Home >>Topics >>Entertainment >>Katrina Kaif
Katrina Kaif

Katrina Kaif

DOB:1983-07-16

Katrina Kaif (કેટરિના કૈફ) is a British film actress and model. Primarily known for her work in Hindi films, Kaif has also appeared in Telugu and Malayalam films.


 • લંડનમાં ફરી રહી છે રણબિર કપૂરની 'ભાવિ પત્ની', મોમ નીતુને આવી છે પસંદ
  મુંબઈઃ ચર્ચા છે કે રણબિર કપૂર ટૂંક સમયમાં જ લગ્ન કરશે. એક વેબસાઈટે દાવો કર્યો છે કે લંડનના એક જાણીતા પરિવારમાં રણબિર કપૂરની વાત ચાલી રહી છે. નીતુ કપૂર પુત્ર રણબિર સાથે તે છોકરીને જોવા લંડન ગઈ હતી. જોકે, નીતુ કે રણબિરે આ વાતને લઈ કંઈ પણ જણાવ્યું નથી. નીતુને ગમી છોકરીઃ લંડનમાં રહેતી આ છોકરી નીતુ સિંહને ગમી ગઈ હતી. નીતુને રણબિરનું ધ્યાન રાખે અને ઘર-રખ્ખુ યુવતી જોઈતી હતી. લંડનમાં જે યુવતી જોઈ તે નીતુને સારી લાગી હતી. હવે જોવાનું એ છે કે રણબિરના લગ્નની જાહેરાત ક્યારે કરવામાં આવે છે. નવાઈની વાત એ છે...
  May 12, 05:36 PM
 • માધુરીથી પરિણીતી સુધી, કોઈ લાંબા સમયથી બેકાર તો કોઈની 7 ફિલ્મ્સ ફ્લોપ
  મુંબઈઃ 12 મેના રોજ પરિણીતી ચોપરાની કમબેક ફિલ્મ મેરી પ્યારી બિન્દુ રીલિઝ થઈ રહી છે. જોકે આ ફિલ્મ તેની કરિયરનું ભાવિ નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ પહેલા તેની લગભગ ત્રણ ફિલ્મ્સનો બોક્સ ઓફિસ ધબડકો થયો હતો. બોલિવૂડમાં પરિણીતી સહિત છેલ્લાં ત્રણ વર્ષમાં 10 ટોચની એક્ટ્રેસિસની મોટાભાગની ફિલ્મ્સ સતત ફ્લોપ રહી છે. તેમાં પણ વિદ્યા બાલનની છેલ્લી 7 ફિલ્મ્સ ફ્લોપ રહી છે. જ્યારે બિપાશા બસુ પાસે અઢી વર્ષથી કોઈ ફિલ્મ નથી. સિનેમા ટ્રેડ એક્સપર્ટ્સ માને છે કે તેમની કરિયરનો અંતિમ પડાવ આવી ચૂક્યો...
  May 12, 12:03 AM
 • સોનમ કપૂરથી લઈ દીપિકા સુધી, કોઈને છે ઘરનું ઘર તો કોઈ રહે છે ભાડેથી
  મુંબઈ: તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરને ફિલ્મ નીરજા(2016) માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોનમે આ પહેલા મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં 30 કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ ખરીદ્યો હતો. તેનું ઈન્ટિરીયર તેની માસી કવિતાસિંહે ડિઝાઈન કર્યું છે. તેનું આ ઘર પોતાની ખૂબસૂરતી અને મોંઘી કિંમતને કારણે ખૂબ ચર્ચામાં પણ રહ્યું હતું. સોનમ પહેલા પણ અનેક એક્ટ્રેસિસ પોતાના ઘરને લઈ ચર્ચામાં આવી ચૂકી છે. જેમાં કોઈ ભાડાના ઘરમાં તો કોઈએ મુંબઈમાં પોતાનો ફ્લેટ ખરીદી લીધો છે. આ...
