Home >>Topics >>Entertainment >>Karishma Kapoor
Karishma Kapoor

Karishma Kapoor

DOB:1974-06-25

Karisma Kapoor (કરિશ્મા કપૂર) is an Indian actress who appears in Bollywood films. Part of the Kapoor family, she is the daughter of actors Randhir Kapoor and Babita. Kapoor made her acting debut at the age of seventeen with Prem Qaidi in 1991. (Wiki


  • દિકરા સાથે કરિના આવી Momના ઘરે, કરિશ્મા પણ આવી બંને સંતાનો સાથે, Pics
    મુંબઈઃ બોલિવૂડ એેક્ટ્રેસ કરિના કપૂર પોતાના પુત્ર તૈમુર સાથે હાલમાં જ મોમ બબિતાના ઘરે જોવા મળી હતી. કરિના સિવાય કરિશ્મા પણ પોતાના દિકરા કિયાન તથા દીકરી સમાયરા સાથે આવી હતી. રણધિર કપૂર પણ પત્ની બબિતાના ઘરે જોવા મળ્યો હતો. આ સિવાય રિમા જૈન પણ હતી. કરિશ્માએ શૅર કરી તસવીરઃ કરિશ્મા કપૂરે સોશ્યિલ મીડિયામાં આ ફેમિલી ગેટ-ટુ ગેધરની તસવીર સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી અને પોસ્ટ કર્યું હતું, #familylove #lovelyafternoon (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, નાની ઘરે આવ્યો તૈમુર, કિયાન ને સમાયરા.....)
    May 21, 11:39 AM
  • રીતિકે ડિવોર્સને બદલે આપ્યાં હતાં કરોડો, જાણો કરિશ્માએ કેટલા રૂપિયા લીધા?
    મુંબઈઃ હાલમાં જ મલાઈકા અરોરા અને અરબાઝ ખાન વચ્ચે ડિવોર્સ થયા હતાં. મલાઈકાએ અરબાઝ પાસેથી ડિવોર્સના બદલે 10 કરોડ રૂપિયા માંગ્યા હતાં પરંતુ અરબાઝે 15 કરોડ રૂપિયા આપ્યા હતાં. જોકે, બોલિવૂડ સેલેબ્સે ડિવોર્સ માટે સારી એવી રકમ ઍલિમનિ તરીકે પોતાના પાર્ટનરને આપી છે. રીતિક-સુઝાનના ડિવોર્સ સૌથી મોંઘાઃ રીતિક તથા સુઝાનના ડિવોર્સ સૌથી મોંઘા હોવાનું ચર્ચાય છે. રીતિકે સુઝાનને ડિવોર્સ બદલ 380 કરોડ રૂપિયા આપ્યા હતાં. જોકે, હજી સુધી રીતિક કે સુઝાને બીજા લગ્ન કર્યાં નથી. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને...
    May 16, 12:03 AM
  • લાડકા ભાણીયાને લઈ માસી કરિશ્માએ કહી ખાસ વાત, નહોતું વિચાર્યું સૈફ બનશે જીજાજી
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર તાજેતરમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી અને આ પ્રસંગે divyabhaskar.comએ ખાસ વાતચીત કરી છે. કરિશ્માને ભાણીયા તૈમુર અંગે સવાલ કરવામાં આવ્યો હતો. આ અંગે કરિશ્માએ કહ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી ચર્ચાઈ રહ્યું છે કે તૈમુરનું નિક નેમ લિટલ જોન છે પરંતુ આ વાત સાચી નથી. તૈમુરને લિટલ જોન કહીને બોલાવવામાં આવતો નથી. જ્યારે કરિશ્માને નિક નેમ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે ઈટ્સ સિક્રેટ. કરિનાને કરિશ્માના બાળકો કહે છે બેબો માઃ કરિશ્માએ કહ્યું હતું કે તેના બાળકો...
