Home >>Topics >>Entertainment >>Kareena Kapoor
Kareena Kapoor

Kareena Kapoor

DOB:1980-09-21

Kareena Kapoor, (કરીના કપૂર) also known by her married name Kareena Kapoor Khan, is an Indian actress who appears in Hindi films. She is the daughter of actors Randhir Kapoor and Babita & Karishma Kapoor's Sister.


 • કપૂર ખાનદાનની આ છે મીઠડી ને Cute ભાણી, જોતા જ ઉભરાઈ આવે વ્હાલ
  મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબિર કપૂરની બહેન રિદ્ધિમાની દીકરી સમારા 23 માર્ચના રોજ છ વર્ષની થઈ હતી. કપૂર ખાનદાનની આ લાડલી ભાણી સૌની વ્હાલી છે. સમારાના પિતા ભરત સાહનીએ તાજેતરમાં જ સોશ્યિલ મીડિયામાં દીકરીના જન્મદિવસ અનેક તસવીરો શૅર કરી હતી. નાનીએ શૅર કર્યો વીડિયોઃ નીતુ સિંહે પોતાના સોશ્યિલ મીડિયા એકાન્ટમાં સમારાના પિક્ચર્સનો એક વીડિયો શૅર કર્યો હતો અને પોસ્ટ કર્યું હતું, My adorabilittttyyyyyy. રણબિરની છે ફેવરિટઃ રણબિર કપૂરને પોતાની આ નાનકડી સ્વીટ ભાણી ઘણી જ વ્હાલી છે. તે ખાસ ટાઈમ કાઢીને પોતાની આ નાનકડી...
  March 24, 12:33 PM
 • ત્રણ મહિનાનાં તૈમુરને ઘરે એકલો મૂકીને જ કરિના કપૂર એકલી ઉપડી ગઈ લંડન!
  મુંબઈઃ કરિના કપૂર તાજેતરમાં જ પોતાના ત્રણ મહિનાનાં તૈમુરને ભારતમાં મૂકીને એકલી જ લંડન ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સૈફ અલી ખાન હાલમાં લંડનમાં શૅફ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. કરિના કપૂર પતિ સૈફ સાથે સમય પસાર કરવા માટે લંડન ગઈ છે. હાલમાં જ કરિના કપૂર મુંબઈ એરપોર્ટ પર એકલી જ જોવા મળી હતી. તેની સાથે તૈમુર નહોતો. આથી એમ ચર્ચાઈ રહ્યું છે કે કરિના પુત્રને મૂકીને એકલી જ લંડન ગઈ છે. તૈમુર પાસે કોઈ એક તો હોય જ છેઃ થોડાં સમય પહેલાં કરિના કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તૈમુર ઘરે એકલો ક્યારેય...
  March 23, 02:46 PM
 • કંગના-સુસથી હંસિકા સુધી, આ એક્ટ્રેસિસ બની'તી Oops Momentsનો શિકાર
  મુંબઈઃ હોલિવૂડમાં ઘણીવાર એક્ટ્રેસિસ અન્ડર ગાર્મેન્ટ્સ વિના કેમેરામાં કેદ થઈ જાય છે. સમય સમય પર આ ટ્રેન્ડને બોલિવૂડ એક્ટ્રેસિસ પણ ફોલો કરી ચૂકી છે. તેમા કંગના રનૌત પણ સામેલ છે. 23 માર્ચ 1987ના રોજ જન્મેલી કંગના બી.ટાઉનમાં પોતાના બોલ્ડ અંદાજ અને ફિયરલેસ એટીટ્યુડ માટે જાણીતી છે. ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રીન તેને બોલ્ડ અને સેક્સી અંદાજમાં જોઈ શકાય છે. ઘણી પાર્ટી-ઈવેન્ટમાં તે રિવીલિંગ આઉટફિટમાં જોવા મળી ચૂકી છે. કંગના રનૌત સિવાય સુસ્મિતા સેન, હંસિકા મોટવાણી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને કરીના...