  May 7, 12:04 AM
 • ટૉવેલ સીરિઝ માટે કેટરિના અને સુશાંતે આપ્યા પોઝ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ Vogue Indiaએ તેના 10મા એનિવર્સરી સ્પેશિયલ ઇશ્યુ માટે વર્લ્ડ ફેમસ ફેશન ફોટોગ્રાફર Mario Testinoને ગેસ્ટ એડિટર તરીકે પોતાની પેનલમાં સામેલ કર્યા છે. સુંદર ફેશન અને પોટ્રેટ ફોટોગ્રાફી માટે પ્રખ્યાત Mario તેઓની ટૉવેલ સીરીઝ માટે ફેમસ છે, જેમાં તેઓ વિશ્વના સેલિબ્રિટીઝને માત્ર વ્હાઇટ ટૉવેલમાં જ શૂટ કરે છે. અત્યાર સુધી આ સીરીઝમાં Kendall Jenner, Christiano Ronaldo, Gigi Hadid, Naomi Campbell, Penelope Cruz, Britney Spears અને Kate Moss જેવા સેલિબ્રિટીઝે ટૉવેલમાં પોઝ આપ્યા છે. હવે આ સીરિઝમાં ભારતીય સેલિબ્રિટીઝમાં Katrina Kaif અને Sushant Singh Rajputનું નામ પણ સામેલ થયું...
  May 6, 11:27 AM
 • કેટરિનાને પણ ભૂલાવશે 'કમલી'નો આ ડાન્સ,1 કરોડ લોકોએ જોયો વીડિયો
  ઈન્ટરનેટ એવુ માધ્યમ છે જેના પર તમે તમારી પ્રતિભા  દર્શાવો તો અંદાજ આવી જાય કે લોકો તેને કેટલી પસંદ કરશે, અને તેને વાયરલ થવામાં પણ જરાય વાર નથી લાગતી. સ્તુજાના દોડ્ડામને નામની આ ગર્લ ધૂમ 3નાં કમલી સોંગ પર આજકાલ ધૂમ મચાવી રહી છે. જેનો ડાન્સ કેટરિના કેફને પણ ટક્કર મારે એવો છે. જેને અત્યાર સુધીમાં એક કરોડ લોકો જોઈ ચુક્યા છે.
  May 2, 04:51 PM
 • કેટરિનાએ બહેન સાથે કર્યું લંચ, કરીના-સૈફ અને પરિણીતી સહિતના સ્ટાર્સ Click
  મુંબઈઃ હાલ કેટરિના કૈફનું ફેમિલી મુંબઈ આવ્યું છે. 1 મેના રોજ તે બહેન સોનિયા અને મા સુઝાન સાથે લંચ કરવા પહોંચી હતી. આ દરમિયાન તે બ્લેક જેગિંગ્સ, બ્લેક ગંજી અને બ્લેક શૂઝમાં સ્પોર્ટી લુકમાં જોવા મળી હતી. જ્યારે નિમ્રત કૌર બહેન સાથે અને એલ્લી અવરમ તથા ઈલેના બાન્દ્રામાં ક્લિક થઈ હતી. આ સિવાય કરીના કપૂર-સૈફ અલી ખાન, પ્રાચી દેસાઈ, તમન્ના ભાટિયા, શાહરૂખ ખાન, હુમા કુરેશી, પરિણીતી ચોપરા, શ્રદ્ધા કપૂર અને ઉર્વશી રૌતેલા સહિત અનેક સ્ટાર્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આગળની સ્લાઈડ્સમાં કેટરિનાથી લઈ...
  May 2, 04:49 PM
 • માણસ છે કે રબર! હોરર ફિલ્મના ભૂત કરતા પણ વધુ ડરામણો છે આ શખ્સ
  અજબ-ગજબઃગરોળી,કરોળિયા અને સાપને જોઈને પણ નહીં ડરતા લોકો આ શખ્સને જોઈને કદાચ ડરી જશે, આ શખ્સને જોઈને તમને એવુ લાગશે કે તમે હોરર ફિલ્મનુ કોઈ ભૂત જોઈ રહ્યા છો. તે તેના શરીરને એવી રીતે મરોડે છે જાણે હાડકા છે જ નહીં. રબર જેવુ શરીર ધરાવતા આ શખ્સનુ નામ ટ્રોય જેમ્સ છે. જેણે એક કોમ્પિટીશનમાં આ એક્ટ પર્ફોમ કરી. જે જોઈ ઘણાં લોકો ડરી ગયા હતા.
  May 2, 12:25 PM
 • 'ઝીંદગી ના મિલેગી...'ના તમામ સ્ટાર્સના થયા છે Divorce કે Break Up
  મુંબઈઃ 25 એપ્રિલના રોજ ફરહાન અખ્તર અને અધુનાના ડિવોર્સને મંજૂરી મળી ગઈ છે. હવે બન્નેના કાયદાકીય રીતે છૂટાછેડા થઈ ગયા છે. નોંધનીય છે કે ફરહાન અને અધુનાએ ગત વર્ષના ઓક્ટોબરમાં ડિવોર્સ માટેની અરજી કરી હતી. આ અરજીના છ મહિના પછી બાંદ્રાની ફેમિલી કોર્ટે તેને પરસ્પર સહમતિથી ડિવોર્સ લેવા માટે મંજૂરી આપી દીધી છે. આ પહેલા ગત વર્ષની 21 જાન્યુઆરીએ ફરહાન અને અધુનાએ એક ઓફિશ્યલ સ્ટેટમેન્ટ રીલિઝ કરી અલગ થવાના સમાચાર આપ્યા હતા. બન્નેના વર્ષ 2000માં લગ્ન થયા હતા. તેમની મુલાકાત દિલ ચાહતા હૈના સેટ પર થઈ હતી. તેમને...