    May 12, 11:52 AM
  • કરિના કપૂરે આપી પાર્ટી, કરિશ્માએ 'BF' સાથે એક જ કારમાં પાડી Entry, તસવીરો
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના તથા સૈફ અલી ખાન લંડનથી તાજેતરમાં જ પરત આવ્યા હતાં. લંડનથી પરત આવ્યા બાદ સૈફ-કરિનાએ પોતાના ઘરે નાનકડી પાર્ટીનું આયોજન રાખ્યું હતું. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર કથિત પ્રેમી સંદિપ તોશ્નીવાલ સાથે આવ્યાં હતાં. પાર્ટીમાં સંદિપ પિંક શર્ટ તથા બ્લૂ જીન્સમાં જોવા મળ્યો હતો. જ્યારે કરિશ્મા બ્લેક ડ્રેસમાં હતી. આ સિવાય સોહા અલી ખાન પતિ કુનાલ ખેમુ સાથે આવી હતી. તો કુણાલ કપૂર પુત્ર જહાન પૃથ્વીરાજ કપૂર સાથે જોવા મળ્યો હતો. સાથે જોવા મળે છે કરિશ્મા કપૂરઃ કરિશ્મા તથા સંદિપ...
    May 8, 03:47 PM
  • ટુવાલમાં અડધી વીંટળાયેલી દીપિકા, જુઓ મેકઅપ રૂમમાં એક્ટ્રેસિસનો અંદાજ
    મુંબઈઃ તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા મેટ્રોપોલિટન મ્યૂઝિમ ઓફ આર્ટ્સ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યુટની મેટ ગાલા નામની ગ્લેમરસ ઈવેન્ટમાં જોવા મળી હતી. આ પ્રસંગે દીપિકા બેકલેસ અને આઈવરી સ્લિપ ગાઉનમાં આવી હતી અને બધાનું ધ્યાન તેના પર અટકી ગયું હતું. સોશ્યિલ મીડિયામાં દીપિકાએ પોતાના મેક-અપ રૂમમાં તૈયાર થતી હોય તેની તસવીરો શૅર કરી હતી અને તેમાં તે ટુવાલમાં અર્ધ લપટાયેલી હતી. આમ કર્યો લુક પર્ફેક્ટઃ આ દરમિયાન તે વેનિલા લુકમાં જોવા મળી હતી. તેણે ટોમી...
    May 6, 10:37 AM
  • War between Sisters: કપૂર પરિવારની આ બહેનોએ નથી કરતી એકબીજા સાથે વાત
    મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબિર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર તથા કરિશ્મા કપૂર પિતરાઈ બહેનો છે પરંતુ આ બંને વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી દુશ્મની ચાલી રહી છે. આ બંને બહેનો એકબીજા સાથે વાત પણ કરતાં નથી. શું છે બાબતઃ કરિશ્મા કપૂરના સંજય કપૂર સાથે ડિવોર્સ થઈ ગયા છે. સંજય કપૂરે હાલમાં જ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યાં છે. હવે, રિદ્ધિમા કપૂર તથા પ્રિયા સચદેવ સાથે મળીને કામ કરી રહ્યાં છે. કરિશ્માને આ વાતનું ખોટું લાગ્યું છે. પ્રિયા સચદેવનું પોર્ટલ રિદ્ધિમાએ ડિઝાઈન કરેલી જ્વેલરી વેચશે. 10 વર્ષથી નથી થઈ...
    May 4, 06:06 PM
  • પાપાની ગોદમાં ઉંઘી ગઈ નિતારા, આ સ્ટાર્સ પણ દીકરા-દીકરીઓ સાથે થયા ક્લિક
    મુંબઈઃ 23 એપ્રિલના રોજ જુહુથી લઈ બાન્દ્રા અને એરપોર્ટ પર સ્ટાર્સની ભારે ભીડ જામી હતી. આ દરમિયાન નિતારા પાપા અક્ષય કુમારના ખભા પર માથું ટેકવી ઉંઘતી જોવા મળી હતી. તેને ચહેરો જોવા મળ્યો નહોતો. આ સમયે અક્કી સાથે પત્ની ટ્વિંકલ પણ જોવા મળી હતી. તો બીજી તરફ એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા દીકરા વિયાન સાથે જ્યારે રવીનાનો દીકરો રણબિર પાપા અનિલ થડાણી સાથે સ્પોર્ટ્સ કિટ લઈને જતો જોવા મળ્યો હતો. આ સિવાય મલાઈકા દીકરા અરહાન સાથે તથા ભાવના પાંડે અને અમૃતા અરોરા પણ પોતાના દીકરા-દીકરો સાથે ક્લિક...
