Home >>Topics >>Entertainment >>Parineeti Chopra
Parineeti Chopra

Parineeti Chopra

DOB:1988-10-22

Parineeti Chopra (પરિણીતી ચોપરા) is an Indian actress who appears in Hindi films. She has received several awards and nominations, including a Filmfare and National Film Award. (Wikipedia)


 • પરિણીતી બોલી-સ્કૂલ જતી વખતે છોકરાઓ મારું સ્કર્ટ ઉઠાવવાના કરતા પ્રયાસો
  મુંબઈઃતાજેતરમાં પરિણીતી ચોપરા મુંબઈમાં વુમન સેલ્ફ ડિફેન્સ ગ્રેજ્યુએશન ડે ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તેણે પોતાના બાળપણની યાદો શેર કરતા જણાવ્યું કે, અમારી પાસે કાર ખરીદવાના પૈસા ના હોવાથી હું સાયકલ લઈને સ્કૂલે જતી હતી. મારી છેડતી ના કરે તે માટે મારા પાપા થોડે દૂર સાયકલ લઈને આવતા હતા. તે સમયે છોકરાઓ ઘણીવાર મારી છેડતી કરતા હતા. માત્ર એટલું જ નહીં, મારું સ્કર્ટ પણ ઉઠાવવાના પ્રયાસો કરતા હતા. પેરેન્ટ્સને નફરત કરવા લાગી હતી પરિણીતી - પરિણીતીએ આગળ જણાવ્યું કે, મારા પેરેન્ટ્સ મને સાયકલ...
  May 22, 07:12 PM
 • આરાધ્યા સાથે કાન્સથી આવી બચ્ચન બહુ, રેખા-શ્રીદેવી લાગી Top Class
  મુંબઈઃ 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ ઐશ્વર્યા રાય મુંબઈ પરત ફરી છે. આ દરમિયાન તેની સાથે દિકરી આરાધ્યા પણ એરપોર્ટ પર જોવા મળી હતી. આ સિવાય સંજય દત્ત-માન્યતા, બિપાશા બસુ, રેખા, આશા ભોંસલે, પરિણીતી ચોપરા, શ્રીદેવી, ક્રિતિ સેનન અને સુશાંતસિંહ પણ ક્લિક થયા હતા. બ્લુ જેકેટ અને ડેનિમમાં આવી એશ આ દરમિયાન ઐશ્વર્યા રાય બ્લુ જેકેટ અને ડેનિમમાં તથા આરાધ્યા વ્હાઈટ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. જ્યારે રેખા વ્હાઈટ સાડી તો શ્રીદેવી ખાખી રંગના આઉટફિટમાં આવી હતી. આગળની સ્લાઈડ્સમાં...
  May 22, 11:12 AM
 • IPL મેચમાં જોવા મળી આ બોલિવુડ અભિનેત્રી, આવો હતો અંદાજ
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં મુંબઇમાં પ્રથમ ક્વોલિફાયર મેચ રમાઇ હતી. જેમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે મુંબઇ ઇન્ડિયન્સને 20 રને હરાવ્યું હતું અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ મેચને જોવા માટે કેટલાક સ્પેશિયલ ગેસ્ટ પણ સ્ટેડિયમ પહોચ્યા હતા. જેમાં અભિનેત્રી પરિણીતિ ચોપડા પણ જોવા મળી હતી. મેચ દરમિયાન તેને અલગ અલગ અંદાજ કેમેરામાં કેદ થયા હતા. આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
  May 17, 12:03 PM
 • 'બાહુબલી 2'ની આંધીમાં બિગ બી પણ ખોવાઈ ગયા, બોક્સ ઓફિસ પર ધરાશાયી
  મુંબઈઃ બાહુબલી 2એ 17 દિવસની અંદર હિંદી બેલ્ટમાં 432 કરોડ રૂપિયાનો નેટ બોક્સ ઓફિસ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને કારણે રામુની સરકાર 3 તથા પરિણીતી-આયુષ્માનની મેરી પ્યારી બિંદુને ધરાશયી કરી નાખી છે. અમિતાભની ફિલ્મે ત્રણ દિવસની અંદર 4.5 કરોડ રૂપિયા તો પરિણીતીની ફિલ્મે 6.5 કરોડનો બિઝનેસ કર્યો છે. જોકે, ફિલ્મ વિવેચકોએ ફિલ્મમાં અનેક ખામી કાઢી છે. ટ્રેડ એનાલિસ્ટના મતે, બાહુબલી 2ના હોત તો આ ફિલ્મ્સનો બિઝનેસ સારો હોત. પંજાબમાં આ ફિલ્મે રોકી બાહુબલી 2ની રફ્તારઃ શુક્રવારના રોજ પંજાબમાં અમરિંદર ગિલ, સરગુન...
