Home >>Topics >>Entertainment >>Priyanka Chopra
Priyanka Chopra

Priyanka Chopra

DOB:1982-07-18

Priyanka Chopra (પ્રિયંકા ચોપડા) is an Indian actress, singer, film producer, philanthropist, and the winner of the Miss World 2000 pageant. Chopra has received numerous awards, including a National Film Awards.In 2016, the Government of.. (Wiki)


 • પાર્ટીમાં પિતાને યાદ કરીને માતાને વળગી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી પ્રિયંકા ચોપરા
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પોતાના સ્વર્ગીય પિતા ડો. અશોક ચોપરાની ઘણી જ નિકટ હતી. તેના પિતાનું અવસાન 2013માં કેન્સરને કારણે થયું હતું. પ્રિયંકાના પિતાના અવસાનને ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ જ્યારે પણ પિતાની વાત આવે એટલે પ્રિયંકાની આંખમાંથી આસું નીકળી જાય છે. તાજેતરમાં જ પ્રિયંકા પોતાની મરાઠી ફિલ્મ વેન્ટીલેટરની સ્ટાર-કાસ્ટ માટે પાર્ટી રાખી હતી. આ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યાં છે. પ્રિયંકાએ કહી આ વાતઃ ઈમોશનલ પ્રિયંકાએ કહ્યું હતું કે આ ફિલ્મ તેની દિલની નિકટ છે. આ...
  April 26, 11:24 AM
 • 'બેવોચ'ના પ્રમોશન માટે ભારત આવી પ્રિયંકા, જોવા મળ્યો સિમ્પલ Look
  મુંબઇઃ પ્રિયંકા ચોપરા શુક્રવારે યુએસથી મુંબઇ આવી છે. તે અહીં 10 દિવસ માટે રોકાશે. પ્રિયંકાના વોર્મ વેલકમ માટે ભાઇ સિદ્ધાર્થ તેને લેવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો. એરપોર્ટ પર પ્રિયંકા વ્હાઇટ ટીશર્ટ અને કોટન પેન્ટ પહેરીને સિમ્પલ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન ફેન્સ પણ તેનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતાં. પ્રિયંકાએ માન્યો ફેન્સનો આભાર પ્રિયંકાએ આ વોર્મ વેલકમ માટે ટ્વીટ કરીને દરેક લોકોનો આભાર માન્યો હતો. પ્રિયંકાએ લખ્યું કે, Wherever in the world I go.There is nothing like coming home.thank you to everyone who gave me such a warm welcome as I landed in mumbai ❤।...
  April 22, 02:19 PM
 • Viral: અઝાન પર સલમાન ખાન અને પ્રિયંકા પણ બોલી ચૂક્યા છે આવું કંઈક
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીએ છીએ. અમારો હંમેશાં એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  April 21, 03:42 PM
 • સલમાનથી પ્રિયંકા સુધી, Debut ફિલ્મ સમયે કેવો હતો આ સ્ટાર્સનો Look
  મુંબઈઃ જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ બોલિવૂડ સ્ટાર્સના ચહેરામાં પણ પરિવર્તન જોવા મળે છે. એવામાં ડેબ્યુ ફિલ્મ દરમિયાન તેઓ કેવા લાગતા હતા, તે અંગે આ પેકેજ દ્વારા જાણીશું. સલમાન ખાન ડેબ્યૂ: બીવી હો તો ઐસી રીલિઝ ડેટ: 26 ઓગસ્ટ, 1988 સ્ટારકાસ્ટ: રેખા અને ફારૂક શેખ પ્રિયંકા ચોપરા ડેબ્યુઃ Thamizhan રીલિઝ ડેટઃ 12 એપ્રિલ, 2002 સ્ટારકાસ્ટઃ વિજય, નાસર, રેવતી આગળની સ્લાઈડ્સમાં જાણો કરીના કપૂરથી લઈ ઐશ્વર્યા સુધીના સ્ટાર્સના ડેબ્યુ ફિલ્મના લુક અંગે
  April 16, 08:16 PM
 • ક્યારેક મજૂરી કરતો'તો આ વ્યક્તિ, સલમાન-પ્રિયંકા પહેરી ચૂક્યા તેના Costume
  પટિયાલા(પંજાબ): ફિલ્મ સુલતાનમાં સલમાન ખાન અને મેરિકોમમાં પ્રિયંકા ચોપરાએ ફિલ્મ દરમિયાન જે સ્પોર્ટ્સ કોસ્ચ્યૂમ પહેર્યા હતાં. તે આર.કે.સિંહની કંપની શિવ-નરેશ બ્રાન્ડે તૈયાર કર્યા હતાં. નોંધનીય છે કે એક સમયે આર.કે.સિંહ એક ફેક્ટરીમાં મજૂરી કરતા હતા અને તેની પત્ની દરજીકામ કરીને તેની મદદ કરતી હતી. એક સમયે દિલ્હીમાં 500 રૂ.માં ખોલી હતી દુકાન દેશમાં અભિનવ બિંદ્રા, સુશીલ સિંહ, વિજેન્દર સિંહ જેવા સ્ટાર એથલીટ શિવ-નરેશ બ્રાન્ડના જેકેટ,જર્સી, અપર અને લોઅર પહેરે છે. રમતજગતની દુનિયા, આર્મી, એરફોર્સમાં...