    April 24, 03:32 PM
  • પ્રેગ્નન્સી બાદ વધેલા વજનને આ રીતે ઉતારી રહી છે કરિના કપૂર, પાડે છે પરસેવો
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરે ગયા વર્ષે પુત્રને જન્મ આપ્યો હતો. પ્રેગ્નન્સી બાદ કરિના કપૂર પોતાના વધેલા વજનને લઈ ચિંતિત છે અને આથી જ તે આજકાલ વજન ઉતારવાનો પ્રયાસ કરી રહી છે. કરિના કપૂર છેલ્લાં કેટલાંય સમયથી યોગા ક્લાસિસની બહાર સ્પોટ થતી જોવા મળે છે. કરિના પ્રેગ્નન્સી બાદનું વધેલું વજન ઝડપથી ઉતારવા માટે ડાયટ તથા યોગ પર ધ્યાન આપી રહી છે. હાલમાં જ બ્લેક ક્રોપ ટોપ તથા લેંગિસ પહેરેલી કરિના યોગ ક્લાસની બહાર જોવા મળી હતી. આવતા મહિનાથી શરૂ કરશે શૂટિંગઃ કરિના કપૂર વીર દી વેડિંગનું શૂટિંગ...
    April 23, 03:11 PM
  • કરિશ્મા કપૂર માટે ખરાબ સમાચાર, બોયફ્રેન્ડ સાથે લગ્નની વાત ફરી ચઢી ટલ્લે
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના એક્સ પતિ સંજય કપૂરે તો ત્રીજા લગ્ન પણ કરી લીધા અને પોતાનું નવું જીવન શરૂ કરી દીધું છે. હવે, કરિશ્મા પોતાના પ્રેમી સંદિપ તોશ્નીવાલ સાથે લગ્ન કરવા ઉત્સુક થઈ રહી છે. જોકે, કરિશ્મા માટે ખરાબ સમાચાર એ છે કે તેણે હજી પણ રાહ જોવી પડશે. પરસ્પર સહમતિથી ડિવોર્સ માટે તૈયાર થયા આશ્રિતા-સંદિપઃ મંગળવાર(18 એપ્રિલ)ના રોજ કોર્ટમાં સંદિપ તથા આશ્રિતા પરસ્પર સહમતિથી ડિવોર્સ માટે તૈયાર છે અને તે રીતે ડિવોર્સ પેપર પર સાઈન કરવા ફેમિલી કોર્ટ ગયા હતાં. આ સમયે અચાનક જ સંદિપ તથા...
    April 21, 12:02 PM
  • નાનકડાં તૈમુરને ઘરે એકલો મૂકી કરિનાએ મોમ-બહેન સાથે માણી લંચની મજા
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર તથા કરિશ્મા કપૂરની મોમ બબિતાનો 20 એપ્રિલના રોજ 69મો જન્મદિવસ હતો. 19 એપ્રિલના રોજ કરિશ્મા તથા કરિનાએ મોમના બર્થડની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં આખું કપૂર ફેમિલી હાજર રહ્યું હતું. બર્થડેના દિવસ કરિના તથા કરિશ્મા મોમ બબિતાને લંચ ડેટ પર બહાર લઈ ગયા હતાં. આ સમયે કરિના એકલી જ હતી, જ્યારે કરિશ્મા પોતાના બંને સંતાનો કિયાન તથા સમાયરા સાથે આવી હતી. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મોમ સાથે લંચ ડેટ પર કરિના-કરિશ્મા....)
