Home >>Topics >>Entertainment >>Saif Ali Khan
Saif Ali Khan

Saif Ali Khan

DOB:1970-08-16

Saif Ali Khan (સૈફ અલી ખાન) born Sajid Ali Khan on 16 August 1970 is an Indian film actor & producer. The son of actress Sharmila Tagore and the late cricketer Mansoor Ali Khan Pataudi, Khan made his acting debut in Yash Chopra's unsuccessful drama P


  • સૈફ અલીને Ex Wife અમૃતા સિંહ કહેતી નાલાયક, સાસુ-નણંદને મારતી મેણા-ટોણા!
    મુંબઈઃ હાલમાં તો સૈફ અલી ખાન બોલિવૂડ એક્ટ્રેસ કરિના સાથે લગ્ન કરીને એક પુત્રનો પિતા પણ બની ગયો છે. જોકે, હાલમાં જ સોશ્યિલ મીડિયામાં સૈફ અલી ખાનનો એક જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થયો છે. આ ઈન્ટરવ્યૂમાં સૈફે પોતાની એક્સ વાઈફ અમૃતા સિંહને લઈ વાત કરી છે. તેણે શામાટે ડિવોર્સ લીધા, ડિવોર્સ બદલ તેણે પત્નીને કેટલા રૂપિયા આપ્યા તથા તેની એક્સ વાઈફ તેને તથા તેની મોમ ને બહેનોને કેવી રીતે અપમાનિત કરતી હતી, તેની વાત કરી હતી. આટલું જ નહીં સૈફે પ્રેમિકા રોઝાની પણ વાત કરી હતી. પત્નીથી થયો અલગઃ સૈફ અલી ખાને એક...
    May 21, 03:20 PM
  • કરિનાની સાવકી દીકરી પ્રેમી સાથે પકડાઈ રંગે હાથ, જાણો સ્ટાર્સના Secret Affairs
    મુંબઈઃ હાલમાં જ કરિનાની સાવકી દીકરી સારા અલી ખાન એક્ટર અનિલ કપૂરના દિકરા હર્ષવર્ધન કપૂર સાથે ડિનર ડેટ લેતી કેમેરામાં કેદ થઈ હતી. આ પહેલાં ચર્ચા હતી કે સારાના સંબંધો વીર પહરિયા તથા ઈશાન ખટ્ટ સાથે છે. જોકે, તેઓ ખાલી સારા ફ્રેન્ડ્સ હતાં. સારા અને હર્ષવર્ધન એકબીજાને ખાસ્સા સમયથી ડેટ કરી છે. આ બંને વચ્ચે સિક્રેટ અફેયર્સ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સારા તથા હર્ષ પહેલાં એવા બોલિવૂડ સેલેબ્સ નથી કે જેમણે પોતાના સંબંધો છૂપાવવાનો પ્રયાસ કર્યો હોય, આ પહેલાં પણ એવા સેલેબ્સ હતાં, જેમણે મીડિયાથી...
    May 17, 02:55 PM
  • કરિના કપૂર લાડકાવાયાને લઈ નીકળી યોગ કરવા, તસવીરો થઈ વાયરલ
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર હાલમાં પ્રેગ્નન્સી બાદનું વધારાનું વજન યોગા કરીને ઉતારી રહી છે. હાલમાં જ કરિના કપૂર પોતાના યોગ સેશન દરમિયાન પુત્ર તૈમુરને લઈ ગઈ હતી. કરિના પોતાના કામમાં સતત વ્યસ્ત રહેતી હોય છે. આથી જ આ વખતે કરિનાએ યોગા સેશન દરમિયાન પાંચ મહિનાના તૈમુરને સાથે રાખવાનો નિર્ણય લીધો હતો. આ સમયે કરિના મેક-અપ વગર જોવા મળી હતી. 12 કિલો ઘટાડ્યું વજનઃ કરિનાએ વર્કઆઉટ તથા યોગાની મદદથી પ્રેગ્નન્સી બાદ 12 કિલો જેટલું વજન ઘટાડી દીધું છે. તે હવે સોનમ કપૂર સાથે વીર દી વેડિંગમાં કામ...