  April 15, 10:59 AM
 • પ્રિયંકા બની દુનિયાની બીજી સૌથી સુંદર સ્ત્રી, જાણો શું-શું ભાવે છે તેને બહુ
  રેસિપિ ડેસ્ક,અમદાવાદઃ Buzznet ના સર્વેમાં પ્રિયંકા ચોપરાને બીજી સુંદર મહિલાનો ખિતાબ આપ્યો છે. આખી દુનિયામાં સુંદરતા માટે ફેમસ પ્રિયંકા ચોપરા ખાવાપીવાની પણ બહુ શોખીન છે. જોકે તે વજન કંટ્રોલ કરવા માટે દરેક વસ્તુ લિમિટમાં જ ખાવાનું પસંદ કરે છે. સાથે-સાથે સુંદરતા વધારવા માટે તે રેગ્યુલર હેલ્ધી ડ્રિન્ક્સ પણ પીવે છે. વિવિધ મેગઝીન્સને આપેલા ઈન્ટરવ્યુંમાં પ્રિયંકાએ તેની ફૂડ હેબિટ્સ વિશે જણાવ્યું છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રોજ શું-શું ખાવાનું પસંદ કરે છે પ્રિયંકા..
  April 8, 08:00 AM
 • આ સુંદરીઓને પછાડી દેસી પ્રિયંકા બની દુનિયાની બીજા નંબરની Beautiful Actress
  મુંબઈઃ Buzznetના સર્વેમાં પ્રિયંકાએ હોલિવૂડની જાણીતી એક્ટ્રેસિસને પછાડી છે. પ્રિયંકા દુનિયાની બીજા નંબરની સૌથી સુંદર મહિલા બની છે. 34 વર્ષીય પ્રિયંકાએ સોશ્યિલ મીડિયામાં આ અંગે ખુશી વ્યક્તિ કરતાં પોસ્ટ કર્યું હતું, Thank u @BUZZNET and all who voted. @Beyonce is my number 1 too!! ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અમેરિકન ટીવી શો ક્વાંટિકોથી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રિયંકાની હોલિવૂડ ફિલ્મ બેવોચ ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. ટોપ 5માં સામેલ છે આ હોલિવૂડ એક્ટ્રેસિસઃ પ્રિયંકા ચોપરા બીજા નંબરે તો પહેલાં નંબરે બિયોન્સ છે. ત્રીજી...
  April 3, 01:58 PM
 • Tight અને Revealing ડ્રેસમાં સેક્સી લાગી પ્રિયંકા, સેટ પર સતત ખાતી રહી બ્રેડ
  ન્યૂયોર્કઃ હાલ ક્વાન્ટિકોમાં એફબીઆઈ એજન્ટનો રોલ કરી રહેલી બોલિવૂડ એક્ટ્રેસ તાજેતરમાં તેની આ આગામી ફિલ્મના સેટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણીએ ગ્રે કલરનો પ્લગિંગ નેકલાઈન ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેના ક્લિવેજ જોવા મળી રહ્યા હતા. આ અંદાજમાં તે બેહદ હોટ એન્ડ સેક્સી લાગી રહી હતી. સાથે સાથે તે સેટ પર બ્રેડની પણ મજા માણતી જોવા મળી હતી. જોકે થોડીવારમાં તેણે પોતાનો ડ્રેસ ચેન્જ કર્યો હતો અને બાદમાં તે બ્લેક બુટ્સ, ટ્રાઉઝર, લો-કટ ગ્રીન ટોપ અને કોટમાં જોવા મળી હતી. જોકે તેનો ડ્રેસ જરૂર બદલાયો હતો પણ...
