોય સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા અરીજીતે પહેલી પત્ની સાથે છૂટાછેડા...
    March 18, 08:00 AM
  • રીલિઝ સમયે બોક્સઓફિસ પર ફ્લોપ હતી આ Films, હવે કહેવાય છે Superhit
    મુંબઇઃ તમે ક્યારેય વિચાર્યું છે કે જે ફેમસ ફિલ્મ્સ તમે અનેકવાર રસથી જોઇ છે અને જ્યારે પણ તે ટીવી પર આવી છે તમે ચેનલ પણ બદલી નથી તે એકસમયે ફ્લોપ હતી. ત્યાં સુધી કે આ ફિલ્મ્સ થિયેટરમાં દર્શકો માટે પણ તરસતી હતી. ખાસ વાત તો એ કે આ ફિલ્મ્સના લિસ્ટમાં રાજકપૂર, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની પણ ફિલ્મ્સ છે. આ પેકેજમાં અમે જણાવી રહ્યા છીએ એવી જ ફિલ્મ્સ વિશે જે બોક્સઓફિસ પર ઉંધેકાંધ પછડાઈ હતી પરંતુ પછી તેણે પબ્લિકનું દિલ જીતી લીધું હતું. ફિલ્મઃ મેરા નામ જોકર રીલિઝ ડેટઃ 18 ડિસેમ્બર...
    December 20, 08:04 AM