    May 17, 12:08 PM
  • પ્રોડ્યુસરે કરિનાની સાવકી દીકરીની બિકીની તસવીર કરી શૅર, જાણો પછી શું થયું
    મુંબઈઃ પ્યાર તુને ક્યા કિયા તથા ગુમરાહઃ એન્ડ ઓફ ઈનોસન્સ જેવા શોથી જાણીતા બનેલા ટીવી પ્રોડ્યુસરે ઈન્સ્ટાગ્રામમાં બિકીની પહેરેલી સારાની તસવીર પોસ્ટ કરી હતી. જોકે, પછી તેણે આ તસવીર ડિલીટ કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, વિકાસ ગુપ્તા થોડા સમય પહેલાં મુંબઈની જે ડબલ્યૂ મેરિયટ હોટલમાં પાર્ટી કરતો હતો ત્યારે તેની મુલાકાત સારા સાથે થઈ હતી. ત્યારે આ તસવીર ક્લિક કરી હતી. લવ સ્ટોરીથી લોન્ચ કરવાની તૈયારીઓઃ મીડિયા રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાન આયુષને લઈ એક લવ સ્ટોરી સાથે લોન્ચ કરવાની તૈયારીઓમાં છે અને...
    May 17, 11:06 AM
  • જ્યારે સની દેઓલને 'છોટે પાપા' કહેતી'તી ટ્વિંકલ, રવિનાના પ્રેમમાં હતો પાજી
    મુંબઈઃ બોલિવૂડ એક્ટર સની દેઓલ હાલમાં પોતાના પુત્ર કરણ દેઓલને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. જોકે, એક સમય હતો જ્યારે ડિમ્પલ કાપડિયા તથા સની દેઓલની લવ સ્ટોરી ઘણી જ ચર્ચાસ્પદ બની હતી. અમૃતા સિંહથી અલગ થયા બાદ સનીના જીવનમાં ડિમ્પલ કાપડિયા આવી હતી. આ સમયે સની દેઓલ પરિણીત હતો. તેની પત્ની પૂજા હોવા છતાંય સનીએ ડિમ્પલને પત્નીને દરજ્જો આપ્યો હતો. કહેવાતું હતું ક સની અને ડિમ્પલે ચૂપચાપ લગ્ન કરી લીધા હતાં. એક જાણીતી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, જ્યારે ડિમ્પલ તથા સની એકબીજાને ડેટ કરતાં હતાં ત્યારે...
    May 16, 12:01 PM
  • સાવકી દીકરી સારાની આ સલાહ માનીને કરિના કપૂરે કરી હતી અર્જુનને Kisses
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર અને સૈફ અલી ખાને 2012માં લગ્ન કર્યાં હતાં. લગ્ન કર્યાં બાદથી જ કરિના તથા સૈફે બોલિવૂડ ફિલ્મ્સમાં નો કિસિંગ ક્લોઝ રાખ્યો હતો. બંનેમાંથી એકેયે ફિલ્મ્સમાં પોતાના કો-સ્ટાર્સને કિસ કરી નહોતી. જોકે, આ વર્ષે કરિના તથા સૈફ બંનેએ પોતાના કો-સ્ટાર્સને કિસ કરીને નો કિસિંગ ક્લોઝને તોડી નાખ્યો હતો. આ ફિલ્મમાં કરી હતી કિસઃ સૈફ અલી ખાને આ વર્ષે રીલિઝ થયેલી રંગૂનમાં કંગનાને કિસ કરી હતી, તો કરિનાએ 2015માં ફિલ્મ કિ એન્ડ કામાં અર્જુન કપૂરને કરી હતી. કોના કહેવાથી બદલ્યો...
    May 16, 12:04 AM
  • રીતિકે ડિવોર્સને બદલે આપ્યાં હતાં કરોડો, જાણો કરિશ્માએ કેટલા રૂપિયા લીધા?