  March 23, 12:04 AM
 • વિવાદમાં છે કરિનાની વડસાસુની 2000 કરોડની સંપત્તિ, આવી છે Love story
  ભોપાલઃ ફિલ્મ એક્ટર સૈફ અલી ખાનની દાદીની ભોપાલમાં બે હજાર કરોડથી વધારેની સંપત્તિ છે. જેમાંથી મોટાભાગની સંપત્તિ જપ્ત થઇ જશે. જે સંપત્તિ વધશે તેને લઇ પટૌડી પરિવારમાં વિવાદ ચાલી રહ્યો છે. સૈફનો કેસ લાંબા સમયથી કોર્ટમાં પેન્ડિંગ છે. નોંધનીય છે કે એનિમી પ્રોપર્ટી એક્ટ પાસ થયા પછી પાકિસ્તાન અને ચીન જઇ સ્થાયી થયેલા લોકો દ્વારા ભારતમાં ઊભી કરેલી પ્રોપર્ટી પર તેમના વારસદારો હક નહીં દર્શાવી શકે. આથી તેની પર સરકારનો હક રહેશે. આઝાદી પહેલા કર્યા હતા લવ મેરેજ -નવાબ હમીદુલ્લા ખાં એ પોતાની વચ્ચેની...
  March 22, 12:05 PM
 • કરિનાનો લાડકવાયો તૈમુર થયો ત્રણ મહિનાનો, લાગે છે આટલો Handsome
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરનો દિકરો તૈમુર અલી ખાન 20 માર્ચના રોજ ત્રણ મહિનાનો થયો છે. કરિનાના તૈમુરનો પહેલો ફોટો જ્યારે બહાર આવ્યો ત્યારે તે વાયરલ થયો હતો. આ ફોટોમાં તૈમુર ઘણો જ સ્માર્ટ ને હેન્ડસમ લાગતો હતો. સૈફે વોટ્સએપમાં રાખ્યો હતો ફોટોઃ સૈફ અલી ખાને પોતાના WhatsAppમાં ડીપી(ડિસ્પ્લે પિક્ચર) તરીકે આ ફોટો રાખ્યો હતો. જાણીતા એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલમાં છપાયેલા સમાચાર મુજબ, સૈફે કન્ફર્મ કર્યું હતું કે આ તૈમુરનો ફોટો જ છે. જોકે, થોડાં સમય પછી સૈફે ડીપીમાંથી આ ફોટો હટાવી દીધો હતો. કોણે...
  March 20, 03:26 PM
 • Photo Of The Day: મોમની કરિનાની ગોદમાં ખડખડાટ હસતો જોવા મળ્યો તૈમુર
  મુંબઈઃ સતત મીડિયામાં ચમકતા રહેતા સૈફ અને કરિનાના લિટ્ટલ નવાબ તૈમુરનો ફોટો ફરીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ ફોટો કરિનાના ઘરે જ લેવામાં આવ્યો છે. તેને જોઈને લાગે છે કે, તે ઝડપથી મોટો થઈ રહ્યો છે. હાલ તે ત્રણ મહિનાનો થઈ ચૂક્યો છે. આજે(18 માર્ચ) જોવા મળેલા આ ફોટોમાં તે એકદમ ક્યુટ લાગી રહ્યો છે અને મોમની પ્રેમ ભરી પપ્પીથી ખડખડાટ હસતો જોવા મળે છે. આ દરમિયાન તે ગ્રે કલર આઉટફિટમાં જ્યારે તેની મોમ બેબો બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી. 16 માર્ચે નીકળ્યો હતો ઘર બહાર તૈમુર અલી ખાન 16 માર્ચના રોજ મોમ...