    April 21, 12:05 AM
  • રવિના-કરિશ્માથી લઈ સલમાન સુધી, આ સ્ટાર્સે છેલ્લી ઘડીએ પડતા મુક્યા લગ્ન
    મુંબઈઃ બોલિવૂડમાં મોટા ભાગના સ્ટાર્સના અફેર રહ્યા છે અને લગ્ન પહેલા એકબીજાને ડેટ પણ કર્યા છે. જોકે તેમાં અમુક સંબંધો તો સગાઈ સુધી પણ પહોંચ્યા, પરંતુ છેલ્લી ઘડીએ આ લગ્ન તૂટી ગયા હતા. તેમાં રવીના ટંડન અને અભિષેક બચ્ચનથી લઈ સલમાન અને કરિશ્મા સુધીના સેલેબ્સ સામેલ છે. આ પેકેજમાં અમે છેલ્લી ઘડીએ લગ્ન પડતા મુકનારા સેલેબ્સ અંગે જણાવી રહ્યા છીએ. અક્ષય કુમાર-રવિના ટંડન ફિલ્મ મોહરામાં રવીના ટંડન અને અક્ષયે સાથે કામ કર્યું હતું. ફિલ્મની સફળતા બાદ બન્ને નિકટ આવ્યા. અક્ષય અને રવીનાનું ત્રણ વર્ષ...
    April 19, 03:26 PM
  • બીજા લગ્નની ચર્ચા વચ્ચે કરિશ્માએ કથિત પ્રેમી સાથે માણી Late Night પાર્ટી
    મુંબઈઃ કરિશ્મા કપૂર હાલમાં જ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં પોતાના કથિત પ્રેમી સંદિપ તોશ્નીવાલ સાથે જોવા મળી હતી. આ સમયે અમૃતા પોતાના પતિ તથા બંને સંતાનો સાથે હતી. ઉલ્લેખનીય છે કે કરિશ્માના પૂર્વ પતિએ હાલમાં જ પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કર્યાં હતાં. હવે ચર્ચા છે કે સંદિપ તથા કરિશ્મા પણ બીજા લગ્ન કરવાના છે. સંદિપની પત્ની આશ્રિતા ડિવોર્સ માટે તૈયાર થઈ ગઈ છે. ફાર્મા કંપનીમાં CEO છે સંદિપઃ સંદિપ ઈન્ડિયાની એક લિડિંગ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સીઈઓ છે અને તેણે આશ્રિતા સાથે 2003માં લગ્ન કર્યાં...
    April 16, 02:58 PM
  • દીકરી સાથે આમ સમય વિતાવે છે કરિશ્માનો પૂર્વ પતિ, છે બે સંતાનોનો પિતા
    મુંબઈઃ 12 એપ્રિલના રોજ કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે. જોકે સંજયે આ પહેલા એક્ટ્રેસ કરિશ્મા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન દ્વારા તેને એક દીકરો કિયાન અને સમાયરા નામની દીકરી પણ છે. હાલ સંજયના બન્ને સંતાનો મોમ કરિશ્મા સાથે રહે છે, પરંતુ તે સંજયને મળતા રહે છે. થોડા દિવસ પહેલા સંજયે દીકરી સમાયરા સાથેનો એક ફોટો પણ ટ્વિટ કર્યો હતો. ડિવોર્સ સમયે સંજયે કરી હતી બન્ને સંતાનોની આર્થિક વ્યવસ્થા કોર્ટે 2016માં કરિશ્મા અને સંજયને ડિવોર્સ આપી દીધા હતા. આ સમયે...
    April 15, 12:03 AM
  • કરિશ્માના એક્સ હસબન્ડે ત્રીજી વાર કર્યા Marriage, ન્યૂયોર્કમાં થશે રિસેપ્શન
    મુંબઇઃ ગત મહિને એવા ન્યૂઝ સામે આવ્યા હતાં કે કરિશ્માનો એક્સ હસબન્ડ સંજય કપૂર કથિત પ્રેમિકા પ્રિયા સચદેવ સાથે લગ્ન કરવાનો છે. હવે એક તાજા રિપોર્ટ અનુસાર સંજય કપૂર પ્રેમિકા પ્રિયા સચદેવ સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. આ કપલના એક નજીકના ફ્રેન્ડે જણાવ્યું છે કે ન્યૂયોર્કમાં આ બન્નેના લગ્નની સેરેમની થશે. જેમાં માત્ર નજીકના જ ફ્રેન્ડ્સ અને સંબંધીઓ હાજરી આપશે. આ સંજય કપૂરના ત્રીજા લગ્ન છે. નોંધનીય છે કે કરિશ્મા કપૂર અને સંજયના ગયા વર્ષે એપ્રિલમાં જ ડિવોર્સ થયાં હતાં. લગ્ન વિશે વાત કરવા નથી...