  May 16, 03:58 PM
 • Movie Review: મેરી પ્યારી બિંદુ
  ફિલ્મ રિવ્યૂઃ મેરી પ્યારી બિંદુ સ્ટાર કાસ્ટઃ આયુષ્માન ખુરાના, પરિણીતી ચોપરા રેટિંગઃ 3/5 નિર્માતાઃ આદિત્ય ચોપરા, મનિષ શર્મા સંગીતઃ સચિન-જીગર આયુષ્માન તથા પરિણીતીની મેરી પ્યારી બિંદુ રીલિઝ થઈ ગઈ છે. ડિરેક્ટર તરીકે અક્ષય રોયની આ પહેલી ફિલ્મ છે. આ પહેલાં અક્ષયે શોર્ટ વીડિયો ઓલ ઈઝ વેલ તથા ટિચર 3.0 ડિરેક્ટ કર્યાં હતાં. વાર્તાઃ ફિલ્મની વાર્તા કોલકાતામાં રહેતા અભિમન્યુ(આયુષ્માન ખુરાના) તથા બિંદુ(પરિણીતી ચોપરા)ની છે. નાનપણથી આ બંને એકબીજાને પ્રેમ કરે છે. એક દિવસ અકસ્માતમાં...
  May 12, 02:26 PM
 • સોનમ કપૂરથી લઈ દીપિકા સુધી, કોઈને છે ઘરનું ઘર તો કોઈ રહે છે ભાડેથી
  મુંબઈ: તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરને ફિલ્મ નીરજા(2016) માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોનમે આ પહેલા મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં 30 કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ ખરીદ્યો હતો. તેનું ઈન્ટિરીયર તેની માસી કવિતાસિંહે ડિઝાઈન કર્યું છે. તેનું આ ઘર પોતાની ખૂબસૂરતી અને મોંઘી કિંમતને કારણે ખૂબ ચર્ચામાં પણ રહ્યું હતું. સોનમ પહેલા પણ અનેક એક્ટ્રેસિસ પોતાના ઘરને લઈ ચર્ચામાં આવી ચૂકી છે. જેમાં કોઈ ભાડાના ઘરમાં તો કોઈએ મુંબઈમાં પોતાનો ફ્લેટ ખરીદી લીધો છે. આ...
  May 7, 12:04 AM
 • આ ગુજ્જુ બોય સાથે છે પરિણીતી ચોપરાનું અફેયર, આ રીતે પાંગર્યો બંને વચ્ચે પ્રેમ
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ પોતાની ફિલ્મ મેરી પ્યારી બિંદુના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરી ત્રણ વર્ષ પછી બોલિવૂડમાં આવી રહી છે. જોકે, ચર્ચા છે કે પરિણીતી ચોપરાનું ગુજ્જુ આસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે અફેયર છે. ચરિત દેસાઈને કરે છે ડેટિંગઃ ચર્ચા છે કે પરિણીતી ચોપરા ગુજરાતી એવા ધર્મા પ્રોડક્શનના આસિસ્ટન્ટ ડિરેકટ્ર ચરિત દેસાઈને ડેટ કરે છે. કરન જોહરની ગયા વર્ષે યોજાયેલ ડ્રિમ ટીમ ટૂરમાં આ બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. આટલું જ નહીં બંને ટૂર દરમિયાન સાથે ને સાથે જ જોવા...
  April 21, 02:36 PM
 • આ કારણે ઐશ્વર્યા રાય-પરિણીતી સહિતના આ સ્ટાર્સ બન્યા Fat To Fit
  મુંબઈઃ આજે સોનાક્ષીસિંહા સ્ટારર નૂર રીલિઝ થઈ છે. સોનાક્ષી ફિલ્મ્સમાં આવ્યા પહેલા ઘણી જાડી હતી. પરંતુ ડેબ્યુ સમયે તે એકદમ હિરોઈન મટીરીયલ બની ગઈ હતી. જોકે આ યાદીમાં સોનાક્ષી સિવાય ઐશ્વર્યા રાય, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર, પરિણીતી ચોપરા, અદનાન સામી અને ઝરિન ખાન સહિતના સેલેબ્સ સામેલ છે. હાલ સતત મીડિયામાં છવાતી રહેતી ઐશ્વર્યા રાયનું દીકરી આરાધ્યાના જન્મ બાદ ખૂબ જ વજન વધી ગયું હતું. પરંતુ આરાધ્યાના જન્મ બાદગ તેણે બીજીવાર સ્ટનિંગ લુક હાંસલ કરી લીધો. આ અંગે વાત કરતા એશે જણાવ્યું કેપોસ્ટ...
