Home >>Topics >>Entertainment >>Salman Khan
Salman Khan

Salman Khan

DOB:1965-12-27

Abdul Rashid Salim Salman Khan (સલમાન ખાન), credited as Salman Khan, is an Indian film actor, producer, television personality, singer and philanthropist.


 • કપિલ શર્માની પડતીના દિવસો શરૂ, ચેનલ શો બંધ કરી આ સુપરસ્ટારને લાવશે
  મુંબઈઃ કપિલ શર્માના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. ચર્ચા છે કે કપિલ શર્માનો શો સોની ચેનલ રિન્યૂ કરશે નહીં. આ શોનો કોન્ટ્રાક્ટ 17 મેના રોજ પૂરો થયા છે. કપિલ શર્માને બદલે ચેનલ હવે સલમાનનો શો ટેલિકાસ્ટ કરશે. કપિલને બદલે આવશે સલમાનઃ કપિલ શર્માના શોમાં સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા આવતા નથી. જેને કારણે શોની ટીઆરપી સતત ઘટી રહી છે. ઘટતી જતી ટીઆરપીને લઈ સોની ચેનલ ચિંતામાં છે. કપિલનો શો ટોપ 10માં પણ નથી. જેને કારણે સોની ચેનલે કપિલના શોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ના...
  April 26, 03:47 PM
 • સલમાને ત્રણ Bodyguardને નોકરીમાંથી હાંકી કાઢ્યા, અંગત વાતો કરતા લીક
  મુંબઈઃ બોલિવૂડમાં સલમાન ખાન મૈત્રી અને દુશ્મનીને લઈ ખૂબ ચર્ચા છે. આમ તો સલમાન ખાન દરેક જરૂરીયાતમંદની મદદ કરે છે. પરંતુ તેની સાથે દુશ્મની કરનારા લોકો તેના ગુસ્સાથી પણ બચી શકતા નથી. તાજેતરમાં સલમાન ખાનને લઈ વધુ એક મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે. એક અગ્રણી વેબપોર્ટલ પર છપાયેલા રિપોર્ટ મુજબ, સલમાને શેરાને છોડીને પોતાના બીજા ત્રણ બોડીગાર્ડને નોકરીમાંથી કાઢી મુક્યા છે. અંગત વાતો જાહેર કરતા હોવાથી કર્યા નોકરીમાંથી દૂર એક ચર્ચા મુજબ, આ બોડીગાર્ડસ સલમાન સાથે સંકળાયેલી અંગત વાતો જાહેર કરી...
  April 26, 02:37 PM
 • પતિને જોતા જ વળગી પડી બિપ્સ, GF સાથે પહેલીવાર જાહેરમાં આવ્યો કપિલ
  મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ પોતાના કોઈને કોઈ કમિટમેન્ટને લઈ બાન્દ્રાથી લઈ જુહુ અને એરપોર્ટ પર આવતા જતા રહે છે. 24 એપ્રિલના રોજ પણ અનેક સ્ટાર્સ વિવિધ સ્થળો પર ક્લિક થયા હતા. જેમાં કપિલ શર્મા પહેલી જ વાર ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે બિપાશા બસુએ એરપોર્ટ રીસીવ કરવા આવેલા પતિને હગ કરી લીધું હતું. તેને જોતા લાગ્યું કે, તે હબ્બીથી જુદાઈ સહન કરી શકતી નથી. આ સ્ટાર્સ પણ થયા ક્લિક આ સિવાય એરપોર્ટ શાહરૂખ ખાન, સલમાન ખાન, જુહી ચાવલા, સોનલ ચૌહાણ, રણવીરસિંહ, કાજલ અગ્રવાલ, સોહૈલ ખાન,...
  April 25, 02:42 PM
 • એક સમયે આવો લાગતો વરૂણ ધવન, જુઓ નાનપણથી અત્યાર સુધીના Pics
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર વરૂણ ધવને હાલમાં જ પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. 24 એપ્રિલ, 1987ના રોજ જન્મેલા વરૂણે નોટિંઘમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. વરૂણ ધવને કરન જોહરની ફિલ્મ માય નેમ ઈઝ ખાનથી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, વરૂણ ધવનને ખરી ઓળખ ફિલ્મ સ્ટુડન્ડ ઓફ ધ યરથી મળી હતી. વરૂણ ધવનની અત્યાર સુધીની કરિયરમાં એક પણ ફિલ્મ ફ્લોપ રહી નથી. રેસલર બનવા ઇચ્છતો હતો વરૂણ ફેમસ ફિલ્મમેકર ડેવિડ ધવનના દીકરા વરૂણે 2012માં રીલિઝ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરથી ડેબ્યૂ...
