Home >>Topics >>Entertainment >>Prabhas
Prabhas

Prabhas

DOB:23 October 1979

Prabhas is an Indian film actor best known for his work in Telugu cinema. Prabhas made his film debut with the 2002 drama film, Eshwar. His works include Varsham, Chatrapathi, Chakram, Billa, Darling, Mr. Perfect, and Mirchi. Wikipedia


  • 'બાહુબલી'ને આ ફિલ્મે આપી જોરદાર ટક્કર, જાણો પ્રભાસથી કોણ નીકળ્યું આગળ
    મુંબઈઃ એસ એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી અત્યાર સુધી ભારતની પહેલા ફિલ્મ હતી, જેણે 1500 કરોડથી વધુ કમાણી કરી હતી. જોકે, હવે બાહુબલીને આમિર ખાનની દંગલએ ટક્કર આપી છે અને આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1743 કરોડની કમાણી કરી છે. જ્યારે બાહુબલીએ 1530 કરોડની કમાણી કરી છે. ચીનમાં સુપરહિટઃ દંગલ ચીન તથા તાઈવાનમાં રીલિઝ થઈ છે. આ ફિલ્મે ચીનમાં 810 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અહીંયા આ ફિલ્મ પાંચ મેના રોજ રીલિઝ થઈ હતી. ચીનમાં આ ફિલ્મ ઘણી જ પસંદ કરવામાં આવી છે અને ચાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ ફોગટ સિસ્ટર્સ પર...
    May 26, 05:31 PM
  • 2 વર્ષ પહેલા લગ્ન કરવાની હતી 'દેવસેના', 'બાહુબલી'એ આ કારણે અટકાવ્યા'તા Wedding
    મુંબઇઃ એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 અત્યાર સુધી વર્લ્ડવાઇડ 1500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. ફિલ્મના લીડ સ્ટાર પ્રભાસ અને અનુષ્કાની કેમિસ્ટ્રીને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. જોકે, બન્ને વચ્ચે લિંકઅપ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. એવું પણ કહેવાતું હતું કે આ બન્ને લગ્ન પણ કરવાના હતાં. જોકે, એક ફેમસ વેબ પોર્ટલના મતે પ્રભાસના કારણે અનુષ્કાને પોતાના લગ્ન બે વર્ષ માટે પોસ્ટપોન કરવા પડ્યા હતાં. આ હતું અનુષ્કાના લગ્ન રોકવાનું કારણ ન્યૂઝ અનુસાર પ્રભાસ ઇચ્છતો હતો કે અનુષ્કા માત્ર...
    May 25, 11:05 AM
  • Modi 3 Years: સલમાન,પ્રભાસથી લઈ આ બી-સેલેબ્સ છે મોદીના જબરા ફેન
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને આજે ત્રણ વર્ષ પૂરા થઈ ચુક્યા છે. તેમણે દેશને આપેલા વચનો પૂરા કરવામા ઘણાં અંશે તેઓ સફળ રહ્યા છે. ત્યારે તેમની કાર્યશૈલીથી આમ જનતા જ નહીં બોલિવૂડ હસ્તીઓ પણ પ્રભાવિત છે. એટલુ જ નહીં તેઓ મોદીના ફેન પણ છે..તેમાં પહેલુ નામ આવે બોલિવૂડના દબંગ સલમાન ખાનનું..પીએમ બન્યા બાદ સલમાન મોદીને ઘણી વખત મળી ચુક્યા છે. એટલુ જ નહીં મકરસંક્રાંતિ પર તેઓ મોદી સાથે પતંગબાજી પણ કરી ચુક્યા છે.
    May 25, 10:33 AM
  • લક્ઝુરિયસ કાર કે બંગલો નહીં, આ વસ્તુ પાછળ સૌથી વધુ ખર્ચો કરે છે 'બાહુબલી'
    મુંબઇઃ બાહુબલી સીરિઝથી દર્શકોના દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર પ્રભાસ વિશે હવે ફેન્સ દરેક વાત જાણવા ઇચ્છે છે. પ્રભાસ સાઉથનો સુપરસ્ટાર હોવાં છતાં પણ તે ઘણો જ લો પ્રોફાઇલ રહે છે. સામાન્ય રીતે બોલિવૂડના સુપરસ્ટાર્સ પોતાની કમાણી લક્ઝુરિયસ કાર્સ અથવા બાઇક પાછળ ખર્ચ કરે છે પરંતુ ફેન્સને જાણીને આશ્ચર્ય થશે કે પ્રભાસ કાર્સ કે બાઇક્સ પાછળ નહીં પરંતુ વોલિબોલ પાછળ ખૂબ ખર્ચ કરે છે. તાજેતરમાં જ તેણે પોતાના ઘરમાં જ સેન્ડ (રેતી) વોલિબોલ કોર્ટ બનાવ્યો છે. કોર્ટ બનાવવા માટે પ્રભાસ રાખતો...
