Home >>Topics >>Entertainment >>Kapil Sharma
Kapil Sharma

Kapil Sharma

DOB:2 April 1981

Kapil Sharma (કપિલ શર્મા) is an Indian stand-up comedian, television presenter, actor and producer. He hosted a television comedy show Comedy Nights with Kapil from June 2013 to January 2016. (Wikipedia)


 • 17 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે 'ડૉ.ગુલાટી', યાદ છે તમને આ ફિલ્મ્સ?
  મુંબઈઃ સુનીલ ગ્રોવર તથા કપિલ શર્મા વચ્ચેનો ઝઘડો જગજાહેર છે. સુનીલ ગ્રોવર ચાહકોમાં પ્રિય છે. સુનીલ ગ્રોવર પંજાબના નાનકડાં ગામમાંથી આવે છે. આજે તો સુનીલ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલો જ લોકપ્રિય છે. જોકે, એ વાત સાચી છે કે કપિલ શર્માને કારણે જ સુનીલ ગ્રોવરને આગવી ઓળખ મળી છે. એ વાત ઘણાં ઓછા લોકોને ખબર હશે કે કપિલના શોમાં આવ્યા પહેલાં સુનીલ ગ્રોવરે ઘણી ફિલ્મ્સ તથા શોમાં કામ કર્યુ છે. સુનીલ ગ્રોવર છેલ્લાં 17 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે. જસપાલ ભટ્ટીને કારણે શરૂ થઈ કરિયરની...
  12:03 AM
 • કપિલ શર્માના ખરાબ દિવસો શરૂ, આ કારણથી ફરીવાર સેટ પર રડ્યો કોમેડી કિંગ
  મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માની મુસીબતો શાંત થવાનું નામ લેતી નથી. કપિલ શર્માના જીવનમાં હાલમાં અનેક મુસીબતો આવી ગઈ છે અને તે એકલો આનો સામનો કરી રહ્યો છે. સુનીલ ગ્રોવર તથા ચંદન પ્રભાકરે કપિલ શર્માના શોમાં શૂટ કરવાની ના પાડી દીધી છે. તેના સ્થાને અહેસાન કુરૈશી, સુનીલ પાલ તથા રાજુ શ્રીવાસ્તવને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ તે વાત આગળ વધી શકી નહીં. હવે, બોલિવૂડ સેલેબ્સે પણ કપિલ શર્મા સાથે શૂટ કરવાની ના પાડી દીધી છે. બુધવારે શૂટિંગ થયું કેન્સલઃ સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર બાદ...
  March 24, 12:31 PM
 • હસાવવા માટે પડદા પાછળ આમ તૈયાર થાય છે કપિલ શર્માની ટીમ, હોય છે આવો અંદાજ
  મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માની ટીમ હાલ વિખરાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટૂર દરમિયાન ફ્લાઈટમાં કપિલે ગાળો ભાંડ્યા બાદ તેના સાથી સુનિલ ગ્રોવર અને ચંદન પ્રભાકર તેની સાથે કામ કરવા માગતા નથી. ઉલ્લેખનીય છે કે, કપિલ અને તેની લગભગ આખી ટીમ પાંચ વર્ષ સુધી સાથે હતી. પહેલા કોમેડી નાઈટ્સ વીથ કપિલ દ્વારા તેણે ઓડિયન્સને ખૂબ હસાવ્યું અને બાદમાં બન્ને ધ કપિલ શર્મા શો દ્વારા ઓડિયન્સ સામે આવ્યા. આ બન્ને શો માટે કપિલ કરતા તેના ટીમ મેમ્બર્સ વધુ મહેનત કરતા જોવા મળ્યા હતા. તેની મહેનતથી ભરેલા પડદા પાછળના ફોટો આગળની...