    મુંબઈઃ હાલમાં જ મલાઈકા અરોરા અને અરબાઝ ખાન વચ્ચે ડિવોર્સ થયા હતાં. મલાઈકાએ અરબાઝ પાસેથી ડિવોર્સના બદલે 10 કરોડ રૂપિયા માંગ્યા હતાં પરંતુ અરબાઝે 15 કરોડ રૂપિયા આપ્યા હતાં. જોકે, બોલિવૂડ સેલેબ્સે ડિવોર્સ માટે સારી એવી રકમ ઍલિમનિ તરીકે પોતાના પાર્ટનરને આપી છે. રીતિક-સુઝાનના ડિવોર્સ સૌથી મોંઘાઃ રીતિક તથા સુઝાનના ડિવોર્સ સૌથી મોંઘા હોવાનું ચર્ચાય છે. રીતિકે સુઝાનને ડિવોર્સ બદલ 380 કરોડ રૂપિયા આપ્યા હતાં. જોકે, હજી સુધી રીતિક કે સુઝાને બીજા લગ્ન કર્યાં નથી. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને...
    May 16, 12:03 AM
  • કરિનાની સાવકી દીકરીનું છે આ સુપરસ્ટારના છોરા સાથે Affair, પકાડાયા રંગે હાથે!
    મુંબઈઃ બોલિવૂડ એક્ટર અનિલ કપૂરનો દિકરો હર્ષવર્ધન કપૂર અને કરિનાની સાવકી દીકરી સારા અલી ખાન વચ્ચે અફયેર હોવાની ચર્ચા ચાલી રહી છે. સારા તથા હર્ષવર્ધન કપૂર વચ્ચેના અફેયરના સમાચારોથી ચાહકોને નવાઈ લાગી હતી. કરવામાં આવ્યો દાવોઃ એક જાણીતી વેબસાઈટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં જ સારા અલી ખાન તથા હર્ષવર્ધન કપૂર હાથમાં હાથ નાખીને ડિનર ડેટ પર ગયા હતાં. 10 મેના રોજ હર્ષવર્ધન કપૂર તથા સારા મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ડિનર કરતાં જોવા મળ્યાં હતાં. આ દિવસે જસ્ટિન બિબરની કોન્સર્ટ હતી અને બોલિવૂડના...
    May 13, 12:03 AM
  • લાડકા ભાણીયાને લઈ માસી કરિશ્માએ કહી ખાસ વાત, નહોતું વિચાર્યું સૈફ બનશે જીજાજી
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર તાજેતરમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી અને આ પ્રસંગે divyabhaskar.comએ ખાસ વાતચીત કરી છે. કરિશ્માને ભાણીયા તૈમુર અંગે સવાલ કરવામાં આવ્યો હતો. આ અંગે કરિશ્માએ કહ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી ચર્ચાઈ રહ્યું છે કે તૈમુરનું નિક નેમ લિટલ જોન છે પરંતુ આ વાત સાચી નથી. તૈમુરને લિટલ જોન કહીને બોલાવવામાં આવતો નથી. જ્યારે કરિશ્માને નિક નેમ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે ઈટ્સ સિક્રેટ. કરિનાને કરિશ્માના બાળકો કહે છે બેબો માઃ કરિશ્માએ કહ્યું હતું કે તેના બાળકો...
    May 12, 11:52 AM
  • 'સુલ્તાન'-SRK કરતાં પણ વધુ કમાય જસ્ટિન, અબજોનો માલિક ફરે છે કાર્સમાં વટથી
    મુંબઈઃ જસ્ટિન બીબરે 10 મેના રોજ મુંબઈમાં સુપર્બ પર્ફોમન્સ આપીને ચાહકોના દિલ જીતી લીધા હતાં. 23 વર્ષીય બીબરનો ભારતમાં પણ જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. જસ્ટિનના માનમાં સલમાન ખાન ભવ્ય પાર્ટી આપવાનો છે. જસ્ટિનના ફોલોઅર્સની સંખ્યા કેનેડાની વસ્તી કરતાં પણ વધારે છે. જસ્ટિન 12 વર્ષની ઉંમરથી ગાઈ રહ્યો છે. આટલું જ નહીં જસ્ટિન યુ ટ્યૂબનો સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવનારો પહેલો મેલ સિંગર છે. જસ્ટીન વર્ષે બોલિવૂડના ત્રણેય ખાન કરતાં વધુ કમાણી કરે છે. જસ્ટિનની મોમનું છે યોગદાનઃ જસ્ટિન બીબરની મોમ પેટી...
