Home >>Topics >>Entertainment >>Rekha
Rekha

Rekha

DOB:1954-10-10

Bhanurekha Ganesan (રેખા), better known by her stage name Rekha, is an Indian film actress. Noted for her versatility and acknowledged as one of the finest actresses in Hindi cinema, Rekha started her career ... (Wikipedia)


 • આરાધ્યા સાથે કાન્સથી આવી બચ્ચન બહુ, રેખા-શ્રીદેવી લાગી Top Class
  મુંબઈઃ 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ ઐશ્વર્યા રાય મુંબઈ પરત ફરી છે. આ દરમિયાન તેની સાથે દિકરી આરાધ્યા પણ એરપોર્ટ પર જોવા મળી હતી. આ સિવાય સંજય દત્ત-માન્યતા, બિપાશા બસુ, રેખા, આશા ભોંસલે, પરિણીતી ચોપરા, શ્રીદેવી, ક્રિતિ સેનન અને સુશાંતસિંહ પણ ક્લિક થયા હતા. બ્લુ જેકેટ અને ડેનિમમાં આવી એશ આ દરમિયાન ઐશ્વર્યા રાય બ્લુ જેકેટ અને ડેનિમમાં તથા આરાધ્યા વ્હાઈટ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. જ્યારે રેખા વ્હાઈટ સાડી તો શ્રીદેવી ખાખી રંગના આઉટફિટમાં આવી હતી. આગળની સ્લાઈડ્સમાં...
  May 22, 11:12 AM
 • ગર્ભાવસ્થા સમયે સાસરિયાએ તરછોડીઃ પાર્કિંગમાં માતા બની પરિવાર કર્યો એક
  સુરતઃ- વિશ્વ મધર દિવસની અલગ અલગ જગ્યાએ ઉજવણી ચાલુ થઈ ગઈ છે. ત્યારે આજે આપણે એક એવી માતાની વાત કરવી છે. જેણે ગર્ભધારણ કરવાની સાથે લડાઈ લડવાની શરૂઆત કરી હતી. અને સાસરિયા તો ઠીક પણ ખુદ પતિએ ડાયવોર્સનું વિચારતાં તેની સામે લડી હતી. અને ઘરમાંથી કાઢી મુકવામાં આવી તો એ જ ઘરના પાર્કિંગમાં પુત્રને જન્મ આપી ઉછેર શરૂ કર્યો હતો. જેથી માળાના મણકાની જેમ તૂટેલો પરિવાર માતૃત્વના દોરાથી ફરી એક થયો હતો. અને પોતાના આદર્શો સાથે લડેલી મહિલાએ દીકરાનું નામ પણ સિધ્ધાંત રાખ્યું છે. ગર્ભ ધારણ કરવાની સાથે શરૂ થયો...
  May 14, 05:23 PM
 • ઓન સ્ક્રિન નારદનો દિકરો છે કિરણ કુમાર, આ સેલેબ્સના ફેમિલી મેમ્બર્સ કરતા એક્ટિંગ
  મુંબઇઃ બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર્સ છે જેના ફેમિલી મેમ્બર્સે ફિલ્મ્સમાં એક્ટિંગ કરી છે પરંતુ તેમના વિશે ઓછા લોકો જાણે છે. તાજેતરમાં કિરણ કુમારે થિયેટર ક્ષેત્રે કમબેક કર્યું છે. એક્ટર કિરણ કુમાર પણ એક્ટર પિતાનો જ દિકરો છે. તેના પિતા જીવન પણ ફેમસ વિલન હતાં. તેમણે સુહાગ, નસીબ, ચાચા ભતીજા, જોની મેરા નામ અને ધરમવીર સહિતની ફિલ્મ્સમાં કામ કર્યુ છે. 60 ફિલ્મ્સમાં બન્યા નારદ મુનિ જીવન બોલિવૂડમાં ખાસ કરીને નારદ મુનિ તરીકે ઓળખાતા હતા. કરિયર દરમિયાન લગભગ 60 પૌરાણિક ફિલ્મ્સમાં તેઓ નારદ બન્યા. ઉપરાંત...