  April 21, 12:02 AM
 • કોલેજમાં ટ્રેનમાં ગીત ગાતો આ Actor, રૂપિયા ભેગા કરી ફરવા ગયો'તો ગોવા
  મુંબઇઃ બોલિવૂડ એક્ટર અને સિંગર આયુષ્માન ખુરાના આજે ભલે ઇન્ડસ્ટ્રિમાં ફેમસ છે પરંતુ એક સમય એવો પણ હતો. જ્યારે તે કોલેજના દિવસોમાં ટ્રેનમાં ગીત ગાતો હતો. આટલું જ નહીં ટ્રેનમાં ગીત ગાઇને તે રૂપિયા પણ કમાતો હતો. તાજેતરમા જ મેરી પ્યારી બિંદુની પ્રમોશનલ ઇવેન્ટમાં આયુષ્માને આ વાતનો ખુલાસો કર્યો હતો. ટ્રેનમાં કરેલી કમાણીથી ગયો હતો ગોવા આ ફિલ્મમાં પરિણીતી અને આયુષ્માન પર કોલેજના દિવસો દરમિયાનના એક સોંગનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ સોંગ અંગે વાત કરતા આયુષ્માને જણાવ્યું હતું કે, મેં...
  April 19, 04:42 PM
 • મેરી પ્યારી બિંદુ
  આ ફિલ્મ અભી એટલે કે આયુષ્માન ખુરાના અને બિંદુ એટલે કે પરિણીતી ચોપરાની લવ સ્ટોરી છે. ફિલ્મની લવ સ્ટોરી 1983માં ત્યારે શરૂ થાય છે. જ્યારે બિંદુ અભીના ઘરની પાસે રહેવા આવી હતી. નાનપણમાં જ બન્નેની એકબીજા સાથે ઉંડી દોસ્તી થઇ જાય છે. જે મોટા થતાં પ્રેમમાં બદલી જાય છે. અક્ષય રોયના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 12 મેના રોજ રીલિઝ થશે.
  April 14, 07:00 PM
 • કપિલ અને સિદ્ધુએ પરિણીતી ચોપરા સામે કહ્યાં અશ્લીલ જોક્સ, થઇ ફરિયાદ
  મુંબઇઃ સુનીલ ગ્રોવરના ગયા પછી કપિલ પોતાના શોને બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યો છે. આ માટે તે વલ્ગર અને ડબલ મિનિંગ જોક્સની મદદ લેવાનું પણ ચૂકતો નથી. ખાસ વાત એ કે, આ બાબતમાં નવજોત સિંહ સિદ્ધુ પણ તેને સપોર્ટ કરી રહ્યો છે. તાજેતરમાં જ જ્યારે પરિણીતી ચોપરા અને આયુષ્માન ખુરાના અપકમિંગ ફિલ્મ મેરી પ્યારી બિંદુના પ્રમોશન માટે સેટ પર પહોંચ્યા હતાં ત્યારે સિદ્ધુ અને કપિલ ડબલ મિનિંગ જોક્સનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતાં. આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે. સિદ્ધુ અને કપિલે કર્યા આવા ડબલ મિનિંગ જોક્સ -8...
  April 11, 12:17 PM
 • બેડરૂમથી લઈ વોશરૂમ સુધી, ચાલો પરિણીતીનાં Lavish એપાર્ટમેન્ટમાં મારીએ ચક્કર
  મુંબઈઃ હાલ બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા એક્ટર આયુષ્માન ખુર્રાના સાથે મેરી પ્યારી બિંદુના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તેના નવા ઘરની તસવીરો સામે આવી છે. પરિના આ આર્કીટેક્ટ પ્રોજેક્ટને આગળ વધારતા ગુજરાતી આર્કીટેક્ટ તુલસી મહેતાએ સ્ટાલીંગ પુરું કર્યું હતું. 22 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો હતો 4BHK એપાર્ટમેન્ટ વર્ષ 2015માં પરિણીતીએ મુંબઈના ક્વાન્ટમ પાર્કમાં પોતાનો મોટો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. મુંબઈના ખાર વિસ્તારમાં આવેલો આ એપાર્ટમેન્ટ ચાર હજાર સ્કેવર ફિટમાં ફેલાયેલો છે અને તેમાં ચાર...