  March 18, 03:39 PM
 • મોમ કરિના ને માસી સાથે 3 મહિનાનો તૈમુર પહેલી જ વાર નીકળ્યો બહાર ફરવા
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પ્રેગ્નન્સી દરિયાન અને પછી અનેકવાર જાહેરમાં આવી ચૂકી છે. જોકે, કરિનાનો પુત્ર તૈમુર અલી ખાન ત્રણ મહિનાનો થવા આવ્યો હોવા છતાં હજી સુધી ઘરની બહાર નીકળ્યો નહોતો. તાજેતરમાં જ કરિના પોતાના પુત્ર તૈમુર સાથે મોમ બબિતાના ઘરે જતી જોવા મળી હતી. નેનીના હાથમાં હતો તૈમુરઃ કારમાં તૈમુરને નેનીએ ખોળામાં સૂવડાવીને રાખ્યો હતો. તેની બાજુમાં જ કરિના કપૂર બેઠી હતી અને ફોન પર વાત કરતી હતી. તૈમુરની માસી કરિશ્મા પણ જોવા મળી હતી. 20 ડિસેમ્બરે આપ્યો જન્મઃ કરિના કપૂરે ગયા...
  March 17, 10:48 AM
 • ફોઈએ નાનકડાં તૈમુર અલીની કહી Spcial વાત, આખા દિવસનું આ છે Routine
  મુંબઈઃ આજકાલ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરની ચર્ચા થઈ રહી છે. પહેલાં કરિના પ્રેગ્નન્ટ હતી એટલે ચર્ચા થતી હતી અને હવે તેના લુક તથા તેના દિકરા તૈમુરને લઈ ચર્ચા થતી રહે છે. થોડાં સમય પહેલાં કરિનાના દિકરા તૈમુરની એક તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરમાં તૈમુર ઘણો જ હેન્ડસમ લાગે છે. તૈમુરની ફોઈ સોહા અલી ખાને થોડાં સમય પહેલાં જ divyabhaskar.com સાથે વાત કરી હતી અને આ વાયરલ તસવીર પાછળની સત્ય હકીકત જણાવી હતી અને તૈમુર આખો દિવસ શું કરે છે, તે પણ કહ્યું હતું. કોણે પાડ્યો હતો ફોટોઃ સોહા અલી ખાને કહ્યું હતું કે તૈમુરની...
  March 13, 12:06 PM
 • સની લિયોન-કરીનાએ થંભાવ્યા શ્વાસ, સલમાન સહિતના સ્ટાર્સની જામી ભીડ
  મુંબઈઃ 11 માર્ચની રાત્રે ઝી સિને એવોર્ડ્સ 2017 યોજાયો હતો. આ સમારોહમાં સ્ટાર્સની ભારે ભીડ જામી હતી. આ સેલેબ્સ ઉતર્યા રેડ કાર્પેટ પર જેમાં અનુષ્કા શર્મા, સલમાન ખાન, કરીના કપૂર, રીતિક રોશન, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, શ્રીદેવી, સોનાલી બેન્દ્રે, હુમા કુરેશી, ઈરફાન ખાન, વિદ્યા બાલન, દિશા પટની, ટાઈગર શ્રોફ, ઉર્વશી રૌતેલા, સની લિયોન, નીતુસિંહ, રાયમા સેન, ગુરમીત-દેબિના, સૌફી ચૌધરી, ગોવિંદા-ટીના આહુજા, હુમા કુરેશી, કૈનત અરોરા, તનિષા મુખર્જી, ગૌહર ખાન, ડિનો મોરિયા અને નિધિ અગ્રવાલ સહિત અનેક સેલેબ્સ રેડ કાર્પેટ પર...
  March 12, 01:01 PM
 • લેધર જેકેટમાં મમ્મી કરિનાનો Golden અંદાજ, કરિશ્મા જોવા મળી પ્રેમી સંદિપ સાથે
  મુંબઈઃ તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પાર્ટી માણતી જોવા મળી હતી. આ સિવાય કરિના કપૂર એક્ટ્રેસ મલાઈકા અરોરાના ઘર આગળ પણ જોવા મળી હતી. આ સમયે તેની સાથે અમૃતા પણ હતી. યમ્મી મમ્મી કરિના કપૂર લેધરના ગોલ્ડન જેકેટમાં હોટ લાગતી હતી. અરબાઝ, કરિશ્મા-સંદિપ જોવા મળ્યાં સાથેઃ કરિશ્મા પોતાના પ્રેમી સંદિપ સાથે એક જ કારમાં જોવા મળી હતી. આ સિવાય અરબાઝ ખાન, કરિના કપૂર તથા અર્પિતા ખાન પુત્ર આયુષ સાથે જોવા મળી હતી. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, યમ્મી મમ્મી કરિના તથા અન્ય....)
