Home >>Topics >>Entertainment >>Rohit Roy
Rohit Roy

Rohit Roy

DOB:2 October 1968

Rohit Roy (રોહિત રોય) is an Indian television star, known for his role in Hindi television serials such as Des Mein Niklla Hoga Chand and Swabhimaan. (Wikipedia)


  • 'સંસ્કારી બાબુજી'ની બહેન છે 'દાદી', TVના આ Real Siblingsએ મચાવી છે ધૂમ
    મુંબઈઃ યે રિશ્તા ક્યા કહેલાતા હૈં સીરિયલ 2009થી શરૂ થઈ છે અને સીરિયલમાં નાનીનું પાત્ર ભજવતી વિનીતા મલિક હજી પણ આ સીરિયલમાં જોવા મળે છે. દાદીથી ગ્રાન્ડ દાદી બનેલી વિનીતાની આ સીરિયલમાં કેટલી ઉંમર થઈ હશે, એ તો હવે શો-મેકર્સને ખબર. જોકે, બહુ ઓછા લોકોને એ વાતની જાણ છે કે વિનીતાનો ભાઈ આલોકનાથ છે. જે બાબુજીના નામથી લોકપ્રિય છે. અલબત્ત, ટીવીમાં માત્ર આલોકનાથ અને વિનીતા મલિક જ નથી કે જે લોકપ્રિય હોય અન્ય સેલેબ્સના સિબલિંગ્સ પણ ઘણાં જ લોકપ્રિય છે. આલોકનાથ-વિનીતા મલિકઃ હમ આપકે હૈં કોન, હમ સાથ સાથે હૈં...
    April 21, 03:07 PM
  • ધોનીએ Cute દીકરી ઝીવાનો અહીં સેલિબ્રેટ કર્યો B'day, સાથે હતાં આ સેલેબ્સ
    મુંબઈઃ ભારતીય ક્રિકેટર એમ એસ ધોની અને તેની પત્ની સાક્ષીએ મસૂરીમાં પોતાની દીકરી ઝીવાનો બીજી જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ઝીવાના જન્મદિવસના સેલિબ્રેશનમાં બોલિવૂડ એક્ટર રોહિત રોય તથા તેની પત્ની માનસી જોષી રોય પણ જોવા મળ્યાં હતાં. સાક્ષીએ શૅર કર્યાં ફોટોઃ સાક્ષીએ સોશ્યિલ મીડિયામાં ઝીવાના જન્મદિવસના સેલિબ્રેશનની કેટલીક તસવીરો શૅર કરી છે. રવિવારે આવ્યા મસૂરીઃ સાક્ષી, પતિ ધોની તથા ઝીવા સાથે રવિવાર(પાંચ જાન્યુઆરી)ના રોજ દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર આવ્યો હતો. ધોની પરિવાર...
    February 7, 11:09 AM