  April 25, 11:29 AM
 • WhatsApp Funny: હવે સમજાણું, વિજય માલ્યા કેમ ભાગી ગયો લંડન
  જેમ-જેમ ગરમી વધતી જાય છે તેમ-તેમ લોકોના મગજનો પારો પણ ઊંચો થતો જાય છે. જોકે વૉટ્સએપિલા લોકો તો ગમેતેવા આકરા સમયમાં પણ મનોરંજન કરીને લોકોને કુલ-કુલ કરવાના પ્રયત્નમાં જ હોય છે. તેમના પટારામાંથી નીકળેલા આવા જ કેટલાક ફની ફોટોઝનું એક કલેક્શન લાવ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
  April 25, 11:19 AM
 • સલમાન ખાનનો 'GF' લુલિયા સાથે થયો જોરદાર ઝઘડો, જાણો શું છે કારણ
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન આજકાલ પોતાની કથિત પ્રેમિકા લુલિયા વન્તુરને કારણે ચર્ચામાં છે. એક ન્યૂઝ વેબસાઈટે દાવો કર્યો છે કે સલમાન તથા લુલિયા વચ્ચે જોરદાર ઝઘડો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લુલિયા ધ દબંગ ટૂરમાં પર્ફોમ કરવા માંગતી હતી પરંતુ સલમાને ચોખ્ખી ના પાડી દીધી હતી. આ વાતને લઈ બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. અપસેટ છે લુલિયાઃ સલમાન ખાને લુલિયાને પર્ફોમ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ લુલિયાએ સલમાનને હિમેશ રેશમિયા સાથે સિંગિંગની વાત કરી હતી. જોકે, સલમાને આની પણ સ્પષ્ટ ના...
  April 24, 12:54 PM
 • અર્પિતા ખાનના બદલાયા તેવર, મીડિયાને જોઈને ભડકી સલમાનની બહેન
  આમ તો ખાન ફેમિલિ મીડિયા ફ્રેન્ડલી છે.પરંતુ હાલમાં જ પુત્ર આહિલ અને પતિ આયુષ શર્મા સાથે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન એરપોર્ટ પર સ્પોટ થઈ. અહીં કેમેરા સામે આવતા જ અર્પિતા ગુસ્સે થઈ હતી અને મીડિયાકર્મીઓને લાઈટ્સ બંધ કરી દેવા જણાવ્યુ. એટલુ જ નહીં મીડિયાને પોઝ પણ ન આપ્યો, અને પતિ સાથે ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ.
  April 21, 04:28 PM
 • Viral: અઝાન પર સલમાન ખાન અને પ્રિયંકા પણ બોલી ચૂક્યા છે આવું કંઈક
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીએ છીએ. અમારો હંમેશાં એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  April 21, 03:42 PM
 • મામુ સલમાન સાથે જોવા મળ્યો ભાણીયાનો Cute અંદાજ, આવું છે Bonding
  મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હાલમાં પોતાની દબંગ(Da-Bangg) ટૂર પર છે. સલમાન ખાન પરિવાર સાથે આ ટૂર પર ગયો છે. આ સિવાય ડેઈઝી શાહ, પ્રભુદેવા, બિપાશા બાસુ જેવા સ્ટાર્સ પણ છે. ટૂર દરમિયાન સલમાન ખાન પોતાના ભાણીયા અહિલ સાથે મસ્તી કરતો જોવા મળે છે. સલમાન પર્ફેક્ટ ડેડના રોલમાં જોવા મળ્યો હતો. અહિલ 30 માર્ચે થયો એક વર્ષનોઃ અર્પિતાના દિકરો અહલ 30 માર્ચના રોજ એક વર્ષનો થયો હતો. અહિલનો બર્થડે માલદિવમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાન પરિવાર સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાન ઓસ્ટ્રિયામાં પોતાની ફિલ્મ...