  March 24, 12:04 AM
 • ક્યારેક અહીં રહેતાં'તાં 'ડૉ. ગુલાટી', નાના ગામડાંથી મુંબઈ સુધીની આવી હતી સફર
  મંડી(સિરસા): કોમેડી કિંગ કપિલ શર્મા તથા સુનીલ ગ્રોવર વચ્ચેનો ઝઘડો શાંત થવાનું નામ લેતો નથી. આમાં રોજ નવા-નવા ખુલાસા થતાં રહે છે. ધ કપિલ ર્મા શોમાં ડૉ. મશહૂર ગુલાટીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલાં સુનીલ ગ્રોવરે એક નાના ગામથી મુંબઈ સુધીની સફર કરી છે. divyabhskar.com સુનીલ ગ્રોવરની હરિયાણાથી મુંબઈ સુધીની સફર અંગે પોતાના વાચક મિત્રોને જણાવશે... હરિયાણાથી મુંબઈની સફરઃ - સુનીલ ગ્રોવર હરિયાણાના સિરસા જીલ્લાના ડબવાલી શહેરનો છે. તે ડબવાલીમાં જૂની મંડીમાં રહેતો હતો. - સુનીલ ગ્રોવરનુ પૈતૃક મકાજન આજે પણ છે....
  March 24, 12:03 AM
 • કપિલ શર્માને ગેરકાયદેસર બાંધકામમાં રાહત, FIR પર હાઈકોર્ટનો સ્ટે
  મુંબઈઃ ગેરકાનૂની કન્સ્ટ્રક્શનના કેસમાં ફસાયેલા કોમેડિયન કપિલ શર્માને હાઈકોર્ટે રાહત આપી છે. બીએમસીએ કપિલ શર્મા વિરૂદ્ધ એફઆઈઆર કરી હતી, જેના પર બોમ્બે હાઈકોર્ટે સ્ટે લગાવ્યો છે. આ અંગે કપિલ શર્માએ કોર્ટમાં પિટીશન ફાઈલ કરી હતી. કપિલ પર ગોરેગાંવમાં ડિએલએફ એન્ક્લવ બિલ્ડિંગમાં તેના ફ્લેટમાં ગેરકાનૂની બાંધકામનો આરોપ છે. બીજીવાર પિટીશન ફાઈલ કરવાનું કહ્યું: - બીએમસીએ કપિલ તથા એક્ટર ઈરફાનને ગયા વર્ષે ગેરકાનૂની કન્સ્ટ્રક્શન અંગે નોટિસ જાહેર કરી હતી. બીએમસીએ આ કન્સ્ટ્રક્શનને દૂર કરવાનું...
  March 23, 06:28 PM
 • પ્રધાન બન્યા બાદ TVમાં કામ ન કરી શકે સિદ્ધુ, એટર્ની જનરલનો અભિપ્રાય
  ચંદીગઢ : પંજાબના પ્રધાન બન્યા બાદ પણ કપિલ શર્માના શોમાં કામ કરવાના નવજોત સિદ્ધુના ઈરાદા પર પાણી ફરી વળ્યું છે. એટર્ની જનરલના કહેવા પ્રમાણે, પ્રધાન બન્યા બાદ અન્ય કામ કરવું અનૈતિક છે. જ્યારે પંજાબના એડ્વોકેટ જનરલના કહેવા પ્રમાણે, તેઓ આ અંગે આજે સાંજે વિસ્તૃત રિપોર્ટ સુપ્રત કરશે. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, કોઈ ધારાસભ્ય કે સાંસદ પ્રધાનપદ ધારણ કર્યા બાદ બીજું કામ કરે તે કાયદાકીય દ્રષ્ટીએ ભલે ન હોય, પરંતુ નૈતિક રીતે અયોગ્ય છે. તે આદર્શ આચારની...
