Home >>Topics >>Entertainment >>Raveena Tandon
Raveena Tandon

Raveena Tandon

DOB:1974-10-26

Raveena Tandon (રવિના ટંડન) is an Indian actress, producer, and a former model. She has primarily worked in Bollywood films, though she appeared in a few Telugu, Tamil, and Kannada cinemas. (Wikipedia)


 • શું અજય માટે રવીનાએ સુસાઈડ કરવાનો કર્યો'તો પ્રયાસ?, બ્રેકઅપ બાદનો ઝઘડો
  મુંબઈઃ 21 એપ્રિલના રોજ રવીના ટંડને માતૃ ફિલ્મથી કમબેક કર્યું છે. તેની લાઈફ સાથે સંકળાયેલી ઘણી વાતોથી લોકો અજાણ છે. જેમાં તેનું અજય સાથેનું અફેર પણ સામેલ છે. કહેવામાં આવે છે કે, અજયથી અલગ થયા બાદ રવીનાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કથિત રીતે અજય અને રવીનાનું અફેર સુપરહિટ ફિલ્મ દિલવાલે(1994)ના શૂટિંગ સમયથી શરૂ થયું હતું. શા માટે તૂટ્યો અજય અને રવીનાનો પ્રેમ સંબંધ - જ્યારે અજય રવીનાને ડેટ કરી રહ્યો હતો ત્યારે તેની કરિશ્મા કપૂર સાથે નિકટતા વધવા લાગી હતી. ત્યાર બાદ રવીના અને અજયનો સંબંધ...
  April 24, 02:14 PM
 • Movie Review: માતૃ
  રવિના ટંડન ફરી એક વાર ફિલ્મી પડદા પર જોવા મળશે. પરંતુ આ વખતે તે મસાલેદાર ફિલ્મની જગ્યાએ સીરિયસ સિનેમા સાથે ઉંડા અને મહત્વના મુદ્દા પર આધારિત ફિલ્મમાં જોવા મળશે. આવો જાણીએ કેવી છે ફિલ્મ..... ફિલ્મ રિવ્યૂઃ માતૃ રેટિંગઃ 3/5 સ્ટારકાસ્ટઃ રવિના ટંડન, મધુર મિત્તલ, દિવ્યા જગદાલે, શૈલેન્દ્ર ગોયલ, અનુરાગ અરોરા, રૂષાદ રાણા ડિરેક્ટરઃ અશ્તર સૈયદ નિર્માતાઃ માઇકલ પેલીકો સંગીતઃ ફ્યૂઝન પ્રકારઃ થ્રિલર ડ્રામા વાર્તાઃ આ સ્ટોરી મા વિદ્યા ચૌહાણ (રવિના ટંડન) અને દીકરી ટિયા...
  April 21, 10:58 AM
 • Buzz: હિંસક સીન્સ, ગાળોને કારણે સેન્સર બોર્ડે બૅન કરી રવિનાની 'માતૃ'
  મુંબઈઃ સેન્સર બોર્ડે હવે રવિના ટંડનની ફિલ્મ માતૃને બૅન કરી દીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે, બોર્ડ મેમ્બર્સ પહેલાં ફિલ્મની સ્ક્રિનિંગ અધવચ્ચે છોડીને જતા રહ્યાં હતાં. હવે, ફિલ્મના હિંસક સીન્સ તથા ગાળોને કારણે બોર્ડે આ ફિલ્મ પર બૅન લગાવ્યો છે. ફિલ્મમાં છે હિંસક સીન્સની ભરમારઃ - રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ સેન્સર બોર્ડને આપવામાં આવેલા સ્ક્રિનપ્લેથી ઘણી જ અલગ છે. આ જ કારણે નારાજ થઈને સેન્સ બોર્ડના મેમ્બર્સે શનિવાર(15 એપ્રિલ)ના રોજ યોજાયેલ સ્ક્રિનિંગને અધવચ્ચે છોડીને જતા રહ્યાં હતાં. - ફિલ્મમાં...
  April 17, 12:03 PM
 • આ ફિલ્મમાં ગેંગરેપના શૂટિંગ બાદ રવિનાને નહોતી આવી ઉંઘ, રીલિઝ થયું Trailer
  મુંબઇઃ રવિના ટંડન સ્ટારર ફિલ્મ માતૃનું ટ્રેલર રીલિઝ થયું છે. 21 એપ્રિલના રોજ રીલિઝ થવા જઇ રહેલી આ ફિલ્મમાં રવિના વિદ્યાના રોલમાં જોવા મળશે. રવિના એક એવી માતાના રોલમાં જોવા મળશે જે ક્રિમીનલ્સ સામે લડાઇ લડે છે. જેમણે તેની દીકરી ટિયાની જિંદગી બરબાદ કરી છે. આ લડાઇમાં તેને કાનૂન તરફથી પણ કોઇ મદદ મળતી નથી કે ના તો તેનો પતિ કે સોસાયટી સપોર્ટ કરે છે. દરેક લોકો તેને જૂની વાતો ભૂલવાની સલાહ આપે છે. ફિલ્મની સ્ટોરી રેપ જેવા સીરિયસ ક્રાઇમનો સામનો કરી રહેલી સોસાયટી અને ન્યાયવ્યવસ્થાની અસફળતાનો પરિચય કરાવે...
  March 31, 01:33 PM
 • આ ફિલ્મના રેપ સીન બાદ ત્રણ રાત સુઈ ન હતી રવિના ટંડન