  April 6, 12:03 AM
 • શ્રદ્ધા લાગી Queen Of Sultry, આવ્યા બિગ બી, અનુષ્કા, આલિયા સહિતના સ્ટાર્સ
  મુંબઈઃ 24 માર્ચની રાત્રે એચટી સ્ટાઈલિશ એવોર્ડ યોજાયો હતો. બાન્દ્રામાં આવેલી તાજલેન્ડ્સ એન્ડમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સ્ટાઈલિશ અંદાજમાં રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. જેમાં કોઈ બ્લુમાં તો કોઈ બ્લેકમાં આવ્યું હતું. શ્રદ્ધા કપૂર ટ્રાન્સપરન્ટ અને અનુષ્કા વેલવેટ આઉટફિટમાં આવી આ દરમિયાન અનુષ્કા શર્મા બ્લેક વેલવેટ લુઝ પેન્ટ અને ટોપમાં જોવા મળી હતી. તેણે તેની ઉપર બ્લેઝર પહેર્યું હતું. જ્યારે શ્રદ્ધા કપૂર ફાલ્ગુની અને શેન પિકોકે ડિઝાઈન કરેલા ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં...
  March 25, 01:36 PM
 • 'ગોલમાલ 4'માં જોવા મળશે આ એક્ટ્રેસ, ચાહકોને લાગશે આંચકો
  મુંબઈઃ રોહિત શેટ્ટીની ગોલમાલ ગેંગ ફરી કમબેક કરવાની છે. ગોલમાલ 4માં પરિણીતી ચોપરા છે. આ સિવાય ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં છે. તબુ મોટભાગે ગંભીર પ્રકારના રોલ માટે જાણીતી છે પરંતુ હવે તે કોમેડી ફઇલ્મમાં જોવા મળશે. પરિણીતીએ ફિલ્મની પૂરી કાસ્ટ સાથેની એક તસવીર સોશ્યિલ મીડિયામાં શૅર કરી છે અને કેપ્શન આપ્યું છે, We are ON!!! Shooting has started and its a blastttt already.
  March 15, 12:38 PM
 • Its Hot! શ્રીની દીકરીઓ લાગી Sexy તો પરીએ શોર્ટ આઉટફિટમાં લગાવી આગ
  મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ અવાર-નવાર એરપોર્ટ પર જોવા મળતા હોય છે. તાજેતરમાં જ શ્રીદેવી પોતાના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. શ્રીની બંને દીકરીઓ જાહન્વી તથા ખુશી સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી હતી. આ સિવાય એરપોર્ટ પર અર્જુન કપૂર, કાર્તિક આનંદ, જૂહી ચાવલા, અનુપમ ખેર, પરિણીતી ચોપરા, સોનલ ચૌહાણ, સના ખાન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એરપોર્ટ પર બોલિવૂડ સેલેબ્સ....)
  February 27, 12:12 PM
 • રાનીથી તબુ સુધી, Makeup વિના આ એક્ટ્રેસિસને ઓળખવામાં ખાશો થાપ
  મુંબઇઃ તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત મેકઅપ વિના ક્લિક થઈ હતી. જેમાં તેના સૌંદર્યની ચમક ઝાંખી પડેલી જોવા મળી હતી. જોકે માધુરી જ નહીં, આ પહેલા પણ અનેક એક્ટ્રેસિસ મેકઅપ વિના જોવા મળી ચૂકી છે. આ યાદીમાં રાની મુખર્જીથી લઈ તબુ સહિતની હસીનાઓ સામેલ છે. આમ જોઇએ તો ગ્લેમર અને બોલિવૂડ બન્ને એકબીજા સાથે જોડાયેલા છે. બોલિવૂડ એક્ટ્રેસિસ ઓનસ્ક્રિન હોય કે ઓફ સ્ક્રિન હંમેશા ગ્લેમરસ જોવા મળે છે. એક્ટ્રેસિસ ગ્લેમરસ લુક દ્વારા જ તો એ લાખો દિલો પર રાજ કરે છે. જ્યારે કોઇ પાર્ટીઝ હોય કે પછી અન્ય ઇવેન્ટ...
