Home >>Topics >>Entertainment >>Mahabharat
Mahabharat

Mahabharat

Released on:2 October 1988

(મહાભારત) - A dynastic struggle occurs for the throne of Hastinapur, the kingdom governed by the Kuru clan, between the Kauravas and Pandavas, collateral branches of the clan, which causes the Kurukshetra War.(Wikipedia)


 • મહાભારતના આ શહેરો હવે બની ગયા છે ફેમસ ટૂરિસ્ટ સ્પોટ્સ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મહાભારતને લઇને અનેક વાર્તાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. કેટલાંક લોકો તેને હકીકત માને છે તો કેટલાંક લોકો તેને માત્ર કથા-વાર્તા ગણે છે. આજે અહીં કેટલાંક એવા શહેરો વિશે વાત કરવામાં આવી છે, જેનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. આમાંથી કેટલાંક હવે ટૂરિસ્ટ સ્પોટ બની ગયા છે, તો કેટલાંક શહેરો બીજાં દેશોમાં છે. જાણો, ક્યાં-ક્યાં છે આ સ્થળો... આજે ક્યાં છે આ સ્થળ ઉત્તરાખંડ આગળની સ્લાઇડ્સમાં જાણો, મહાભારત સાથે જોડાયેલા અન્ય શહેરો વિશે...
  May 8, 12:35 PM
 • 'બાહુબલી'માં કટપ્પા બન્યા છે ભીષ્મ, જાણો 'મહાભારત'નો કયો રોલ કોણે કર્યો
  મુંબઈઃ આજે બાહુબલીની સિકવલ બાહુબલી 2 રીલિઝ થઈ છે. પહેલા ભાગની શાનદાર સફળતા બાદ બીજા ભાગની ઓડિયન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. તેમજ લોકોની અપેક્ષા પણ ઘણી વધી ગઈ હતી, અને ફિલ્મ મેકર તેને સંતોષવામાં સફળ પણ રહ્યા છે. ફિલ્મના બન્ને ભાગમાં વિઝ્યુલ ઈફેક્ટ્સ, સેટ્સ, સાઉન્ડથી લઈ કોસ્ચ્યુમ્સ સુધી આ એક જબરદસ્ત એપિક ફિલ્મ બનાવી છે. પરંતુ તમે જાણો છો, આ ફિલ્મની સેન્ટર થોટ મહાભારતમાંથી લેવામાં આવી છે. સ્ટોરીની શરૂઆત જ મહાભારતને જે ટર્નિંગ પોઈન્ટ છે, ત્યાંથી થાય છે. માત્ર એટલું જ નહીં, ફિલ્મના મુખ્ય...
  April 28, 02:44 PM
 • માત્ર 400 રૂ. શરૂ કર્યો'તો બિઝનેસ, 'ધ મહાભારત'માં કરશે હજાર કરોડનું રોકાણ
  મુંબઈઃ આજે આખા ભારતમાં બી આર શેટ્ટીની ચર્ચા થઈ રહી છે. શેટ્ટી વિશ્વની સૌથી મોંઘી મોશન પિક્ચર ધ મહાભારતમાં એક હજાર કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટ કરવા જઈ રહ્યાં છે. આજે તો યુએઈના ઈન્ડિયન બિઝનેસમેન બી આર શેટ્ટી પાંચ હજાર કરોડથી વધુ સંપત્તિના માલિક છે. જોકે, એક સમય એવો હતો કે તેમણે પોતાની સફર માત્ર 468 રૂપિયાથી કરી હતી. જાણો કેવી છે શેટ્ટીની સક્સેસ સ્ટોરીઃ - ત્રણ વર્ષ પહેલાં શેટ્ટી 5150 કરોડ રૂપિયાની સંપત્તિ(ફોર્બ્સ મુજબ)ના માલિક હતાં. - 2014માં બીઆર શેટ્ટી પ્રાઈવેટ ઈક્વિટી ગ્રૂપના એપેક્સ પાર્ટનર્સ...
  April 18, 01:34 PM
 • 'મહાભારત'ની ગાંધારી યાદ છે?, 51 વર્ષે છે કુંવારી, જાણો હાલમાં ક્યાં છે ને શું કરે છે