  April 26, 12:04 AM
 • ગંજી પહેરીને પાર્ટીમાં આવ્યો રણવીર, કેટરિનાને જોતો જ રહી ગયો ચોકીદાર
  મુંબઈઃ 21 એપ્રિલની રાત્રે ગલ્લી બોયની ડિરેક્ટર ઝોયા અખ્તરે પોતાના ઘરે એક નાની પાર્ટી આપી હતી. જેમાં તેના નિકટના મિત્રો અને બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. આ પાર્ટીમાં રણવીરસિંહ, કેટરિના કૈફ, ડિનો મોરિયા અને અભય દેઓલ સહિત અનેક સેલેબ્સ આવ્યા હતા. પરંતુ જેવી કેટરિના ઝોયાના ઘરમાં પ્રવેશી કે, ચોકીદાર તો તેને જોતો જ રહી ગયો હતો. ગંજીમાં આવ્યો રણવીર તો કેટરિના આવી બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં આ દરમિયાન હોટ એન્ડ હેન્ડસમ સ્ટાર રણવીરસિંહ કુલ અંદાજમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ટ્રાઉઝર અને માત્ર...
  April 22, 11:42 AM
 • કેટરિનાએ આપી સિક્યુરિટીમેનને સ્માઈલ, શિલ્પા સહિતના સ્ટાર્સે કરી પાર્ટી
  મુંબઈઃ 14 એપ્રિલના રોજ બાન્દ્રાના બાસ્ટિયન રેસ્ટોરન્ટમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ પાર્ટી કરવા માટે આવ્યા હતા. આ ડિનર પાર્ટીમાં કેટરિના કૈફ, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, શમિતા શેટ્ટી, શ્રદ્ધા કપૂર, અલ્વીરા અગ્નિહોત્રી-અતુલ અગ્નિહોત્રી, યાસ્મીન કરાચીવાલા અને સૌફી ચૌધરી સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા. આ સમયે પાર્ટી કરીને બહાર આવી રહેલી કેટરિના સામે સિક્યુરિટીમેને સ્માઈલ કરતા કેટે પણ ક્યુટ સ્મિતથી રિપ્લાય આપ્યો હતો. આ દરમિયાન કેટરિના સમર઼ડ્રેસમાં લેડબેક લુકમાં જોવા મળી હતી અને તેણે મેકઅપ...
  April 15, 12:22 PM
 • Kiss સમયે નર્વસ હતો આ Actor, સલ્લુની Ex GF સાથે બંધ રૂમમાં કરી'તી પ્રેક્ટિસ
  મુંબઇઃ બોલિવૂડનો બેડમેન એટલે કે ગુલશન ગ્રોવર એક એવો સ્ટાર છે. જે કોઇપણ પ્રકારના કેરેક્ટર કરતાં ક્યારેય પણ અચકાયો નથી. તેણે અત્યાર સુધીમાં વિલન, કોમેડિયન એમ દરેક પ્રકારના રોલ કર્યા છે. પરંતુ ગુલશન ગ્રોવર ફિલ્મ બૂમના એક સીનના શૂટિંગ દરમિયાન ખૂબ નર્વસ થઇ ગયો હતો. આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને કેટરિના વચ્ચેના કિસિંગ સીનમાં ગુલશન ખૂબ અસહજતા અનુભવતો હતો. ડિરેક્ટરે તેને સમજાવ્યો હતો જેથી તેણે સલમાનની એક્સ GF સાથે બંધ રૂમમાં કિસિંગ સીનની પ્રેક્ટિસ કરી હતી. ડિરેક્ટરે કહ્યું, બંધ રૂમમા જઇને...