  March 9, 12:04 PM
 • Yummy Mummy કરિના કપૂર જોવા મળી Make-up વગર, લાગી Stunning
  મુંબઈઃ પુત્ર તૈમુર અલી ખાનના જન્મ બાદ કરિના કપૂર હાલમાં પોસ્ટ ડિલિવરી પીરિયડ એન્જોય કરી રહી છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, હાઉસ પાર્ટી સિવાય કરિના પોતાના ફ્રેન્ડ્સ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. હાલમાં જ કરિના પોતાની બહેન કરિશ્મા તથા અમૃતા અરોરા સાથે બાંદ્રાના પાલી વિલેજ વિસ્તારમાં જોવા મળી હતી. કરિનાનો સ્પોર્ટી અંદાજ જોવા મળ્યો હતો. કરિનાનો નો-મેકઅપ લુક કેમેરામાં કેદ થયો હતો. મેકઅપ વગર પણ કરિના ઘણી જ સુંદર લાગતી હતી. કરિના આગામી મહિનેથી વીરે દી વેડિંગનું શૂટિંગ શરૂ કરશે. (આગળની...
  March 7, 03:13 PM
 • કરિના સહિતની એક્ટ્રેસિસના ડ્રેસ થયા Out Of Control ને સેલેબ્સ થયા Uncomfortable
  મુંબઈઃ તાજેતરમાં જ કરિના કપૂર સોની બીબીસી અર્થ ચેનલના લોન્ચિંગમાં આવી હતી. કરિના આ ચેનલની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ સમયે કરિનાએ ફેશન ડિઝાઈનર નિકીલ થમ્પીનું સિલ્વર કલરનું ડિપ નેક ગાઉન પહેર્યું હતું. જોકે, આ ડ્રેસને કારણે કરિના ઘણી જ હેરાન થઈ હતી અને તે આખી ઈવેન્ટમાં સતત પોતાનો ડ્રેસ એડજસ્ટ કરતી રહી હતી. હાલમાં જ સોનમ કપૂર પણ ડ્રેસને એડજસ્ટ કરતી જોવા મળી હતી. સોનમ લિકર બ્રાન્ડના મ્યૂઝિક લોન્ચમાં Rasario Atelierનો બ્લેક જમ્પસૂટ પહેરીને ગઈ હતી, જે ઘણો જ બોલ્ડ હતો. આ ડ્રેસને એડજસ્ટ કર્યો હોવા છતાંય સોનમ...
  March 5, 12:02 AM
 • કરિનાને આ Expertએ બનાવી હતી ઝીરો Figure, અંબાણીને પણ રાખે છે Fit
  મુંબઇઃ સેલેબ્સને કયા સમયે કેટલું અને શું જોઇશે તે નક્કી કરવાની જવાબદારી એ લોકોની હોય છે જે ડાયેટિશ્યિન તરીકે દુનિયાભરમાં ફેમસ છે. આવી જ એક ડાયેટિશ્યિન છે રૂજુતા દિવેકર. આ ડાયેટ એક્સપર્ટના કારણે જ બોલિવૂડના ટોપ સેલેબ્સ પોતાને ફિટ રાખી શકે છે. હેલ્થ અને ન્યૂટ્રીશ્યિનના ક્ષેત્રમાં આ ડાયેટ એક્સપર્ટને અનેક એવોર્ડ મળ્યા છે. અંબાણીથી લઇને કરિના સુધી છે ક્લાઇન્ટ -રૂજુતા કરિના કપૂર અને અનિલ અંબાણીની ડાયેટિશ્યિન છે. એ તેમને ફિટનેસ ટ્રેનિંગ આપે છે. ડાયેટ પર તેના બે પુસ્તકો પ્રકાશિત થયા છે....