  March 23, 03:43 PM
 • કપિલ શર્મા પર ચઢ્યો સફળતાનો નશો, 'બમ્પર'નુ કર્યું ખરાબ રીતે અપમાન
  મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માએ દારૂના નશામાં સુનીલ ગ્રોવર તથા ચંદન પ્રભાકર સાથે ઝઘડો કર્યો હતો, તે વાતને લઈ ખાસ્સો વિવાદ થઈ રહ્યો છે. આ બંનેએ કપિલ સાથે કામ કરવાની પણ ચોખ્ખી ના પાડી દીધી છે. હવે, આમાં નવી વાત સામે આવી છે. વિમાનમાં કપિલ શર્માએ માત્ર સુનીલ ગ્રોવર તથા ચંદન પ્રભાકર સાથે જ નહીં પરંતુ બમ્પર બનતા કિકુ શારદા સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. જોકે કિકુ શારદા હજી પણ કપિલ શર્માની સાથે છે અને કામ કરે છે. કપિલે શું કહ્યું કિકુનેઃ કપિલ શર્મા જ્યારે સુનીલ ગ્રોવરને ગાળો ભાંડતો હતો ત્યારે કિકુ...
  March 23, 01:34 PM
 • વિમાનમાં દારૂના નશામાં ચકચૂર કપિલ શર્માએ જૂતાંથી માર્યો'તો સુનીલ ગ્રોવરને
  મુંબઈઃ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ફ્લાઇટમાં થયેલો ઝઘડો ચર્ચામાં છે. તાજેતરમાં જ એક ફેમસ ન્યૂઝપેપરે ફ્લાઇટમાં હાજર રહેલા આઇવિટનેસનો ઈન્ટરવ્યૂ લીધો હતો. આઇવિટનેસના જણાવ્યાનુસાર આ સફર દરમિયાન કપિલ વ્હિસ્કી પીધા પછી ખૂબ નશામાં હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે કેબિન ક્રૂ મેમ્બર્સે કપિલની ટીમ (સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, કિકુ શારદા અને અન્ય)ને ફૂડ સર્વ કર્યું હતું. ગુસ્સામાં કપિલે સુનીલને માર્યા જૂતાં - જ્યારે દરેક લોકો જમતાં હતાં ત્યારે કપિલ ડ્રિંક પૂરી કરીને આવ્યો અને...
  March 23, 11:06 AM
 • કપિલ શર્મા જ નહીં આ સેલેબ્સ પણ દારૂના નશામાં છાકટાં બનીને કરે છે ધમાલ
  મુંબઈઃ તાજેતરમાં જ કોમેડી કિંગ કપિલ શર્માએ ઓસ્ટ્રેલિયાથી ભારત આવતા વિમાનમાં દારૂ પીને પોતાના કો-સ્ટાર્સ સુનીલ ગ્રોવર તથા ચંદન પ્રભાકર સાથે ગેરવર્તૂણક કરી હતી અને તેમને માર માર્યો છે. હવે, સુનીલ ગ્રોવર તથા ચંદને કપિલના શોમાં શૂટિંગ કરવાની ના પાડી દીધી છે. જોકે, ટેલિવૂડમાં માત્ર કપિલ શર્મામાં જ એક માત્ર સેલેબ નથી કે જેણે દારૂ પીને ધમાલ કરી હોય. આ પહેલાં પણ ઘણાં ટીવી સેલેબ્સે દારૂ પીને ધમાલ કરી છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, દારૂ પીને બબાલ મચાવનાર સેલેબ્સ અંગે....)
  March 23, 12:05 AM
 • કપિલ શર્મા સાથેના ઝઘડાને લીધે અંદરથી તૂટી ગયો છે સુનીલ, ફ્રેન્ડે કહી આ વાત
  મુંબઈઃ કોમેડીયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરનો ઝઘડો ચર્ચામાં છે. ધ કપિલ શર્મા શોમાં ડો. મશહૂર ગુલાટીનો રોલ કરીને જાણીતો બનેલા સુનીલ ગ્રોવરે શોમાં કપિલની સાથે કામ કરવાની ના પાડી છે. એવી ચર્ચા થઈ રહી છે કે સુનીલ ગ્રોવર તેની ફી ડબલ કરવામાં આવે તો શોમાં પરત ફરી શકે છે. જોકે, હાલમાં જ એક વેબસાઈટ સાથેની વાતચીતમાં સુનીલ ગ્રોવરના ફ્રેન્ડે ખુલાસો કર્યો હતો કે તે શો છોડવાનુ નક્કી કરી ચૂક્યો છે. જો તેને ડબલ ફી આપવામાં આવે તો પણ તે શોમાં પરત ફરશે નહીં. શું કહ્યું ફ્રેન્ડેઃ સુનીલ ગ્રોવરના ફ્રેન્ડે...