  May 7, 12:04 AM
 • ચેન્નાઇ-બેંગલુરૂ હાઇવે પર કાર અકસ્માત, કન્નડ ટીવી એક્ટ્રેસ રેખા સિંધુનું મોત
  બેંગલુરૂ/મુંબઇઃ કન્નડ ટીવી એક્ટ્રેસ રેખા સિંધુનું શુક્રવારે ચેન્નાઇ-બેંગલુરૂ હાઇવે પર થયેલા કાર અકસ્માતમાં અવસાન થયું છે. રિપોર્ટ્સ અનુસાર કારમાં રેખા ઉપરાંત અન્ય ત્રણ લોકો પણ સવાર હતાં. જેમણે પણ આ દુર્ઘટનામાં દમ તોડ્યો હતો. આ અકસ્માત પેરનંબુટની નજીક સુન્નમપુકુટ્ટઇ ગામની નજીક થયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયો અકસ્માત -આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો હતો. ટ્રક સાથે અથડાવાથી કાર બુકડો બોલી ગઇ હતી. રિપોર્ટ અનુસાર કારમાં એક્ટ્રેસ સિંધુ સાથે સવાર અન્ય 3 લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ...
  May 5, 01:17 PM
 • પ્રિયંકાની પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો ઠાઠ, રેખાથી લઈ માધુરી સુધીના સ્ટાર્સ આવ્યા
  મુંબઈઃ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પોતાના ત્યાં એક પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ હતી. પ્રિયંકા ચોપરાએ રોહિત ગાંધી તથા રાહુલ ખન્નાએ ડિઝાઈન કરેલો લાઈટ પિંક જમ્પસૂટ પહેર્યો હતો. આ સેલેબ્સ પણ આવ્યાઃ રેખા ટ્રેડિશનલ સાડીમાં તો માધુરી દીક્ષિત લોન્ગ ગાઉનમાં જોવા મળી હતી. સુસ્મિતા સેન હેરવે લેંગર બ્લેક જમ્પસૂટમાં હતાં. આ સિવાય કંગના સચિન એન્ડ બાબીના યલો કલરના ડ્રેસમાં હતી. સૌફી ચૌધરી, તમન્ના ભાટિયા, અનિલ કપૂર, રીષિ કપૂર, બોની કપૂર, અબ્બાસ-મસ્તાન-હુસૈન, આશુતોષ...
  April 27, 12:35 PM
 • અમિતાભ બચ્ચનથી રેખા સુધી, જાણો બોલિવૂડ સ્ટાર્સના દિલ પર કોણ કરે છે રાજ
  મુંબઈઃ અમિતાભ બચ્ચન હોય કે રેખા કે પછી સલમાન, શાહરૂખ. આ સ્ટાર્સના દિલમાં કોઈને કોઈ એવી વ્યક્તિ હોય છે, જે સ્ટાર્સ માટે એકદમ ખાસ હોય છે. હાલમાં જ divyabhaskar.comએ બોલિવૂડના 12 સ્ટાર્સ સાથે વાત કરી હતી અને તેમના હૃદયમાં કઈ વ્યક્તિ રહેલી છે, તે વાત જાણી હતી. 1.અમિતાભ બચ્ચનઃ મારી પત્ની જયા મારા દિલની સૌથી નિકટ છે. જયા મને ત્યારથી પ્રેમ કરે છે, જ્યારે હું મારી જાતને પણ પ્રેમ કરતો નહોતો. જયા મારી ફ્રેન્ડ, માર્ગદર્શક, હમસફર બધું જ છે. હું દુનિયામાં ગમે તેની વાત ટાળી શકું પરંતુ જયાની વાત ક્યારેય ટાળી શકું નહીં....