  March 4, 11:58 AM
 • કરિના કપૂરની સાવકી દીકરી સારા લાગી Super Hot, શોર્ટ્સમાં લગાવી આગ
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરે તાજેતરમાં જ પોતાના ઘરે એક નાનકડી પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં કરિનાની સાવકી દીકરી સારા અલી ખાન સુપરહોટ લાગતી હતી. સારાએ શોર્ટ્સ તથા બ્લેક શર્ટમાં જોવા મળી હતી. આ સિવાય મલાઈકા, અમૃતા, સોહા-કુનાલ પણ આવ્યાં હતાં. કરિશ્મા કપૂર પોતાના પ્રેમી સંદિપ તોશનીવાલ સાથે જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કરિશ્માએ પિતાની 70માં જન્મદિવસની પાર્ટીમાં પરિવારને સંદિપ સાથે મુલાકાત કરાવીને પોતાના સંબંધો જગજાહેર કર્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કરિના કપૂરની...
  March 3, 02:18 PM
 • Dark Lipમાં Yummy Mummy કરિના છવાઈ ગઈ, તૈમુરને લઈ કહી આ વાત
  મુંબઈઃ તાજેતરમાં જ કરિના કપૂર સોની બીબીસી અર્થના લોન્ચિંગ પર જોવા મળી હતી. અહીંયા કરિના કપૂર પ્રિન્સેસ લુકમાં જોવા મળી હતી. કરિના કપૂર ઘણી જ સુંદર લાગતી હતી. તૈમુરના જન્મબાદ કરિના પહેલી જ વાર આ રીતે જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કરિના કપૂરે 20 ડિસેમ્બરના રોજ તૈમુરને જન્મ આપ્યો હતો અને તૈમુર હવે સવા બે મહિનાનો થવા આવ્યો છે અને કરિના કામ પર પરત ફરી છે. રાત્રે સુવું છું આરામથીઃ કરિનાને જ્યારે પૂછવામાં આવ્યું કે તૈમુર તેને રાત્રે સૂવા દે છે, ખરા?તો કરિનાએ કહ્યું હતું કે તે રાતના આરામથી સૂઈ જાય...
  March 2, 02:03 PM
 • જાણો કરીનાની હેર ફૉલ પ્રીવેન્શન Tips, પુરુષો પણ કરી શકે છે Follow
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: પ્રેગનન્સી બાદ મહિલાઓમાં હેર ફૉલની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. કરીના કપૂર ખાને પ્રેગનન્સી બાદ પોતાની ડાયટિશ્યિન રુજુતા દિવેકરની દેખરેખમાં કેટલીક ટિપ્સને ફોલો કરી, તેનાથી તેની હેર ફૉલની સમસ્યા કંટ્રોલમાં આવી. કરીનાની આ ટિપ્સ હાલમાં જ ફેસબુક લાઇવ ચેટ સમયે શેર કરવામાં આવી. તે સમયે તેની સાથે રુજૂતા પણ હતી. આજે અમે આપને જણાવી રહ્યા છીએ આવી જ 5 ટિપ્સ. આ ટિપ્સ ન ફક્ત આફ્ટર પ્રેગનન્સીમાં મહિલાઓના કામમાં આવશે પણ પુરુષોને માટે પણ કામની છે. 8મી સ્લાઇડથી જાણો કઇ ભૂલો...
  February 27, 11:02 AM
 • કરિનાનો પતિ સૈફ Ex-wife અમૃતા સાથે આ રીતે મળતો'તો જોવા, જુઓ Photos
  મુંબઇઃ તાજેતરમાં જ કૉફી વીથ કરનમાં કરન જોહરે સૈફને સવાલ કર્યો હતો કે જો તે લિફ્ટમાં એક્સ વાઈફ અમૃતા અને હાલની પત્ની કરિના સાથે ફસાઈ જાય તો તે શું કરે. સૈફે આનો ફન્ની વેમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તે લિફ્ટ કંપનીને કહે કે આજનો દિવસ સાચે જ ભૂલી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે સૈફે જ્યારે અમૃતા સાથે લગ્ન કર્યાં ત્યારે તે માત્ર 21 વર્ષનો હતો. કરિના પતિ સૈફ કરતાં 10 વર્ષ નાની છે. પહેલા લગ્ન સમયે માત્ર 21 વર્ષનો હતો સૈફ ઓક્ટોબર 1991માં સૈફ અને અમૃતાના લગ્ન સમયે સૈફ માત્ર 21 વર્ષનો હતો. ત્યારે તેનું...