    April 14, 12:55 PM
  • વેકેશન એન્જોય કરી કરીના આવી મુંબઈ, કરિશ્મા જોવા મળી દીકરા-દીકરી સાથે
    મુંબઈઃ 27 માર્ચની રાત્રે એરપોર્ટ પર કરિશ્મા કપૂર પોતાની દીકરી સમાયરા દીકરા કિયાન અને દીકરી સમાયરા સાથે જોવા મળી હતી. આ સિવાય કરીના કપૂર અને સૈફ અલી ખાન, તથા પત્ની કિરન અને દીકરા આઝાદ રાવ ખાન એરપોર્ટ પર ક્લિક થયા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કરીના લંડનથી વેકેશન એન્જોય કરીને આવી છે. આ સેલેબ્સ પણ મળ્યા જોવા એરપોર્ટ પર સંજય દત્ત, કિમ શર્મા, દીકરી સાથે લારા દત્તા અને હિમેશ રેશમિયા પણ જોવા મળ્યા હતા. આગળની સ્લાઈડ્સમાં એરપોર્ટ પર ક્લિક થયેલા સ્ટાર્સના ફોટોઝ
    March 28, 03:00 PM
  • મોમ કરિના ને માસી સાથે 3 મહિનાનો તૈમુર પહેલી જ વાર નીકળ્યો બહાર ફરવા
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પ્રેગ્નન્સી દરિયાન અને પછી અનેકવાર જાહેરમાં આવી ચૂકી છે. જોકે, કરિનાનો પુત્ર તૈમુર અલી ખાન ત્રણ મહિનાનો થવા આવ્યો હોવા છતાં હજી સુધી ઘરની બહાર નીકળ્યો નહોતો. તાજેતરમાં જ કરિના પોતાના પુત્ર તૈમુર સાથે મોમ બબિતાના ઘરે જતી જોવા મળી હતી. નેનીના હાથમાં હતો તૈમુરઃ કારમાં તૈમુરને નેનીએ ખોળામાં સૂવડાવીને રાખ્યો હતો. તેની બાજુમાં જ કરિના કપૂર બેઠી હતી અને ફોન પર વાત કરતી હતી. તૈમુરની માસી કરિશ્મા પણ જોવા મળી હતી. 20 ડિસેમ્બરે આપ્યો જન્મઃ કરિના કપૂરે ગયા...
    March 17, 10:48 AM
  • કરિશ્માથી ડિવોર્સ લીધા બાદ હવે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે Ex-Husband
    મુંબઈઃ કરિશ્મા કપૂરનો એક્સ હસબન્ડ સંજય કપૂર હવે ત્રીજા લગ્ન કરવાનો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સંજય પોતાની કથિત પ્રેમિકા પ્રિયા સચદેવ સાથે ન્યૂયોર્કમાં લગ્ન કરવાનો છે. ચર્ચા છે કે સંજય અને પ્રિયા એપ્રિલમાં ન્યૂયોર્કમાં કોર્ટ મેરેજ કરશે અને આ લગ્નમાં માત્ર નિકટના પરિવારના સભ્યો હાજર રહેશે. સંજય તથા કરિશ્માનું લગ્ન 13 વર્ષ ચાલ્યું હતું. બંનેએ ગયા વર્ષે એપ્રિલમાં ડિવોર્સ લીધા હતાં. હોટલ માલિકની એક્સ વાઈફ છે પ્રિયાઃ પ્રિયા સચદેવ હોટલ માલિક વિક્રમ ચટવાલની એક્સવાઈફ છે. સંજય તથા પ્રિયા...