    May 24, 04:43 PM
  • 1500 Cr કમાનારી 'બાહુબલી 2'ની સફળતા પાછળ આ સેલેબ્સનો હાથ
    મુંબઈઃ બાહુબલી 2એ એક પછી એક અનેક બોક્સ ઓફિસ રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મ ભારતની એવી ફિલ્મ છે, જેણે 1500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મનો ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માટેની દિવાનગી આ પહેલાં ક્યારેય કોઈ ફિલ્મ માટે જોવા મળી નહોતી. આ ફિલ્મ મૂળ રીતે તમિલ તથા તેલુગુમાં બની છે અને બીજી ભાષામાં ડબ કરવામાં આવી છે. ચાહકોને એ જાણીને નવાઈ લાગશે કે હિંદીમાં બાહુબલી, દેવસેના, ભલ્લાલદેવ, શિવગામી કે કટપ્પાનો ઓરીજનલ વોઈસ નથી પરંતુ ડબિંગ આર્ટિસ્ટ્સે આ વોઈસ ડબ કર્યો છે. (આગળની સ્લાઈડ્સ...
    May 23, 06:40 PM
  • રિલીઝ કરાયું 'બાહુબલી-2'નું અધુરૂ સોંગ, પ્રભાસ-શિવગામીની સ્ટ્રોંગ બોન્ડિંગ
    બાહુબલી-2ની રિલીઝના 20 દિવસ બાદ ફિલ્મમેકર્સે મુવીના ટાઈટલ સોંગનો ફૂલ વીડિયો યુટ્યુબ પર રિલીઝ કર્યો છે. આ સોંગમાં રાજમાતા શિવગામી અને પ્રભાસની સ્ટ્રોંગ બોન્ડિંગ જોવા મળી, લગભગ 18 કલાકમાં આ સોંગને લગભગ 8 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. બાહુબલી-2એ હિન્દી અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આ સોંગ પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
    May 20, 03:41 PM
  • રિલીઝ કરાયું 'બાહુબલી-2'નું અધુરૂ સોંગ, પ્રભાસ-શિવગામીની સ્ટ્રોંગ બોન્ડિંગ
    બાહુબલી-2ની રિલીઝના 20 દિવસ બાદ ફિલ્મમેકર્સે મુવીના ટાઈટલ સોંગનો ફૂલ વીડિયો યુટ્યુબ પર રિલીઝ કર્યો છે. આ સોંગમાં રાજમાતા શિવગામી અને પ્રભાસની સ્ટ્રોંગ બોન્ડિંગ જોવા મળી, લગભગ 18 કલાકમાં આ સોંગને લગભગ 8 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. બાહુબલી-2એ હિન્દી અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આ સોંગ પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.
    May 20, 03:39 PM
  • આ સ્ટાર્સે ઠુકરાવી હતી 'બાહુબલી 2', આજે મન ભરીને પસ્તાઈ રહ્યાં હશે તે નક્કી!
    મુંબઈઃ બોક્સ ઓફિસ પર બાહુબલી 2એ 17 દિવસની અંદર જ 1400 કરોડથી વધુની કમાણી કરી નખી છે. રાજામૌલીએ જે પણ સ્ટાર્સને આ ફિલ્મ સૌ પહેલાં ઓફર કરી હતી, તે આજે જરૂરથી પસ્તાઈ રહ્યાં હશે, તે નક્કી છે. રિપોર્ટ્સના મતે, રાજામૌલીએ આ ફિલ્મ હિંદીમાં રીતિક રોશન સાથે બનાવવાના હતાં. પછી તેઓ બીજા ભાષામાં ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરતાં હતાં. જોકે, રીતિકે આ ફિલ્મ ઠુકરાવતા પ્રભાસને રોલ ઓફર કરીને ફિલ્મ બનાવી હતી. તાજેતરાં જ રાણા દુગ્ગુબાટીએ ટ્વિટ કરી હતી કે બાહુબલીના રોલ માટે પ્રભાસ જ પહેલેથી નક્કી હતો અને પછી તેને...