  March 31, 12:05 AM
 • 'બેવોચ'ની પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચી પ્રિયંકા, કો-સ્ટાર્સ સાથે કરી મસ્તી
  લોસ એન્જલસઃ પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ અપકમિંગ ફિલ્મ બેવોચમાં જોવા મળશે. પ્રિયંકાએ આ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ તે સમગ્ર કાસ્ટ સાથે એક પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તેણે પોતાના કો સ્ટાર્સ સાથે ખૂબ મસ્તી કરી હતી. પ્રિયંકાએ આ ઇવેન્ટના ફોટોઝ અને વીડિયોઝ પોતાના સોશ્યિલ મીડિયા પર શૅર કર્યા છે. જેમાં તે એલેક્ઝેન્ડર અને કેલી સાથે ગીત ગાતી જોવા મળે છે. નોંધનીય છે કે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા વિલન વિક્ટોરિયાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે ડ્વેન જ્હોનસન, જેક...
  March 29, 05:13 PM
 • દિશાથી પ્રિયંકા સુધી, જ્યારે અજાણ્યા લોકોએ આ સ્ટાર્સની ઉંઘ કરી દીધી હરામ
  મુંબઈઃ તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સાથે ચોંકાવનારી ઘટના બની છે. દિશાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તે એક શૂટને લઈ દિલ્હી ગઈ હતી. જ્યાં એક માથા ફરેલો શખ્સ તેની પાછળ પડી ગયો હતો. તે બે દિવસ સુધી તેની પાછળ આવ્યો. દિશાએ જણઆવ્યું કે,તે સમયે હું જ્યાં પણ જતી, તે શખ્સ મારી પાછળ પહોંચતો હતો. વાત એટલે જ ના અટકી. તે શખ્સ મારી પાછળ આવતા શોપિંગ મોલ અને થિયેટર સુધી પહોંચી ગયો. પરંતુ મેં આ વાતને હળવાશથી લીધી અને ધ્યાન આપ્યું નહીં. પરંતુ જ્યારે મેં જોયું કે મને મળવાના ચક્કરમાં એક શખ્સ હોટલ સુધી...
  March 29, 01:22 PM
 • સામે આવ્યું 'Baywatch'નું નવું ટ્રેલર, માત્ર 2 સેકન્ડ માટે જ જોવા મળી પ્રિયંકા
  મુંબઇઃ પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ બેવોચનું બીજું ટ્રેલર રીલિઝ થયું છે. 2 મિનિટ 11 સેકંડના આ ટ્રેલરમાં પ્રિયંકા ચોપડા માત્ર 12 સેકન્ડ માટે જોવા મળે ચે. જેમાં એક સીનમાં તે વ્હાઇટ ડ્રેસમાં પોઝ આપે છે. તો બીજા સીનમાં તે ડ્વેન સાથે વાત કરતી જોવા મળે છે. ટ્રેલરમાં પ્રિયંકાને એટલી ઓછી સ્પેસ મળી છે કે ભાગ્યે જ તેની પર કોઇનું ધ્યાન જાય. સોશ્યિલ મીડિયા પર શૅર કર્યું ટ્રેલર પ્રિયંકાએ ટ્રેલરને સોશ્યિલ મીડિયા પર પણ શૅર કર્યું છે. જેનું કેપ્શન આપતા તેણે લખ્યું છે કે, Drugs. Murder. A dead body on our beach. And it all started once she took over...
