Home >>Topics >>Entertainment >>Kim Sharma
Kim Sharma

Kim Sharma

DOB:21 January 1980

Kim Michelle Sharma is a Bollywood actress and model. Wikipedia


 • ઝાયેદે બાળક પાસેથી રસ્તા પર કરી ખરીદી, સુઝાન સહિતના સ્ટાર્સ થયા ક્લિક
  મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ તેમના શૂટિંગથી લઈ જીમ અને શોપિંગ તથા પાર્ટીઝમાં વ્યસ્ત રહેતા હોવાથી મુંબઈના કોઈને કોઈ સ્થળે ક્લિક થતા રહે છે. 5 મેના રોજ પણ અનેક બોલિવૂડ સ્ટાર્સ બાન્દ્રાથી લઈ એરપોર્ટ સુધીના વિવિધ સ્થળો પર ક્લિક થયા હતા. જેમાં ઝાયેદ ખાન-મલાઈકા પારેખ, સુઝાન ખાન, એવલીન શર્મા, કિમ શર્મા, શેહનાઝ ટ્રેઝરવાલા અને નંદિતા માહતાની સહિત અનેક સેલેબ્સ બાન્દ્રામાં આવેલા સુ કાસા રેસ્ટોરન્ટ બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન ઝાયેદે રસ્તા પર વસ્તુ વેચતા બાળકો પાસેથી ખરીદી કરી હતી. આ સેલેબ્સ પણ થયા...
  May 6, 12:13 PM
 • આર્થિક મુશ્કેલીમાં છે યુવીની એક્સ GF, અન્ય યુવતી માટે પતિએ છોડ્યો સાથ
  મુંબઇઃ મોહબ્બતે ફેમ બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્માને તેના પતિ અલી પુંજાણીએ તરછોડી છે. તે હવે અન્ય કોઇને ડેટ કરી રહ્યો છે. જોકે, આ યુવતી કોણ છે તેની કોઇ જાણકારી સામે આવી નથી. કિમનો પતિ એક બિઝનેસમેન છે. જેની કેન્યામાં અનેક હોટલ્સ છે. લગ્ન પછી કિમ ભારત છોડીને કેન્યા શિફ્ટ થઇ હતી. પરંતુ હવે તે મુંબઇમાં રહીને કોઇ કામની તલાશ કરી રહી છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે કિમ અલી સાથે લગ્ન કર્યા પછી કિમે પોતાનું બોલિવૂડ કરિયર છોડ્યું હતું અને પતિના બિઝનેસમાં મદદ કરી રહી હતી. તે હોટેલ ચેઇનની સીઇઓ બની...
  April 10, 05:14 PM
 • યુવરાજની Exને સામે જોઇ ગુસ્સે થઇ પત્ની હેઝલ, જાણો પછી શું થયુ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચ તાજેતરમાં એક પાર્ટીમાં પહોચ્યા હતા. જ્યા એવુ કઇક થઇ ગયુ જેના વિશે બન્નેએ વિચાર્યુ નહતું. ત્યા પહોચતા જ હેઝલનો સામનો યુવરાજની એક્સ ગર્લફ્રેન્ડ અને પૂર્વ બોલિવુડ અભિનેત્રી કિમ શર્મા સાથે થયો હતો. જેને જોયા બાદ હેઝલ ઘણી અનકમ્ફર્ટેબલ થઇ ગઇ અને પાર્ટી છોડીને ચાલી ગઇ હતી. કઇ રીતે બની આવી ઘટના - આ ઘટના યુવરાજના ખાસ મિત્રમાંથી એક રિતિક ભસીનની પાર્ટીમાં બની હતી. - રિતિકે આ પાર્ટી પોતાના નાઇટક્લબને એક એવોર્ડ...
  March 14, 01:15 PM
 • બિકીની અવતારમાં HOT લાગી આ એક્ટ્રેસ, Affairsને લીધે રહી છે ચર્ચામાં
  મુંબઇઃ મોહબ્બતેથી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ કિમ શર્મા હવે લાઇમલાઇટથી દૂર છે. આમ તો તેની ફિલ્મ્સ બોક્સઓફિસ પર કંઇ કમાલ બતાવી શકી નહી પરંતુ રિલેશનશિપને લઇને તે હંમેશા ચર્ચામાં રહી છે. ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લાંબો સમય ડેટિંગ કર્યા પછી અચાનક જ તેણે 2010માં કેન્યાના બિઝનેસમેન અલી પુંજાણી સાથે લગ્ન કર્યા હતાં. ગત વર્ષે એવી પણ ચર્ચા હતી કે તે પોતાના પતિ સાથે ચિટીંગ કરીને ફેશન ડિઝાઇનર અર્જુન ખન્નાને ડેટ કરી રહી છે. બિકીની અવતારમાં જોવા મળી કિમ કિમ શર્માએ તાજેતરમાં અનેક વેકેશન ફોટોઝ શૅર કર્યા...
  February 4, 04:58 PM
 • Buzz: પતિની જાણ બહાર પરિણીત ફેશન ડિઝાઇનરને ડેટ કરે છે યુવીની EX-GF
  મુંબઇઃ એક સમયે ક્રિકેટર યુવરાજ સિંહ સાથે અફેયરને લઇને ચર્ચામાં રહેલી એક્ટ્રેસ કિમ શર્મા તાજેતરમાં પોતાના પતિને છેતરી રહી છે. એક ફેમસ વેબસાઇટના રિપોર્ટ અનુસાર કિમ મુંબઇમાં જ ફેશન ડિઝાઇનર અર્જુન ખન્નાને ડેટ કરી રહી છે. આ બન્ને અનેકવાર સાથે જોવા મળ્યા છે. ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર લોન્ચ દરમિયાન પણ બન્ને એકબીજાના હાથમાં હાથ નાખી જોવા મળ્યા હતાં. આશ્ચર્યની વાત છે કે અર્જુન ખન્ના પહેલાથી પરિણીત છે અને તેની પત્નીનું નામ શેફાલી છે. કિમના બર્થ ડે બન્ને જવાના છે ગોવા ન્યૂઝ અનુસાર તાજેતરમાં જ...
  January 20, 04:42 PM