  April 5, 01:35 PM
 • રેખા ગજરામાં તો બિગ બી આવ્યા ગોલ્ડન મોજડીમાં, મીરા લાગી જાજરમાન
  મુંબઈઃ 28 માર્ચની રાત્રે મુંબઈમાં હેલ્લોઃ હોલ ઓફ ફેમ એવોર્ડ્સ યોજાયો હતો. જેમાં રેખાથી લઈ બિગ બી અને કેટરિનાથી લઈ શાહિદ-મીરા સહિતના સ્ટાર્સ રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. આ દરમિયાન રેખા કાંજીવરમ સાથે માથામાં ગજરો નાંખીને આવી હતી. જ્યારે અમિતાભ મરૂન મોજડીમાં જોવા મળ્યા હતા. તેમજ શાહિદની પત્ની મીરા મોનિષા જયસિંગના બ્લશ પિંક, સિલ્ક કોલમ ગાઉનમાં જાજરમાન લાગી રહી હતી. કેટરિનાથી લઈ અનુષ્કા સહિતના સ્ટાર્સ થયા સામેલ આ સિવાય આ એવોર્ડ્સ સમારાહોમાં ટ્વિંકલ ખન્ના, ડિમ્પલ કાપડિયા, કરણ જોહર, કેટરિના...
  April 2, 07:21 PM
 • 'લેડી લવ' માટે જાણીતા છે વિજય માલ્યા, IPLમાં જોવા મળ્યા આવા નજારા
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPLની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ઓનર ક્યારેક બિઝનેસમેન વિજય માલ્યા હતા. 2016માં આઇપીએલ પહેલા માલ્યા ટીમના ડાયરેક્ટર પદેથી હટી ગયા હતા. લોન ડિફોલ્ટર બન્યા બાદ તે ભારતની બહાર છે. ક્યારેક લિકર કિંગના નામથી જાણીતા માલ્યા IPL અને તેની પાર્ટીમાં મોટા ભાગે યુવતીઓ સાથે નજરે પડતા હતા. 723 કરોડમાં ખરીદી હતી ટીમ - કિંગ ફિશર એર લાઇન્સના માલિક વિજય માલ્યાએ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટીમ 723 કરોડમાં ખરીદી હતી. - તે હજુ પણ પોતાની ફ્રેન્ચાઇઝી ટીમના ચીફ મેન્ટર છે. IPL દરમિયાન ક્યારેક...
  April 2, 12:35 PM
 • સલ્લુ ને 'GF' લુલિયા જાહેરમાં જોવા મળ્યાં આમ, શું આમ કર્યો પ્રેમનો સ્વીકાર!
  મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હાલમાં ભાણીયા અહિલના જન્મદિવસ માટે માલદિવ્સ ગયો છે. ખાન પરિવારની સાથે સલમાનની કથિત પ્રેમિકા લુલિયા વન્તુર પણ છે. માલદિવ્સના બીચ પર લુલિયા તથા સલમાન વચ્ચે ઘેરી નિકટતા જોવા મળી હતી. સલમાનને ભેટતી જોવા મળી લુલિયાઃ માલદિવ્સમાં ખાન પરિવાર અત્યારે ધમાલ-મસ્તી કરી રહ્યો છે. શર્ટલેસ સલમાન ખાન સાથે લુલિયા પણ જોવા મળી હતી. લુલિયા સલમાનને હગ કરતી જોવા મળી હતી. આ સિવાય બંનેની નિકટતા ઘણું બધું કહી જતી હતી. અહિલે મનાવ્યો પહેલો જન્મદિવસઃ અર્પિતા-આયુષના દિકરા અહિલે 30...
  April 2, 10:27 AM
 • ટ્રાન્સપરન્ટમાં આવી આ એક્ટ્રેસ, આ હિરોઈન્સે પણ પહેર્યા'તા આવા આઉટફિટ
  મુંબઈઃ તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા મુંબઈ એરપોર્ટ પર ક્લિક થઈ હતી. તે બ્લેક ટ્રાન્સપરન્ટ ટોપ અને ડેનિમ જીન્સમાં જોવા મળી. જોકે નેહા પહેલા પણ આ પ્રકારનો ડ્રેસ શ્રદ્ધા કપૂર પહેરી ચૂકી છે. તેલુગુ ફિલ્મથી કર્યો હતો ડેબ્યુ બિહારના ભાગલપુર શહેરમાં જન્મેલી નેહા શર્માએ તેલુગુ ફિલ્મ ચિરુથા(2007)થી ડેબ્યુ કર્યો હતો. ત્યાર બાદ 2010માં મહેશ ભટ્ટે નેહાને ફિલ્મ ક્રૂકમાં તક આપી. નેહાએ ક્યા કૂલ હૈ હમ(2012), યંગિસ્તાન(2014), યમલા પગલા દિવાના 2 (2013), તુમ બિન 2 (2016) જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ પહેલા...