  મુંબઈઃ બી આર ચોપરાની 80ના દાયકાની પૌરાણિક ટીવી સીરિયલ મહાભારતના તમામ પાત્રો આજે પણ ચાહકોને યાદ છે. આ સીરિયલ બે વર્ષ સુધી સફળતાપૂર્વક ચાલી હતી. આ સીરિયલના તમામ પાત્રો ઘેર-ઘેર જાણીતા બન્યા હતાં. તાજેતરમાં જ divyabhaskar.comએ મહાભારતમાં ગાંધારીનું પાત્ર ભજવતી રેણુકા ઈસરાની સાથે વાત કરી હતી. રેણુકાએ 70-80થી વધુ ટીવી સીરિયલ્સ, 10-15 ટેલિફિલ્મ્સ તથા 12થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે, રેણુકા આજે પણ મહાભારતની સફરને ભૂલી નથી. 22 વર્ષની ઉંમરે કર્યું હતું મહાભારત: રેણુકાએ કહ્યું હતું કે જ્યારે તેણે મહાભારત...
  March 16, 12:03 AM
 • જો બોલિવૂડમાં બને 'મહાભારત', જુઓ આવા હશે સ્ટાર્સના Character
  મુંબઇઃ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી થોડા સમય પહેલા પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મહાભારતની જાહેરાત કરી ચૂક્યા છે. તે સમયથી જ સ્ટારકાસ્ટ વિશે અંદાજ લગાવવામાં આવે છે. પરંતુ એક આર્ટિસ્ટે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રિના કેટલાક ફેમસ લોકોને લઇને સ્ટારકાસ્ટના ઇમેજનરી સ્કેચ બનાવ્યા છે. જે મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ આર્ટિસ્ટે આમિરને કૃષ્ણ, ફરહાન અખ્તરને અર્જુન, અમિતાભ બચ્ચનને ભીષ્મ, દીપિકા પાદુકોણને દ્રોપદી, પ્રભાસને ભીમ અને અજય દેવગનને દુર્યોધન તરીકે બતાવ્યા છે. નોંધનીય છે કે રાજામૌલીએ હજુ પોતાની...
  March 12, 08:06 AM
 • આ એક્ટ્રેસને પૂછાતો એક રાત સૂવાનો ભાવ, ત્રણવાર કર્યા છે Suicideના પ્રયાસ
  મુંબઇઃ 90sની ફેમસ સીરિયલ મહાભારતમાં દ્રૌપદીનો રોલ કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ રૂપા ગાંગુલીનું નામ બાળકોની તસ્કરી (ચાઇલ્ડ ટ્રાફિકીંગ) સાથે જોડાયેલા મામલે સામે આવ્યું છે. રૂપા બંગાળના સ્ટેટ વુમન વિંગની પ્રેસિડેન્ટ છે. તે રાજનીતિ સાથે જ બંગાળી ફિલ્મ્સ અને ટીવી પર પણ એક્ટિવ છે. નોંધનીય છે કે એક રિયાલિટી ટીવી શોમાં રૂપાએ કહ્યું હતું કે મહાભારતમાં કામ કર્યા બાદ તે લોકપ્રિય થઈ ગઈ હતી. ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કેટલાંક લોકો તેને ફોન કરીને તેને એક રાતનો ભાવ પૂછતાં હતાં. ઉપરાંત તેણે ત્રણ વાર...
  March 4, 12:16 PM
 • આવા લાગે છે 'મહાભારત'ના દ્રોણાચાર્ય, 1 રૂપિયો લઈ કરે છે ફિલ્મમાં કામ
  સીકર(રાજસ્થાન):10 ફેબ્રુઆરીએ બી.આર.ચોપરા નિર્દેશિત મહાભારતમાં ગુરૂ દ્રોણનો રોલ કરનારા સુરેન્દ્ર પાલની બે રાજસ્થાની ફિલ્મ રીલિઝ થઈ ગઈ હતી. તેઓ વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ રંગૂનમાં પણ કામ કરી રહ્યા છે. સુરેન્દ્ર પાલે જણાવ્યું કે, રાજસ્થાની ફિલ્મ્સમાં કામ કરવા માટે તેણે ફી તરીકે માત્ર એક રૂપિયો લીધો છે. પીએમ મોદી અંગે આ શું કહ્યું - સુરેન્દ્ર પાલે કહ્યું કે, પહેલા ટીવી સીરિયલ સંસ્કૃતિનો સંદેશ આપતી હતી, પણ હવે બધું ઉલટું થઈ રહ્યું છે. સીરિયલ કઈ દીશામાં જઈ રહી છે, તેની જ ખબર પડતી નથી. - તેણે...
  February 12, 02:47 PM