  April 15, 12:03 AM
 • USA:આ ગુજરાતીને મળ્યો 'વુમન હિસ્ટ્રી ઓફ મંથ'નો એવોર્ડ, અન્ય 9 મહિલાઓ પણ સન્માનિત
  ડેલાવર(રેખા વિનોદ પટેલ દ્વારા): ન્યુજર્સીના સેનેટર નેલી પોએ તરફથી 31 માર્ચના દિવસે પેટરસન મ્યુઝીયમ ખાતે વુમન હિસ્ટ્રી ઓફ મંથ એવોર્ડથી ન્યુજર્સીના રેખાબેન પટેલનેબિરદાવવામાં આવ્યા હતા. રેખાબેન ગુજરાતમાં મૂળ ભાદરણના વતની છે. તેઓ મુંબઈની ભવન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. લગ્ન બાદ કૌશિકભાઈ સાથે 41 વર્ષ પહેલા અહી અમેરિકાનાં ન્યુજર્સીમાં આવી સ્થાઈ થયા. મૂળ નડિયાદના વતની કૌશિકભાઈ ચાર્ટડ એકાઉન્ટ થયેલા છે. બેંકમાં જોબ સાથે પરિવારનું રાખે છે ધ્યાન આજથી વર્ષો પહેલા જ્યારે કૌશિકભાઈએ...
  April 10, 09:56 PM
 • 'બેગમ જાન'ના સ્ક્રિનિંગમાં જાજરમાન લાગી રેખા, આલિયા-વિદ્યાએ કરી મસ્તી
  મુંબઇઃ વિદ્યા બાલન સ્ટારર અપકમિંગ ફિલ્મ બેગમ જાનનું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ શુક્રવારે સની સુપર સાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં રેખા, આલિયા ભટ્ટ સહિત બી ટાઉનના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. રેખા વ્હાઇટ સાડી સાથે કાનમાં ગોલ્ડ પ્લેટેડ ઇયરિંગ્સમાં જાજરમાન લાગતી હતી તો આલિયા અને વિદ્યા પણ મસ્તી કરતા જોવા મળ્યા હતાં. વિદ્યા બાલને રેખા સાથેનો એક ફોટો શૅર કરીને લખ્યું હતું કે, Umrao Jaan aur Begum Jaan ❤!! આ સ્ટાર્સ પણ થયા ક્લિક આ ઉપરાંત મહેશ ભટ્ટ, વિદ્યાનો પતિ સિદ્ધાર્થ રોય કપૂર, મુકેશ ભટ્ટ,...
  April 8, 03:50 PM
 • એશિયાનો સૌથી સુંદર બાગઃ અહીં શરૂ થઇ હતી રેખા-અમિતાભની લવસ્ટોરી
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આ વર્ષે ઉનાળાના વેકેશનમાં ક્યાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે તમે? જો હજુ સુધી પ્લાનિંગ બાકી છે તો આ લેખની મદદથી જાણો એવા સ્થળ વિશે જે જાણ્યા બાદ તમે તરત જ વેકેશન પ્લાન કરી લેશો. આ માહિતી છે ટ્યૂલિપ ગાર્ડન વિશે, જે શ્રીનગર શહેરથી 8 કિમીના અંતરે આવેલું છે. ડાલ લેકના કિનારે પહાડીઓ પર સ્થિત ઇન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડન ખૂબ જ આકર્ષક અને લોભામણું છે. આ વખતે અહીંનું વેકેશન બનશે વધુ મજેદાર, કારણ કે 1થી 15 એપ્રિલ સુધી આ ગાર્ડન પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ટ્યૂલિપ...
  April 6, 07:30 PM
 • 2 વાર ચૂંટણી જીતી ચૂકી છે આ યુવતી, જાણો કેમ કરી રહી છે મજૂરીકામ
  જાદૂગોડાઃ પંચાયતી ચૂંટણી બાદ અહીં સરપંચની લાઈફસ્ટાઈલમાં ઘણો ફેરફાર આવ્યો છે. સરપંચ રેખા ઉરાંવ પ્રામાણિકતાની પ્રેરણા બની રહી છે. બીજીવાર સરપંચ બન્યા બાદ પણ તે મજૂરીકામ કરી રહી છે. રેખા ઉરાંવ આજેપણ સરકારી રાશનની દુકાન પર લાઈનમાં ઉભી રહી અનાજ ખરીદે છે. કોઈપણ કામમાં શરમ કેમ- રેખા - રેખા ઉરાંવ સરપંચ તરીકે કામ કરવાની સાથે મજૂરીકામ ઉપરાંત બીએ પાર્ટ-2નો અભ્યાસ પણ કરી રહી છે. - રેખા સિલાઈ કામની સાથે ખેતીકામ અંગે પણ પુરતી જાણકારી ધરાવે છે. - બીજી તરફ ઘણા એવા લોકો પણ ગામમાં થયા છે જેઓ પાસે સરપંચ...