  April 1, 11:21 AM
 • સની લિયોનથી ઐશ્વર્યા સુધી, બાથટબમાં એક્ટ્રેસિસનો જોવા મળ્યો Hot અંદાજ
  મુંબઇઃ સની લિયોને ગુરૂવારે બાથટબમાં પોઝ આપતા એક ફોટો સોશ્યિલ મીડિયા પર શૅર કર્યો છે. આ ફોટોમાં સનીનો ચહેરો બબલ્સ વચ્ચે જોવા મળે છે. આમ તો આ પહેલીવાર નથી જ્યારે સનીએ બાથટબની તસવીર શૅર કરી હોય. ગત મહિને તેણે પતિ ડેનિયલ વેબર સાથે બાથટબમાં હોટ અને સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. સની ઉપરાંત કેટરિના કૌફ, ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા સહિત અનેક એક્ટ્રેસિસ બાથટબમાં પોઝ આપી ચૂકી છે. આવી જ અન્ય 14 એક્ટ્રેસિસની તસવીરો જોવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર....
  April 1, 08:04 AM
 • દીપિકાથી સલમાન સુધી, જ્યારે પોતાની જ હરકતોથી સ્ટાર્સે મુકાવું પડ્યું શરમમાં
  મુંબઈઃ ઘણીવાર આપણે ભોળપણ કે પછી મૂર્ખામીમાં એવું કંઈક કરી નાખીએ છીએ કે પછી આપણી હરકતો પર આપણે શરમમાં આવવું પડે છે. આવી પરિસ્થિતિમાંથી મોટાભાગના લોકો પસાર થાય છે. આમાં બોલિવૂડ સ્ટાર્સનો પણ સમાવેશ થઈ જાય છે. તેઓ કંઈકને કંઈક એવું કરી નાખે છે કે તેમને શરમ આવે છે. બોલિવૂ સ્ટાર્સના આવા જ રસપ્રદ અનુભવો જાણીએ તેના જ શબ્દોમાં
  March 28, 08:00 AM
 • સલમાન સાથેની સેલ્ફી શૅર ના કરી કેટરિનાએ ફેન્સને કર્યા Disappointed
  મુંબઇઃ કાલે સલમાન ખાને સોશ્યિલ મીડિયા પર પોતાનો અને કેટરિનાનો એક રોમાન્ટિક ફોટો શૅર કર્યો હતો. જેને જોઇને ફેન્સ ખૂબ જ ખુશ હતાં. પરંતુ કેટરિના કૈફે ફેન્સને નાખુશ કર્યા હતાં. તેણે આજે સલમાન ખાનની બદલે ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસ સાથે પોતાની સેલ્ફી સોશ્યિલ મીડિયા પર શૅર કરી હતી.
  March 24, 01:53 PM
 • સલમાને શેર કર્યો કેટરિના સાથેનો ફોટો, લખ્યું 'BACK TOGETHER'
  મુંબઈઃ સલમાન ખાન અને કેટરિના કૈફ ફરીવાર સાથે છે! આ અમે નહીં, પણ સલમાન ખાન પોતે કહેવા માગે છે. જી હાં, તાજેતરમાં જ સલમાને ટ્વિટર પર પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સાથે એક રોમેન્ટિક ફોટો મુક્યો છે અને તેમાં કેપ્શન આપ્યું છે. BACK TOGETHER, IN TIGER ZINDA HAI. સૂત્રો મુજબ, આ ફોટો તેની આગામી ફિલ્મના એક શોટનો છે.
  March 22, 05:15 PM
 • બોલિવૂડ એક્ટર રીતિક રોશનને કરવું છે સલમાનની Ex GF કેટરિના સાથે કામ
  મુંબઈઃ થોડાં સમય પહેલાં જ ચર્ચા થતી હતી કે રીતિક રોશન ડિરેક્ટર કબિર ખાનની એક ફિલ્મમાં કામ કરવાનો છે. આ ફિલ્મ યુદ્ધ આધારિત છે અને રીતિકે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં રીતિક પોતાની મનપસંદ એક્ટ્રેસની પસંદગી કરશે. રીતિકે કેટરિનાને ફાઈનલ કરી છે. કેટરિના હવે ફિલ્મ કરવાની હા પાડે છે કે નહીં તે જોવું રહ્યું. રીતિક તથા કેટરિનાએ બેંગ બેંગ તથા જિંદગી ના મિલેંગી દોબારામાં સાથે કામ કર્યું હતું. જો કેટરિના આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થાય તો બંને ત્રીજી ફિલ્માં સાથે હશે. કબિર ખાન દર વખતે...
  March 20, 03:27 PM