  March 22, 07:09 PM
 • કપિલ શર્મા સાથેના વિવાદ બાદ સુનીલ ગ્રોવર આવ્યો અહીંયા, આપશે પર્ફોમન્સ
  મુંબઈઃ કપિલ શર્મા સાથેના વિવાદ બાદ સુનીલ ગ્રોવર હાલ આસામના કોકરાઝારમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુનીલ ગ્રોવર ડિસ્કવરી ક્લબના એક શો માટે અહીંયા આવ્યો છે. BDTA સેન્ટરમાં સુનીલ ગ્રોવરનું પર્ફોમન્સ છે. ચાહકો ડો.મશહૂર ગુલાટીને લઈને એક્સાઈટેડ છે. એક ફૅન તો સોશ્યિલ મીડિયામાં તેનો વીડિયો પણ શૅર કર્યો છે. હાલમાં કપિલ શર્માના વિવાદ બાદ કપિલના શોમાં કામ કરતો નથી.
  March 22, 07:00 PM
 • કપિલ શર્માની આ વાતથી ઈર્ષ્યાની આગમાં સળગી ઉઠી Ex-GF!
  મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માએ સોશ્યિલ મીડિયામાં ગિન્ની પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો અને ગિન્ની સાથેની તસવીર શૅર કરી હતી. જોકે, અત્યાર સુધી કપિલ શર્માનું નામ તેના શોની ક્રિએટિવ ડિરેક્ટર પ્રિતી સિમોસ સાથે જોડવામાં આવ્યું છે. કપિલ શર્માએ ગિન્ની સાથેની તસવીર શૅર કરતાં જ પ્રીતિએ પણ કપિલ શર્મા સાથેની તસવીરો શૅર કરી દીધી હતી. કપિલ શર્માની મોમને નથી પસંદ પ્રીતિઃ પ્રીતિ તથા કપિલ શર્માની મુલાકાત કોમેડી સર્કસ દરમિયાન થઈ હતી. કપિલ અને પ્રીતિ વચ્ચે સંબંધો હતાં. જોકે, કપિલ શર્માની મોમને...
  March 22, 06:33 PM
 • કપિલ શર્મા વિશે ખરાબ બોલનાર કૃષ્ણાએ ઝંપલાવ્યુ વિવાદમાં, કહી આ વાત
  મુંબઈઃ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે હાલમાં ઝઘડો ચાલી રહ્યો છે. સુનીલ ગ્રોવરે કપિલ શર્માના શોમાં શૂટિંગ કરવાની પણ ના પાડી દીધી છે. કપિલ શર્મા સુનીલ, ચંદન પ્રભાકરના વર્તનને કારણે દુઃખી થઈ ગયો હતો અને સેટ પર રડી પડ્યો હતો. હવે આ બંનેના ઝઘડામાં કપિલ શર્માના એક સમયના શત્રુ કૃષ્ણા અભિષેકે ઝંપલાવ્યું છે. કૃષ્ણાએ કપિલને લઈ કહી આ વાતઃ કૃષ્ણાએ કહ્યું હતું કે હાલમાં કપિલ શર્મા ઘણું જ સારું કરી રહ્યો છે. તેનો શો સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. કપિલ ઘણો જ ટેલેન્ટેડ છે. તે તેની ટીમ સાથે છેલ્લાં ચાર...
