Home >>Topics >>Entertainment >>Karishma Tanna
Karishma Tanna

Karishma Tanna

DOB:21 December 1983

Karishma Tanna is an Indian film actress, model and anchor who predominantly works in Hindi films and shows. Wikipedia


  • આ ગુજરાતીએ 50 કરોડના ખર્ચે કર્યા ક્રુઝ પર લગ્ન, આવ્યા બોલિવૂડ સ્ટાર્સ
    ફ્રાન્સઃ યુએઈમાં વસતા વિખ્યાત મૂળ ગુજરાતી એવા અને Danube Groupના માલિક રિઝવાન સાજનના દીકરાના 8 મિલિયન ડોલરના ખર્ચે ભવ્ય લગ્ન થઈ રહ્યા છે. અદેલ સાજન અને સારાના આ લગ્ન કોસ્ટાક્રુઝમાં યોજવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહીં, તેમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા છે. આ સ્ટાર્સ થયા સામેલ આ લગ્નમાં શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, ગુરમીત-દેબિના, કરિશ્મા તન્ના, શમિતા શેટ્ટી, સૌફી ચૌધરી, રોહિત રોય, મલાઈકા અરોરા , ગૌહર ખાન અને મધુર ભંડારકર સહિત અનેક બોલિવૂડ હસ્તીઓ સામેલ થઈ હતી. કોણ છે રિઝવાન સાજન આજે દુબઈમાં...
    April 9, 10:54 AM
  • Ex બોયફ્રેન્ડ સાથે જોવા મળી આ TV એક્ટ્રેસ, સગાઇ પછી થયું હતું બ્રેકઅપ
    મુંબઇઃ ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના ફરીવાર ઉપેન પટેલ સાથે જોવા મળી હતી. ગત વર્ષે ન્યૂઝ આવ્યા હતાં કે આ કપલ અલગ થઇ ચૂક્યું છે. પરંતુ તાજેતરમાં જ બન્ને બાંદ્રાના એક રેસ્ટોરાંમાં લંચ કરતા જોવા મળ્યાં હતાં. આ લંચ ડેટ પછી બન્નેના પેચઅપની ચર્ચા છે. નોંધનીય છે કે જ્યારે તેઓ રિલેશનશીપમાં હતાં ત્યારે બન્નેએ સગાઇ પણ કરી હતી. મીડિયાને જોઇ અલગ થયા ઉપમા મીડિયાને જોઇને ઉપેન અને કરિશ્મા (ઉપમા) રેસ્ટોરાંથી બહાર અલગ થતાં જોવા મળ્યાં હતાં. કરિશ્મા અને ઉપેને બહાર આવીને એકબીજા સાથે વાત કરી ના હતી. બન્ને...
    March 11, 07:08 PM
  • પાર્ટીમાં આ અંદાજમાં આવી TV Queen એકતા કપૂર, આ સેલેબ્સ પણ મળ્યાં જોવા
    મુંબઈઃ બિગ બોસ 8ની સ્પર્ધક કરિશ્મા તન્નાનો 21મી ડિસેમ્બરના રોજ 33મો જન્મદિવસ હતો. કરિશ્માએ પોતાના જન્મદિવસ પર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં એકતા કપૂર સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં. રશ્મિ દેસાઈ, પૂજા બેનર્જી, અર્જુન બિજલાની, સંજીદા શેખ, પ્રોડ્યુસર વિકાસ ગુપ્તા, શ્વેતા રોહિરા જોવા મળ્યાં હતાં. અનેક સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે કરિશ્માઃ કરિશ્મા વર્ષ 2000થી સતત ટીવી સાથે જોડાયેલી છે. તેણે ક્યોંકી સાસ ભી કભી બહૂ થી, કહી તો મિલેંગે, કોઈ દિલ મેં હૈં, પ્યાર કે દો નામ, એક રાધા એક શ્યામ, વિરાસત, બાલવીર જેવી...
    December 22, 04:00 PM