    May 17, 01:08 PM
  • 'બાહુબલી 2'ની આંધીમાં બિગ બી પણ ખોવાઈ ગયા, બોક્સ ઓફિસ પર ધરાશાયી
    મુંબઈઃ બાહુબલી 2એ 17 દિવસની અંદર હિંદી બેલ્ટમાં 432 કરોડ રૂપિયાનો નેટ બોક્સ ઓફિસ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને કારણે રામુની સરકાર 3 તથા પરિણીતી-આયુષ્માનની મેરી પ્યારી બિંદુને ધરાશયી કરી નાખી છે. અમિતાભની ફિલ્મે ત્રણ દિવસની અંદર 4.5 કરોડ રૂપિયા તો પરિણીતીની ફિલ્મે 6.5 કરોડનો બિઝનેસ કર્યો છે. જોકે, ફિલ્મ વિવેચકોએ ફિલ્મમાં અનેક ખામી કાઢી છે. ટ્રેડ એનાલિસ્ટના મતે, બાહુબલી 2ના હોત તો આ ફિલ્મ્સનો બિઝનેસ સારો હોત. પંજાબમાં આ ફિલ્મે રોકી બાહુબલી 2ની રફ્તારઃ શુક્રવારના રોજ પંજાબમાં અમરિંદર ગિલ, સરગુન...
    May 16, 03:58 PM
  • 'બાહુબલી'એ ઠુકરાવી 18 કરોડ રૂ.ની ડિલ, કારણ જાણીને પ્રભાસ પ્રત્યે વધશે માન
    મુંબઈઃ બાહુબલીથી લોકપ્રિય થયેલો પ્રભાસ માત્ર ફિલ્મ્સમાં જ લોકપ્રિય નથી પરંતુ તે બિગ બ્રાન્ડ્સમાં પણ એટલો જ લોકપ્રિય છે. ફિલ્મ રીલિઝ થયા બાદ અનેક જાણીતી બ્રાન્ડ્સે પ્રભાસનો સંપર્ક કર્યો હતો. જોકે, પ્રભાસે આ તમામનો અસ્વીકાર કર્યો હતો. ઠુકરાવ્યા 18 કરોડઃ પ્રભાસના સ્પોકપર્સને કહ્યું હતું કે હાલમાં એક્ટરને FMCG પ્રોડક્ટ્સ, ફિટનેસ, શૂઝ, કપડાં વગેરે બ્રાન્ડ્સની ઓફર થઈ રહી છે. જોકે, પ્રભાસે તમામને બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ના પાડી છે. પ્રભાસને એક પણ બ્રાન્ડ્સમાં રસ નથી. તેણે તમામને ના પાડી દીધી...
    May 13, 12:08 PM
  • 'બાહુબલી' પ્રભાસને છે ચાર બહેનો અને એક ભાઈ, મળો Real ફેમિલી મેમ્બર્સને
    મુંબઈઃ બાહુબલી 2 બોક્સ ઓફિસ પર 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. હાલ આ ફિલ્મમાં બાહુબલીનો રોલ કરનારો પ્રભાસ ખૂબ ચર્ચામાં છે અને ઘેર ઘેર જાણીતો બની ગયો છે. જોકે તેની પર્સનલ લાઈફ અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આ પેકેજમાં divyabhaskar.com તેની ફેમિલી અંગે જણાવી રહ્યું છે. પ્રભાસનો જન્મ ફિલ્મ પ્રોડ્યુસર ઉપ્પલપતિ સુર્યનારાયણ રાજુ અને સિવા કુમારીના ઘરે થયો હતો. જોકે વર્ષ 2010માં તેના પિતા ઉપ્પલપતિ સુર્યનારાયણ રાજુનું અવસાન થઈ ગયું હતું. જ્યારે તેના કાકા ક્રિષ્નમ રાજુ સાઉથના જાણીતા એક્ટર અને રાજકારણી...
    May 13, 12:04 AM
  • આજે છે સોમનાથ મંદિરનો 67મો સ્થાપના દિવસ: જાણો શું છે ઈતિહાસ
    સોમનાથ: 12 જ્યોતિર્લિંગ પૈકીના એક સોમનાથ મહાદેવ મંદિરનો આજે 67મો સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસ નિમિત્તે મંદિરમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી પડ્યા હતાં. વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ થઈ હતી. ગુજરાત રાજ્યમાં પ્રભાસ પાટણનાં સાગરકાંઠે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર દેશનાં મુગટ સમુ દિપતુ ઉભુ છે. દેશમાં ભગવાન શિવજીનાં 12 પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે. તેમાંનું પ્રથમ અને સૌથી મહત્વપુર્ણ...