  March 22, 02:56 PM
 • સલમાન બન્યો સૌથી વધુ Tax ભરનારો એક્ટર, કપિલના આંકડાએ સૌને ચોંકવ્યા
  મુંબઈઃ સલમાન ખાન સૌથી વધુ એડવાન્સ ઈન્કમ ટેક્સ ચૂકવનારો એક્ટર સાબિત થયો છે. એક લીડિંગ ન્યૂઝ વેબસાઈટે 15 માર્ચ 2017 સુધી બોલિવૂડ સ્ટાર્સ દ્વારા જમા કરાવવામાં આવેલા ટેક્સનું ડેટા લિસ્ટ શેર કર્યું છે. આ લિસ્ટ મુજબ, સલમાન ખાને 44.5 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે, ગત વર્ષ કરતા સલમાન ખાનની આવકમાં 39 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, તેણે વર્ષ 2015-2016માં 32.2 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હતો. કપિલ શર્માએ ચોંકાવ્યા કોમેડિયન કપિલ શર્મા દ્વારા ભરવામાં આવેલો...
  March 22, 01:14 PM
 • હવે 'નાની' પડી કપિલની સામે, આ ત્રણ કોમેડિયન્સ લઈ શકે છે તેમનું સ્થાન!
  મુંબઈઃ તાજેતરમાં પહેલા કપિલ શર્માએ તેની ટીમના ખાસ ત્રણ મેમ્બર્સ વિના જ ધ કપિલ શર્મા શોનું શૂટ કર્યું છે. ચંદન અને સુનિલ બાદ હવે શોમાં નાનીનો રોલ કરતો અલી અસગર પણ કપિલ સામે પડ્યો છે. કપિલે અલી અસગર, સુનિલ ગ્રોવર અને ચંદન પ્રભાકર વિના જ એપિસોડ શૂટ કરવો પડ્યો હતો. જોકે, કિકુ શારદા શોના શૂટ સમયે હાજર હતો. પરંતુ કપિલે દારૂ પીને ચંદન અને સુનિલ સાથે બેફામ વ્યવહાર કરતા આ ત્રણેય કલાકારો તેની સામે પડ્યા છે. આ ત્રણ કોમેડિયન્સ લેશે સ્થાન આ સિવાય એક ઓન લાઈન વેબસાઈટે લખ્યું કે, એક શોના શૂટિંગ માટે...
  March 22, 12:43 PM
 • આવા મહેલ જેવા આલિશાન ઘરમાં રહે છે કપિલ શર્મા અને ભાવિ પત્ની, તસવીરો
  અમૃતસરઃ કોમેડી કિંગ કપિલ શર્મા આજકાલ ચર્ચામાં છે. કપિલ શર્મા પોતાની ભાવિ પત્ની તથા સુનીલ ગ્રોવર સાથેના ઝઘડાને કારણે ચર્ચામાં રહ્યો છે. કપિલ શર્મા મૂળ અમૃતસરનો છે, જ્યારે તેની ભાવિ પત્ની ગિન્ની ચતરથ જલંધરની છે. પરિવાર છે ખુશઃ - કપિલે સોશ્યિલ મીડિયામાં ભાવિ પત્નીની તસવીર શૅર કરતાં જ પરિવાર ખુશ થઈ ગયો હતો. - કપિલ પંજાબનો છે અને અમૃતસરમાં રણજીત એવન્યૂ ઈ બ્લોકમાં રહે છે. - કપિલની માતાએ divyabhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજે તેનો દિકરો જે પણ છે, તે તેના દમ પર છે. - માતા જનકરાનીને કપિલ નાનપણથી...
  March 22, 12:04 AM
 • સુનીલ ગ્રોવરે કહ્યું, ''કપિલ શર્મા નશામાં હતો, હું નક્કી કરીશ શો છોડવો કે નહીં''
  મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્મા તથા સુનીલ ગ્રોવરનો ઝઘડો શાંત થવાનું નામ લેતો નથી. 20 માર્ચ(સોમવાર)ના રોજ ધ કપિલ શર્મા શોની ટીમ ફિલ્મ નામ શબાનાની ટીમ સાથે શૂટિંગ કરવાની હતી. જોકે, સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકરે કપિલ શર્મા સાથે શૂટિંગ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. ખૂબ મનાવવા છતાં પણ બન્ને માન્યા નહીં તો એપિસોડનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે, આ સમયે કપિલ શર્મા ઘણો જ દુઃખી થઈ ગયો હતો અને તે બોલિવૂડ એક્ટર મનોજ બાજપેઈ સામે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પડ્યો હતો. divyabhaskar.com સાથે સુનીલ ગ્રોવરે...
