Home >>Topics >>Entertainment >>Nach Baliye
Nach Baliye

Nach Baliye

Released on:17 October 2005

Nach Baliye (નચ બલિયે) - Celebrity couples compete against one another in a series of dance-related challenges to win the hearts of the judges and the audience.


  • મલાઈકા અરોરા જોવા મળી કથિત BF સાથે, ગોલ્ડન ડ્રેસમાં લાગી Baby Doll
    મુંબઈઃ 25 ફેબ્રુઆરીની સવારે નચ બલિયે 8ની જજ તરીકે આગામી અમુક એપિસોડ્સમાં સોનાક્ષીના સ્થાને મલાઈકા અરોરા આવી ગઈ હોવાની જાહેરાત થઈ હતી. આ જ દિવસે આગામી એપિસોડ શૂટ કરવાનો હતો. આ એપિસોડમાં શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂર તેની આગામી ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું પ્રમોશન કરવા માટે આવ્યા હતા. જોકે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર કથિત પ્રેમીઓ મલાઈકા અને અર્જુન કપૂર રહ્યા હતા. અહીં બન્નેએ સાથે પોઝ આપ્યા હતા. ગોલ્ડન ડ્રેસમાં આવી મલાઈકા આ દરમિયાન મલાઈકા ગોલ્ડન ડ્રેસમાં સેક્સ બોમ્બ લાગી રહી હતી.જ્યારે શ્રદ્ધા...
    April 25, 07:14 PM
  • કાળો રંગ હોવાને કારણે ઉડતી ગંદી મજાક, Looks માટે પેરેન્ટ્સને આપતો ગાળો
    મુંબઈઃ જાણીતો એક્ટર તથા કોમેડિયન સિદ્ધાર્થ જાદવ આજકાલ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 8માં જોવા મળે છે. સિદ્ધાર્થે અનેક મરાઠી તથા હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે, તેણે ક્યારેય નહોતુ વિચાર્યું કે તે આ શોમાં ટીવીના જાણીતા સેલેબ્સ સાથે સ્પર્ધામાં ઉતરશે. તાજેતરમાં જ divyabhaskar.comએ સિદ્ધાર્થ જાદવ સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં સિદ્ધાર્થે પોતાના જીવન અંગેની ઘણી જ વાતો કરી હતી. સિદ્ધાર્થે કહ્યું હતું કે કાળા હોવાને કારણે તેની ગંદી રીતે મજાક ઉડાવવામાં આવતી હતી. સિદ્ધાર્થે કહ્યું હતું કે આજે તો...
    April 17, 12:03 AM
  • બે બાળકોની મા અને 'બિગ બોસ' સ્પર્ધકને ડેટ કરે છે સ્વામી?, વાયરલ થયા ન્યૂઝ
    મુંબઈઃ બિગ બોસ 10ના સૌથી વિવાદાસ્પદ કન્ટેસ્ટન સ્વામી ઓમ અને પ્રિયંકા જગ્ગાને લઈ ચોંકાવનારા ન્યૂઝ સામે આવ્યા છે. એક લીડિંગ વેબસાઈટે દાવો કર્યો છે કે, સ્વામી ઓમ અને પ્રિયંકા જગ્ગા એકબીજાને ડેટ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, વેબસાઈટે દાવો કર્યો છે કે, સ્વામી ઓમ હાલ પ્રિયંકાના ઘરમાં જ રહે છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને સ્વામી ઓમે ચાલુ વર્ષે હોલી સેલિબ્રેશન પણ સાથે જ કર્યું હતું. જેના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બે બાળકોની મા છે પ્રિયંકા પ્રિયંકાનો જન્મ 17 ડિસેમ્બર 1984ના રોજ...
    April 7, 03:47 PM
  • સેક્સ ચેન્જ પછી આ એક્ટ્રેસે કર્યા હતા લગ્ન, પતિ સાથે જોવા મળશે આ શોમાં
    મુંબઇઃ બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ બોબી ડાર્લિંગ ઉર્ફ પાખી શર્મા અને તેના પતિ રમણિક શર્માને ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 8 માટે એપ્રોચ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ કપલ શોમાં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ હશે. જેની એન્ટ્રી શોના પાંચમાં અઠવાડિયે થશે. મેકર્સ સાથે થઇ વાતચીત એક લિડિંગ વેબસાઇટ સાથે થયેલી વાતચીતમાં બોબીએ જણાવ્યું કે,હા, નચ બલિયેમાં ભાગ લેવા અંગે અમારી મેકર્સ સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની વાત થઇ છે. જોકે, હાલ ફીને લઇને વાત કન્ફર્મ થઇ નથી. આથી એ કન્ફર્મ કરવું મુશ્કેલ છે કે હું અને...
    March 29, 12:11 PM
  • પતિ સાથે 'નચ બલીયે'માં જોવા મળશે હેઝલ, થશે વાઇલ્ડ કાર્ડ Entry
    મુંબઇઃ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે સીઝન 8ની તૈયારીઓ થઇ ચૂકી છે. દરેક કન્ટેસ્ટન્ટ પોતાના પાર્ટનર સાથે રિહર્સલ પણ કરી રહ્યા છે. એવી ચર્ચા છે કે આ સીઝનમાં એક બોલિવૂડ એક્ટ્રેસ પણ પતિ સાથે શોમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યાનુસાર હેઝલ કીચ પતિ યુવરાજ સિંહ સાથે આ ડાન્સ રિયાલિટી શોમાં જોવા મળશે. આવું પહેલીવાર થશે જ્યારે લગ્ન પછી હેઝલ કોઇ શોનો ભાગ બનશે. થશે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી નચ બલિયેની આ નવી સીઝન 2 એપ્રિલથી શરૂ થશે. હાલ હેઝલનો પતિ આઇપીએલ ટૂર્નામેન્ટમાં બિઝી છે. આથી મેકર્સે તેને વાઇલ્ડ કાર્ડ...
    March 22, 03:18 PM
  • ગુજરાતી BF સાથે 'નચ બલીયે'માં જોવા મળશે ભારતી, જાણો કેટલી લેશે Fee
    મુંબઇઃ કોમેડિયન ભારતી સિંહ અને તેના બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા ડાન્સ રિયાલિટી શો નચ બલિએ સીઝન 8 ની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ બની છે. સૂત્રોના મતે ભારતી સિંહ દરેક એપિસોડ માટે 30 લાખ રૂપિયા લેશે. હવે તે સીઝનની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ બની છે. પાર્ટિસિપેશન માટે ચેનલે કરી હતી રિક્વેસ્ટ પાર્ટિસિપેશન માટે ભારતીને ચેનલે ખૂબ રિક્વેસ્ટ કરી હતી આ પછી જ તેણે શો માટે હા કહી હતી. હકીકતમાં ભારતીનો બોયફ્રેન્ડ થોડો શરમાળ છે. તેણે આ પહેલા ક્યારેય ડાન્સ કર્યો નથી. આથી તેને રાજી કરવો એ થોડું મુશ્કેલ હતું. આ...
    March 22, 11:08 AM