    May 11, 05:27 PM
  • પ્રભાસને ટક્કર આપવા ભોજપુરીમાં બની 'બાહુબલી-2', રાજામૌલી પણ જોતા રહી જશે
    એસ એસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી-2 દુનિયાભરમાં ધમાલ મચાવી રહી છે, ફિલ્મે 10 દિવસમાં જ 1000 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ ચાર ભાષામાં રિલીઝ થઈ છે, પરંતુ તમને ખબર નહીં હોય કે બાહુબલી-2 ભોજપુરીમાં પણ છે,,કદાચ એ રાજામૌલીને પણ નહીં ખબર હોય. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભોજપુરી બાહુબલી-2 બની પણ છે અને રિલીઝ પણ થઈ ચુકી છે.
    May 11, 02:55 PM
  • અમેરિકામાં પણ 'બાહુબલી'નો સપાટો, આ હોલિવૂડ ફિલ્મ્સને આપી ધોબી પછાડ
    મુંબઈઃ બાહુબલી 2 ભારતની પહેલી એવી ફિલ્મ છે, જેણે વર્લ્ડ વાઈડ 1000 કરોડથી પણ વધુ કમાણી કરી છે. આ ફિલ્મનો હજી પણ ચાહકોમાં એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. બાહુબલી 2 અમેરિકામાં 418 સ્ક્રિન્સ પર રજૂ થઈ છે. અંદાજે બે અઠવાડિયામાં આ ફિલ્મે 66 કરોડની કમાણી કરી છે. આ જ સમયગાળામાં હોલિવૂડ ફિલ્મ્સ વધારે સ્ક્રિન્સમાં રીલિઝ થઈ હોવા છતાંય બાહુબલી 2 કરતાં પાછળ રહી ગઈ છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, હોલિવૂડની કઈ ફિલ્મ્સને આપી છે ટક્કર....) નોંધઃ તમામ આંકડાઓ વિવિધ વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે
    May 11, 10:20 AM
  • 'બાહુબલી' સાથે Romance કરી ચૂકી છે કંગના, જાણો કેમ થયો'તો બે વચ્ચે ઝઘડો
    મુંબઇઃ બાહુબલી 2 28 એપ્રિલે રીલિઝ થઇ હતી. બોક્સઓફિસ પર પહેલા જ દિવસથી તોફાન ઉભું કરનાર બાહુબલી 2નો ક્રેઝ હજુ પણ ઓછો થવાનું નામ લેતો નથી. આ ફિલ્મની કમાણીએ અનેક રેકોર્ડ તોડ્યાં છે. આ ફિલ્મમાં આમ તો દરેક એક્ટર્સના વખાણ થઇ રહ્યા છે. આ ફિલ્મ સાથે જ પ્રભાસ ઇન્ટરનેશનલ લેવલ પર પણ છવાઇ ગયો છે. બોલિવૂડની ક્વીન કંગના રનૌતે પણ પ્રભાસના વખાણ કર્યા છે. કંગનાએ પણ પ્રભાસ સાથે એક તેલુગુ ફિલ્મ કરી છે. જેમાં બન્નેના અનેક રોમાન્ટિક સીન પણ હતાં. કંગનાએ પ્રભાસ વિશે અનેક વાતો પણ શૅર કરી હતી. બાહુબલી સાથે કર્યો હતો...
    May 10, 03:56 PM
  • 'બાહુબલી' ગુજરાતીમાં બને તો, જાણો 'રૂપાળી રાધા' ને ચંપકદાદા ક્યા રોલમાં બેસે ફિટ
    મુંબઈઃ બાહુબલી 2એ માત્ર નવ દિવસની અંદરની 1000 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ હજી વધુ કમાણી કરશે, તે નક્કી છે. આ ફિલ્મના કલાકારો પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દુગ્ગુબાટી, સથ્યરાજ સહિતના પર્ફોમન્સ દર્શકોને ગયા છે. જો આ ફિલ્મ ગુજરાતીમાં બને તો ક્યા સ્ટાર્સને લેવામાં આવે? આ પેકેજમાં divyabhaskar.com ગુજરાતીમાં બાહુબલી બને તો ક્યા સ્ટાર્સને ભાગે કયુ પાત્ર આવે, તે જણાવે છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બાહુબલીના ગુજરાતી કેરેક્ટર્સ.....)