  April 4, 12:04 AM
 • રેખા ગજરામાં તો બિગ બી આવ્યા ગોલ્ડન મોજડીમાં, મીરા લાગી જાજરમાન
  મુંબઈઃ 28 માર્ચની રાત્રે મુંબઈમાં હેલ્લોઃ હોલ ઓફ ફેમ એવોર્ડ્સ યોજાયો હતો. જેમાં રેખાથી લઈ બિગ બી અને કેટરિનાથી લઈ શાહિદ-મીરા સહિતના સ્ટાર્સ રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. આ દરમિયાન રેખા કાંજીવરમ સાથે માથામાં ગજરો નાંખીને આવી હતી. જ્યારે અમિતાભ મરૂન મોજડીમાં જોવા મળ્યા હતા. તેમજ શાહિદની પત્ની મીરા મોનિષા જયસિંગના બ્લશ પિંક, સિલ્ક કોલમ ગાઉનમાં જાજરમાન લાગી રહી હતી. કેટરિનાથી લઈ અનુષ્કા સહિતના સ્ટાર્સ થયા સામેલ આ સિવાય આ એવોર્ડ્સ સમારાહોમાં ટ્વિંકલ ખન્ના, ડિમ્પલ કાપડિયા, કરણ જોહર, કેટરિના...
  April 2, 07:21 PM
 • Black Outfitમાં બોલિવૂડ એક્ટ્રેસિસ લાગી મનમોહક, તસવીરોમાં જુઓ ખાસ
  મુંબઈઃ તાજેતરમાં જ જીયો સ્પા એવોર્ડ્સ યોજાઈ ગયાં. આ એવોર્ડ્ શોમાં સોનાલી બેન્દ્રે, રેખા, કનિકા કપૂર, જેક્લીન, શમા સિકંદર, સના ખાન, ભૂષણ કુમાર-દિવ્યા ખોસલે સહિતના સેલેબ્સ આવ્યાં હતાં. આ એવોર્ડ્ શોમાં એક્ટ્રેસિસ બ્લેક આઉટફિટમાં મનમોહક લાગતી હતી. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એવોર્ડ નાઈટમાં બોલિવૂડ સેલેબ્સ...)
  March 31, 11:16 AM
 • સચિન-રેખા રાજીનામું કેમ નથી આપતાં? ગેરહાજરી પર સપા સાંસદનો સવાલ
  નવી દિલ્હી. એસપીના રાજ્યસભા મેમ્બર નરેશ અગ્રવાલે પૂછ્યું કે જો સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખાને રસ ન હોય તો રાજીનામું કેમ આપતા નથી? નરેશ અગ્રવાલે ગૃહમાં કહ્યું કે તેડુંલકર અને રેખા જેવા મેમ્બર્સ સતત ગેરહાજર રહે છે. મેમ્બર્સને આવવા રાજી કરોઃ ડેપ્યુટી ચેરમેન - નરેશ અગ્રવાલે કહ્યું, મેં આ સત્રની શરૂઆતથી જ આ મેમ્બર્સને ગૃહમાં જોયા નથી. - જો આ લોકો ગૃહમાં ન આવતા હોય તો તેનો મતલબ છે કે તેમને રસ નથી. અને જો તેમને રસ ન હોય તો રાજીનામું કેમ નથી આપતાં? - અગ્રવાલે પોઈન્ટ ઓફ ઓર્ડર દ્વારા સવાલ...