  April 20, 09:55 AM
 • 'બાહુબલી'ના તરખાટથી સલમાન ખાન પણ ટેન્શનમાં!, જાણો કયા રેકોર્ડ તોડ્યા?
  મુંબઈઃ બાહુબલી 2 28 એપ્રિલના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મે રીલિઝ પહેલાં જ જે રેકોર્ડ બનાવ્યા છે. આ રેકોર્ડ બોલિવૂડની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ટ્યૂબલાઈટ તોડી શકશે કે કેમ તેને લઈ સલમાન ખાન ચિંતામાં છે. બાહુબલી 2એ રીલિઝ પહેલાં જ ત્રણ રેકોર્ડ તોડી નાખ્યા છે. સૌથી વધુ સ્ક્રિન્સઃ બાહુબલી 2 દેશભરમાં 6500 સ્ક્રિન્સ સાથે રીલિઝ થવાની છે. જેમાં તમિલ, તેલુગુ, મલયાલમ તથા હિંદીનો સમાવેશ થાય છે. આ પહેલાં સ્ક્રિન્સનો રેકોર્ડ ચાર હજારનો હતો. બાહુબલીને પણ આટલી જ સ્ક્રિન્સ મળી હતી. એટલે કે હવે, બાહુબલી 2ને આટલી બધી...
  April 17, 01:16 PM
 • સલમાનથી પ્રિયંકા સુધી, Debut ફિલ્મ સમયે કેવો હતો આ સ્ટાર્સનો Look
  મુંબઈઃ જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ બોલિવૂડ સ્ટાર્સના ચહેરામાં પણ પરિવર્તન જોવા મળે છે. એવામાં ડેબ્યુ ફિલ્મ દરમિયાન તેઓ કેવા લાગતા હતા, તે અંગે આ પેકેજ દ્વારા જાણીશું. સલમાન ખાન ડેબ્યૂ: બીવી હો તો ઐસી રીલિઝ ડેટ: 26 ઓગસ્ટ, 1988 સ્ટારકાસ્ટ: રેખા અને ફારૂક શેખ પ્રિયંકા ચોપરા ડેબ્યુઃ Thamizhan રીલિઝ ડેટઃ 12 એપ્રિલ, 2002 સ્ટારકાસ્ટઃ વિજય, નાસર, રેવતી આગળની સ્લાઈડ્સમાં જાણો કરીના કપૂરથી લઈ ઐશ્વર્યા સુધીના સ્ટાર્સના ડેબ્યુ ફિલ્મના લુક અંગે
  April 16, 08:16 PM
 • ક્યારેક મજૂરી કરતો'તો આ વ્યક્તિ, સલમાન-પ્રિયંકા પહેરી ચૂક્યા તેના Costume
  પટિયાલા(પંજાબ): ફિલ્મ સુલતાનમાં સલમાન ખાન અને મેરિકોમમાં પ્રિયંકા ચોપરાએ ફિલ્મ દરમિયાન જે સ્પોર્ટ્સ કોસ્ચ્યૂમ પહેર્યા હતાં. તે આર.કે.સિંહની કંપની શિવ-નરેશ બ્રાન્ડે તૈયાર કર્યા હતાં. નોંધનીય છે કે એક સમયે આર.કે.સિંહ એક ફેક્ટરીમાં મજૂરી કરતા હતા અને તેની પત્ની દરજીકામ કરીને તેની મદદ કરતી હતી. એક સમયે દિલ્હીમાં 500 રૂ.માં ખોલી હતી દુકાન દેશમાં અભિનવ બિંદ્રા, સુશીલ સિંહ, વિજેન્દર સિંહ જેવા સ્ટાર એથલીટ શિવ-નરેશ બ્રાન્ડના જેકેટ,જર્સી, અપર અને લોઅર પહેરે છે. રમતજગતની દુનિયા, આર્મી, એરફોર્સમાં...
