Home >>Topics >>Entertainment >>John Abraham
John Abraham

John Abraham

DOB:1972-12-17

John Abraham (જ્હોન અબ્રાહમ), is an Indian film actor, producer and a former model who appears in Hindi films. After modelling for numerous advertisements and companies, Abraham made his film debut with Jism, which earned him..(Wiki)


  • બચ્ચન પરિવારથી SRK-કરિના કપૂર સુધી, વિદેશમાં આ સ્ટાર્સની છે કરોડોની સંપત્તિ
    મુંબઈઃ અમિતાભ બચ્ચનની ફિલ્મ સરકાર 3 12 મેના રોજ રીલિઝ થઈ રહી છે. અમિતાભ બચ્ચને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર વિદેશમાં પણ રોકાણ કર્યુ છે. અમિતાભના મુંબઈમાં જ પાંચ બંગલા છે. તેમણે પેરિસમાં પણ એક ખરીદ્યું છે. બિગ બીને ગમે છે પેરિસઃ અમિતાભ બચ્ચનની ફેવરિટ જગ્યામાંની એક જગ્યા પેરિસ છે. આથી જ તેમણે પત્ની જયાને પેરિસમાં એક ઘર ગીફ્ટ કર્યું છે. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો બચ્ચન બહુએ પણ લીધું છે વિદેશમાં ઘર....)
    May 10, 07:14 PM
  • અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા દીપિકા-સચિન સહિત અનેક સેલેબ્સ
    મુંબઈઃ આઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં ક્રિકેટર્સથી લઈ અનેક ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. આવ્યા જ્હોનથી લઈ દીપિકા અને સચિન સહિતના સેલેબ્સ આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, સચિન તેંડુલકર-અંજલિ, સારા તેંડુલકર, પતિ અનિલ થડાણી સાથે રવિના ટંડન, સાયના એનસી, પત્ની ગીતા બસરા સાથે હરભજનસિંહ, શિખર ધવન, અનિલ કુંબલે, પ્રસૂન જોશી, પ્રદીપ સરકાર, અનુ મલિક, કિયારા અડવાણી, રાહુલ બોઝ, રશ્મિ ઠાકરે, કિરણ મોરે, રોહન...
    April 11, 05:18 PM
  • પાર્ટીમાં છવાઈ હરભજન-ગીતાની દીકરી, પાપાએ લાડલી સાથે કરી ખૂબ મસ્તી
    મુંબઈઃ આઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં સચિન તેંડુલકરથી લઈ હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટર્સ અને દીપિકાથી લઈ જ્હોન અબ્રાહમ સહિતના ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. જોકે આ પાર્ટીમાં અનેક દિગ્ગજ સેલેબ્સ હોવા છતાં હરભજનસિંહ અને ગીતા બસરાની દીકરી હિનાયાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. માત્ર એટલું જ નહીં પાપા હરભજન કારમાં તેની સાથે મસ્તી કરતો જ્યારે મોમ ગીતા તેને રમાડતી જોવા મળી હતી. આ દરમિયાન હિનાયાએ બ્રાઈટ યલો...
    April 11, 03:55 PM
  • શ્રદ્ધા લાગી Queen Of Sultry, આવ્યા બિગ બી, અનુષ્કા, આલિયા સહિતના સ્ટાર્સ