  March 30, 05:17 PM
 • સોનાક્ષી-આલિયા 'BF' સાથે આવ્યા એક જ કારમાં, સેલેબ્સે માણી ફિલ્મની મજા
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની ફિલ્મ ફિલ્લૌરી 24 માર્ચના રીલિઝ થાય છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ તાજેતરમાં જ યશરાજ સ્ટુડિયોમાં યોજવામાં આવ્યું હતું. આ ફિલ્મના સ્ક્રિનિંગમાં અનેક એ લિસ્ટેડ બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યાં હતાં. શાહરૂખ ખાન, રેખા, સોનાક્ષી સિંહા, સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, શબાના આઝમી, રાજકુમાર હિરાણી, કુનાલ કોહલી સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. સોનાક્ષી-બંટી એક જ કારમાં: થોડાં સમય પહેલાં જ સોનાક્ષી અને બંટી સચદેવ વચ્ચે બ્રેક-અપ થયું હોવાની ચર્ચા થતી હતી. જોકે,...
  March 23, 11:29 AM
 • લગ્નના 7 મહિના બાદ રેખાના દુપટ્ટાથી પતિએ કર્યું'તું Suicide, આવી હતી Married Life
  મુંબઈઃતાજેતરમાં લોન્ચ થયેલી રેખાની બાયોગ્રાફી રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં રેખાના લગ્ન જીવનના અનેક રહસ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પતિ મુકેશ અગ્રવાલ સાથે પહેલી મુલાકાતથી લઈ, લગ્ન અને ત્યાર બાદ રેખાના જ દુપટ્ટાથી મુકેશે કરેલા સુસાઈડ અંગેની વાતો જાણવા મળી છે. મુકેશે 13 વર્ષે જ છોડ્યો હતો અભ્યાસ ફાલતુ નોકરી કરી બન્યો બિઝનેસમેન રેખાના દિવંગત પતિ મુકેશ અગ્રવાલનો જન્મ દિલ્હીના મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેણે 13 વર્ષે જ અભ્યાસ છોડી દીધો હતો અને વર્ષો સુધી ફાલતુ પ્રકારના કામ કરવા...
  March 7, 04:29 PM
 • સુસ સાથે પકડાયો'તો રૂમમાં; રેખા સાથે કર્યા'તા લગ્ન, આ છે સંજુબાબાના Affairs
  મુંબઇઃ હાલ બોલિવૂડની ટાઇમલેસ બ્યૂટી રેખા અને સંજય દત્ત વચ્ચે એક સમયે અફેર હતું એવી ચર્ચા છવાયેલી છે. આ દાવો યાસીર ઉસ્માનની એક બુક રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરીના હવાલાથી કરવામાં આવ્યો છે. યાસીરે આ દાવાનો રદિયો આપ્યો છે. જોકે, બોલિવૂડમાં સલમાન ખાન કરતાં પણ સંજય દત્ત અફેરના કારણે સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. તેણે કુલ ત્રણ લગ્ન કર્યા છે, જ્યારે 9 સ્ત્રીઓ સાથે પ્રેમ સંબંધો રહ્યા છે. રેખા સંજયના જીવનમાં આવેલી સ્ત્રીઓની યાદીમાં રેખાનું નામ પણ સામેલ છે.રેખા સંજયથી ઉંમરમાં પાંચ વર્ષ મોટી હતી. રેખાએ એક...
  March 7, 10:00 AM
 • રેખાએ સંજુબાબા સાથે કર્યાં'તાં Secretly લગ્ન? જાણો આ Viral Newsની હકીકત
  મુંબઈઃ આજકાલ બોલિવૂડ એક્ટ્રેસ રેખાને લઈને એક વાત વાયરલ થઈ છે કે તે સેંથામાં સિંદૂર સંજય દત્તના નામનું ભરે છે. એમ કહેવાય છે કે આ બંનેએ સિક્રેટલી મેરેજ પણ કરી લીધા છે. આ દાવો રાઈટર યાસેર ઉસ્માનના પુસ્તક રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં આ વાત કરવામાં આવી હોવાનું કહેવાય છે. યાસેર ઉસ્માનના આ બુકમાં આવી કોઈ જ વાત નથી. આવી વાતનો ઉલ્લેખ પણ નથી. divyabhaskar.comએ જ્યારે ઉસ્માન સાથે આ અંગે વાત કરી તો તેમણે કહ્યું હતું કે તેમના પુસ્તકમાં આવી કોઈ જ વાત લખવામાં આવી નથી. લોકો સરખી રીતે વાંચતા પણ નથી. વધુમાં યાસેરે...