  April 15, 10:59 AM
 • અમિતાભ બચ્ચનથી રેખા સુધી, જાણો બોલિવૂડ સ્ટાર્સના દિલ પર કોણ કરે છે રાજ
  મુંબઈઃ અમિતાભ બચ્ચન હોય કે રેખા કે પછી સલમાન, શાહરૂખ. આ સ્ટાર્સના દિલમાં કોઈને કોઈ એવી વ્યક્તિ હોય છે, જે સ્ટાર્સ માટે એકદમ ખાસ હોય છે. હાલમાં જ divyabhaskar.comએ બોલિવૂડના 12 સ્ટાર્સ સાથે વાત કરી હતી અને તેમના હૃદયમાં કઈ વ્યક્તિ રહેલી છે, તે વાત જાણી હતી. 1.અમિતાભ બચ્ચનઃ મારી પત્ની જયા મારા દિલની સૌથી નિકટ છે. જયા મને ત્યારથી પ્રેમ કરે છે, જ્યારે હું મારી જાતને પણ પ્રેમ કરતો નહોતો. જયા મારી ફ્રેન્ડ, માર્ગદર્શક, હમસફર બધું જ છે. હું દુનિયામાં ગમે તેની વાત ટાળી શકું પરંતુ જયાની વાત ક્યારેય ટાળી શકું નહીં....
  April 15, 12:03 AM
 • બાળપણમાં અર્પિતાને આમ લાડ લડાવતો 'ભાઈજાન', બહેને પોસ્ટ કર્યો Rare ફોટો
  મુંબઈઃ તાજેતરમાં સલમાન ખાનની બહેન અર્પિતાએ તેની સાથેના બાળપણનો એક રેર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અર્પિતાએ સલમાનને પકડીને રાખ્યો છે. ફ્રેમમાં સોહૈલ ખાન પણ જોવા મળી રહ્યો છે. જેમાં તેણે ચશ્મા પહેરેલા છે. ઉલ્લેખનીય છે કે, સલમાન પોતાની ફેમિલીની ખૂબ નજીક છે અને અર્પિતા માટે તો તેને ખૂબ જ પ્રેમ છે. તે ભાઈ અરબાઝ-સોહૈલ, બહેનો અર્પિતા-અલ્વીરા, પિતા સલીમ ખાન, મા સલમા અને સાવકી મા હેલન અને અન્ય મેમ્બર્સને લઈ ખૂબ પ્રોટેક્ટિવ છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ ફોટોમાં તેનું આ બોન્ડીંગ પણ જોવા મળે છે. આગળની...
  April 14, 10:18 AM
 • Playboy મોડલ સાથે જોવા મળશે સલમાન, કરાવી ચૂકી છે ન્યૂડ Photoshoot
  મુંબઇઃ સલમાન ખાન હાલ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈમાં બિઝી છે. એક થા ટાઇગરની આ સીક્વલ ફિલ્મમાં સલમાન ફરી કેટરિના કૈફ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. કેટરિના ઉપરાંત 21 વર્ષની ઓસ્ટ્રેલિયન મોડલ રોન્જા ફોર્શર પણ સલમાનની આ ફિલ્મમાં જોવા મળશે. નોંધનીય છે કે રોન્ઝા પ્લેબોય મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવી ચૂકી છે. વાયરલ થયો સલમાન-રોન્ઝાનો ફોટો સલમાન અને રોન્ઝાનો એક ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સલમાનના ફેન ક્લબે તેનો ફોટો શૅર કરીને લખ્યું કે, Salman Khan with Austrian actress #RonjaForcher during the shooting...
  April 12, 03:48 PM
 • સલમાને કરી આશા પારેખની બોયોગ્રાફી લોન્ચ, આજની એક્ટ્રેસિસને માર્યો ટોણો
  મુંબઈઃ 11 એપ્રિલના રોજ વેટરન બોલિવૂડ એક્ટ્રેસ અને મૂળ ગુજરાતી એવા આશા પારેખની બાયોગ્રાફી આશા પારેખઃ ધ હિટ ગર્લનું વિમોચન કરવામાં આવ્યું હતું. ફિલ્મ ક્રિટિક ખાલિદ મહમ્મદ લિખિત આ બુકનું સલમાન ખાનના હસ્તે લોન્ચ કરાયું હતું. આ પ્રસંગે આશા પારેખની સાથે કામ કરનારા અને તેના નિકટના મિત્રો પણ સામેલ થયા હતા. જેમાં ધર્મેન્દ્ર, હેલન, વહીદા રહેમાન, અરૂણા ઈરાની અને જીતેન્દ્રનો સમાવેશ થાય છે. સલમાન બોલ્યો-આજની પેઢીમાં નથી આવી ફ્રેન્ડશીપ આ પ્રસંગે બોલતા સલમાન ખાને આજની પેઢીની એક્ટ્રેસિસ પર નિશાન...