  March 21, 04:24 PM
 • કપિલ શર્મા પર ભારે પડી રહ્યો છે 'ખજૂર', મા સીવે છે કપડાં તો પિતા મજૂરીકામ
  મુંબઈઃ પટનાનો 12 વર્ષનો કોમેડીયન કાર્તિક રાજ પોતાની કોમેડી ટાઇમિંગને લીધે ચર્ચામાં છે. કપિલ શર્માનો ધ કપિલ શર્મા શો પોતાના જુના સાથીઓને લઇને ધૂમ મચાવી રહ્યો છે. આ જુના ચહેરાઓમાં એક નવો ચહેરો પણ જોવા મળી રહ્યો છે અને તે છે કાર્તિક રાજ. કાર્તિક રાજની પરિસ્થિતિ ઘણી જ સામાન્ય છે. જાણો શું કરે છે કાર્તિકના પેરેન્ટ્સઃ - કાર્તિકે શોમાં એક ચા વેચનારના દીકરાનો રોલ કર્યો છે. - આ શોમાં કાર્તિકના કેરેક્ટરનું નામ ખજૂર છે. મા કપડાં સીવવાનું તો પિતા કરે છે મિસ્ત્રીકામઃ - કાર્તિકની મા કપડાં સીવે છે તો...
  March 21, 12:03 AM
 • કપિલ શર્માએ દારૂ પીને ઝઘડાની વાતને દબાવવા કરી લગ્નની જાહેરાત!
  મુંબઈઃ કપિલ શર્માએ અચાનક જ સોશ્યિલ મીડિયામાં લગ્નની જાહેરાત કરી દીધી હતી. જોકે, divyabhaskar.com પોતાના વાચકોને બતાવી રહ્યું છે કે આ વાત જાહેર કરવાનો નિર્ણય એક પ્લાનના હેઠળ જ હતો. કપિલ શર્માને ખ્યાલ હતો કે તેણે ફ્લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે દારૂ પીને મારા-મારી કરી છે અને આ વાત મીડિયામાં હેડલાઈન બની જશે. આ વાતનો અહેસાસ થતાં જ કપિલને થયું કે જો આ વાત બહાર આવશે તો તેની ઘણી જ ટીકા થશે. આ જ કારણથી કપિલ શર્મા જેવો મુંબઈ આવ્યો એટલે એણે તરત જ માર-પીટવાળી વાત છુપાવવા માટે તેની અને ગિન્નીની તસવીર જાહેર કરી હતી. આટલુ જ...
  March 20, 05:08 PM
 • કપિલ શર્માની ટીમમાં થયો બળવો, ખાસ મિત્રએ પણ મદદ કરવાની પાડી ના
  મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માએ ફ્લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે દારૂ પીને મારઝૂડ કરી હતી અને તેને લઈને ખાસ્સો વિવાદ થઈ રહ્યો છે. કપિલ શર્માની મુસીબતો બંધ થવાનું નામ લેતી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપિલ શર્માની ટીમના અનેક સાથી કલાકારો તથા ટીમના લોકોએ તેની વિરૂદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. શૂટ પર જોવા મળી અસરઃ કપિલ શર્મા સાથે ટીમ સીધી રીતે વાત પણ કરતી નથી. જેની સીધી અસર ધ કપિલ શર્મા શોના શૂટિંગમાં જોવા મળી છે. આટલું જ નહીં કપિલ શર્માના નિકટના સાથી નવજોત સિદ્ધુએ પણ આ અંગે વધુ મદદ ના...
  March 20, 12:32 PM