  February 20, 03:59 PM
 • રિસાયેલા આઝાદને આમ મનાવતા જોવા મળી કિરણ, રેખા સહિતના સ્ટાર્સ ક્લિક
  મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ તેમની વ્યસ્તતા વચ્ચે એરપોર્ટથી લઈ મુંબઈના વિવિધ સ્થળોએ કેમેરામાં કેદ થતા રહે છે. 30 જાન્યુઆરીના રોજ પણ અનેક સ્ટાર્સ એરપોર્ટથી લઈ બાન્દ્રામાં જોવા મળ્યા હતા. જેમાં મુંબઈ એરપોર્ટ પર આમિર ખાન પત્ની કિરણ અને દીકરા આઝાદ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન તે જ્યારે કારમાં ઘરે જવા નીકળ્યો ત્યારે દીકરો અબરામ કોઈ વાતને લઈ રિસાયો હોય તેમ લાગી રહ્યું હતું. તેના હોઠ બહાર આવી ગયા હતા, તો સામે તેની મોમ કિરણ તેને મનાવતી જોવા મળી હતી. રેખાથી લઈ કેટ સહિતના સ્ટાર્સ થયા ક્લિક આ સિવાય રેખા,...
  January 31, 11:19 AM
 • યામીથી 'હવાહવાઇ ગર્લ' સુધી, જ્યારે સેલેબ્સનો ડ્રેસ થયો Out Of Control
  મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસિસ પાર્ટીઝ અને ઇવેન્ટ્સમાં ફેશનેબલ લુકમાં જોવા મળે છે. સિઝલિંગ આઉટફિટ અને પર્ફેક્ટ મેકઅપ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આમ તો એક્ટ્રેસ ડ્રેસિસ પર્ફેક્ટ પહેરે છે પરંતુ અનેકવાર તે કેમરા સામે ડ્રેસિસ એડજસ્ટ કરતી જોવા મળી છે. ફેશનેબલ અને અપ ટૂ ડેટ રહ્યા પછી પણ તે પાપારાઝીની નજરથી બચી શકતી નથી. આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, શ્રીદેવીથી લઇને પરિણિતી ચોપરા, કંગના રનૌત સહિત અનેક એક્ટ્રેસિસ પોતાનો ડ્રેસ સરખો કરતી જોવા મળી છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ,...
  January 23, 04:37 PM
 • 'ધક ધક ગર્લ'એ ડોલાવ્યા તો પરિણીતીએ કાતિલ અદાથી ચાહકોને કર્યાં મંત્રમુગ્ધ
  મુંબઈઃ મુંબઈ પોલીસનો એન્યુઅલી ફંક્શન ઉમંગમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું. પરિણીતી ચોપરાએ ધમાકેદાર પર્ફોમન્સ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતાં. પ્રિટી ઝિન્ટાએ પણ અક્ષય કુમાર સાથે ડાન્સ કર્યો હતો. સલમાનના સોંગ પર નાચ્યો સુશાંતઃ ધોની એટલે કે સુશાંત સિંહ રાજપૂતે સલમાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાના સોંગ ઓ ઓ જાને જાના.. પર પર્ફોમ કર્યું હતું. આનો વીડિયો સુશાંતે સોશ્યિલ મીડિયામાં શૅર કર્યો હતો. સાથે લખ્યું હતું, My sisters are so gonna love this. We saw this movie and the song some million times back then.We #lovethesong...
  January 23, 12:06 AM
 • 'BF'ની પાર્ટીમાં આલિયા ભટ્ટનો વટ, કેટ-પરિ સહિતના સેલેબ્સની મસ્તી-ધમાલ
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાનો 16 જાન્યુઆરીના રોજ 31મો બર્થડે હતો. સિદ્ધાર્થના મેન્ટર કરન જોહરે પોતાના આ લોયલ સ્ટુડન્ટની બર્થડે પાર્ટી પોતાના ઘરે હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં આલિયા ભટ્ટ ખાસ હાજર રહી હતી. ચર્ચા છે કે સિદ્ધાર્થ તથા આલિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ સેલેબ્સ પણ રહ્યાં હાજરઃ બોલિવૂડ સ્ટાર્સ સોનાક્ષી સિંહા, કેટરિના કૈફ, પરિણીતી ચોપરા, ઈમરાન ખાન, રવિના ટંડન-અનિલ થડાણી જેક્લીન, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, સંજય કપૂર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર...
  January 16, 12:54 PM