    મુંબઈઃ 24 માર્ચની રાત્રે એચટી સ્ટાઈલિશ એવોર્ડ યોજાયો હતો. બાન્દ્રામાં આવેલી તાજલેન્ડ્સ એન્ડમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સ્ટાઈલિશ અંદાજમાં રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. જેમાં કોઈ બ્લુમાં તો કોઈ બ્લેકમાં આવ્યું હતું. શ્રદ્ધા કપૂર ટ્રાન્સપરન્ટ અને અનુષ્કા વેલવેટ આઉટફિટમાં આવી આ દરમિયાન અનુષ્કા શર્મા બ્લેક વેલવેટ લુઝ પેન્ટ અને ટોપમાં જોવા મળી હતી. તેણે તેની ઉપર બ્લેઝર પહેર્યું હતું. જ્યારે શ્રદ્ધા કપૂર ફાલ્ગુની અને શેન પિકોકે ડિઝાઈન કરેલા ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં...
    March 25, 01:36 PM
  • Vroom Vroom! કાર્સ જ નહીં મોંઘીદાટ બાઈક્સના શોખીન છે આ બોલિવૂડ સ્ટાર્સ
    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સની લક્ઝુરિયસ કાર કલેક્શન અંગે ચાહકોને મોટા ભાગે જાણ હોય છે. જોકે, બોલિવૂડમાં એવા સ્ટાર્સ પણ છે, જેમને લક્ઝ્યુરિયસ કારની જેમ જ મોંઘીદાટ બાઈકનો પણ શોખ છે. વિવેક ઓબેરોય પાસે 45 લાખનું બાઈક છે, તો શાહરૂખ ખાને સંજુબાબાને રા.વનમાં કેમિયો કરવા બદલ બાઈફ ગિફ્ટ કર્યું હતું. જ્હોન અબ્રાહમ પાસે બાઈક્સ છે. ઉદય ચોપરા પાસે ધૂમ સીરિઝના તમામ ત્રણેય બાઈક છે. બોલિવૂડમાં માત્ર એક્ટર પાસે જ નહીં પરંતુ બોલિવૂડ એક્ટ્રેસિસ પણ બાઈક ચલાવે છે. પ્રિયંકા ચોપરાએ થોડા વર્ષ પહેલાં પિંક રંગની હાર્લી...
    January 13, 06:44 PM
  • નીતા અંબાણી સાથે જોવા મળ્યા જ્હોન-અભિષેક, સચિન તેંડુલકર પણ થયો Click
    મુંબઇઃ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેયરપર્સન નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન નેશનલ યુથ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપના વિજેતાને ટ્રોફી આપી હતી. આ દરમિયાન નીતા અંબાણી ઉપરાંત પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, એક્ટર અભિષેક બચ્ચન અને જ્હોન અબ્રાહમ પણ હાજર હતાં. ગત ચાર મહિનામાં રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપથી આશરે 20 લાખ બાળકો જોડાયા છે. રિલાયન્સ ફાઉન્ડેશને આ ચેમ્પિયનશિપ દેશમાં ફૂટબોલને મોર્ડન ફેસિલીટી આપવાનો અને નવા ટેલેન્ટને શોધવાના ઇરાદાથી શરૂ કરી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઇવેન્ટ...
    January 8, 01:27 PM
  • 'ગોડઝીલા' ખરીદનાર પહેલો ભારતીય બન્યો જ્હોન, 2.9 સેકન્ડમાં 60 કિ.મીની ઝડપ
    મુંબઇઃ જ્હોન અબ્રાહમે શનિવારે પોતાની નવી કાર R35 GT-R સાથે પોઝ આપ્યો હતો. આ કારનું નીક નામ ગોડઝિલા છે અને તેની કિંમત આશરે 2 કરોડ રૂપિયા જેટલી છે. આ કારને ખરીદનાર તે પહેલો ભારતીય છે. જ્હોને સોશ્યિલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર આ કારની ખાસિયત એ છે કે તેનું એન્જિન જાપાનમાં બનાવવામાં આવ્યું છે. આ ટૂ સીટર કારમાં બે દરવાજા છે અને સિક્સ સ્પીડ ડ્યૂઅલ ઓટોમેટિક ક્લચ છે. 2.9 સેકન્ડમાં પકડી લે છે 60 કિમી/કલાકની ઝડપ નિસાનની આ કાર જ્હોને નવેમ્બરમાં બુક કરાવી હતી અને ડિસેમ્બરમાં તેની...
    January 1, 01:33 PM