    May 11, 10:19 AM
  • કરિશ્મા, રીતિક સહિત આ સેલેબ્સ થયાં છે અલગ, Divorce વિશે કહ્યું આવું
    મુંબઇઃ ગત વર્ષે કરિશ્મા કપૂર સાથે ડિવોર્સ લીધા પછી સંજય કપૂર પોતાની લાઇફમાં આગળ વધી ચૂક્યો છે. થોડા દિવસ પહેલા જ સંજય પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે લગ્ન પણ કરી ચૂક્યો છે. સંજયના આ ત્રીજા લગ્ન છે. જોકે, કરિશ્મા પણ બિઝનેસમેન સંદીપ તોષનીવાલને થોડા સમયથી ડેટ કરી રહી છે. આ બન્નેએ પોતાના રિલેશનને ક્યારેય પણ સ્વીકાર્યા નથી પરંતુ થોડા સમય પહેલા કરિશ્માના પિતા રણધિર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,જો કરિશ્મા લગ્નનો નિર્ણય કરવા ઇચ્છે છે તો અમે તેના દરેક નિર્ણયમાં સાથે જ છીએ. આવું...
    May 9, 06:03 PM
  • કરિના કપૂરે આપી પાર્ટી, કરિશ્માએ 'BF' સાથે એક જ કારમાં પાડી Entry, તસવીરો
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના તથા સૈફ અલી ખાન લંડનથી તાજેતરમાં જ પરત આવ્યા હતાં. લંડનથી પરત આવ્યા બાદ સૈફ-કરિનાએ પોતાના ઘરે નાનકડી પાર્ટીનું આયોજન રાખ્યું હતું. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર કથિત પ્રેમી સંદિપ તોશ્નીવાલ સાથે આવ્યાં હતાં. પાર્ટીમાં સંદિપ પિંક શર્ટ તથા બ્લૂ જીન્સમાં જોવા મળ્યો હતો. જ્યારે કરિશ્મા બ્લેક ડ્રેસમાં હતી. આ સિવાય સોહા અલી ખાન પતિ કુનાલ ખેમુ સાથે આવી હતી. તો કુણાલ કપૂર પુત્ર જહાન પૃથ્વીરાજ કપૂર સાથે જોવા મળ્યો હતો. સાથે જોવા મળે છે કરિશ્મા કપૂરઃ કરિશ્મા તથા સંદિપ...
    May 8, 03:47 PM
  • Traditional Outfitમાં કરિનાની સાવકી દીકરી સારા અલીનો Beautiful અંદાજ
    મુંબઈઃ જાણીતા ફેશન ડિઝાઈનર સબ્યાસાચીના ફેશન વીકમાં કરિનાની સાવકી દીકરી સારા અલી ખાને સ્પ્રિંગ કોચર 2017ના આઉટફિટ પહેર્યાં હતાં. બ્રોકેટ અને ક્રિસ્ટિલ લહેંગામાં સારા અલી ખાન ઘણી જ સુંદર લાગતી હતી. બોલિવૂડમાં કરશે એન્ટ્રીઃ સૈફની દીકરી સારા અલી ખાન બોલિવૂડ ડિરેક્ટર કરન જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરવાની ચર્ચા છે. જોકે, હજી સુધી આ અંગે કંઈ જ ફાઈનલ થયું નથી. પહેલાં ચર્ચા હતી કે સારા અલી ખાન બોલિવૂડ એક્ટર રીતિક સાથે કામ કરશે પરંતુ તે વાત પણ આગળ વધી નહીં. ત્યારબાદ રણવિર સિંહનું નામ ચર્ચાયું હતું...