    May 10, 12:54 PM
  • 'બાહુબલી'ની ફી કરતા પણ વધારે મોંઘો છે જસ્ટીનનો Concert, કરાયો અઢળક ખર્ચ
    મુંબઇઃ પ્રભાસની બાહુબલી 2એ કમાણીના તમામ રેકોર્ડ તોડીને ઇતિહાસ બનાવ્યો છે. એક તરફ જ્યાં બાહુબલી 2ની ચર્ચા છે તો બીજી બાજુ જસ્ટીન બીબર પ્રત્યે પણ લોકોનો ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં જસ્ટીન બીબરનો કોન્સર્ટ થવાનો છે. આ કોન્સર્ટ માટે સેલિબ્રિટીથી લઇને સામાન્ય વ્યક્તિ સુધીમાં જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે, આ કોન્સર્ટ પાછળ આયોજકોએ 26 કરોડ જેટલો ખર્ચ કર્યો છે જે બાહુબલીના લીડ એક્ટર પ્રભાસની ફી કરતા પણ વધારે છે. જસ્ટીનના કોન્સર્ટ પાછળ કરાયો અધધ ખર્ચ -એક ચર્ચા...
    May 10, 12:04 PM
  • ધૂમ કમાણી કરે છે 'બાહુબલી 2', 10 દિવસમાં આ રેકોર્ડ્સનો બોલાવ્યો કચ્ચરઘાણ
    મુંબઇઃ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની બાહુબલી 2: ધ કન્ક્લુઝન બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યાનુસાર, 28 એપ્રિલે રીલિઝ થયેલી આ ફિલ્મ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ્સ પોતાના નામે કરી ચૂકી છે. આ પેકેજમાં જાણીએ કે એવા ક્યા રેકોર્ડ્સ છે. જે બાહુબલી 2એ ધરાશાયી કર્યા છે. બોક્સ ઓફિસ પર 1000 કરોડની કમાણી કરનાર પહેલી ભારતીય ફિલ્મ -ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના મતે, બાહુબલી 2 10 દિવસમાં વર્લ્ડવાઇડ 1065 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે. એક હજાર કરોડની કમાણીનો આંકડો પાર કરનાર આ...
    May 9, 06:04 PM
  • આવું છે 'બાહુબલી'નું કાર કલેક્શન, ફરે છે આઠ કરોડ રૂપિયાની Rolls Royceમાં
    મુંબઈઃ બાહુબલી 2એ બોક્સ ઓફિસ પર એક હજાર કરોડથી વધુની કમાણી કરી છે. ચારેબાજુ બાહુબલી એટલે કે પ્રભાસની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યાં છે. આ ફિલ્મ માટે પ્રભાસે ઘણી જ મહેનત કરી હતી. ફિલ્મમાં રથ પર જોવા મળતા પ્રભાસને રિયલ લાઈફમાં કાર્સ તથા બાઈકનો શોખ છે. પ્રભાસે થોડાં વર્ષ પહેલાં જ રોલ્સ રોય્સની ફેન્ટમ કાર આઠ કરોડ રૂપિયામાં લીધી હતી. આ સિવાય પ્રભાસને બાઈક ચલાવવું ઘણું જ પસંદ છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ પ્રભાસનું કાર કલેક્શન ને વાંચો એન્જીનિયર છે પ્રભાસ....)
    May 9, 12:03 AM
  • આમ બની 'બાહુબલી 2' ભવ્ય: ફિલ્મ જોયા બાદ પણ ખ્યાલ નહીં આવે આ 12 વાતોનો
    મુંબઈઃ ભારતીય સિનેમાની 1000 કરોડની કમાણી કરનાર બાહુબલીના સેટ, પાત્રો, હથિયાર દરેક બાબતો પાછળ એક રોચક વાત રહેલી છે. આવી જ કેટલીક અજાણી વાતો divyabhaskar.com પોતાના વાચકો માટે લઈને આવ્યું છે. ફિલ્મ ડિરેક્ટર એસ એસ રાજમૌલી, નિર્માતા શૌબુ યરલાગડ્ડા, આર્ટ ડિરક્ટર સીબુ સીરિલ, સ્ટોરી રાઈટર વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મની આવી જ 12 વાતો શૅર કરી છે, જે ફિલ્મ જોયા બાદ પણ ખ્યાલ નહીં આવે. 1. ટિશ્યૂ પેપરથી બનાવ્યું 1000 ફૂટનું ઝરણું: ફિલ્મના બંને પાર્ટમાં લગભગ 1000 ફૂટની ઉંચાઈથી પડતો વોટરફોલનો સીન ટિશ્યૂ પેપરની મદદથી શૂટ...
    May 8, 12:03 AM