  March 24, 11:21 AM
 • 'બેવોચ'નું ન્યૂ ટ્રેલર રિલીઝ, અંતે 2 સેકન્ડના ડાયલોગમાં દેખાઈ પ્રિયંકા
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીએ છીએ. અમારો હંમેશાં એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  March 23, 03:16 PM
 • કંગના-સુસથી હંસિકા સુધી, આ એક્ટ્રેસિસ બની'તી Oops Momentsનો શિકાર
  મુંબઈઃ હોલિવૂડમાં ઘણીવાર એક્ટ્રેસિસ અન્ડર ગાર્મેન્ટ્સ વિના કેમેરામાં કેદ થઈ જાય છે. સમય સમય પર આ ટ્રેન્ડને બોલિવૂડ એક્ટ્રેસિસ પણ ફોલો કરી ચૂકી છે. તેમા કંગના રનૌત પણ સામેલ છે. 23 માર્ચ 1987ના રોજ જન્મેલી કંગના બી.ટાઉનમાં પોતાના બોલ્ડ અંદાજ અને ફિયરલેસ એટીટ્યુડ માટે જાણીતી છે. ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રીન તેને બોલ્ડ અને સેક્સી અંદાજમાં જોઈ શકાય છે. ઘણી પાર્ટી-ઈવેન્ટમાં તે રિવીલિંગ આઉટફિટમાં જોવા મળી ચૂકી છે. કંગના રનૌત સિવાય સુસ્મિતા સેન, હંસિકા મોટવાણી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને કરીના...
  March 23, 12:04 AM
 • Video Viral: ફોટોશૂટ ચાલતુ હતુ અને પ્રિયંકાની એડિટર સાથે થઈ હાથાપાઈ
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીએ છીએ. અમારો હંમેશાં એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  March 21, 11:59 AM
 • ન્યૂયોર્કમાં કલરફુલ અંદાજમાં પ્રિયંકાએ કર્યું હોળીનું Celebration, જુઓ Photos
  મુંબઇઃ હોળી પર પ્રિયંકા ચોપરા ભલે ભારત ના આવી શકી પરંતુ તેણે હોળીનું સેલિબ્રેશન ન્યૂયોર્કમાં કર્યું હતું. પ્રિયંકાએ તહેવાર પર પોતાના હોલિવૂડ ફ્રેન્ડ્સ સાથે જિમી ફેલનનો આ રિયાલિટી શો શૂટ કર્યો હતો. આ શોની સ્પેશ્યિલ વાત એ હતી કે આ એપિસોડ હોળી સ્પેશ્યિલ હતો. જ્યાં પ્રિયંકાએ શોના હોસ્ટ જિમી અને ટીમ મેમ્બર્સને કલર લગાવતા હોળી રમી હતી. પ્રિયંકાએ શૅર કર્યા ફોટોઝ આ એપિસોડના ઓફ કેમેરા ફોટોઝ પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. જેમાં તે કલરફુલ અંદાઝમાં ટીમ મેમ્બર્સ સાથે સેલ્ફી...
  March 14, 12:15 PM
 • 'કાલી-કલૂટી' કહી ઉડાવાતી હતી પ્રિયંકાની મજાક, જુઓ Unseen Photos
  મુંબઇઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બોલિવૂડ ઉપરાંત હોલિવૂડમાં પણ ધૂમ મચાવી રહી છે. કોને જાણ હતી કે નાનપણમાં જેને કાલી કલૂટી કહીને ચિડવતા હતા તે છોકરી એક દિવસે દુનિયાની સૌથી ખૂબસૂરત અને સેક્સિએસ્ટ વુમન કહેવામાં આવશે. હકીકતમાં, નાનપણમાં પ્રિયંકા શ્યામ રંગની હતી. દેશ વિદેશમાં પોતાની સુંદરતાના કારણે કરોડો ફેન ફોલોઇંગ ધરાવનાર પ્રિયંકા એક સમયે તેના નાકની બનાવટ અને શ્યામ રંગને કારણે લોકોના મજાકનો વિષય બની હતી. આવી સ્થિતિમાં જો તેને પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો જેથી તે સફળ થઇ શકી....
  March 9, 08:03 AM
 • 'બેવોચ' અંગે એક્સાઇટેડ છે પ્રિયંકા, કહ્યું 'જીતવું પસંદ પરંતુ નસીબમાં નથી માનતી'
  મુંબઇઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બોલિવૂડ સાથે જ હવે હોલિવૂડમાં પણ ફેમસ થઇ છે. 2016ના અંત સુધી તે લિયોનાર્ડો ડિ કેપ્રિયો, જેનિફર લોરેન્સ, એમા વોટ્સન અને જ્હોની ડેપથી આગળ રહી હતી. હાઇએસ્ટ પેઇડ સેલેબ્સના લિસ્ટમાં પણ તે 8માં નંબરે રહી હતી. આ સાથે જ તે ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચાન અને ડેવિડ બેકહમ સાથે યુનિસેફની ગ્લોબલ ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર પણ બની. 15 ઇન્ટરનેશનલ મેગેઝિનની કવર ગર્લ બની પ્રિયંકા આટલું જ નહીં પ્રિયંકા ચોપરા આશરે 15 ઇન્ટરનેશનલ મેગેઝિનની કવર ગર્લ બની ચૂકી છે. અમેરિકાની પ્રેસ્ટિજિયસ...