    March 16, 06:04 PM
  • સલમાનથી લઈ કરિશ્મા સુધીઃ ઉંમર વધતા ઘરડાં નહીં પરંતુ Young લાગ્યા સેલેબ્સ
    મુંબઈઃ કહે છે કે, વીતી રહેલા સમય સાથે ઉંમરની અસર પણ વર્તાવા લાગે છે અને માણસ ધીમે ધીમે ખૂબ સૂરતી ખોવા લાગે છે પરંતુ આજે અનેક બોલિવૂડ સ્ટાર્સ આ વાતને સાબિત કરી રહ્યા છે. આજે ઘણા સ્ટાર્સ એવા છે, જેની સમયની સાથે સાથે ખૂબસૂરતી વધુને વધુ વધતી રહી છે. તેમાં અનિલ કપૂર, સલમાન ખાન, અક્ષય કુમાર, કરિશ્મા કપૂર, રેખા અને સુસ્મિતા સેન સહિત અનેક સેલેબ્સ સામેલ છે. કોઈએ કરાવી સર્જરી તો કોઈ છે કુદરતી રીતે ખૂબસૂરત આ ફિલ્મ સ્ટાર્સમાં કોઈએ પોતાની ખૂબસૂરતી જાળવી રાખવા અને તેને વધારવા માટે સર્જરીની મદદ લીધી છે...
    March 6, 12:03 AM
  • બોલિવૂડ એક્ટ્રેસિસના આવા હોય છે મેક-અપ રૂમ, આવો હોય છે HOT અંદાજ
    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ ઓન-સ્ક્રિન હંમેશા ગુડ લુકિંગ લાગતા હોય છે. ઘરની બહાર તેઓ જ્યારે પણ પગ મૂકે ત્યારે તેઓ મેક-અપમાં જ જોવા મળે છે. ભાગ્યે જ બોલિવૂડ સ્ટાર્સ મેક-અપ વગર જોવા મળતાં હોય છે. બોલિવૂડ સ્ટાર્સ પોતાના દિવસનો ઘણો જ મોટો ભાગ મેક-અપ રૂમ તથા વેનિટી વેનમાં પસાર કરતા હોય છે. કેટલીકવાર શૂટિંગ માટે તો કેટલીક વાર કોઈ સોશ્યિલ ઈવેન્ટમાં હાજરી આપવા તો પ્રમોશનલ ઈવેન્ટમાં સ્ટાર્સ પોતાના મેક-અપ આર્ટીસ્ટ સાથે જોવા મળતા હોય છે. સ્ટાર્સ યોગ્ય રીતે તૈયાર થયેલા હોય તે જ તસવીરો મીડિયામાં આવતી હોય...
    February 26, 12:15 PM
  • મીરાને મનાવવા શાહિદને વળ્યો'તો પરસેવો, આ સેલેબ્સે કર્યા અરેન્જ Marriage
    મુંબઇઃ બોલિવૂડ એક્ટ શાહિદ કપૂર 35 વર્ષનો થયો છે. 25 ફેબ્રુઆરી, 1981ના રોજ જન્મેલા બી ટાઉનના હેન્ડસમ હંક શાહિદે જ્યારે 2015માં અરેન્જ મેરેજ કર્યા હતાં ત્યારે દરેક લોકોને આશ્ચર્ય થયું હતું. જોકે, એક સમય એવો પણ હતો કે શાહિદથી 13 વર્ષ નાની મીરા આ લગ્ન માટે તૈયાર ન હતી. તેનું કારણ એ હતું કે તેની અને શાહિદની ઉંમરમાં ઘણો તફાવત હતો. મીરાને મનાવવા શાહિદે કરી કોશિશ એવું માનવામાં આવે છે કે મીરાને તેની મોટી બહેને શાહિદ સાથે લગ્ન કરવા માટે રાજી કરી હતી. જોકે, આ દરમિયાન શાહિદ પણ પોતાની તરફથી કોશિશ કરતો હતો. મોટી...
    February 25, 11:43 AM