    May 8, 12:02 PM
  • પ્રિટી ઝિંટાથી રંગીલા ગર્લ સુધીઃ આ એક્ટ્રેસિસના Life Partner છે અલગ ધર્મના
    મુંબઈઃ બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે, જેમના લાઈફ પાર્ટનર અલગ ધર્મના હોય છે. જેમાં પ્રિટી ઝિન્ટા, ઉર્મિલા માતોડકરથી લઈ કરિના કપૂર, અસિન જેવી એક્ટ્રેસિસનો સમાવેશ થાય છે. 42 વર્ષીય પ્રિટી ઝિન્ટાએ અમેરિકન સીટિઝન જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યાં છે. 29 ફેબ્રુઆરી, 2016માં પ્રિટીએ લોસ એન્જલ્સમાં અંગત સંબંધીઓની હાજરીમાં આ લગ્ન કર્યાં હતાં. જીન ફાઈનાન્સિયલ એનાલિસ્ટ છે. તો ઉર્મિલાએ પોતાનાથી નવ વર્ષ નાના કાશ્મિરી મુસ્લિમ તથા બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે 3 માર્ચ, 2016ના રોજ લગ્ન કર્યાં હતાં. (આગળની...
    May 7, 01:55 PM
  • પતિ ને દિકરા વગર લંડનમાં એકલી જ મોજ માણી રહી છે કરિના કપૂર, Pics
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર હાલમાં જ લંડનમાં ચીલ થઈ રહી છે. સૈફ તથા તૈમુર ભારતમાં છે. લંડનમાં કરિના કપૂર મસ્તી ધમાલ કરતી જોવા મળી હતી. કરિનાને ગમે છે યુરોપઃ કરિના કપૂરના સ્પોકપર્સને કહ્યું હતું કે એક્ટ્રેસ લંડનમાં જીમમાં જાય છે. આ સિવાય કરિનાને યુરોપનું વાતાવરણ ઘણું જ પસંદ છે. કરિના અહીંયા એડના શૂટિંગ માટે આવી છે. એક્ટ્રેસે હજી ત્રણ બ્રાન્ડ એન્ડોર્સ કરી છે અને તે મે મહિનામાં વધુ ટ્રાવેલિગ કરશે. હાલમાં યોગા પર આપે છે ધ્યાનઃ હાલમાં કરિના યોગા તથા જીમ પર વધુ ધ્યાન આપી રહી છે....
    May 5, 12:09 PM
  • ભાવનગરમાં સૈફ અલીની ખુલ્લી જીપમાં નવાબી એન્ટ્રી, ક્રિતી સેનન ઘોડીએ ચડી
    ભાવનગર: ભાવનગરના જવાહર મેદાન ખાતે ગુજરાત પોલો કપમાં દર્શકોનું મનોરંજન કરવા આવી પહોંચેલા બોલીવૂડના કલાકાર અને ગાયિકાએ ભરપૂર મનોરંજન કર્યુ હતુ. જવાહર મેદાન ખાતે આજે રવિવાર અને ટૂર્નામેન્ટનો અંતિમ દિવસ હોય બહોળી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉમટી પડ્યા હતા અને મેચ શરૂ થાય તે પૂર્વે ખ્યાતનામ ગાયિકા શેફાલી અલ્વારીસ અને એક્ટ્રેસ ક્રિતી સેનને ગીતોના ગાન અને નૃત્યોથી પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. ખાસ કરીને બોલીવૂડ સ્ટાર સૈફ અલી ખાને ખુલ્લી જીપમાં અને સાથે સુપર બાઇક સવારોને સાથે રાખી 10 હજાર જેટલા...