  March 8, 06:39 PM
 • બોલિવૂડમાં શરમ, વિદેશમાં આ રીતે Expose કરી ચૂકી છે આ એક્ટ્રેસિસ
  મુંબઈઃ ભારતમાં સેન્સર બોર્ડ ન્યૂડિટી અને સેક્સ્યુઆલિટીની પરમિશન આપતું નથી. હાલમાં જ ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવની ફિલ્મ લિપસ્ટિક અન્ડર માય બુરખાને રીલિઝ કરવાની પરમિશન એટલા માટે ના આપી કે બોર્ડ માને છે કે આ ફિલ્મમાં મહિલાઓની લાઈફ કરતાં તેમની સેક્સ ફેન્ટસી વધુ બતાવવામાં આવી છે. જોકે, વિદેશમાં આ રીતના સીન્સ પર કોઈ વાંધો હોતો નથી. બોલિવૂડની અનેક એક્ટ્રેસિસે હોલિવૂડ ફિલ્મ્સ તથા સીરિયલ્સમાં ન્યૂડ તથા સેક્સ સીન્સ આપ્યા છે. આજે આપણે આવી જ કેટલીક એક્ટ્રેસિસ અંગે વાત કરીશું. પ્રિયંકા...
  March 4, 12:04 AM
 • દહીંથી નહાય છે પ્રિયંકા, જાણો આ અન્ય 7 એક્ટ્રેસની સુંદરતાનું રહસ્ય
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: અનેક બોલિવૂડ એક્ટ્રેસ પોતાની સુંદરતા જાળવી રાખવા માટે હોમ મેડ ચીજો લગાવવાનું પસંદ કરે છે. તેનાથી તેમના ચહેરાની ચમક જળવાઇ રહે છે. આ સાથે ઉંમરની અસર તેમના ચહેરા પર દેખાતી નથી. ગ્લેમર વર્લ્ડમાં ચર્ચામાં રહેતી આ એક્ટ્રેસ પોતાના બ્યૂટી સિક્રેટ્સ અનેક મેગેઝીનના ઇન્ટરવ્યૂમાં જણાવી ચૂકી છે. આ આધારે અમે આપને જણાવી રહ્યા છીએ બોલિવૂડની કઇ 7 એકટ્રેસ હોમ મેડ ચીજો લગાવીને દેખાય છે સુંદર. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આ જાણીતી એક્ટ્રેસિસના બ્યૂટી સિક્રેટ્સ...
  March 1, 05:27 PM
 • પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ વધાર્યાં'તા હૃદયના ધબકારા, આટલો હતો HOT અંદાજ
  લોસ એન્જલ્સઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ 89માં ઓસ્કાર એવોર્ડમાં હાજરી આપી હતી. ઓસ્કાર એવોર્ડમાં પ્રિયંકા ચોપરા સિલ્વર તથા વ્હાઈટ ગાઉનમાં જોવા મળી હતી. ઓસ્કાર બાદની પાર્ટીમાં પ્રિયંકા બોડી-હેગિંગ શિમરી બ્લેક માઈકલ કોર્સ ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં પ્રિયંકા હોટ લાગતી હતી. પ્રિયંકાએ વાળ ખુલ્લાં રાખ્યાં હતાં અને કોઈ જ જ્વેલરી કૅરી કરી નહોતી. પ્રિયંકાએ માત્ર ઈયરરિંગ્સ પહેર્યાં હતાં. રેડ કાર્પેટ પર Ralph Russoના વ્હાઈટ ગાઉનમાં: પ્રિયંકા ચોપરા Ralph Russoના વ્હાઈટ તથા સિલ્વર ગાઉનમાં જોવા મળી...
  February 28, 12:02 AM