  March 6, 01:20 PM
 • કોઇ રેખા તો કોઇ પ્રિયંકા ચોપરા, બોલિવૂડ સેલેબ્સ જેવો છે TV Starsનો લુક
  મુંબઇઃ ટીવી પર કામ કરનાર અનેક સ્ટાર્સ એવા છે જેઓ બોલિવૂડ સ્ટાર્સના ડુપ્લિકેટ તરીકે જોવા મળે છે. આવું અમે નથી કહી રહ્યા પરંતુ અનેક મીડિયા રિપોર્ટ્સમાં તેમની સરખામણી કરવામાં આવે છે. જેમ કે, તાજેતરમાં જ સીરિયલ બેહદમાં જેનિફર વિન્ગેટની મોમનો રોલ કરી રહેલી કવિતા ઘઇ અંગે એવી ચર્ચા હતી કે તે હૂબહૂ રેખા જેવી લાગે છે. આવા જ અન્ય ટીવી સ્ટાર્સ અંગે જાણવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર...
  March 1, 08:05 AM
 • જ્યારે રેખાએ SRKને પહેરાવ્યું બ્રેસલેટ, કંઈક આ અંદાજમાં એકબીજાને ભેટ્યાં
  મુંબઈઃ શાહરૂખ ખાન તથા રેખાએ સાથે ફિલ્મમાં કામ નથી કર્યું પરંતુ બંને વચ્ચેની કેમેસ્ટ્રી અફલાતૂન છે. બંને એકબીજાને ઘણું જ માન આપે છે. હાલમાં જ યશ મેમોરિયલ એવોર્ડ્સથી શાહરૂખ ખાનને સન્માનિત કરવામાં આવ્યો હતો. શાહરૂખ ખાનને રેખાના હસ્તે આ એવોર્ડ મળ્યો હતો. રેખા-અમિતાભની જોવા મળી કેમેસ્ટ્રીઃ એવોર્ડ શોમાં રેખા તથા અમિતાભ સતત એકબીજા સાથે વાતો કરતાં હતાં. બંને જ્યારે એકબીજાને ભેટીને મળ્યાં હતાં. આ એવોર્ડ શોમાં સિમી ગરેવાલ, પામેલા ચોપરા, શત્રુધ્ન સિંહા સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. (આગળની...
  February 26, 11:37 AM
 • ડ્રિમગર્લ બનીને પણ હેમા આ મામલે રહી ગઈ જયા બચ્ચન કરતાં ક્યાંય પાછળ
  લખનઉઃ હાલમાં તો દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. યુપીમાં ચોથા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીના રોજ થશે. ચૂંટણી પાછળ પાર્ટીઓ લાખો રૂપિયા ખર્ચી રહી છે. જોકે, ચૂંટણી પ્રચારમાં આપણાં બોલિવૂડ સેલેબ્સ પણ પાછળ નથી. હેમામાલિની ભાજપ તરફથી તો જયા બચ્ચન સપા તરફથી પ્રચાર કરી રહ્યાં છે. જોકે, સંપત્તિના મામલે જયા બચ્ચન બોલિવૂડ એક્ટ્રેસ હેમામાલિની કરતાં ઘણી જ આગળ છે. હેમા તથા જયા બચ્ચને એફિડેવિટમાં પોતાની સંપત્તિની માહિતી આપી હતી. જયા બચ્ચન છે હેમા કરતાં આગળઃ - જયા બચ્ચન સપાની સ્ટાર કેમ્પેઈનર...
  February 26, 12:03 AM