    May 3, 10:59 AM
  • ગુજરાત પોલો કપ: ભારે રોમાંચકતા બાદ ઇસ્કોન હિમવિજય સ્ટેલાયન્સ ટીમ ચેમ્પિયન
    ભાવનગર: ભાવનગરના આંગણે રમાઇ રહેલી ગુજરાત પોલો કપના અંતિમ દિવસ રવિવારે રોમાંચકતા વચ્ચે ફાઇનલ મેચ ખેલાઇ ગઇ જેમાં ભારે રસાકસીભરી મેચમાં ઇસ્કોન હિમ વિજય સ્ટેલાઇન્સ અને આઇપીસીએલ ઇમોર્ટલ ટીમ વચ્ચે મુકાબલો ખેલાયો જેમાં 9 વિરૂદ્ધ 7થી ઇસ્કોન સ્ટેલાયન્સ ટીમે સમગ્ર ગુજરાત પોલો ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. જ્યારે સેકન્ડ રનર્સ અપ માટે ખેલાયેલા મુકાબલામાં તૃતિય ક્રમે વિજેતાપદ લીલા રોયલ્સની ટીમને પરાજિત કરીને રેપિક્યોર કાર્યસીલ કાઉબોયે મેળવ્યું હતુ. અત્રેના જવાહર મેદાન ખાતે ગુજરાત પોલો કપમાં...
    April 29, 11:12 AM
  • જાણો, 11 સેલિબ્રિટીઝની લાઇફસ્ટાઇલ વિશેની અજાણી વાતો
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ હાલમાં જ મનિષા કોઇરાલાએ FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO) દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. કેન્સર સર્વાઇવર તરીકે મનિષા કોઇરાલાએ જણાવ્યું હતું કે, આપણી લાઇફસ્ટાઇલ કેન્સર માટે જવાબદાર છે. લોકોનું વ્યસ્ત જીવન આ પ્રકારના જીવલેણ રોગનું મૂળ હોઇ શકે છે. આપણે 12 કલાકથી વધુ કામ કરીએ છીએ. તેથી જ આપણે પુરતી ઉંઘ પણ નથી લેતા. આ કેન્સરનું મૂળ કારણ છે. ત્યારબાદ વધુ પડતો સ્ટ્રેસ કેન્સરના રિસ્કને બેગણું વધારી દે છે. મનિષા કોઇરાલાની આ વાત ઉપરથી એવું તારણ કાઢી શકાય કે, ફિલ્મ સ્ટાર્સ...
    April 25, 11:41 AM
  • 'BF' સાથે એક જ કારમાં આવી આલિયા, Red lipstickમાં કરિના લાગી Stunning
    મુંબઈઃપેજ 3 પાર્ટીની શોખીન અનુ દિવાન તથા સની દિવાને તાજેતરમાં જ પોતાના ઘરે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં કરિના કપૂર પતિ સૈફ સાથે આવી હતી. આ સિવાય આલિયા ભટ્ટ કથિત પ્રેમી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક જ કારમાં આવી હતી. આ સિવાય પાર્ટીમાં સીમા ખાન, સંજય કપૂર, મનિષ મલ્હોત્રા, કરન જોહર સહિતના સેલેબ્સ આવ્યા હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સની દિવાનની પાર્ટી તસવીરોમાં....)
    April 23, 11:39 AM
  • Momની પાર્ટીમાં કરિનાનો Glowing અંદાજ, પતિ સાથે આમ પાડી Entry
    મુંબઈઃ કપૂર ફેમિલી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. તાજેતરમાં કરિના-કરિશ્માની મોમ બબિતાનો 69મો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આખું કપૂર ફેમિલી હાજર રહ્યું હતું. કરિના કપૂર તથા સૈફ અલી ખાન પોતાના સ્ટાઈલિશ અંદાજમાં પાર્ટીમાં આવ્યા હતાં. જોકે, બંનેનો લાડકવાયો તૈમુર ઘરે જ રહ્યો હતો. કરિનાએ વ્હાઈટ ગ્રે ફ્રિલ્ડ ગાઉન પહેર્યું હતું, જ્યારે સૈફ બ્લૂ એન્ડ વ્હાઈટામાં જોવા મળ્યાં હતાં. પાર્ટીમાં કરિના તથા સૈફ છવાઈ ગયા હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બબિતાનાં જન્મદિવસની...
    April 20, 01:20 PM