  February 26, 05:20 PM
 • બોલિવૂડ એક્ટ્રેસિસના આવા હોય છે મેક-અપ રૂમ, આવો હોય છે HOT અંદાજ
  મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ ઓન-સ્ક્રિન હંમેશા ગુડ લુકિંગ લાગતા હોય છે. ઘરની બહાર તેઓ જ્યારે પણ પગ મૂકે ત્યારે તેઓ મેક-અપમાં જ જોવા મળે છે. ભાગ્યે જ બોલિવૂડ સ્ટાર્સ મેક-અપ વગર જોવા મળતાં હોય છે. બોલિવૂડ સ્ટાર્સ પોતાના દિવસનો ઘણો જ મોટો ભાગ મેક-અપ રૂમ તથા વેનિટી વેનમાં પસાર કરતા હોય છે. કેટલીકવાર શૂટિંગ માટે તો કેટલીક વાર કોઈ સોશ્યિલ ઈવેન્ટમાં હાજરી આપવા તો પ્રમોશનલ ઈવેન્ટમાં સ્ટાર્સ પોતાના મેક-અપ આર્ટીસ્ટ સાથે જોવા મળતા હોય છે. સ્ટાર્સ યોગ્ય રીતે તૈયાર થયેલા હોય તે જ તસવીરો મીડિયામાં આવતી હોય...
  February 26, 12:15 PM
 • પ્રેગ્નન્સી દરમિયાન કરિનાએ કર્યું'તું શૂટિંગ, VFXથી આમ રીતે તૈયાર થયાં Scenes
  મુંબઇઃ કરિના કપૂરે ટીવી પર ડેબ્યૂ કર્યું છે. ચેનલ બીબીસી અર્થે તેને પોતાની ફીલ અલાઇવ એમ્બેસેડર બનાવી છે. આ પહેલીવાર છે જ્યારે કરિના કોઇ ચેનલ સાથે જોડાયેલી હોય. પ્રેગ્નન્સીના બીજા ટ્રાઇમેસ્ટરમાં કરિનાએ ચેનલ માટે શૂટ શરૂ કર્યું હતું. તેનો બિહાઇન્ડ ધ સીન વીડિયો મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કરિનાએ અનેક સીન ક્રોમાની મદદથી શરૂ કર્યા હતાં અને આ પછી જ વિઝ્યુઅલ અને VFXની મદદથી શૂટ કરવામાં આવ્યા હતાં શું છે કરિનાનું કહેવું..? -કરિનાએ પોતાના ટીવી ડેબ્યૂને લઇને જણાવ્યું...
  February 26, 11:42 AM
 • લાડકવાયો તૈમુર બે મહિનાનો થતાં જ મોમ કરિના કપૂર કામ પર ફરી પરત
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરે પોતાનો પુત્ર તૈમુર બે મહિનાનો થતાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ કરિના કપૂર તેની ફેવરિટ જગ્યા મહેબૂબ સ્ટુડિયોમાં જોવા મળી હતી. કરિનાએ 20 ડિસેમ્બરના રોજ પુત્ર તૈમુરને જન્મ આપ્યો હતો. કર્યું જ્વેલરી બ્રાન્ડનું શૂટિંગઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરે પોતાની ફિલ્મ વીરે દી વેડિંગનું શૂટિંગ શરૂ કર્યું નથી પરંતુ તે જ્વેલરી કેમ્પેઈનના શૂટમાં જોવા મળી હતી. સોશ્યિલ મીડિયામાં કરિનાની તસવીરો વાયરલ બની છે. પ્રેગ્નન્સીના અંતિમ સમય સુધી...
  February 24, 02:17 PM