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીએ છીએ. અમારો હંમેશાં એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  March 31, 11:20 AM
 • વર્ષો પછી અક્ષય કુમારે યાદ કરી Ex GF રવિના ટંડનને, કહી આ ખાસ વાત
  મુંબઈઃ અબ્બાસ મસ્તાના પુત્ર મુસ્તફાની ડેબ્યૂ ફિલ્મ મશીનનું સોંગ ચીઝ બડી હૈં મસ્ત મસ્ત અક્ષય કુમારે લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ મોહરા છે, જે અક્કી તથા રવિના ટંડન પર શૂટ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને 22 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મ 17 માર્ચના રોજ રીલિઝ થશે અને ફિલ્મમાં કિયારા અડવાણી છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં અક્ષય કુમારે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ રવિના ટંડન અંગે વાત કરી હતી. અક્ષયે કહ્યું હતું કે રવિના સાથે કામ કરવું સન્માનની વાત છે. તેમણે સાથે અનેક ફિલ્મ્સમાં કામ કર્યું અને તમામ ફિલ્મ્સ સારી ચાલી...
  March 7, 03:27 PM
 • રવીનાના પગમાં પડી ધ્રુસકે ધ્રુસકે રડ્યો FAN, બે દિવસથી જોતો હતો રાહ
  કોટા(રાજસ્થાન): અહીં એક કાર્યક્રમમાં પહોંચેલી રવીના ટંડન સામે એક ફેન પહોંચતા તેણે વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. રવીનાનો આ ફેન શનિવાર(11 ફેબ્રુઆરી)થી જ અહીં તેના આવવાની રાહ જોતો હતો. ફેને પોતાના શરીર પર રવીનાના નામનું ટેટ્ટું પણ બનાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, રવીના તેની ઈશ્વર છે. પગમાં પડી રડવા લાગ્યો ફેન - નોંધનીય છે કે, રવીના ટંડન કોટામાં ચાલી રહેલા રજવાડા ક્રિકેટ લીગ સીઝન-2માં પહોંચી હતી. - 12 ફેબ્રુઆરીએ આરસીએલમાં બે મેચ યોજાયા હતા. આથી તે બન્ને મેચના ખેલાડીઓ અને દર્શકોનો...
  February 13, 02:50 PM
 • ગેંગરેપ સીનથી ડિસ્ટર્બ થઇ'તી રવિના, ત્રણ રાત સુધી નહોતી આવી ઊંઘ
  મુંબઇઃ રવિના ટંડન પોતાની ફિલ્મ માતૃઃ ધ મધરને લઇને ચર્ચામાં છે. 2012માં શૂટ થયેલી આ ફિલ્મના અનુભવો તેણે શૅર કર્યા હતાં. તેના મતે ફિલ્મના એક રેપ સીનના શૂટિંગ પછી તેને ત્રણ રાત સુધી ઊંઘ આવી ના હતી. આ ત્રણે રાત તેણે રડીને પસાર કરી હતી. તેનું એ પણ કહેવું છે કે આ ફિલ્મ મહિલાઓ પર થયેલી હિંસા પર બેઝ્ડ છે. રેપ સીનથી ડિસ્ટર્બ હતી રવિના -રવિનાના મતે, ફિલ્મની સ્ક્રિપ્ટ તેને રસપ્રદ લાગી હતી. -તે શૂટિંગ દરમિયાન પોતાના કેરેક્ટર સાથે એટલી જોડાઇ ગઇ હતી કે પોતાને ફિલ્મથી અલગ કરી શકતી ના હતી. -રવિનાએ જણાવ્યું...
  January 24, 02:42 PM
 • મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં આવ્યા શ્રીની દીકરીથી લઈ સોનાક્ષી સહિતના સ્ટાર્સ
  મુંબઈઃ 6 જાન્યુઆરીના રોજ બોલિવૂડ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ વોગ ઓન લાઈનની 19 ઈન્ટરનેશનલ એડિશન્સની ઈન્ટરનેશનલ એડિટર સુઝી મેંક્સ માટે એક પાર્ટી યોજી હતી. આ સેલિબ્રેશનમાં રવિના ટંડન, ફ્રેડી દારૂવાલા, અનુપમા ચોપરા, સૌફી ચૌધરી, સોનાક્ષીસિંહા, જ્હાનવી-શ્રીદેવી, ક્રિતિ સેનન, અનિતા શ્રોફ અડજાણીયા, ફરાહ અલી ખાન અને અનુ દીવાન સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી. આગળની સ્લાઈડ્સમાં મનિષ મલ્હોત્રાએ આપેલી પાર્ટીમાં આવેલા સ્ટાર્સની તસવીરો
  January 7, 11:25 AM