  April 11, 02:18 PM
 • અંબાણીની પાર્ટીમાં આવ્યા સચિનની દીકરી સારા,સુહાના-સલ્લુ સહિતના સેલેબ્સ
  મુંબઈઃ 9 એપ્રિલના રોજ મુકેશ અંબાણીની માલિકીની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને પરાસ્ત કરી હતી. જેને લઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના ઘરે એક નાની પાર્ટી પણ યોજી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન, શાહરૂખની દીકરી સુહાના, સચિન તેંડુલકરની દીકરી સારા અને પત્ની અંજલિ તથા શ્રીદેવીની દીકરી જ્હાનવી સહિત અનેક સામેલ થયા હતા. આ સિવાય કેવિન પીટરસન અને ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપરા તથા અનુપમા ચોપરા પણ પહોંચ્યા હતા. આગળની સ્લાઈડ્સમાં મુકેશ અંબાણીના ઘરે પાર્ટી કરવા...
  April 10, 12:15 PM
 • સલમાનને 'સુલતાન' બનાવનારી રેશ્માએ છોડ્યો 9 વર્ષ બાદ સાથ, થઇ અલગ
  મુંબઇઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનની પી.આર કંપની મેટ્રિક્સની હેડ રેશ્મા શેટ્ટીએ સલમાનથી અલગ થવાનો નિર્ણય લીધો છે. મેટ્રિક્સ કંપનીની હેડ રેશ્મા શેટ્ટી સલમાનનો દરેક બિઝનેસ, પીઆર તેમજ શેડ્યૂલિંગનું કામકાજ સંભાળતી હતી. નોંધનીય છે કે રેશ્મા 9 વર્ષથી સલમાનનો બિઝનેસ સંભાળી રહી હતી. આ બન્ને તરફથી એક પ્રેસ રીલિઝ જાહેર કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. હવે સલમાનનો પરિવાર સંભાળશે બિઝનેસ -રિપોર્ટ અનુસાર હવે સલમાનનો આ બિઝનેસની ઇન-હાઉસ મોડેલ પર દેખરેખ રાખવામાં આવશે. એટલે કે સલમાનના નજીકના...
  April 9, 09:20 AM
 • મોડી રાતે વિનોદ ખન્નાને મળવા હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન
  મુંબઇઃ રિપોર્ટ અનુસાર સલમાન ખાન વિનોદ ખન્નાની તબીયત જાણવા માટે હોસ્પિટલ ગયો હતો. નોંધનીય છે કે સલમાન ખાને વિનોદ ખન્ના સાથે બે ફિલ્મ્સ કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ તેના ભાણિયા અહિલનો જન્મદિવસ હતો. જેના માટે તે માલદિવ ગયો હતો. માલદિવમાં સમગ્ર ફેમિલીએ અહિલનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. હાલમાં જ સલમાન માલદિવથી પરત ફર્યો છે.
  April 8, 06:22 PM
 • આ કારણે સલમાન પર ગુસ્સામાં છે લાડલી બહેન અર્પિતા, જાણો શું છે મામલો
  મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનની લાડલી બહેન અર્પિતા સપનું જોઈ રહી છે કે, ભાઈજાન પતિ આયુષને બોલિવૂડમાં લોન્ચ કરશે અને તેની કરિયરને સંભાળી લેશે. પરંતુ હજુ સુધી સલમાને આયુષને લોન્ચ કર્યો નથી. જેને લઈ અર્પિતા સલમાનથી નારાજ છે. એક ચર્ચા મુજબ, સલમાન ખાને બહેન અર્પિતાને વચન આપ્યું હતું કે, તે આયુષને ફિલ્મ્સમાં લોન્ચ કરશે. જેને લઈ અર્પિતા નિશ્ચિંત થઈ ગઈ હતી. તેને લાગતું હતું કે, હવે તો ભાઈનો હાથ તેના ઉપર હોવાથી પતિની કરિયર પણ શરૂ થઈ જશે અને જામી જશે. પરંતુ આ શું સલમાન પોતાનું વચન ભુલી ગયો અને હજુ...
  April 8, 12:03 AM